રાષ્ટ્રીય

કોલકાતા થંડરબ્લેડ્સ UTT સીઝન6માં સમાવશે, એક્શન PBG એક નવા અવતારમાં જોવા મળશે

અલ્ટીમેટ ટેબલ ટેનિસ 2025ના 29 મે થી 15 જૂન સુધી અમદાવાદના EKA એરેનામાં જોરાદર મુકાબલા થશે નવી દિલ્હી ૦૧ એપ્રિલ ૨૦૨૫: અલ્ટીમેટ ટેબલ ટેનિસ (UTT) સિઝન ૬માં પણ પોતાની મજબૂત પકડ ચાલું રાખશે, કેમ કે એક રોમાંચક નવી ફ્રેન્ચાઇઝી કોલકાતા થંડરબ્લેડ્સનો લીગમાં સમાવેશ થયો છે. જે એક સમૃદ્ધ રમતગમત વારસા ધરાવતા શહેરમાં ટેબલ ટેનિસની ઉપસ્થિતિને વધુ મજબૂત બનાવશે. આ ઉપરાંત …

Read More »

સલામતી પહેલાં: ભારતમાં સલામત ટ્રકિંગ માટે ટાટા મોટર્સનો વ્યાપક દ્રષ્ટિકોણ

ગુજરાત, અમદાવાદ ૦૧ એપ્રિલ ૨૦૨૫: ભારતનો માર્ગ પરિવહન ક્ષેત્ર તેના અર્થતંત્રનો આધારસ્તંભ છે, જે દેશના 60% થી વધુ માલસામાનનું પરિવહન કરે છે. જોકે માર્ગ સલામતી એક મહત્વપૂર્ણ ચિંતાનો વિષય છે. ફક્ત 2024 માં, મીડિયા રિપોર્ટ દર્શાવે છે કે અધિકારીઓએ ઓવરલોડિંગ અને બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ જેવા ઉલ્લંઘનો માટે ટ્રકોને 55,048 ચલણ રજૂ કર્યા હતા – જે 2023 માં નોંધાયેલા 28,422 કરતા લગભગ …

Read More »

આહ્લાદક ઠંડક મેળવો અને સ્માર્ટ રીતે ખરીદી કરોઃ Amazon.in પર તમારા પાલતુ પશુઓ, શિશુઓ અને વેલનેસ માટેની અલ્ટિમેટ સમર ગાઇડ

લિક્વિડ આઈ.વી. દ્વારા સંચાલિત, ગ્રાહકો હવે સ્લીપી આઉલ, ગ્લુકોન-ડી, હિમાલયા, બામ્બૂ નેચર, પેટવિટ અને ગૂફી ટેઇલ્સ જેવી ટોચની બ્રાન્ડ્સમાંથી ઉનાળાની આવશ્યક ચીજવસ્તુઓના વ્યાપક વિકલ્પોને ખૂબ જ પરવડે તેવી કિંમતોએ ખરીદી શકે છે બેંગ્લુરુ ૩૧ માર્ચ ૨૦૨૫: વધતા જઈ રહેલા તાપમાનમાં ઠંડક મેળવવી અને આરામદાયક રીતે રહેવું એ ટોચની પ્રાથમિકતા હોય છે. આ માટે Amazon.inઉનાળાની સમગ્ર સીઝન દરમિયાન તમને ઠંડક મેળવવામાં …

Read More »

ડબ્લ્યુડબ્લ્યુઇ® સુપરસ્ટાર્સે રેસલમેનિયા®41 પહેલા ક્લેશ ઓફ ક્લેન્સને ટેકઓવર કરી

ડબ્લ્યુડબ્લ્યુઇ સુપરસ્ટાર્સ કોડી રોડ્સ, રિયા રિપ્લે, ધ અન્ડરટેકર, બિયાન્કા બેલેર અને અન્ય એપ્રિલ દરમિયાન લોકપ્રિય મોબાઇલ ગેમમાં દેખાશે રેસલમેનિયા 41માં મેચ સ્પોન્સપશીપ સાથે બહુસ્તરીય ભાગીદારી મુખ્ય આકર્ષણ ૩૧ માર્ચ ૨૦૨૫: ટીકેઓ ગ્રુપ હોલ્ડિંગ્સ (એનવાયએસઇઃ ટીકેઓ)નો ભાગ ડબ્લ્યુડબ્લ્યુઇ અને સુપરસેલની લોકપ્રિય ગેમ ક્લેશ ઓફ ક્લેન્સ, જેણે બે અબજથી પણ વધુ લાઇફટાઇમ ડાઉનલોડ પ્રાપ્ત કર્યું છે, તેણે આજે એક નવી ભાગીદારીની જાહેરાત …

Read More »

કાબરા જ્વેલ્સના કૈલાશ કાબરાએ ૧૨ વરિષ્ઠ ટીમ મેમ્બર્સને નવી કાર ભેટ આપી

ગુજરાત, અમદાવાદ ૩૧ માર્ચ ૨૦૨૫: પ્રખ્યાત જ્વેલર કૈલાશ કાબરાએ તેમની કંપની કાબરા જ્વેલ્સની વૃદ્ધિમાં મહત્વનો યોગદાન આપનાર ૧૨ વરિષ્ઠ ટીમ મેમ્બર્સને નવી કાર ભેટ આપી છે. આ ઉપહાર કંપનીએ પ્રથમ વખત વાર્ષિક રૂ. ૨૦૦ કરોડનો ટર્નઓવર પ્રાપ્ત કર્યાની ઉજવણી ના ભાગરૂપે આપવામાં આવ્યો છે. કાબરા જ્વેલ્સ લિમિટેડ અમદાવાદમાં “કેકે જ્વેલ્સ” બ્રાન્ડ હેઠળ જ્વેલરી શોરૂમ સંચાલિત કરે છે. ૨૦૦૬માં માત્ર ૨૧ …

Read More »

મોરારીબાપુ દ્વારા ભૂકંપગ્રસ્ત મ્યાનમારને નવ કરોડની સહાય

ગુજરાત, અમદાવાદ ૩૧ માર્ચ ૨૦૨૫: રામચરિતમાનસના ઉતરકાંડમાં સંતના સ્વભાવનું વર્ણન કરતા ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે સંતનો સ્વભાવ માખણ જેવો હોય છે. સંત હૃદય નવનીત સમાના…સંત એ છે જે બીજાનું દુઃખ જોઈ અકારણ જ દ્રવી ઊઠે છે.આ વ્યાખ્યા પૂજ્ય મોરારીબાપુ જાણે ચરિતાર્થ કરતાં હોય તેમ પૂજ્ય બાપુએ મ્યાનમારને નવ કરોડની સહાયતા રાશી અર્પણ કરી છે. બે દિવસ પહેલા ભારતના પડોશી …

Read More »

ગુજરાત અને બિહાર વચ્ચે આદિકાળીથી સંબંધ રહ્યો છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતનો ઉત્સવ કાશી અને પટનામાં થાય છે, એજ પ્રમાણે બિહારનો ઉત્સવ ગુજરાતમાં થઇ રહ્યો છે : સંસદ સભ્ય મનોજ તિવારી અમદાવાદના વટવામાં બિહારી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા બિહાર સ્થાપના મહોત્સવ અને હોળી મિલન સમારોહનું આયોજન ગુજરાત, અમદાવાદ ૩૧ માર્ચ ૨૦૨૫: ચૈત્ર મહિનામાં અમદાવાદમાં બે વાર બિહારના લોકોના આનંદ અને ઉજવણીમાં ભાગ લેવાની તક મને મળી છે. ગુજરાત અને બિહાર વચ્ચે …

Read More »

SET 2025 અને SITEEE 2025 માટે અરજીઓ ટૂંક સમયમાં બંધ થશે

સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ (ડીમ્ડ યુનિવર્સિટી) ખાતે અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ માટે અરજી કરવાની અંતિમ તક ભારત ૩૧ માર્ચ ૨૦૨૫: સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ (ડીમ્ડ યુનિવર્સિટી) 12 એપ્રિલ, 2025 ના રોજ સિમ્બાયોસિસ એન્ટ્રન્સ ટેસ્ટ (SET) 2025 અને SITEEE (સિમ્બાયોસિસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામ) માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા બંધ કરવા જઇ રહી છે. SET અને SITEEE બંને યોગ્યતા-આધારિત, કમ્પ્યુટર-આધારિત ટેસ્ટ (CBT) છે, જે સિમ્બાયોસિસ ઇન્સ્ટિટ્યૂટ્સમાં BBA, …

Read More »

દળથી બચો; દળ, દલ-દલમાં ફસાવી દેશે

અપાત્ર ઉપર વધારે પડતો ભરોસો આપણા પતનનું કારણ છે. નામ જપનારે સ્પર્ધા પણ છોડવી જોઈએ. એક માત્ર નામ જ પર્યાપ્ત છે. ધરતીનાો છેવાડો ગણાતા આર્જેન્ટિનાનાં ઉસૂવાયા પ્રદેશમાં ચાલતી રામકથાનાં બીજા દિવસે ચૈત્રી નવરાત્રિ તથા નવા સંવત્સરની શુભકામનાઓ સાથે વિવિધ પ્રશ્નોના જવાબ આપતા બાપુએ જણાવ્યું કે અંતિમ આખીરી ઉપાય હરિનામ છે એનો મતલબ રામ,કૃષ્ણ,શિવ,દુર્ગા,હનુમાન ચાલીસાની પંક્તિ-આપને જે રૂચિ હોય એ લો.ગુરૂને …

Read More »

ધરતીનાં છેડા આર્જેન્ટિના થીંમંડાઇ અનંત રામની કથા

તમામ કાળથી મુક્તિ અપાવશેહરિનામ. સ્થિરતા અને ધીરતા માટે હરિનામ એકમાત્ર ઉપાય છે. શ્રદ્ધાથી જ્ઞાન,વિશ્વાસથી ભક્તિ અને ભરોસાથી ભગવાન મળશે. ગુરુ સર્વસ્વ,સર્વત્ર અને સર્વદા છે. આપણે વાજિંત્ર છીએ,ગુરુ આપણને વગાડવા લાગે તો આપણને થાક નહીં લાગે. કથા બીજ પંક્તિ: જેહિ દિન રામ જનમ શ્રુતિ ગાવહિં; તીરથ સકલ તહાં ચલિઆવહિ. નૌમિ ભોમ બાર મધુ માસા: અવધપુરીયહ ચરિત પ્રકાસા. -બાલકાંડ દુનિયાનો છેડો ગણાય …

Read More »