અમદાવાદ, ગુજરાત | ૦૪ ઓગસ્ટ ૨૦૨૬ | જ્યારે પાર્થની ઉંમરના ઘણા બાળકો હજુ પણ મોટા થઈને શું બનવા માંગે છે તે વીચારતા હોય છે, ત્યારે 12 વર્ષનો પાર્થ સારાભાઈ પહેલાથી જ હરિયાળા ભવિષ્ય પર નજર રાખી રહ્યો છે. અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 7 નો વિદ્યાર્થી, પાર્થ એક દિવસ સ્વચ્છ, વધુ ટકાઉ ભવિષ્યમાં યોગદાન આપીને પોતાના પરિવારના નવીનીકરણીય ઉર્જા વ્યવસાય પર …
Read More »રાષ્ટ્રીય
બંને ઘૂંટણનું હાઈ-રિસ્ક રિપ્લેસમેન્ટ સફળ: અમદાવાદ HCG હોસ્પિટલે મહિલા દર્દીને ફરીથી બનાવી આત્મનિર્ભર
120 કિલો વજન ધરાવતા દર્દીના બંને ઘૂંટણનું સફળ રિપ્લેસમેન્ટ: અદ્યતન ઓર્થોપેડિક કુશળતા અને બહુ-શાખાકીય સંભાળનું ઉત્કૃષ્ટ ઉદાહરણ. અમદાવાદ, ગુજરાત | ૦૩ ઓગસ્ટ ૨૦૨૬ | અમદાવાદની HCG હોસ્પિટલે 120 કિલો વજન ધરાવતી 48 વર્ષીય મહિલા, જેઓ ગંભીર ઑસ્ટિયોઆર્થ્રાઇટિસ અને અસહ્ય ઘૂંટણના દુખાવાથી પીડાતા હતા, તેમના પર ઉચ્ચ-જોખમ ધરાવતી ‘એક સાથે બંને ઘૂંટણની ટોટલ ની રિપ્લેસમેન્ટ’ (TKR) સર્જરી સફળતાપૂર્વક કરી છે. HCG હોસ્પિટલમાં સારવાર લેતા …
Read More »ધવલ પેકેજિંગના રૂ.36.36 કરોડના IPOને રૂ. 1,265 કરોડની બિડ મળી
અમદાવાદ, ગુજરાત | ૦૩ ઓગસ્ટ ૨૦૨૬| અમદાવાદ સ્થિત પ્લાસ્ટિક પેકેજિંગ ઉત્પાદક ધવલ પેકેજિંગ લિમિટેડ (DPL) ના રૂ. 36.36 કરોડના પ્રારંભિક જાહેર ઓફર (IPO)ને રોકાણકારો તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો છે, જેમાં બિડિંગના અંતિમ દિવસે આ ઇશ્યૂ અંદાજે 50 ગણું સબ્સ્ક્રિપ્શન થયો. સબસ્ક્રિપ્શન ડેટા અનુસાર, IPO ને તમામ કેટેગરીમાં ઓફર કરાયેલા 25.29 લાખ શેરોની સામે 12.63 કરોડથી વધુ ઇક્વિટી શેર માટે બિડ …
Read More »રોટરી ક્લબ અમદાવાદ વેસ્ટ ઝોન દ્વારા 40મા ઇન્સ્ટોલેશન સેરેમનીનું આયોજન, નવા પ્રમુખે સંભાળ્યો કાર્યભાર
અમદાવાદ, ગુજરાત | ૦૩ ઓગસ્ટ ૨૦૨૬ | શહેરના સાયન્સ સિટી ખાતે આવેલા સિલ્વર રેડિયન્સ ખાતે ટીમ નિર્માણ અને રોટરી ક્લબ અમદાવાદ વેસ્ટ ઝોન દ્વારા 40 મા ઇન્સ્ટોલેશન સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ મહેમાનો દ્વારા પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોનું ફૂલછડી અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ અમદાવાદ …
Read More »શ્રી સોમનાથ ટ્રસ્ટના મહિલા સશક્તિકરણના અનોખા સેવાયજ્ઞને પૂજ્ય મોરારીબાપુના સાધુવાદ
ટ્રસ્ટ દ્વારા ગ્રામ્ય સખીમંડળની મહિલાઓને સીવણ, રાચરચીલા નિર્માણ સહિતની તાલીમ આપીને મહાદેવને અર્પણ થતા વસ્ત્રો માંથી વસ્ત્ર પ્રસાદ નિર્માણ કરાવવામાં આવે છે.. અત્યાર સુધીમાં મહાદેવને આભિષૂત વસ્ત્રો માંથી બહેનોને વસ્ત્ર પ્રસાદ નિર્માણનો લાભ આપી 21,000 વસ્ત્રોનું રાજ્યમાં કરાયું છે વિતરણ… વૃદ્ધાશ્રમ, દિવ્યાંગગૃહો, ટ્રાઈબલ બેલ્ટના જિલ્લાઓમાં સમયાંતરે શ્રી સોમનાથ ટ્રસ્ટ કરે છે વસ્ત્ર પ્રસાદ વિતરણ સોમનાથ મહાદેવને અર્પણ કરેલ પાઘ અને …
Read More »HIMTEX 2026 તેની સૌથી મોટી આવૃત્તિ સાથે પરત ફર્યું, જે સ્માર્ટ મેન્યુફેક્ચરિંગના ભવિષ્યને દર્શાવે છે.
હૈદરાબાદ, ભારત | ૦૩ ઓગસ્ટ ૨૦૨૬ | હૈદરાબાદ ઇન્ટરનેશનલ મશીન ટૂલ એન્ડ એન્જિનિયરિંગ એક્સ્પો (HIMTEX 2026) ની ૯મી આવૃત્તિ ૨૦-૨૪ ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન હૈદરાબાદના HITEX એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાશે. આઠ આવૃત્તિઓની સફળતાના આધારે, HIMTEX 2026 તેનું અત્યાર સુધીનું સૌથી મોટું આવૃત્તિ હશે, જે ૧૮,૫૦૦ ચો.મી.માં ફેલાયેલું છે, જે ભારતના સૌથી મોટા મશીન ટૂલ અને એન્જિનિયરિંગ એક્સ્પોમાંના એક તરીકેનું તેનું સ્થાન …
Read More »ભારત સૌથી મોટા ઈન્ટીગ્રેટેડ ડિફેન્સ, એવિએશન, એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એરોસ્પેસ એન્ડ બિઝનેસ પ્લેટફોર્મને હોસ્ટ કરશે
આ બે ટ્રાન્સફોર્મેટિવ એક્ઝિબિશન્સ ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ, એવિએશન અને એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ મેનેજમેન્ટમાં ભારતની ગ્રોઈંગ લીડરશિપને શોકેસ કરશે અમદાવાદ, ગુજરાત | ૦૩ ઓગસ્ટ ૨૦૨૬ | 10-12 સપ્ટેમ્બર, 2026 દરમિયાન ભારત સંરક્ષણ, એરોસ્પેસ, ઉડ્ડયન અને એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગો માટે વૈશ્વિક મીટિંગ પોઇન્ટ તરીકે ઉભરી આવવા માટે તૈયાર છે કારણ કે AEDEX + AIRPORT, નવી દિલ્હી સ્થિત યશોભૂમિ, ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો …
Read More »રોયલ ટેક્નોસોફ્ટ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા વૈશ્વિક શૈક્ષણિક સિદ્ધિઓ માટે ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું
અમદાવાદ, ગુજરાત | ૦૨ ઓગસ્ટ ૨૦૨૬ | રોયલ ટેક્નોસોફ્ટ પ્રાઇવેટ લિમિટેડે વિશ્વની કેટલીક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં માન્યતા પ્રાપ્ત કરનારા તેના વિદ્યાર્થીઓની નોંધપાત્ર સિદ્ધિઓની ઉજવણી કરવા માટે અમદાવાદની ગ્રાન્ડ ભગવતી હોટેલ ખાતે એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કર્યું હતું. આ સમારોહનું આયોજન રોયલ ટેક્નોસોફ્ટ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક અને પ્રખ્યાત IT શિક્ષક ધીરજ પૂજારા દ્વારા કરવામાં આવ્યુ હતું, જેનો ઉદ્દેશ્ય યુવાઓ ને મોટા …
Read More »મરેંગો એશિયા હોસ્પિટલ્સ, વડોદરા દ્વારા લીવર અને ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી ક્લિનિક ની શરૂઆત
વડોદરા, ગુજરાત | ૦૧ ઓગસ્ટ ૨૦૨૬ | મરેંગો એશિયા હોસ્પિટલ્સ, વડોદરાએ લીવર ક્લિનિક અને ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી ક્લિનિકની શરૂઆત કરીને અદ્યતન વિશેષ આરોગ્ય સેવાઓમાં વધારો કર્યો છે. આ પહેલથી મધ્ય અને દક્ષિણ ગુજરાતના દર્દીઓને વિશેષ આરોગ્ય સેવાઓ વધુ સરળતાથી ઉપલબ્ધ બનશે. લીવર ક્લિનિકની શરૂઆત અમદાવાદ સ્થિત મરેંગો CIMS હોસ્પિટલના ડૉ. ગૌરવ પટેલ અને તેમની ટીમના સહયોગથી કરવામાં આવી છે, જ્યારે ઇન્ટરવેન્શનલ …
Read More »પ્રાકૃતિક સૌન્દર્ય અને આધ્યાત્મિક ઐશ્વર્યનો સુયોગ
ગુજરાત | ૦૧ ઓગસ્ટ ૨૦૨૬ | મોરારિબાપુની રામકથાની પાછાં પગલે યાત્રા કરીએ છીએ તો એક મહત્ત્વની દસ્તાવેજી માહિતી મળે છે. એપ્રિલ, 1976ના દિવસોમાં બાપુની વ્યાસપીઠ પહેલી વાર દેશનો સીમાડો ઓળંગે છે ને નાઈરોબી (કેન્યા)માં વિદેશની તેમની પહેલી રામકથાના શ્રીગણેશ થાય છે. કથાના નિમિત્તમાત્ર મનોરથી બને છે રમાબહેન જસાણી-પરિવાર. પછી તો રમાબહેનને લાગેલા રામકથાના રંગે આખોયે પરિવાર રંગાય છે. આજે પૂરા …
Read More »
Aajna Samachar