અમદાવાદ, ગુજરાત | ૨૨ જૂન ૨૦૨૬ | હેવમોર આઈસક્રીમ, જે LOTTE ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડનો એક ભાગ છે, તેણે તેની સૌથી લાજવાબ ચોકલેટ નવીનતા ‘બેલ્જિયન સિલ્કી ચોકલેટ કોન’ રજૂ કર્યો છે. આ પ્રોડક્ટના પ્રચાર માટે અભિનેત્રી તમન્ના ભાટિયા સાથે દેશવ્યાપી ઈમ્પૅક્ટ ફુલ આઉટડોર કેમ્પેઇન પણ શરૂ કરવામાં આવ્યું છે. ચોકલેટ પ્રેમીઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલ બેલ્જિયન સિલ્કી ચોકલેટ કોન …
Read More »રાષ્ટ્રીય
મારુતિ સુઝુકીએ પાંચ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં એડવાન્સ મેન્યુફેક્ચરિંગ લેબ્સની સ્થાપના માટે ગુજરાત સરકાર સાથે MoU સાઇન કર્યા
એડવાન્સ મેન્યુફેક્ચરિંગ લેબ્સ પાલનપુર, ભાવનગર, સુરેન્દ્રનગર, ગોધરા અને દાહોદ ખાતેનીઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ(આઈ.ટી.આઈ.)માં સ્થાપવામાં આવશે નાણાકીય વર્ષ2025-26માં કંપનીએ તેના CSR કાર્યક્રમ અંતર્ગત કૌશલ વિકાસ પહેલોમાં ₹125 કરોડ (₹1,250 મિલિયન)નું રોકાણ કર્યું અમદાવાદ, ગુજરાત | ૨૨ જૂન ૨૦૨૬ | મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ (“મારુતિ સુઝુકી”)એ પાલનપુર, ભાવનગર, સુરેન્દ્રનગર, ગોધરા અને દાહોદ ખાતે આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (આઈ.ટી.આઈ.)ખાતે એડવાન્સ મેન્યુફેક્ચરિંગ લેબ્સ (AML)ની સ્થાપના …
Read More »ફોક્સ પેટ્રોલિયમ ગ્રૂપ ડેન્યુબ ઇન્ડસ્ટ્રીઝમાં 50 મિલિયન યુએસ ડોલરનું રોકાણ કરશે
અમદાવાદ, ગુજરાત | ૨૨ જૂન ૨૦૨૬ | ફોક્સ પેટ્રોલિયમ ગ્રૂપે અમદાવાદ સ્થિત ડેન્યુબ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં 50 મિલિયન યુએસ ડોલરના પ્રસ્તાવિત રોકાણની જાહેરાત કરી છે. આ રોકાણ વ્યૂહાત્મક ભાગીદારીનો હિસ્સો છે, જેનો ઉદ્દેશ્ય કંપનીના વિસ્તરણ, ટેક્નોલોજી ડેવલપમેન્ટ અને વ્યવસાયની વૃદ્ધિ યોજનાઓને સપોર્ટ કરવાનો છે. આ પ્રસ્તાવિત વ્યવસ્થા હેઠળ ફોક્સ પેટ્રોલિયમ ગ્રૂપ ડેન્યુબ ઇન્ડસ્ટ્રીઝ સાથે વ્યૂહાત્મક રોકાણકાર અને ગ્રોથ પાર્ટનર તરીકે જોડાશે. …
Read More »વર્લ્ડ મોટરસાઇક્લિંગ ડે નિમિત્તે જાવા, યઝદી અને બીએસએના રાઇડર્સ મોટરસાઇક્લિંગના અદમ્ય જુસ્સાને બિરદાવવા માટે એક મંચ પર આવ્યા
હૈદરાબાદ | ૨૧ જૂન ૨૦૨૬ | ક્લાસિક લિજેન્ડ્સે વર્લ્ડ મોટરસાઇક્લિંગ ડેની ઉજવણી નિમિત્તે જાવા, યઝદી અને બીએસએ કમ્યુનિટીના રાઇડર્સને એકઠાં કરીને મોટરસાઇક્લિંગનાકલ્ચર, ભાઈચારા અને ઓપન રોડ પર રાઇડિંગના અદમ્ય જુસ્સાને બિરદાવ્યો હતો. 21 જૂનના રોજ વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવતો વર્લ્ડ મોટરસાઇક્લિંગ ડે, મોટરસાઇકલ્સ જે સ્વતંત્રતા, સાહસ અને પોતીકાપણાની ભાવનાને પ્રેરિત કરે છે, તેને સમર્પિત એક વિશેષ દિવસ છે.આ દિવસનેઉજવવા માટે …
Read More »કેમ્પસ એક્ટિવવેરે ‘એલાન બાય કેમ્પસ’ રજૂ કર્યું, સહજ સૌંદર્ય અને ઉમદા શૈલીની નવી અભિવ્યક્તિ, જેમાં જિમ સરભ તેની નવીનતમ જાહેરાત અભિયાનના ચહેરા તરીકે જોડાયા
» ‘મોસ્ટ એલિગન્ટ મેન ઇન ટાઉન’ અભિયાન ફેશન-કેન્દ્રિત વાર્તાકથન દ્વારા આધુનિક શૈલી, આત્મવિશ્વાસ અને બહુમુખી વ્યક્તિત્વની ઉજવણી કરે છે. અમદાવાદ, ગુજરાત | ૨૧ જૂન ૨૦૨૬ | કેમ્પસ એક્ટિવવેર લિમિટેડ, ભારતની અગ્રણી સ્પોર્ટ્સ અને એથ્લેઝર ફૂટવેર બ્રાન્ડ્સમાંની એક, આજે એલાન બાય કેમ્પસ લોન્ચિંગ સાથે વધતી જતી નિયો-કેઝ્યુઅલ ફૂટવેર કેટેગરીમાં પ્રવેશની જાહેરાત કરી છે, જે આધુનિક માણસ માટે રચાયેલ છે જેઓ શૈલી, …
Read More »બોપલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી: ‘યોગા ફોર હેલ્ધી એજિંગ’ના સંકલ્પ સાથે બોપલવાસીઓ યોગમય બન્યા
અમદાવાદ, ગુજરાત | ૨૧ જૂન ૨૦૨૬ | આજે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના મંગલ અવસરે, બોપલના ગોસ્વામી એએમસી ગાર્ડન ખાતે આયોજિત ભવ્ય યોગ સાધનાએ સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, યંગ ઇન્ડિયા રિસર્ચ ફાઉન્ડેશન, ધીમહી ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ટીવીએમ કમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં ૧૦૦થી વધુ નગરજનોએ સહભાગી થઈને સ્વાસ્થ્યના આ સનાતન વિજ્ઞાનને આત્મસાત કર્યું હતું. …
Read More »ટાટા મોટર્સે ફ્રેઇટ, લોજિસ્ટિક્સ અને પેસેન્જર મોબિલિટી સેગમેન્ટમાં 3,400થી વધુ વાહન ઓર્ડર સાથે eCV લીડરશિપને મજબૂત બનાવી
મુંબઈ | ૨૧ જૂન ૨૦૨૬ | ભારતની સૌથી વિશાળ કમર્શિયલ વાહનોની ઉત્પાદક અને સર્વગ્રાહી મોબિલિટી સોલ્યુશન્સ પ્રદાતાટાટા મોટર્સે આજે જાહેરાત કરી કે તેણે વિવિધ સેગમેન્ટમાં 3,400થી વધુ ઇલેક્ટ્રિક કમર્શિયલ વ્હીકલ (eCV) ઓર્ડર મેળવ્યા છે, જે ભારતમાં ફ્રેઇટ અને પેસેન્જર ટ્રાન્સપોર્ટ બંને માટે ઇલેક્ટ્રિક મોબિલિટીના મુખ્ય પ્રવાહને અપનાવવામાં એક મહત્ત્વપૂર્ણ વળાંક છે. આ ઓર્ડરમાં ~2,000 SCV અને પિક-અપ્સ, ~900 ટ્રક અને …
Read More »‘ઊર્જા 2026’માં 100થી વધુ કેન્સર વોરિયર્સે સારવાર બાદના જીવનની ઉજવણી કરી
અમદાવાદ, ગુજરાત | ૨૧ જૂન ૨૦૨૬ | કેન્સરની સારવાર પૂર્ણ થયા બાદનું જીવન પણ એટલું જ મહત્વનું છે તેવો સંદેશ આપતા ‘ઊર્જા – કૅન્સર વેલનેસ મીટ 2026’નું અમદાવાદની કૃષ્ણા શેલ્બી હોસ્પિટલ ખાતે રવિવારે આયોજન કરવામાં આવ્યું હતું. શેલ્બી કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SCRI) અને શેલ્બી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ્સ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 100થી વધુ કેન્સર વોરિયર્સ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા …
Read More »અમદાવાદ શહેરમાં એન્ડ-ટુ-એન્ડ ઇન્ટિરિયર ડિઝાઇન અને એક્ઝિક્યુશન સોલ્યુશન્સ સાથે Space N Living ને લોન્ચ કરાયું
અમદાવાદ, ગુજરાત | ૨૧ જૂન ૨૦૨૬ | ટેકનોલોજી-સંચાલિત ઇન્ટિરિયર સોલ્યુશન્સ કંપની, Space N Living એ અમદાવાદમાં તેની કામગીરી શરૂ કરી છે, જે રહેણાંક, વાણિજ્યિક, કોર્પોરેટ અને હોસ્પિટાલિટી પ્રોજેક્ટ્સ માટે એન્ડ-ટુ-એન્ડ ડિઝાઇન અને એક્ઝિક્યુશન સેવાઓ પ્રદાન કરે છે. આ કંપનીનો હેતુ ઇન્ટિરિયર ડિઝાઇનની સમગ્ર પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. તે માટે કંપની ડિઝાઇન, મટિરિયલ પસંદગી, મેન્યુફેક્ચરિંગ અને પ્રોજેક્ટના અમલીકરણ માટે એક જ …
Read More »આંતરરાષ્ટ્રીય ક્રિકેટર કશ્યપ પ્રજાપતિ વેલીયન્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન બન્યા
અમદાવાદ, ગુજરાત | ૨૦મી જૂન ૨૦૨૬ | ગુજરાતના ખેડા જિલ્લાના મૂળ વતની અને ઓમાનની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના જાણીતા ખેલાડી કશ્યપ પ્રજાપતિને વેલીયન્ટ ક્રિકેટ ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વેલીયન્ટ ક્રિકેટ ટીમ દ્વારા આ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી, જેને ક્રિકેટપ્રેમીઓમાં ઉત્સાહનું વાતાવરણ સર્જ્યું છે. કશ્યપ પ્રજાપતિ ઓમાનની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના મહત્વના બેટ્સમેન તરીકે ઓળખાય છે. તેઓ ઓમાન …
Read More »
Aajna Samachar