જીવનશૈલી

કબીર વૈરાગનો વડ છે.

અનુરાગ જનિત વિરાગ એ વૈરાગ્યનું મૂળ છે. ધર્મ એનું થડ છે. પરંપરા પવિત્ર,પ્રવાહી અને પરોપકારી હોવી જોઈએ. ત્યાગ એ વૈરાગ્યનું અમૃત-રસ છે. રેવા કાંઠે મંગલેશ્વર મુકામે ચાલી રહેલી રામકથાનાંપાંચમાદિવસનાંઆરંભે નિત્ય ક્રમ મુજબ કબીર વિચારોની પ્રસ્તુતિમાં યુવા સાધુ-કમલેશસાહેબે (અંકલેશ્વર)પોતાનો વાણી ભાવ રજૂ કર્યો. કબીર એ વૈરાગ્યનો વડલો પણ છે એ સમજવા માટે થોડા પૌરાણિક સંદર્ભો જોવા પડશે એમ કહીને બાપુએ જનક …

Read More »

2025 માં દુબઈની મુલાકાત લેવાના 25 કારણો

ગુજરાત, અમદાવાદ ૦૮ જાન્યુઆરી ૨૦૨૫: તમે પહેલી વાર દુબઈની મુલાકાત લેતા હોવ કે નિયમિત, તમારા આગામી વેકેશન માટે દુબઈ પસંદ કરવાના સેંકડો કારણો છે. પ્રતિષ્ઠિત સ્થળો અને પુરસ્કાર વિજેતા ભોજનથી લઈને વિશ્વ કક્ષાના આતિથ્ય અને રોમાંચક અનુભવો સુધી, અમે ૨૦૨૫ માં દુબઈની મુલાકાત લેવાના ૨૫ શ્રેષ્ઠ કારણોની યાદી બનાવીએ છીએ. આખું વર્ષ ચાલતું સ્થળ ● અદભુત હવામાન, અલ ફ્રેસ્કો ડાઇનિંગ, …

Read More »

ત્રાસવાદ અને અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ અને પરિવારને સહાય

અમદાવાદ 07મી જાન્યુઆરી 2025: હાલમાં ગુજરાત સહીત દેશમાં અનેક જગ્યાઓએ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. ગત બે દિવસો પહેલા કચ્છના ભીમાસર નજીક એક ટ્રેન અકસ્માતમાં ત્રણ લોકોના કરુણ મોત થયાં છે. મૂળ બનાસકાંઠાના દિઓદરના રહીશ પરિવારની એક બહેન અને તેના બે પુત્રો રેલવે સ્ટેશન પર પાટા ઓળંગતા હતા તેવે સમયે અચાનક આવેલી ત્રણ હેઠળ કપાઈ જતાં ત્રણેના દુઃખદ મૃત્યુ થયાં …

Read More »

કોટક મહિંદ્રા બેન્ક દ્વારા સેહત કા સફરની 3જી આવૃત્તિ રજૂ કરાઈઃ કમર્શિયલ વેહિકલ ડ્રાઈવરો માટે રાષ્ટ્રવ્યાપી આરોગ્ય તપાસ શિબિરો

ડ્રાઈવરોનું સ્વાસ્થ્ય અને સુખાકારી બહેતર બનાવવા માટે ભારતભરમાં 45 આરોગ્ય શિબિરો મુંબઈ 07 જાન્યુઆરી 2025: કોટક મહિંદ્રા બેન્ક(“KMBL” / “Kotak”) દ્વારા ભારતની કમર્શિયલ વેહિકલના ડ્રાઈવરોના આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહિત કરવા માટે સમર્પિત તેની પ્રભાવશાળી સીએસઆર પહેલ ‘‘સેહત કા સફર’’ની ત્રીજી આવૃત્તિ રજૂ કરવામાં આવી હોવાની ગૌરવભેર ઘોષણા કરવામાં આવી છે. આ વર્ષે પહેલ અગાઉની આવૃત્તિના 30 સ્થળથી 45 વ્યૂહાત્મક સ્થળો …

Read More »

કબીર પંથ કોઈ નાનકડો પંથ નહીં,મોટો રાજમાર્ગ છે

કબીરને જાતિ,ધર્મ,વાડો કે પંથ ન હોય;એ આકાશ છે. વિશ્વાસ-વટનું મૂળ રામનામ છે. વિશ્વાસ રુપી વૃક્ષનો રસ છે-હરિરસ. “સમન્વયના સુત્રો સમજવા હોય તો તલગાજરડા આવો!” મંગલેશ્વરકબીરધામભરૂચથી પ્રવાહિત રામકથાનાં ત્રીજા દિવસનાંઆરંભેમાંજલપુર કબીર મંદિરના મહંત પદ્મનાભસાહેબે આશીર્વાદ પાઠવ્યા. કબીરની પ્રવાહી,પવિત્ર અને પરોપકારી ધારાને સાહેબ બંદગી સાથે બાપુએ આરંભ કરતા કહ્યું કે: કબીર પરંપરામાં કોઈ કહે અમે કબીર પંથી છીએ ત્યારે બહુ સારું ન …

Read More »

ધ ઑરિએન્ટ ક્લબ દ્વારા વિન્ટર નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું

અમદાવાદ 06 જાન્યુઆરી 2025: ધ ઑરિએન્ટ ક્લબ દ્વારા આયોજીત ક્લબ મેમ્બર્સ માટે વિન્ટર નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ (ટેનિસ બોલ) માટે તારીખ 05 જાન્યુઆરી 2025ના રોજ ક્લ્બ ખાતે પ્લેયરોના સિલેક્શન માટૅ ઓક્શન રાખવામાં આવેલ જે પ્રસંગે ક્લબના પ્રમુખશ્રી અજીતભાઈ આર પટેલ અને સ્પોર્ટ્સ (આઉટ ડોર) કમિટીના ચેરમેનશ્રી ઋતુલ શાહ ઉપસ્થિત રહેલ હતા.

Read More »

બીએનઆઈ અમદાવાદે બોસ વિમેન સ્પોર્ટ્સ ડેનું આયોજન કર્યું

અમદાવાદ 06 જાન્યુઆરી 2025: બીએનઆઈ અમદાવાદ દ્વારા મહિલા ઉદ્યોગસાહસિકોની તાકાત અને નેતૃત્વની ઉજવણી સાથે અત્યંત અપેક્ષિત બોસ વિમેન સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. ભવ્ય સિસિલિયન ગેમ્સ 2024ના ભાગરૂપે આયોજિત આ ઇવેન્ટમાં વિવિધ બેકગ્રાઉન્ડ્સની ડાયનામિક વિમેન બિઝનેસ માલિકોને એકસાથે લાવી હતી, જેથી વિવિધ પ્રવૃત્તિઓ મારફતે તેમની નેતૃત્વની સંભવિતતાને જોડવા, પ્રેરણા મળી શકે અને ઉજવણી કરી શકાય. આ વાઇબ્રન્ટ ઇવનિંગમાં જીવંત …

Read More »

આબરા કા ડબરા કિડ્સ કાર્નિવલનો પ્રારંભ ; ફન અને સોશિયલ ઇમ્પેક્ટ નું મેજીકલ મિશ્રણ

અમદાવાદ 05મી જાન્યુઆરી 2025: “આબરા કા ડબરા – કિડ્સ કાર્નિવલ 1.0”, રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા ઉન્નતિ સ્ટોરી હાઉસના સહયોગથી આયોજિત સુપરહીરો-થીમ આધારિત એક્સ્ટ્રાવેગેન્ઝાનો શનિવારે પ્રારંભ થયો હતો. કાર્નિવલ લાઇવ સુપરહીરો પર્ફોર્મન્સ, આકર્ષક પ્રવૃત્તિઓ અને સર્જનાત્મક પ્રદર્શનો દ્વારા મંત્રમુગ્ધ બાળકો અને પરિવારો સાથે એક પ્રકારનો અનુભવ પ્રદાન કરે છે. અમદાવાદની પ્રીમિયર સ્કૂલો આ ઇવેન્ટમાં ભાગ લઈ રહી છે, જે …

Read More »

વિસત ફાર્મ કરાઈ ખાતે કેડિલાના ભૂતપૂર્વ કર્મચારીઓનું સ્નેહમિલન યોજવામાં આવ્યું

ગુજરાત, અમદાવાદ 05મી જાન્યુઆરી 2024: વર્ષ 1951માં શ્રી રમણભાઈ પટેલ અને ઇન્દ્રવદન મોદી દ્વારા સ્થપાયેલ કેડિલા લેબોરેટરીઝના 100 જેટલા ભૂતપૂર્વ કર્મચારીઓનું સ્નેહમિલન વિસત ફાર્મ, કરાઈ ખાતે યોજવામાં આવ્યું હતું. સ્નેહમિલનની શરૂઆત કંપનીના બંને સ્થાપકોને આદરપૂર્વક યાદ કરી તેમને પુષ્પાંજલિ અર્પણ કરી કરવામાં આવી હતી. આ સ્નેહમિલનમાં કર્મચારીઓએ વર્ષ 1995 સુધી સંયુક્ત કેડિલામાં તેમણે વિતાવેલી અમૂલ્ય અને યાદગાર ક્ષણોને પ્રેમપૂર્વક વાગોળી …

Read More »

સાધુરૂપી વડલો અંધારા અજવાળા બંનેને પોતાની બાહૂ-છાયામાં રાખે છે.

વિશ્વાસ રુપી વડલાનું બીજ રામનામ છે અને રામનામનું બીજ વિશ્વાસ છે. “મારા જીવનની યાત્રાનું આખિરી પરિણામ કહેવું હોય તો એ રામનામ છે.” આપણી અંદર રહેલા વિશ્વાસને બ્રહ્મચારી રહેવા દેજો,એને જ્યાં ત્યાં પરણાવતા નહીં. સાધુ સમાજરૂપી પ્રયાગમાં વિશ્વાસ એ જ વટવૃક્ષ છે. નર્મદા મૈયાનાં કિનારે શુક્લતીર્થ કબીરવડનાં વાયુમંડળમાં ચાલી રહેલી રામકથાનાં બીજા દિવસની કથા આરંભ કરતા મોરારિબાપુએ કહ્યું કે જેને હું …

Read More »