જીવનશૈલી

પ્રયાગ સંસાર અને સંન્યાસ વચ્ચેનો સંગમ છે.

અહીં પરમ વિવેકી અને પરમ શરણાગત એવા બે મુનિઓનો સંગમ થયો છે. રામચરિત માનસ સ્વયં મહાકુંભ છે. કથા ત્રિવેણીમાં સ્નાન કરવા તન સાથે મન,સિધ્ધિ ઉપરાંત બુધ્ધિ અને વિત્તની સાથે ચિત્ત પણ જરુરી છે. કથાનાં કુંભ સ્નાનમાં એક જ વસ્તુ ઊતારવાની છે એ છે અહંકાર. ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિશેષ ઉપસ્થિત રહ્યા પ્રયાગરાજનાંમહાકુંભમેળામાં પરમાર્થ નિકેતનઆશ્રમનાંસાંન્નિધ્યમાંગવાઇ રહેલી રામકથાનાં બીજા દિવસે કહેવાયું …

Read More »

સ્વિકૃતિ આપણી પ્રકૃતિ બની જાય તો એનું પરિણામ સંસ્કૃતિ જ હોય

સંગ-રામ જ સંગમ કરાવી શકે,સંગ્રામ ન કરાવી શકે. અહીં રામ અને શિવ એટલે કે વૈષ્ણવ અને શૈવનો સંગમ છે. સાહિત્યમાં બધા જ રસનો સંગમ થઈ જાય તો વિશ્વનું મંગળ થશે. તિર્થરાજ પ્રયાગનાં મહાકુંભ મેળામાં ચાલતી રામકથાનાં ત્રીજા દિવસે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પોતાના પરિવાર સહિત વ્યાસપીઠ પર આવ્યા,ટૂંકું પણ સરળ ઉદબોધન કર્યું. બાપુએ પૂર્વ રાષ્ટ્રપતિની સહજતા,સરળતા અને ભૂતકાળનાં સુંદર અનુભવો-જ્યારે …

Read More »

વીર મંગલ પાંડે ઓડિટોરીયમમાં આયોજિત યુનિક ફેશન લુક દ્વારા ગુજરાત સુપર મોડલ 2025 સીઝન 8 યોજાયો

ગુજરાત, અમદાવાદ ૨૦ જાન્યુઆરી ૨૦૨૫: વીર મંગલ પાંડે ઓડિટોરીયમમાં આયોજિત યુનિક ફેશન લુક દ્વારા ગુજરાત સુપર મોડલ 2025 સીઝન 8 યોજાયો, જેમાં સમગ્ર ગુજરાતમાંથી લોકોએ ભાગ લીધો. આ શોમાં વિજેતાઓએ પોતાનું સ્થાન મેળવ્યું, જેમાં મિસ કેટેગરીમાં દેવાંશી શાહ, કિડ્સ કેટેગરીમાં તાવલેન, મિસ્ટર કેટેગરીમાં નિતિન કૃષ્ણા, મિસેસ કેટેગરીમાં કાશ્વી નવાણી અને ટીન કેટેગરીમાં જેગનક્ષી પટેલ વિજેતા બન્યા. આ શોના આયોજક ગોપાલ …

Read More »

મહાકુંભમાં પ્રયાગરાજનાં અક્ષય વટથી ૯૫૦મી રામકથાની ચોપાઇઓ ગુંજી ઊઠી

મહાકુંભનાં આરંભે જ ઇઝરાઇલ-ગાઝાયુધ્ધ વિરામ રૂપી સંગમની શરૂઆત શુભ શુકન: મોરારિબાપુ. આ કુંભની અસર ખૂબ જ અદભુત થવાની છે. ભારત સનાતન છે,સનાતન ભારત છે. આ ત્રિભુવનીયમહાકુંભ છે. આ સ્વિકારનો,સમન્વયનો,સેતુબંધનો કુંભ છે કથા બીજપંક્તિ: માઘ મકરગતરબિ જબ હોઇ; તીરથપતિહિં આવ સબ કોઇ દેવ દનુજકિંનર નર શ્રેની; સાદર મજ્જહિં સકલ ત્રિબેની મહાકુંભમેળાનાં પરમ પવિત્ર સ્થળ,પ્રયાગરાજ ખાતે મહામંડલેશ્વર સંતોષ દાસજી-સતુઆબાબાનાં સંકલ્પ અને પરમાર્થ …

Read More »

ફિટનેસને પ્રોત્સાહન આપવા, આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે સૌપ્રથમ “ઇસ્ટ અમદાવાદ હાફ મેરેથોન” યોજાઈ

અમદાવાદ ૧૯ જાન્યુઆરી ૨૦૨૫: સૌપ્રથમ ઇસ્ટ અમદાવાદ હાફ મેરેથોન, જે ફિટનેસને પ્રોત્સાહન આપવા અને કાર્ડિયાક, ન્યુરો અને ઓર્થોપેડિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ ફેલાવવા માટે સમર્પિત છે, તે રવિવાર, 19 જાન્યુઆરીના રોજ નિકોલમાં યોજાઈ હતી. હાર્મની હોસ્પિટલ, નિકોલ અને માઉન્ટ લિટેરા ઝી સ્કૂલ દ્વારા પ્રસ્તુત, પ્રથમ ઇસ્ટ અમદાવાદ હાફ મેરેથોનમાં 21 કિમી, 10 કિમી અને 5 કિમી શ્રેણીઓમાં મોટી સંખ્યામાં હેલ્થ-કોન્સિયસ પાર્ટિસિપન્ટ્સએ …

Read More »

શરુ થયો અલૌકિક અને અલભ્ય વૈષ્ણવ એકતા મહોત્સવ

ઉત્તર મુંબઈના ઘરઆંગણે દ્વારકેશલાલજી મહોદય શ્રીનાં ૫૦ વર્ષની સુવર્ણ ઉજવણી 19 તારીખે સાઈરામ દવે અને 20 તારીખે કિર્તીદાન ગઢવીનો શાનદાર કાર્યક્રમ કથાનાં અંતિમ દિવસે ન ભુતો ન ભવિષ્યતી એમ વલ્લભકુળના ૫૦ આચાર્યો એક સાથે એક મંચ પર પુષ્ટી ધ્વજ ફરકાવશે. અલૌકિક શોભાયાત્રા ઉત્તર મુંબઈના સપ્તાહ ગ્રાઉન્ડમાં વૈષ્ણવ એકતા મહોત્સવની શરુઆત થઈ. આ શરુઆત અલૌકિક શોભાયાત્રા સાથે થઈ. આ શોભાયાત્રામાં ડંકાનિશાન, …

Read More »

એચસીજી આસ્થા કેન્સર સેન્ટર સર્વાઇકલ દ્વારા કેન્સર અંગે જાગૃતિ લાવવા માટે ‘હર હોપ ‘ ઇનિશિયેટિવનું આયોજન

અમદાવાદ ૧૮ જાન્યુઆરી ૨૦૨૫ – એચસીજી આસ્થા કેન્સર સેન્ટરે સર્વાઇકલ કેન્સરના નિવારણ અને વહેલા નિદાનના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે થિયેટર પર્ફોમન્સ દ્વારા ‘હર હોપ’ ઇવેન્ટ નું આયોજન કર્યું. “પ્રિવેન્શન ઇઝ પાવર” થીમ પર કેન્દ્રિત આ કાર્યક્રમમાં સર્વાઇકલ કેન્સર સંબંધિત મહત્વપૂર્ણ માહિતી પહોંચાડવા માટે અભિવ્યક્ત વાર્તા કહેવાનો ઉપયોગ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં એક વિચારપ્રેરક નાટક, નૃત્ય અને સંગીત પ્રદર્શન રજૂ …

Read More »

ફિટનેસને પ્રોત્સાહન આપવા, આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે સૌપ્રથમ “ઇસ્ટ અમદાવાદ હાફ મેરેથોન”

અમદાવાદ ૧૭ જાન્યુઆરી ૨૦૨૫: સૌપ્રથમ ઇસ્ટ અમદાવાદ હાફ મેરેથોન, જે ફિટનેસને પ્રોત્સાહન આપવા અને કાર્ડિયાક, ન્યુરો અને ઓર્થોપેડિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ ફેલાવવા માટે સમર્પિત છે, તે રવિવાર, 19 જાન્યુઆરીના રોજ નિકોલમાં યોજાશે. હાર્મની હોસ્પિટલ, નિકોલ અને માઉન્ટલિટેરાઝી સ્કૂલ દ્વારા પ્રસ્તુત, પ્રથમ પૂર્વ અમદાવાદ હાફ મેરેથોનમાં21 કિમી, 10 કિમી અને 5 કિમી શ્રેણીઓમાં 2,800થી વધુ હેલ્થ-કોન્સિયસ પાર્ટિસિપન્ટ્સએ નોંધણી કરાવી છે.પાર્ટિસિપન્ટ્સઓમાં કલાપ્રેમી …

Read More »

નરેન્દ્ર મોદી વિચાર મંચ અને મિશન ન્યુઈન્ડિયાની 21મી અખિલ ભારતીય પ્રતિનિધિ સભા સોમનાથમાં યોજાઈ

ગુજરાત, અમદાવાદ ૧૬ જાન્યુઆરી ૨૦૨૫: નરેન્દ્ર મોદી વિચાર મંચ અને મિશન ન્યૂ ઇન્ડિયાની 21મી અખિલ ભારતીય પ્રતિનિધિ સભા નરેન્દ્ર મોદી વિચાર મંચ અને મિશન ન્યૂ ઇન્ડિયાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રવિ ચાણક્યની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં સમગ્ર ભારતમાંથી મિશન ન્યૂ ઈન્ડિયા અને નરેન્દ્ર મોદી વિચાર મંચના હોદ્દેદારોએ ભાગ લીધો હતો. આ બે દિવસીય કોન્ફરન્સમાં સંગઠનને મજબૂત કરવા અને રાષ્ટ્રને સુરક્ષિત અને …

Read More »

38મી રાષ્ટ્રીય રમતોમાં 100% rPET બોટલ્સ સાથે ક્લિયર પ્રીમિયમ વોટરે રચ્યો ઇતિહાસ

આ ભાગીદારી માત્ર એથ્લેટિક શ્રેષ્ઠતાની ઉજવણી જ નહીં, પરંતુ પર્યાવરણને અનુકૂળ સુરક્ષિત, ટકાઉ અને સ્વસ્થ ભવિષ્યના સહિયારા વિઝનને પણ પ્રોત્સાહન આપે છે ગુજરાત, અમદાવાદ ૧૫ જાન્યુઆરી ૨૦૨૫: પર્યાવરણીય સ્થિરતા તરફ એક ક્રાંતિકારી પગલું લેતા, ક્લિયર પ્રીમિયમ વોટરે પ્રતિષ્ઠિત “38મી રાષ્ટ્રીય રમત ઉત્તરાખંડ-2025” સાથે ભાગીદારીમાં તેની 100% rPET બોટલ રેન્જ લોન્ચ કરી છે. આગામી 28મી જાન્યુઆરીથી 14મી ફેબ્રુઆરી 2025 સુધી ચાલનારી …

Read More »