નવકાર મહામંત્ર કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જીતો એપેક્સના મુખ્ય કાર્યક્રમ અને અન્ય બીજા કાર્યક્રમને દિલ્હી વિજ્ઞાન ભવનથી સમગ્ર ભારતને વર્ચ્યુલ માધ્યમથી સંબોધશે ગુજરાત, અમદાવાદ ૦૮ એપ્રિલ ૨૦૨૫: જીતો અમદાવાદ તથા જૈન સમાજ દ્વારા વિશ્વ કલ્યાણના સંકલ્પને જન જન સુધી પહોંચાડવા ‘વિશ્વ નવકાર મહામંત્ર’ દિવસનું ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ કલ્યાણના અર્થે આ મહત્વપૂર્ણ આયોજન આજે જૈન સમુદાય દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યું …
Read More »જીવનશૈલી
“હું મા થી જ માનસ સુધી પહોંચ્યો છું”
ગુરુને દેવ નહીં ભગવાન માનવા,દેવ તો સ્વાર્થી પણ હોઈ શકે છે. દરેક લાભ શુભ નથી હોતો,પણ દરેક શુભ લાભદાયી હોય છે. સત્ય આકાશમાં,પ્રેમ ધરતી ઉપર અને કરુણા પાતાળ જેટલી ઊંડી હોય છે. આર્જેન્ટિનાનાં ઉસૂઆયા પ્રાંતમાં ગવાઇ રહેલી રામકથા આઠમાં દિવસમાં પ્રવેશી ત્યારે બાપુએ જણાવ્યું કે આવતીકાલે રામના પ્રાગટ્ય સાથે રામચરિત માનસનું પણ પ્રાગટ્ય છે.રામને આપણે જોયા નથી,રામચરિત માનસને તો જોયું …
Read More »આર્જેન્ટિના કથાનું ભાવ-ભીનું સમાપન;૯૫૫મી રામકથા ચશ્મ-એ-શાહી શ્રીનગર(કાશ્મીર) ખાતે ૧૯ એપ્રિલથી શરૂ થશે.
ત્રિભુવનને રામજન્મની ખૂબ-ખૂબ વધાઈ સાથે રામચરિતમાનસના પ્રાગટ્ય દિવસની પણ વધાઈ અપાઇ. નવમીનો અંક પૂર્ણ છે,નવને શૂન્ય પણ કહે છે. નાથ પરંપરામાં નવનાથ આવ્યા,રામ નવે પ્રકારનાં નાથ છે. મહાદેવ-શિવ સર્વાચાર્ય છે. કથાબીજ પંક્તિઓ: જેહિ દિન રામ જનમ શ્રુતિ ગાવહિં; તીરથ સકલ તહાં ચલિઆવહિં. નૌમી ભૌમ બાર મધુ માસા; અવધપુરીયહ ચરિત પ્રકાસા. -બાલકાંડદોહો ૩૪ બીજ પંક્તિઓનાં ગાયન બાદ બાકીની કથાનું કાગ ભુશુંડીનાં …
Read More »સાધુ સંતો પાસે બેસવાનું ન મળે તો ગ્રંથની પાસે બેસો.
ધરતીનાંછેવાડેથી ત્રિભુવનને મળી રામ જન્મનીવધાઇ. ગ્રંથ પાસે પણ સમય ન મળે તો બુદ્ધપુરુષનીપાદુકાની પાસે બેસો. અહંકાર કેન્સર જેવી ગાંઠ છે. ધૈર્ય રાખવું એ જ શૌર્ય છે. ભગવદ કથા પરમ એકાંત છે. આર્જેન્ટિનાનાંઉસૂઆયામાં મનમોહક સૌંદર્ય અને સતત પડી રહેલા હલ્કા બરફનાં ફોરાંઓ વચ્ચે ગવાઇ રહેલી રામકથાનાં છઠ્ઠા દિવસે જણાવ્યું કે સાધુ સંતો પાસે બેસવાનું ન મળે તો ગ્રંથની પાસે બેસો.ગ્રંથ પાસે …
Read More »સમૂહ કીર્તનનીફળશ્રુતિ છે-આંસુ.
રૂદનથી કૃષ્ણ પ્રાગટ્ય થાય છે. આંસુથી હરિ પ્રગટે છે. રામકથાનું શ્રવણ નવગ્રંથિથી મુક્ત કરાવે છે. રામનાંજન્મની કથાનું ગાન કરવાથી મનની ગ્રંથિઓની ગાંઠ છૂટતી જાય છે. આર્જેન્ટિનાનાંઉસૂઆયા ખાતે ચાલી રહેલી રામકથાનાંપાંચમા દિવસે જણાવ્યું કે સમૂહમાં ગાન કરો.ગોપીજનોએ જ્યારે સમૂહમાં ગાન કર્યું ત્યારે કૃષ્ણ પ્રગટ થયા હતા.ચૈતન્યચરિતામૃતનો એક પ્રસંગ કહ્યો જેમાં ચૈતન્ય મહાપ્રભુ ભાવમાં ડૂબી અને દીવાલો સાથે માથું પટકતા,રોતા,પોકાર કરતા અને …
Read More »મેક્સ ફેશને લેક્મે ફેશન વીકમાં શાનદાર શરૂઆત કરી, કલ્કી કોચલીન રનવે પર છવાઈ ગઈ
ગુજરાત, અમદાવાદ ૦૩ એપ્રિલ ૨૦૨૫: મેક્સ ફેશને લેક્મે ફેશન વીક x FDCIના 25મા વર્ઝનમાં એક બોલ્ડ અને પરિવર્તનશીલ શરૂઆત કરી, જેમાં કલ્કી કોચલીનો નેતૃત્વ કર્યું હતું. આ ક્ષણે ભારતીય ફેશનમાં એક મહત્વપૂર્ણ પરિવર્તનને દર્શાવ્યું, જેમાં મેક્સ ફેશને દેશના સૌથી પ્રતિષ્ઠિત રનવેમાંથી એક પર હાઇ-સ્ટ્રીટ સ્ટાઇલને ફરીથી વ્યાખ્યાયિત કરી. માત્ર એક રનવે ક્ષણ કરતાં વધુ આ એક સાંસ્કૃતિક ગણતરી હતી – …
Read More »શિષ્ય ગુરુના વચન પર પૂર્ણત: ભરોસો કરે છે ત્યારે ગુરુને સૌથી વધુ સંતોષ મળે છે.
આધ્યાત્મિક વાતોમાં ભાષાંતર નહિ,ભાવાંતર કામ આવે છે. શબ્દકોશ નહીં પણ હૃદય કોષની જરૂર પડે છે. અભાવમાં જો કોઈ રાહત દેતું હોય તો એ છે: ભગવદ કથા. જ્યારે અભાવ ખૂબ જ સતાવે ત્યારે કોઈ બુદ્ધપુરુષ સમાધિને ફેંકીને અભાવગ્રસ્તનાં સમાધાન માટે પ્રગટ થઈ જાય છે. ભગવદ કથાઓએ વિશ્વનું ખૂબ જ મંગલ કર્યું છે. મનોહર આર્જેન્ટિનાનાં ઉશૂવાયા પ્રાંતમાં ચાલી રહેલી રામકથા ચોથા દિવસે …
Read More »બુદ્ધપુરુષ હાલતું ચાલતું રામચરિતમાનસ છે.
રામચરિતમાનબુદ્ધપુરુષ છે. બુદ્ધપુરુષ નિદાન જરૂર કરશે,પણ નિંદા નહીં કરે. સદગુરુ સદગ્રંથ છે. આર્જેન્ટિનાનાંઉશૂવાયા ખાતે ચાલી રહેલી રામકથાનાં ત્રીજા દિવસે-સોમવારે જણાવ્યું કે ગોસ્વામીજીની આ બે પંક્તિઓમાં એમ કહેવાયું છે કે જે દિવસે રામજન્મ વિશે શ્રુતિ અને ભગવતી ગાય છે ત્યારે બધા જ તીર્થો ત્યાં આવી જાય છે. એક જિજ્ઞાસા આવી હતી કે રામચરિત માનસ સ્વયં સદગુરુ છે?હા,લખેલું છે.આપણેગ્રંથોને ગુરુ માન્યાછે.શીખ પરંપરાએ …
Read More »કાબરા જ્વેલ્સના સ્થાપક કૈલાશ કાબરાએ રૂ. ૨૦૦ કરોડના ટર્નઓવરની ઉજવણી રૂપે ૧૨ ટીમ મેમ્બર્સને ને કાર ભેટ આપી
અમદાવાદ ૦૧ એપ્રિલ ૨૦૨૫: પ્રખ્યાત જ્વેલર કૈલાશ કાબરાએ તેમની કંપની કાબરા જ્વેલ્સની વૃદ્ધિમાં મહત્વનો યોગદાન આપનાર ૧૨ વરિષ્ઠ ટીમ મેમ્બર્સને નવી કાર ભેટ આપી છે. આ ઉપહાર કંપનીએ પ્રથમ વખત વાર્ષિક રૂ. ૨૦૦ કરોડનો ટર્નઓવર પ્રાપ્ત કર્યાની ઉજવણી ના ભાગરૂપે આપવામાં આવ્યો છે. કાબરા જ્વેલ્સ લિમિટેડ અમદાવાદમાં “કેકે જ્વેલ્સ” બ્રાન્ડ હેઠળ જ્વેલરી શોરૂમ સંચાલિત કરે છે. ૨૦૦૬માં માત્ર ૨૧ વર્ષની …
Read More »દળથી બચો; દળ, દલ-દલમાં ફસાવી દેશે
અપાત્ર ઉપર વધારે પડતો ભરોસો આપણા પતનનું કારણ છે. નામ જપનારે સ્પર્ધા પણ છોડવી જોઈએ. એક માત્ર નામ જ પર્યાપ્ત છે. ધરતીનાો છેવાડો ગણાતા આર્જેન્ટિનાનાં ઉસૂવાયા પ્રદેશમાં ચાલતી રામકથાનાં બીજા દિવસે ચૈત્રી નવરાત્રિ તથા નવા સંવત્સરની શુભકામનાઓ સાથે વિવિધ પ્રશ્નોના જવાબ આપતા બાપુએ જણાવ્યું કે અંતિમ આખીરી ઉપાય હરિનામ છે એનો મતલબ રામ,કૃષ્ણ,શિવ,દુર્ગા,હનુમાન ચાલીસાની પંક્તિ-આપને જે રૂચિ હોય એ લો.ગુરૂને …
Read More »
Aajna Samachar