જીવનશૈલી

મોરારિબાપુ દ્વારા આદિવાસી વિસ્તારમાં શાળા દીઠ એક લાખ રૂપિયા આપવાની જાહેરાત

।। રામ ।। ગુજરાત, તલગાજરડા ૧૩ માર્ચ ૨૦૨૫: પૂજ્ય મોરારિબાપુની રામકથા તાપી જીલ્લામાં સોનગઢ ખાતે ચાલી રહી છે. આ આદિવાસી વિસ્તારોમાં વટાળ પ્રવુતિઓ પણ ચાલે છે. અનેક કારણોસર લોકોનું ધર્માંતરણ કરાવવામાં આવી રહ્યું છે. કથા દરમિયાન એક શ્રોતાએ પૂજ્ય બાપુને વિનંતી કરી હતી કે આ વિસ્તારમાં શાળાઓ ઓછી છે અને તેથી મફત શિક્ષણ આપવાના બહાને ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે. તો …

Read More »

કથાનું કામ છે સ્વાદ અને પ્રસાદ આપવો.

જેની આંખમાં વ્હાલ-વાત્સલ્ય દેખાય એની શરણે જજો. જેની જીભમાં સત્યનો સ્વાદ અને પ્રસાદ હોય ત્યાં જજો. જેનાં હ્રદયમાં પ્રેમ અને કરુણા હોય ત્યાં જજો. આદિતીર્થવાસી ક્ષેત્ર ગણાતીસોનગઢની ભૂમિ પર ચાલી રહેલી નવ દિવસીયરામકથાનાંપાંચમાં દિવસે આરંભે આ વિસ્તારમાં સનાતન ધર્મની સેવા કરતા, પોતાના વર્ષો જેણે અર્પણ કરી દીધા છે એવા તમામ વિશિષ્ટ લોકોને યાદ કરીને,આજે ગાંધીજીનોદાંડીકૂચનો દિવસ અને એમની પ્રતિજ્ઞાને પણ …

Read More »

મહિલાઓ માટે ટ્રાવેલ ગાઈડઃ દુબઈમાં સુરક્ષિત રીતે હોળી મનાવવાના તરીકા

નેશનલ ૧૨ માર્ચ ૨૦૨૫: દુબઈ, જ્યાં  લગભગ 200 રાષ્ટ્રીયતાના લોકો રહે છે, તે વિશ્વના સૌથી સુરક્ષિત શહેરોમાં શામેલ છે.  નામ્બિયો સેફ્ટી ઇન્ડેક્સ 2024 અનુસાર, દુબઈનો સેફ્ટી સ્કોર 83.7 છે, જે તેને મહિલા મુસાફરો માટે એક આદર્શ સ્થળ બનાવે છે. અહીં મહિલાઓ દિવસ કે રાત દરેક સમયે સુરક્ષિત રીતે ફરી શકે છે. હોળીના લાંબા વીકેન્ડ સાથે, દુબઈ એ મહિલાઓ માટે એક ઉત્તમ …

Read More »

કથા ઉપદેશ નહિ, સ્વાધ્યાય છે.

પ્રત્યેક કથા રિયાઝ છે. કથા સાંભળીને પ્રવીણ નહીં પ્રામાણિક બનીએ. જેની વાણી સત્યને સાંભળે એના સત્યને વાણી સાંભળે છે. સોનગઢની પવિત્ર ભૂમિ પર ગવાઇ રહેલી રામકથાનાં ચોથા દિવસે આરંભે ગઈકાલના વેદાંતના એક શ્લોકને સમજાવતા કહ્યું કે વેદાંતમાં એક બહુ જાણીતી વાર્તા છે:દસ મિત્રો ફરવા નીકળ્યા.પણ આગળ પાછળ થઈ ગયા.છેલ્લે જ્યારે ભેગા મળ્યા તો નક્કી કર્યું કે આપણે ગણી લઈએ,આપણામાંથી કોઈ …

Read More »

રિલેક્સોએ ગાંધીધામ, ગુજરાતમાં નવા એક્સક્લુઝિવ બ્રાન્ડ આઉટલેટ સાથે રિટેલ ફૂટપ્રિન્ટનો વિસ્તાર કર્યો

ગાંધીધામ, ગુજરાત ૧૧ માર્ચ ૨૦૨૫: ભારતની અગ્રણી ફૂટવેર બ્રાન્ડ રિલેક્સો ફૂટવિયર્સ લિમિટેડ એ ગાંધીધામ, ગુજરાતમાં તેના નવા એક્સક્લુઝિવ બ્રાન્ડ આઉટલેટ (EBO) ના ભવ્ય ઉદઘાટનની જાહેરાત કરી છે. આ નોંધપાત્ર વૃદ્ધિ રાજ્યભરમાં તેના ગ્રાહકોને સ્ટાઇલિશ, ટકાઉ અને સસ્તા ફૂટવેર લાવવાની રિલેક્સોની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરે છે. આ આઉટલેટનું લોન્ચિંગ ગુજરાતમાં રિલેક્સોના રિટેલ વિસ્તરણ પ્રવાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જ્યાં બ્રાન્ડ હવે …

Read More »

ટ્રાન્ઝિશન્સ® એ અલ્ટ્રા ડાયનેમિક લેન્સ જેન એસ™ નું અનાવરણ કર્યું

જેન સ્પીડ™: પ્રકાશ પ્રત્યે વધુ સંવેદનશીલ જેન સ્ટાઇલ™: અદભુત કલર પેલેટ જેન સ્માર્ટ™: તમારા જીવનની ગતિ પર HD વિઝન ગુજરાત, અમદાવાદ ૧૧ માર્ચ ૨૦૨૫: એસ્સિલોરલક્સોટિકા ઇન્ડિયા એ સત્તાવાર રીતે ટ્રાન્ઝિશન® જેન S™ લોન્ચ કર્યું છે, જે ઓપ્ટિકલ ટેકનોલોજીમાં એક અદભુત પ્રગતિ છે જે પહેરનારાઓની એક વિશાળ રેન્જ માટે દ્રષ્ટિને વધારવા તરફની દિશામાં એક મોટી છલાંગ છે. ગતિ, સ્ટાઇલ અને સ્માર્ટ …

Read More »

વેદાંત, વિશ્વાસ અને વિજ્ઞાન માનસની પ્રસ્થાનત્રયિ છે.

અસ્તિ,ભાંતી અને પ્રિયં-બ્રહ્મના ત્રણ સ્વરૂપો છે. કેવળ વૈદિક,ભારતીય,હિન્દુધર્મને સનાતન શાશ્વત શબ્દો લાગ્યા છે. “તમને પ્રેમ કરવાનું મારું માધ્યમ રામકથા છે.” “સગા વહાલાઓને કહેજો ‘બહારગામ’ ગયા હો તો ‘વતનમાં’ પાછા આવતા રહે!” આપણે પ્રકૃતિ,સંસ્કૃતિ અને સંસૃતિની સેવા કરવાની છે. જપનિશ્ઠ,તપનિષ્ઠ અને ખપનિષ્ઠ એ બ્રહ્મનિષ્ઠ છે. આદિતીર્થવાસીઓની ભૂમિ ગણાય એવા તાપી વ્યારા પાસેનાં સોનગઢ ખાતે ચાલી રહેલી રામકથાનાં ત્રીજા દિવસે સર્વભૂત હિતાય,સર્વભૂત …

Read More »

લિવાઈસ® વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે દિલજીત દોસાંઝનું સ્વાગત કરે છે

લિવાઈસ® ના ક્રિએટિવ પાવરહાઉસ લાઇન-અપમાં જોડાનાર પ્રથમ પંજાબી કલાકાર ગુજરાત, અમદાવાદ ૦૯ માર્ચ ૨૦૨૫: લિવાઈસ® બ્રાન્ડ તેના નવા એમ્બેસેડર, ગ્લોબલ આઇકન દિલજીત દોસાંઝની જાહેરાત કરતા ખૂબ જ રોમાંચિત છે. સંગીત, સિનેમા અને સ્ટાઇલના નિયમોને ફરીથી લખવા માટે જાણીતા દિલજીત લિવાઈસ® પરિવારમાં પ્રથમ પંજાબી કલાકાર તરીકે જોડાય છે, જે બ્રાન્ડના સર્જનાત્મક પ્રતિભાના સતત વિકસતા સમુદાયનો ભાગ છે. લેવી સ્ટ્રોસ એન્ડ કંપનીના …

Read More »

અભાવગ્રસ્ત આદિવાસી તીર્થક્ષેત્રમાં ભાવસંચાર કરવા સોનગઢથી શરુ થયું કથાગાન

*દિ-૧* *તા-૮ માર્ચ* *અભાવગ્રસ્ત આદિવાસી તીર્થક્ષેત્રમાં ભાવસંચાર કરવા સોનગઢથી શરુ થયું કથાગાન* *”સનાતન ધર્મની વ્યાસપીઠ તમારો સ્વિકાર કરવા તૈયાર છે,પાછા આવો,જગાડવા આવ્યો છું”* *”જેને કોઈ બારણા કે દીવાલો નથી એવા ઘરમાં પાછા આવતા રહો!”* *”સવિનય,સંવાદ,સ્વિકાર અને સંવેદનાનાં સુરમાં ૮૦ વર્ષમાં મેં ૧૫૦ વર્ષનું કાર્ય કર્યું છે,એક-એક પળ જગત કલ્યાણ માટે વાપરી છે.”* *કથા-બીજ પંક્તિઓ:* *રામકથા કૈ મિતિ જગ નાહિ;* *અસિ …

Read More »

GCCI યુથ પ્રીમિયર લીગમાં એચટુઓ – આસોપાલવની ટીમો ચેમ્પિયન

ગુજરાત, અમદાવાદ ૦૭ માર્ચ ૨૦૨૫: GCCI યુથ વિંગ દ્વારા જીવાયપીએલ VII (જીસીસીઆઈ યુથ પ્રીમિયર લીગ)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો. આ આઠ ટીમોમાં ઈબકો, આઈમાર્ક, સ્ટેલર ગેલેક્સી, એએસબી ટ્યુબ્સ, એચટુઓ કાર્સ સ્પા, આરએમપી એડવાઈસર્સ, આસોપાલવ અને વિમલ વેલનેસ સામેલ હતી. પુરુષ કેટેગરીમાં એચટુઓ કાર્સ સ્પા એ ટ્રોફી પર કબજો કર્યો હતો. જ્યારે મહિલા કેટેગરીમાં …

Read More »