ગુજરાત

ભારતની ઝીરો-શુગર માર્કેટ થમ્સ અપ XForce સાથે નવી આગેવાન બની

નેશનલ ૨૭ જૂન ૨૦૨૫: ભારતની પ્રતીકાત્મક અબજ ડોલરની ઘરમાં વૃદ્ધિ પામેલી બ્રાન્ડ થમ્સ અપના ગૃહનું નવીનતમ સેન્સેશન થમ્સ અપ XForce દ્વારા ઝીરો-શુગર ડ્રિંક્સ શ્રેણીમાં અનોખી પહેલ કરતાં યુવા ગ્રાહકોને ઝીરો- શુગર પીણાનું સેવન કરવા માટે અત્યંત રોમાંચક અનુભવ આપે છે. તેની વિધિસર રિલીઝ પૂર્વે 1,00,000થી વધુ પ્રી- બુકિંગ્સ સાથે થમ્સ અપ XForceએ લોન્ચ પૂર્વ વ્યાપક ઉત્સુકતા જગાવી છે. લોન્ચનાં 50 …

Read More »

ક્લીયર પ્રીમિયમ વોટરની પહેલથી રામદ ગામમાં પાણીની અછતનો ઉકેલ મળ્યો

ગામના તળાવને 3થી 4 ફૂટ ઊંડું કરવામાં આવ્યું જેના કારણે ક્ષમતા વધીને 2.64 કરોડ લિટર થઈ ગઈ અમદાવાદ ૨૭ જૂન ૨૦૨૫: ગામડાઓમાં પાણીની અછત દૂર કરવા અને વરસાદી પાણીના બચાવ માટે CLEAR Premium Water એ YFLO અને ડ્રીમ્સ ફાઉન્ડેશનના સહયોગથી શરૂ થયેલી પહેલ હેઠળ સાબરકાંઠાના રામદ ગામના દેવલાલી તળાવનું સફળતાપૂર્વક નવસર્જન કર્યું છે. આ કામ જૂનના પહેલા અઠવાડિયામાં પુરૂં કરી …

Read More »

સેમસંગ સોલ્વ ફોર ટુમોરો માટે ફાઈનલ કોલઃ તમારા આઈડિયા આગામી મોટું સમાધાન બની શકે છે

નવી  દિલ્હીથી કોલ્હાપુર સુધી હજારો વિદ્યાર્થીઓ આગળ આવ્યા, હવે બોલ્ડ આઈડિયાઝ સાથે અસલ દુનિયાની સમસ્યાઓ ઉકેલવાનો તમારો વારો છે અને તમે રૂ. 1 કરોડ સુધી શકો છો. 30 જૂન સુધી અરજી કરો ગુરુગ્રામ, ભારત ૨૭ જૂન ૨૦૨૫: શહેરો અને ક્લાસરૂમ્લમાં નવી દિલ્હીના હાર્દથી કોલ્હાપુરની ગલીઓ સુધી હજારો વિદ્યાર્થીઓ એક નક્કર માન્યતા સાથે આગળ આવ્યાઃ આઈ કેન સોલ્વ ફોર ટુમોરો. હવે સેમસંગ …

Read More »

સેમસંગ ભારતમાં 2025 બીસ્પોક AI એપ્લાયન્સીસ રજૂઃ ઈનોવેટિવ બીસ્પોક AI લોન્ડ્રી કોમ્બોનું પદાર્પણ

ગુરુગ્રામ, ભારત ૨૬ જૂન ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે આજે ચાર અજોડ ગ્રાહક લાભો પર નિર્મિત તેની 2025 બીસ્પોક AI એપ્લાયન્સ લાઈનઅપ રજૂ કરી છે, જેમાં AI સાથે તમારું જીવન સમૃદ્ધ અને આસાન બનાવવા માટે ઈઝી, કેર, સેવ અને સિક્યોરનો સમાવેશ થાય છે. આ અનુભવો સેમસંગના નવા AI હોમ સ્ક્રીન ઈન્ટરફેસ ટુ-વે નેચરલ કમ્યુનિકેશન સાથે બિક્સબી વોઈસ આસિસ્ટન્ટ, …

Read More »

અમદાવાદમાં ન્યૂ રેસ્ટોરન્ટ ‘યુનિયન’નો પારંભ – યુનિયનમાં પ્લાન્ટ બેઝ્ડ, મોડર્ન અને કૉન્શ્યસ સ્વાદનો અનુભવ મળશે

અમદાવાદ ૨૬ જૂન ૨૦૨૫: અમદાવાદમાં સ્વાદ રસિકો માટે આધુનિક રેસ્ટોરન્ટ ‘યુનિયન’નો શુભારંભ થયો છે. બોમ્બેના પ્રખ્યાત શેફ અને રેસ્ટોરન્ટ માલિક વિરાફ પટેલ અને પ્રકૃતિ લામાએ શહેરમાં ગ્લોબલ ડાયનિંગને ફરીથી વ્યાખ્યાયિત કરતી નવી રેસ્ટોરન્ટ લાવવા માટે સ્વપ્નદ્રષ્ટા ઉદ્યોગસાહસિકો ઇશિત પટેલ અને હર્ષવર્ધન શેઠ સાથે સહયોગ કર્યો છે.અહીં સ્વાદરસિકોને  સંપૂર્ણપણે પ્લાન્ટ બેઝ્ડ, મોડર્નરૂપથી પ્રસ્તુત અને બોલ્ડ સ્વાદવાળા વ્યંજન ક્લિન તેમજ કૉન્શ્યસ ભોજનનો સ્વાદ મળશે. બોમ્બેના શેફ …

Read More »

રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા પ્રમોટ કરાયેલ રિલાયન્સ ડિફેન્સને જર્મનીની અગ્રણી ડિફેન્સ ઉત્પાદક હેઇનમેટલ પાસેથી રૂ. 600 કરોડનો નિકાસ ઓર્ડર મળ્યો

⇒ રિલાયન્સ ડિફેન્સને મળેલો નિકાસ ઓર્ડર હાઇ-ટેક એમ્યુનેશન ક્ષેત્રેનો અત્યાર સુધીનો સૌથી મોટો ⇒ રિલાયન્સ ડિફેન્સનો એમ્યુનેશન નિકાસ ઓર્ડર તેની તાજેતરમાં ઘોષણા કરાયેલ હેઇનમેટલ સાથેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવે છે ⇒ હેઇનમેટ્લ વિશ્વની અનેક મોટી ઉત્પાદક કંપનીઓમાંની એક છે, જેનું બજાર મૂડીકરણ આશરે 80 અબજ યૂરો (રૂ. 7.99 લાખ કરોડ) છે ⇒ રિલાયન્સ ડિફેન્સ ‘આત્મનિર્ભર ભારત‘ અને ‘મેક ઇન …

Read More »

Marc Loire Fashions દ્વારા રૂ. 21 કરોડનો IPO જાહેર, રિટેલ વિસ્તરણ માટે ભંડોળ એકત્રિત કરશે

નવી દિલ્હી ૨૬ જૂન ૨૦૨૫ — ભારતના મહિલાઓના ફૂટવેર માર્કેટમાં ઝડપથી વધી રહેલા બ્રાન્ડ Marc Loire Fashions Limited એ રૂ. 21 કરોડના ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ (IPO)ની જાહેરાત કરી છે. આ ઈશ્યૂ 30 જૂન, 2025ના રોજ ખુલશે અને 2 જુલાઈ, 2025ના રોજ બંધ થશે. શેરો BSE SME પ્લેટફોર્મ પર લિસ્ટ થશે. આ પબ્લિક ઈશ્યૂમાં દરેક રૂ. 100ના નિશ્ચિત ભાવ પર કુલ …

Read More »

ટેલિકોમ 2025 રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ફોનના માલિક સાયબર ક્રાઇમ અને ફોનના પ્રોટેક્શનને લઈને જાગૃત નથી

૨૬ જૂન ૨૦૨૫: સોફ્ટવેર ફ્રીડમ લો સેન્ટર ઇન્ડિયા (SFLC.in) એ કેન્દ્ર સરકારના કોમ્પ્રિહેન્સિવ મોડ્યુલર સર્વેઃ ટેલિકોમ, 2025 દ્વારા ગુજરાતમાં નવા ઓળખાયેલા ડિજિટલ ગેપ અંગે ચેતવણી આપી છે. રાજ્યનેવ્યાપક રૂપથી ટેક-ફોરવર્ડનારૂપમાં પ્રતિષ્ઠિત હોવા છતાંય સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે,  ગુજરાતમાં 15 વર્ષ અને તેથી વધુ ઉંમરના માત્ર 16% લોકો સત્તાવાર પોર્ટલ gujaratcybercrime.orgના માધ્યમથી  સાયબર ક્રાઇમ અંગે રિપોર્ટ કરવાનું જાણે છે. ટેલિકોમ …

Read More »

સેમસંગ દ્વારા ન્યૂ યોર્કમાં 9 જુલાઈએ નવા ફોલ્ડેબલ્સ લોન્ચ કરશે

ગુરુગ્રામ, ભારત ૨૬ જૂન ૨૦૨૫: વર્ષોથી સેમસંગ લોકોને ખરા અર્થમાં શું જરૂર છે તેની આસપાસ તેનાં ડિવાઈસીસ નિર્માણ કરે છે, જેમ કે, બહેતર પરફોર્મન્સ, ધારદાર કેમેરા અને કનેક્ટેડ રહેવાની સ્માર્ટ રીત. અને ગેલેક્સી AI સાથે ડિવાઈસીસ શું કરી શકે તેનાથી તે પાર જાય છે. તે લોકો તેમની સાથે કઈ રીતે ઈન્ટરએક્ટ કરે છે તે વિશે છે. AI ઝડપથી નવું યુઝર …

Read More »

ઓન્કોવિન કેન્સર સેન્ટર દ્વારા કેન્સર અવેરનેસને પ્રમોટ કરવા માટે ‘રેલી ઓફ હોપ’નું આયોજન કરવામાં આવ્યું.

અમદાવાદ ૨૬ જૂન ૨૦૨૫: કેન્સર અને રક્ત રોગના સારવાર માટે ગુજરાતની અગ્રણી સંસ્થાઓમાંની એક, ઓન્કોવિન કેન્સર સેન્ટર દ્વારા કેન્સરના દર્દીઓ અને સર્વાઈવર્સને ટેકો આપવા તેમજ કેન્સરની સારવાર અંગે જાગૃતિ લાવવા માટે ‘રેલી ઓફ હોપ’ શીર્ષક હેઠળ એક ઉત્સાહપૂર્ણ મોટરસાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું. ‘રેલી ઓફ હોપ’માં ગુજરાત બાઇકર્સ કમ્યુનિટીના 50થી વધુ બાઇકર્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રેલીને ઓન્કોવિન કેન્સર …

Read More »