
આ પોલિસીમાં, રોકાણ પોર્ટફોલિયોમાં રોકાણનું જોખમ પોલિસીધારક દ્વારા જ ઉઠાવવામાં આવે છે.
ગુજરાત, અમદાવાદ ૧૦ જૂન ૨૦૨૫: સ્ટાર યુનિયન ડાઈ– ઇચી લાઈફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડે(એસયુડીલાઈફ)એ પોલિસીબઝાર સાથે ભાગીદારી કરી છે અને એસયુડીલાઈફનિફ્ટીઆલ્ફા૫୦ (ફીફટી) ઈન્ડેક્સપેન્શન ફંડરજૂ કર્યું છે, જે તેનાયુલિપપેન્શન પ્રોડક્ટ, એસયુડીપેન્શનપ્લસમાટે બનાવેલું નવું અને ઉચ્ચ ક્ષમતા ધરાવતું ઈક્વિટી ફંડ છે. આ નવીનતમ ફંડ ગ્રાહકોને લાંબા ગાળાના સંપત્તિસર્જન માટે એક વ્યૂહાત્મક રોકાણનુંસાધન પૂરું પાડીને ગ્રાહકોને આર્થિકસક્ષમબનાવવાનું લક્ષ્ય ધરાવે છે, જેથી ઉત્તમ વળતર આપે તેવા રોકાણ દ્વારા ગ્રાહકોતેમના નિવૃત્તિ આયોજનમાટેનીબચતને મજબૂત બનાવી શકે અને વધુ ટકાઉ આર્થિક ભવિષ્યનું નિર્માણ કરીશકે.
એસયુડીલાઈફનિફ્ટીઆલ્ફા૫୦ (ફીફટી) ઈન્ડેક્સ પેન્શન ફંડ લાંબા ગાળાના સંપત્તિ સર્જન માટે એક કેન્દ્રિત અભિગમ ધરાવે છે, જેમાં ટોચના૩୦୦કંપનીઓમાંથી પસંદ કરેલા ૫୦ઉચ્ચ પ્રદર્શન કરનાર સ્ટોક્સમાં(શેર્સમાં) રોકાણ કરવામાં આવે છે. ફંડ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ અને ઊંચી વૃદ્ધિ ધરાવતા વિવિધ સેક્ટરોમાં વિભાજિત છે, જેમ કે ફાઇનાન્સિયલ સર્વિસિસ, કન્ઝ્યૂમર ગુડ્સ, કેપિટલ ગુડ્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હેલ્થકેર, ટેકનોલોજી, ઓઇલ, મેટલ્સ અને માઇનિંગ, ઓટોમોબાઈલ્સ અનેએન્સિલરીસ, અને કન્સ્ટ્રક્શન અને રિયલટી. બજારની ગતિશીલ ચાલ સાથે સાતત્યતા રાખવા માટે, પોર્ટફોલિયોને દર ત્રિમાસિકે વ્યૂહાત્મક રીતે નવીનત્મક બનાવવામાં આવે છે, જે સતત પ્રાસંગિકતા અને શ્રેષ્ઠ પ્રદર્શન સુનિશ્ચિત કરે છે.
એસયુડીલાઈફનું ફંડબેન્ચમાર્ક“નિફ્ટીઆલ્ફા૫୦ (ફીફટી) ઈન્ડેક્સ”ને ટ્રેક કરે છે, જેને તેના ૧૨વર્ષમાં બજારમાં હાજરી દરમિયાન મજબૂત પ્રદર્શન દ્વારા સાબિત સફળતાનું રેકોર્ડ પ્રાપ્ત છે. ખાસ કરીને, આબેંચમાર્કે૫વર્ષનુંસીએજીઆરરિટર્ન ~૩૩.૨૯% (૩୦/୦૪/૨୦૨૫સુધી) હાંસલ કર્યુંછે, જે તેની મોટું મૂલ્ય સર્જવાની ક્ષમતા દર્શાવે છે. વ્યૂહાત્મક સેક્ટર ફાળવણી અને સખત સ્ટોક પસંદગી સાથે સંયોજન કરીને, એસયુડીલાઈફનુંફંડ રોકાણકારોને મજબૂત નિવૃત્તિ સંપત્તિ બનાવવા માટે એક શક્તિશાળી માધ્યમ પૂરું પાડે છે, તેમજ ભારતના બજાર વૃદ્ધિ વાર્તામાં સક્રિય ભાગીદારીની તક આપે છે.
લૉન્ચ પર ટિપ્પણી કરતાં, અભય તેવારી, મેનેજિંગ ડાયરેક્ટર અને સીઇઓ, સ્ટાર યુનિયન ડાઈ– ઇચી લાઈફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડે કહ્યું, “એસયુડીલાઈફનિફ્ટીઆલ્ફા૫୦ઈન્ડેક્સ પેન્શન ફંડ” સાથે, અમે અમારા ગ્રાહકો માટે એક વ્યૂહાત્મક સંપત્તિ રજૂ કરી રહ્યા છીએ. આ ફંડ લાંબા ગાળાના નિવૃત્તિ આયોજન માટે ખાસ રીતે ડિઝાઇન કરાયેલા ઉચ્ચ પ્રદર્શન રોકાણ સાધનો પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતાનું સીધું પ્રતિબિંબ છે. અમને ખાતરી છે કે આ એક શક્તિશાળી સાધન તરીકે સેવા આપશે, જે અમારા ગ્રાહકોને ટકાઉ આર્થિક ભવિષ્ય ઘડવામાં સક્ષમ બનાવશે.”
આ ફંડ હવે પોલિસીબઝારના ગ્રાહકો માટે ઉપલબ્ધ રહેશે, જે બંને સંસ્થાઓની મૂલ્યઆધારિત અને નવીન આર્થિક ઉકેલો પ્રદાન કરવાની પ્રતિબદ્ધતાને દર્શાવે તેવું અનોખું સહયોગ છે.
પોલિસીબઝારના લાઈફ ઇન્શ્યોરન્સના ચીફ બિઝનેસ ઓફિસર, વિવેક જૈન, કહે છે, “ભારતમાં નિવૃત્તિ યોજના ઘણીવાર સાવધાનીપૂર્વકની બચત અને બજાર સંબંધિત વૃદ્ધિની આશા વચ્ચેનું સમતોલન માને છે. વધતી આકાંક્ષાઓ અને આર્થિક પરિવર્તનો સાથે, સ્માર્ટ અને વધુ ગતિશીલ ઉકેલોની માંગ વધી રહી છે. આ જરૂરિયાતને ઓળખતા, પોલિસીબઝારએ એસયુડીલાઈફસાથે ભાગીદારી કરી છે અને એસયુડીલાઈફનિફ્ટીઆલ્ફા૫୦ (ફીફટી) ઈન્ડેક્સ પેન્શન ફંડ રજૂ કર્યું છે, જે તેના યુલિપપેન્શન પ્રોડક્ટ, એસયુડીપેન્શનપ્લસમાટે બનાવેલું નવું અને ઉચ્ચ ક્ષમતા ધરાવતું ઈક્વિટી ફંડ છે. આ પ્રકારનું પ્રથમ ઈક્વિટી ફંડ છે, જે ભારતના ઊંચી વૃદ્ધિ ધરાવતાં સેક્ટરોનો ઉપયોગ કરતી સાથે લાંબા ગાળાની સ્થિરતાને પ્રાથમિકતા આપે છે. અમે ગ્રાહકોને સશક્ત બનાવી રહ્યા છીએ કે તેઓ એવી નિવૃત્તિ સંપત્તિ બનાવી શકે જે માત્ર સુરક્ષિત જ નહીં, પણ ભારતની વધી રહેલી અર્થવ્યવસ્થાના ગતિ સાથે સુસંગત પણ હોય.”
જ્યારે ભારતભરમાં નિવૃત્તિ યોજનાનીમાંગ તેજીથી વધતી જાય છે, ત્યારે એસયુડીલાઈફનિફ્ટીઆલ્ફા૫୦ (ફીફટી) ઈન્ડેક્સ પેન્શન ફંડ એ રોકાણકારો માટે એક ઉત્તમ વિકલ્પ છે, જે ઈક્વિટી બજારના સંપર્કને યુલિપપેન્શન યોજના માટેની નિયમિત બચતની રૂપરેખા સાથે જોડે છે. તે નિવૃત્તિ પછીના વર્ષોને આત્મવિશ્વાસ સાથે સુરક્ષિત રાખવાનો ધ્યેય રાખનારાઓ માટે એક ભવિષ્યલક્ષી ઉકેલ રજૂ કરે છે. પ્રોડક્ટઅનેફંડ વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને www.sudlife.in ની મુલાકાત લો.
Aajna Samachar