ગુજરાત

ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવી ઈતિહાસ રચ્યા બાદ, Save Earth Mission એ અમદાવાદમાં ‘ગ્લોબલ વિઝન અનવીલિંગ’ કાર્યક્રમની જાહેરાત કરી

અમદાવાદ, ભારત | ૩૦ જૂન ૨૦૨૫ – “એક વૃક્ષ માંના નામે” અભિયાન હેઠળ માત્ર 1 કલાકમાં 5 લાખથી વધુ વૃક્ષો વાવીને Save Earth Mission એ આબોહવા પરિવર્તન સામે ઐતિહાસિક પગલું ભર્યું અને વિશ્વનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું. આ વિશ્વ રેકોર્ડ-સર્જન કાર્યક્રમની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા થઈ અને Forbes, Fox, Business Insider, તેમજ અન્ય મુખ્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડિયા ચેનલો પ્રમુખતાથી …

Read More »

કેસ્ટ્રોલ ઇન્ડિયાએ પોતાની ઓટોકેર રેન્જ નીચે ત્રણ નવ પ્રોડક્ટ્સ લોન્ચ કરી

મુંબઇ ૩૦ જૂન ૨૦૨૫: ઓટોમોટીવ અને ઇન્ડસ્ટ્રીયલ લ્યૂબ્રીકન્ટ્સમાં અગ્રણી એવી કેસ્ટોલ ઇન્ડિયા લિમીટેડએ પોર્ટફોલિયોમાં ત્રણ નવી લોન્ચીઝ, થ્રોટલ બોડી ક્લિનર, ફ્યૂઅલ ઇન્જેક્ટર એન્ડ કાર્બ્યુરેટર ક્લિનર અને બ્રેક ક્લિનર સાથે પોતાની ઓટોકેર પ્રોડક્ટસમાં વિસ્તાર કર્યો છે. આ ઉમેરણો કેસ્ટ્રોલની દેશભરમાં વ્યાવસાયિક વર્કશોપ્સમાં ઉચ્ચ ગુણવત્તા સર્વિસ અને રિપેરીંગ પૂરું પાડવાની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. નવી પ્રોડક્ટ્સની ડિઝાઇન મિકેનીક્સ અને સર્વિસ ટેકનિશિયન્સ વધુ અસરકારક …

Read More »

સ્પોર્ટ્સ એક્ટિવિસ્ટે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન સામે હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરી

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનમાં નેશનલ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ કોડ ઓફ ઇન્ડિયા, 2011ના સખ્ત અમલીકરણની માગ ગુજરાત હાઇકોર્ટે નોટીસ ઇશ્યૂ કરી, આગામી સુનાવણી 25 જુલાઇ, 2025ના રોજ થશે અમદાવાદ ૨૯ જૂન ૨૦૨૫: ભૂતપૂર્વ ટેબલ ટેનિસ પ્લેયર અને અગ્રણી સ્પોર્ટ્સ એક્ટિવિસ્ટ યથાર્થ પંડ્યાએ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનમાં નેશનલ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ કોડ ઓફ ઇન્ડિયા, 2011ના સંપૂર્ણ અમલીકરણ માટે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી …

Read More »

બ્રહ્મને પગ ન હોવા છતાં એ માર્ગી છે

*ભરતજી પ્રેમપથનાં માર્ગી છે.* *કપિ અને કવિ પણ સતત માર્ગી છે.* *આસક્તિ અનંત હોય છે,આયુષ્ય સિમિત હોય છે.* *સુંદરકાંડમાં હનુમાનજી જ્ઞાનમાર્ગી,આકાશમાર્ગી ગગનમાર્ગી છે.* *કાગભુશુંડી કથામાર્ગી છે.* *મંગલ શબ્દ રામચરિત માનસનો સાવિત્રી મંત્ર છે.* પ્રાકૃતિક સુંદરતાથી ઓપતાં દક્ષિણ અમેરિકી પ્રાંત આર્કાન્સામાં લિટલ રોકનાં સ્ટેટ હાઉસ કન્વેન્શન સેન્ટર મારખમ સ્ટ્રીટથી મોરારિબાપુનાં શ્રી મુખેથી ૯૫૯મી રામકથાનો આરંભ સાદગી સભર દિવ્યતાથી થયો. કથા મનોરથી …

Read More »

Oncowin એ નિકોલમાં નવા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું, પુખ્ત વયના તેમજ બાળકો માટે કેન્સરની કેરની સુલભતા વધારી

ગુજરાત, અમદાવાદ | ૨૯ જૂન ૨૦૨૫: કેન્સર સારવાર અને રક્ત રોગ વ્યવસ્થાપનમાં ગુજરાતની અગ્રણી સંસ્થાઓમાંની એક Oncowin Cancer Center એ રવિવારે નિકોલમાં તેના નવા સેન્ટરના ઉદ્ઘાટન સાથે એક મુખ્ય સીમાચિહ્નરૂપ સિદ્ધિ મેળવી. આ વિસ્તરણ Oncowin ના અમદાવાદમાં વિશ્વ કક્ષાની કેન્સર સારવાર સુલભ બનાવવાના મિશનનો એક ભાગ છે, જ્યાં તે પહેલાથી જ પાલડી અને નવા વાડજમાં સેન્ટર્સ નું સંચાલન કરે છે. …

Read More »

આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL) એ અમદાવાદના NEET UG અને JEE એડવાન્સ 2025 ના ટોપર્સનો ‘ચેમ્પિયન્સ ઑફ આકાશ’ ઇવેન્ટમાં સન્માન કર્યુ

અને વિધાર્થીઓને કેશ પ્રાઈઝ આપી તેમના ‘પ્રોબ્લેમ સોલ્વર’ સ્પિરિટને ઉજાગર કરી આકાશ દરેક વિદ્યાર્થીને ‘પ્રોબ્લેમ સોલ્વર’ બનવા માટે તૈયાર કરે છે – કોઈ પણ નવી પરિસ્થિતિમાં શાંત, ફોકસ્ડ અને સોલ્યુશન-ઓરિએન્ટેડ રહેવા માટે પ્રેરણા આપે છે – જેમ કે આ વર્ષના પેપર ફોર્મેટમાં આવેલા ફેરફાર હોવા છતાં. આકાશીયન્સે ફરી સાબિત કર્યુ છે કે જ્યારે તમે સમસ્યાઓ ઉકેલવાની કળા શીખો, ત્યારે કોઈપણ …

Read More »

ફૂલ સ્ટોપ : પહેલી ગુજરાતી ફિમેલ ઍક્શન ફિલ્મ

ફિલ્મ હિન્દી ભાષામાં પણ શૂટ કરવામાં આવી છે. ‘ફૂલ સ્ટોપ’ ફિલ્મ ગુજરાત અને મુંબઈ ઉપરાંત ફિલ્મને 8થી વધુ દેશોમાં વર્લ્ડવાઈડ રીલીઝ કરવામાં આવશે ગુજરાત, અમદાવાદ ૨૮ જૂન ૨૦૨૫: અભિનેત્રીને હીરોની જેમ ઍક્શન કરાવતી ફિલ્મો હિન્દી સિનેમામાં તો ઘણી બની છે. પરંતુ આ પ્લોટને ગુજરાતી સિનેમામાં વિચારવો પણ અશક્ય લાગે. પણ અશક્યને શક્ય કરવા આવી રહી છે ગુજરાતી ફિલ્મ ‘ફૂલ સ્ટોપ’. …

Read More »

અમદાવાદમાં “નફરતેઈન”ના ભવ્ય પ્રીમિયર ખાતે આર્યન કુમારનો જલવો, જોરદાર ડેબ્યુ માટે મળી પ્રશંસા

અમદાવાદ | ૨૮ જૂન ૨૦૨૫ — ઉદયોત્તમ અભિનેતા આર્યન કુમારે પોતાની પ્રથમ ફિલ્મ નફરતેઈનના ભવ્ય પ્રીમિયર સાથે બોલિવૂડમાં દમદાર પ્રવેશ કર્યો. અમદાવાદના સિનેપોલિસ સિનેમા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉત્તેજના અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ તેજસ્વી સંધ્યામાં ફિલ્મના તમામ કલાકારો અને ટેકનિકલ ટીમ હાજર રહી, જેમાં મુખ્ય અભિનેત્રી તેમજ પ્રોડક્શન ટીમના સભ્યોનો પણ સમાવેશ થયો હતો. તમામ લોકોએ આ …

Read More »

બ્રહ્મને પગ ન હોવા છતાં એ માર્ગી છે.

*ભરતજી પ્રેમપથનાં માર્ગી છે.* *કપિ અને કવિ પણ સતત માર્ગી છે.* *આસક્તિ અનંત હોય છે,આયુષ્ય સિમિત હોય છે.* *સુંદરકાંડમાં હનુમાનજી જ્ઞાનમાર્ગી,આકાશમાર્ગી ગગનમાર્ગી છે.* *કાગભુશુંડી કથામાર્ગી છે.* *મંગલ શબ્દ રામચરિત માનસનો સાવિત્રી મંત્ર છે.* પ્રાકૃતિક સુંદરતાથી ઓપતાં દક્ષિણ અમેરિકી પ્રાંત આર્કાન્સામાં લિટલ રોકનાં સ્ટેટ હાઉસ કન્વેન્શન સેન્ટર મારખમ સ્ટ્રીટથી મોરારિબાપુનાં શ્રી મુખેથી ૯૫૯મી રામકથાનો આરંભ સાદગી સભર દિવ્યતાથી થયો. કથા મનોરથી …

Read More »

આવી રહી છે વહાલા ગુજરાતીઓને ગમી જાય તેવી ફિલ્મ ‘વ્હાલી’

⇒ મીઠ્ઠી મજાની, સૌને ગમી જાય તેવી ગુજરાતી ફિલ્મ તમારા નજીકના થિયેટરમાં રિલીઝ થઈ રહી છે ૧૧મી જુલાઈ ૨૦૨૫ ગુજરાત, અમદાવાદ ૨૭ જૂન ૨૦૨૫: ૧૧મી જુલાઈએ આપણી ભાષા જેવી જ મીઠડી ફિલ્મ ‘વ્હાલી’ રિલીઝ થઈ રહી છે. ઇવેન્ટ્સ ઈન્ડિયા એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ ઇવેન્ટ્સ ઈન્ડિયા દ્વારા જ પ્રોડ્યુસ અને ડાયરેક્ટ કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે, …

Read More »