750થી વધુ ઋતુગત અને સદાબહાર બેસ્ટસેલર્સ પર સૌથી ઓછી કિંમતે ઉત્સાહજનક ડીલ્સ મેળવો ICICI અને SBI બેંક ટ્રાન્ઝેક્શન પર 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવો* ઉપરાંત, નાના એપ્લાયન્સિસ અને ફર્નિચર પર INR 1200 સુધી કૅશબૅક મેળવો ગ્રાહકો એર કુલર, સ્વિમિંગ એસેસરીઝ અને પાણીની બોટલ સહિત ઉનાળા માટે જરૂરી ચીજવસ્તુઓ પર ટોચની ડીલ્સનો પણ લાભ ઉઠાવી છે બેંગલુરુ | ૦૪ જુલાઈ ૨૦૨૫: 12 …
Read More »ગુજરાત
સેવ અર્થ મિશનનું વૈશ્વિક વિઝન જાહેર — ઓગસ્ટ 2025થી 60+ દેશોમાં વિશ્વનું સૌથી મોટું વૃક્ષારોપણ અભિયાન
અમદાવાદ, ભારત | ૩ જુલાઈ ૨૦૨૫: અમદાવાદના ગિફ્ટ સિટી ક્લબમાં યોજાયેલા એક ઐતિહાસિક અને અભૂતપૂર્વ કાર્યક્રમમાં સેવ અર્થ મિશન જે વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું પર્યાવરણીય આંદોલન છેએ તેના ‘ગ્લોબલ વિઝન’ અભિયાનની ઔપચારિક રીતે જાહેરાત કરી હતી. આ વિઝનનું કેન્દ્રબિંદુ ઓગસ્ટ 2025થી શરૂ થનારું 60+ દેશોમાં એકસાથે ચાલનારું અત્યાર સુધીનું સૌથી મોટું વૃક્ષારોપણ અભિયાન છે. આ જાહેરાત સેવ અર્થ મિશનના મુખ્ય …
Read More »Nothing દ્વારા ભારતમાં તેનો પ્રથમ ખરેખર ફ્લેગશિપ – Nothing ફોન (3) અને પ્રથમ ઓવર-ઇઅર ઑડિયો પ્રોડક્ટ – હેડફોન (1) લોન્ચ
Nothing ફોન (3) દ્વારાનવા Glyph Matrix, pro-grade camera system અને AI-સંચાલિત સુવિધાઓ રજૂ; Nothing હેડફોન (1) KEF સાથે સહ-એન્જિનિયર કરેલો ઇમર્સિવ સાઉન્ડ આપે છે ભારત – 03 જુલાઈ 2025 –લંડન સ્થિત ટેકનોલોજી કંપની Nothing દ્વારા આજે ભારતમાં બે કેટેગરી-પરિભાષા નિર્ધારિત કરનારા ઉત્પાદનો – Nothing ફોન (3) કે જેતેનો પ્રથમ ખરેખર ફ્લેગશિપ સ્માર્ટફોન છેઅને Nothing હેડફોન (1) જેતેની પ્રથમ ઓવર-ઇઅર ઑડિયો …
Read More »DIPPED IN BLACK: નવી રેન્જ રોવર સ્પોર્ટ SV બ્લેક એડિશનને અલ્ટીમેટ સ્પોર્ટિંગ લક્ઝરી માટે મોનોક્રોમ ટ્રીટમેન્ટ ઉપલબ્ધ
મોનોક્રોમ: રેન્જ રોવર સ્પોર્ટ SV બ્લેક સંપૂર્ણ એક્ટિરિયર અને ઇન્ટિરિયર ટ્રીટમેન્ટ સાથે કાલાતીત ઓલ-બ્લેક સૌંદર્યલક્ષી એક નવા સ્તરે લઈ જાય છે ધ્યાન આકર્ષિત કરનાર: રેન્જ રોવર સ્પોર્ટ SV બ્લેક આ શ્રેષ્ઠ પર્ફોર્મન્સવાળી લક્ઝરી SUV ને વધુ ડ્રામેટિક રૂપ આપે છે – જો કે એક્સક્લુઝિવ 635PS, 750Nm 4.4-લિટર ટ્વીન ટર્બો MHEV V8 પેટ્રોલ એન્જિનની સાથે સંયુકત છે ઉત્કૃષ્ટ ફિનિશ: અસાધારણ શિલ્પ …
Read More »નમિત મલ્હોત્રાની રામાયણ — દુનિયાની સૌથી મહાન મહાકાવ્ય રચના ની દિશામાં — ‘The Introduction’થી થયો ખુલાસો: એક અનોખી દૃષ્ટિ, પૂર્વ અને પશ્ચિમના યુગાંતકારી સહકાર સાથે
⇒ પાંચ હજાર વર્ષ પહેલાનું પૃષ્ઠભૂમિ ધરાવતું અને વિશ્વભરના 2.5 અબજ લોકો માટે પવિત્ર માનવામાં આવતું, નમિત મલ્હોત્રાની રામાયણ બે ભાગમાં બનેલો લાઇવ-એક્શન સિનેમેટિક યુનિવર્સ છે, જે અત્યારસુધીના સૌથી મોટા ફિલ્મ પ્રોજેક્ટ્સના સ્તર પર કાલ્પનિક કરવામાં આવ્યો છે. આ ફિલ્મ પ્રથમવાર હોલીવુડ અને ભારતના દિગ્ગજ પ્રતિભાઓને સાથે લાવે છે. ⇒ નિર્દેશક: નિતેશ તિવારી, પ્રોડ્યુસર: નમિત મલ્હોત્રાની Prime Focus Studios અને …
Read More »શૂન્ય વગર, ખાલી થયા વગર પ્રેમમાર્ગની યાત્રા સંભવ નથી
જ્યાં સુધી આપણે ખાલી ન થઈએ,યાત્રી ન બની શકીએ. કોઈના પુરુષાર્થ,પ્રારબ્ધ કે કોઈના અનુગ્રહથી જે સ્થિતિ આપણને પ્રાપ્ત થઈ છે એનો લેશમાત્ર અહંકાર ન થાય એ શૂન્યતા છે. રામચરિતમાનસનાંઆદિમાં પ્રેમ,મધ્યમાં પ્રેમ અને આખિરમાં પણ પ્રેમ છે. શ્રદ્ધાનું ભાથું,એ શ્રદ્ધા પણ ગુણાતિત હોવી જોઈએ. આ માર્ગનામાર્ગીને પરમ વિશ્રામ તો મળે છે પૂર્ણ વિશ્રામ મળતો નથી. પ્રેમ માર્ગીઓનું લક્ષ્ય સિદ્ધિ નહીં શુદ્ધિ …
Read More »હિમાચલ પ્રદેશ અને તેલંગણાની ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને ૧૨ લાખથી વધુ રુપિયાની સહાય
છેલ્લા કેટલાક દિવસોથી દેશનાં વિવિધ રાજ્યોમાં ભારે વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ અને નુકસાન હિમાચલ પ્રદેશમાં થવા પામ્યું છે. વાદળ ફાટવાથી અને અતિવૃષ્ટિ ને કારણે પ્રાપ્ત માહિતી મુજબ હિમાચલ પ્રદેશમાં ૪૦ લોકોનાં મોત નિપજયા છે અને લાખો રુપિયાની ખુવારી થઈ છે. પૂજ્ય બાપુની રામકથા અમેરિકામાં લિટલ રોક ખાતે ચાલી રહી છે અને તેમને આ સમાચાર પ્રાપ્ત થતાં માર્યા ગયેલાઓને …
Read More »બોરીવલીની મધુમિલન સોસાયટીનું રીડેવલપમેન્ટ અધૂરું..!!! વરિષ્ઠ સભ્યોની GBR (જનરલ બોડી રિઝોલ્ચુશન) કરવાની માગણી..
મુંબઈ ૦૨ જુલાઈ ૨૦૨૫: મુંબઈ મહાનગરમાં હાલના દિવસોમાં જૂની ઇમારતોનું રીડેવલપમેન્ટ ધમધમતી રીતે ચાલી રહ્યું છે. આ પ્રક્રિયામાં ઘણીવાર સોસાયટીના સભ્યો વચ્ચે ડેવલપરની પસંદગી બાબત મતભેદ ઊભા થાય છે… આવી સ્થિતિમાં ડેપ્યુટી રજીસ્ટ્રારનો હસ્તક્ષેપ થતો હોય છે. તાજેતરમાં મુંબઈ ગ્રાહક પંચાયત દ્વારા જાહેર હિતમાં એવી માંગણી કરવામાં આવી છે કે ડેવલપરની પસંદગીમાં ડેપ્યુટી રજીસ્ટ્રારનો કોઈ હસ્તક્ષેપ ન હોવો જોઈએ.!! …
Read More »તમારી જીત, માઝાનું એનિમેશન, જેનેલિયા અને રિતેશ એઆઈ- પાવર્ડ ‘મેરી છોટી વાલી જીત’ ઉજવણીમાં જોડાય છે
Film Link 1 ; Film Link 2; Film Link 3 નવી દિલ્હી ૨ જુલાઈ ૨૦૨૫: કોકા-કોલા ઈન્ડિયાની આઈકોનિક ઘરમાં વૃદ્ધિ પામેલું મેંગો ડ્રિંક માઝા દ્વારા ‘‘મેરી છોટીવાલી જીત’’ પહેલ રજૂ કરા છે, જે એઆઈ- પાવર્ડ મંચ મોટે ભાગે ધ્યાન બહાર રહી જતી રોજબરોજની જીતને જીવંત કરે છે. ઓગિલ્વી ઈન્ડિયા દ્વારા વિકસિત આ મંચ યુઝર્સને ફોટો અપલોડ કરવા અને તેમની ‘‘છોટીવાલી …
Read More »નાણાંકીય વર્ષ 2025માં 99.57%ના વ્યક્તિગત ક્લેઈમ સેટલમેન્ટ રેશિયો સાથે પીએનબી મેટલાઈફ ગ્રાહકોના વિશ્વાસને વધુ દૃઢ બનાવે છે
રાષ્ટ્રીય | ૨ જુલાઈ ૨૦૨૫: ભારતની અગ્રણી જીવન વીમા કંપનીઓમાંથી એક પીએનબી મેટલાઈફ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડે (પીએનબી મેટલાઈફ) નાણાંકીય વર્ષ 2025 માટે 99.57%ના ક્લૅઈમ સેટલમેન્ટ રેશિયોની જાહેરાત કરી છે, જે પૉલિસીધારકો તથા તેમના પરિવારોને આધાર આપવાના સાતત્યસભર કેન્દ્રિત ધ્યાનનું પ્રતિબિંબ ઝીલે છે. કંપનીના ગ્રુપ ક્લૅઈમ સેટલમેન્ટ રેશિયોમાં નાણાંકીય વર્ષ 2025 માટે વધારો થયો છે, ગયા વર્ષના 99.53%થી સુધરી ને …
Read More »
Aajna Samachar