ગુજરાત

ડ્રીમએ ભારતમાંF10 રોબોટ વેક્યુમલૉન્ચ કર્યું- 13,000 Pa સક્શન પાવર સાથે રૂ.21,999 માં

નવી દિલ્હી, ભારત | ૯ જુલાઈ ૨૦૨૫ — સ્માર્ટ હોમ સોલ્યુશન્સમાં વિશ્વ સ્તરે પ્રશંસનીય ઇનોવેટર, ડ્રીમટેક્નોલોજીએ ભારતીય બજારમાં ગર્વથી ડ્રીમF10 રજૂ કર્યું. ખાસ કરીને આધુનિક ભારતીય ઘરોની જરૂરિયાતો પૂરી કરવા માટે રચાયેલ, ડ્રીમF10 રોબોટ વેક્યુમ ક્રાંતિકારીવોર્મેક્સ™ સ્ટાન્ડર્ડ સિસ્ટમથી સજ્જ છે.આસિસ્ટમ પ્રભાવશાળી અને ઑપ્ટિમાઇઝ્ડ13,000Pa સક્શન પાવર પ્રદાન કરે છે, જે તેના શક્તિશાળી પ્રદર્શન, બુદ્ધિશાળી સુવિધાઓ અને વ્યાપક સફાઈ કવરેજ દ્વારા રોબોટિક …

Read More »

રેન્જ રોવર એસવી બ્લેક: લક્ઝરી લીડર માટે સેન્સરી ઑડિયો અને આકર્ષક નવી ડિઝાઇન માટે પાયોનિયર

એક્સટેન્ડેડ ફેમિલી: 615PS V8 પાવરની સાથે, લક્ઝરિયસ રેન્જ રોવર SV લાઇન-અપમાં હવે રેન્જ રોવર SV સેરેનિટી, રેન્જ રોવર SV ઇન્ટ્રેપિડ અને 2025 ના અંતથી ઓર્ડર માટે ઉપલબ્ધ રેન્જ રોવર SV બ્લેક1નો સમાવેશ થાય છે. ડિઝાઇન સોફિસ્ટીકેશન: નવી રેન્જ રોવર SV બ્લેક1 તેની રિફાઇન્ડ ભવ્યતામાં ઉત્કૃષ્ટ લાવણ્યનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં સુંદર બ્લેક રંગના ફિનિશ અને શિલ્પ કૌશલનો સમાવેશ દરેક વિવરણમાં …

Read More »

મહાતપસ્વી મહાશ્રમણજીની પાવન નિષ્ઠામાં ‘આચાર્ય ભિક્ષુ જન્મ ત્રિશતાબ્દી વર્ષ’નો ભવ્ય આરંભ

શુભારંભ સમારંભમાં પહોચ્યા ભારત સરકારના કાયદા અને ન્યાય મંત્રી મેઘવાલ આ વર્ષ સર્વજનો માટે કલ્યાણકારી બને તેવી મંગલકામના : યુગપ્રધાન અનુશાસ્તા આચાર્યશ્રી મહાશ્રમણ આચાર્યશ્રીએ સંઘને આપ્યો નવો સંદેશ : “દૃઢ નિષ્ઠાથી કરો પ્રયાસ, થાય સદ્જ્ઞાન-ચરિત્ર વિકાસ” ધર્મસંઘની નવમી સાધ્વીપ્રમુખા શ્રીમતી વિશ્રુતવિભાજી દ્વારા આદિ અનુશાસ્તાને ભાવાંજલિ મુખ્યમુનિશ્રી એ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના શુભેચ્છા સંદેશ નું કર્યું વાંચન કોબા,ગાંધીનગર (ગુજરાત) …

Read More »

રેકોર્ડ અલર્ટ: સ્કોડા ઓટો ઇન્ડિયા દ્વારા અત્યાર સુધીની સૌથી વધુ અર્ધ-વાર્ષિક વેચાણ સફળતા

જાન્યુઆરીથી જૂન 2025 વચ્ચે વેચાયાં 36,194 યુનિટ • H1 2024ના મુકાબલે 134% વૃદ્ધિ • સ્કોડા ઓટો ઇન્ડિયા ભારતની ટોચની 7 ઓટો કંપનીઓમાં સામેલ સ્કોડા ઓટો ઇન્ડિયા ભારતમાં તેના 25 વર્ષ અને વિશ્વભરમાં 130 વર્ષ પૂર્ણ થવાના અવસરે ઝડપથી આગળ વધી રહી છે. 2025ના પ્રથમ છ મહિનામાં કુલ 36,194 કાર વેચી, જે કંપનીના ભારતના 25 વર્ષના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી ઊંચું …

Read More »

ટેક-પ્રેરિત વર્લ્ડમાં, વિરાસત ફાઉન્ડેશન બાળકોમાં સંસ્કૃતિ અને સંસ્કાર નું સિંચન કરી રહ્યું છે

અમદાવાદ | ૦૮ જુલાઈ ૨૦૨૫ – વર્તમાન સમયમાં, જ્યારે બાળકો ડિજિટલ અને ટેકનોલોજીથી પ્રેરિત દુનિયાને ઝડપથી અપનાવી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં વિરાસત ફાઉન્ડેશન યુવા પેઢીને ભારતીય સંસ્કૃતિ અને વારસા સાથે પુનઃજોડવા માટે અનોખો પ્રયાસ કરી રહ્યું છે. જ્યારે કલાસરૂમ્સ ગેજેટ્સ અને ગૂગલ સર્ચથી ભરેલા હોય તેવા સમયે, ફાઉન્ડેશન એક અલગ રૂટ અપનાવી રહ્યું છે: ગીતા જયંતિના અવસરે, વિરાસત ફાઉન્ડેશને થલતેજની …

Read More »

સેમસંગ સેમીકંડક્ટર ઈન્ડિયા રિસર્ચ દ્વારા ગવર્નમેન્ટ પોલીટેક્નિક કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ ખાતે ‘સેમસંગ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર’ શરૂ કરાયું

એડવાન્સ એઆઈ/ એમએલ, ઓટોમેશન, રોબોટિક્સ અને સાઈબરસિક્યુરિટી લર્નિંગ માટે પાંચ અત્યાધુનિક લેબ્સને ટેકો આપે છે ગુરુગ્રામ, ભારત | ૮ જુલાઈ ૨૦૨૫ — સેમસંગ સેમીકંડક્ટર ઈન્ડિયા રિસર્ચ (એસએસઆઈઆર) દ્વારા આજે કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ (કેજીએફ), કર્ણાટકમાં ગવર્નમેન્ટ પોલીટેક્નિક ખાતે તેના પ્રથમ ‘‘સેમસંગ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર’’નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. તેની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) પહેલના ભાગરૂપે એસએસઆઈઆરે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ/ મશીન લર્નિંગ (એઆઈ/ એમએલ), …

Read More »

ભુજમાં અલ્ટ્રાટેક લાઈમસ્ટોન માઈનને ખાણકામ મંત્રાલયના ઈન્ડિયન બ્યુરો ઓફ માઈન્સ દ્વારા 5- સ્ટાર રેટિંગ એનાયત

ગુજરાત, અમદાવાદ | ૦૮ જુલાઈ ૨૦૨૫: અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડની તેર લાઈમસ્ટોન ખાણોને રાજસ્થાનના જયપુરમાં 7મી જુલાઈ, 2025ના રોજ આયોજિત પુરસ્કાર સમારંભ ખાતે નાણાકીય વર્ષ 2023-24 માટે ખાણકામ મંત્રાલય દ્વારા ઈન્ડિયન બ્યુરો ઓફ માઈન્સ દ્વારા સક્ષમ ખાણકામમાં ઉત્કૃષ્ટતા માટે સન્માનિત કરવામાં આવી છે. પ્રતિષ્ઠિત 5- સ્ટાર સન્માન જીતનારી ખાણમાંથી એક ગુજરાતના ભુજ જિલ્લામાં સ્થિત અલ્ટ્રાટેકના ઈન્ટીગ્રેટેડ ઉત્પાદન એકમ સેવાગ્રામ સિમેન્ટ વર્કસનો …

Read More »

સાત કુમારગથી જો બચી જશો તો એ જ સારામાં સારો માર્ગ છે

કોઈ પ્રતિબંધ લગાવવા નથી આવ્યો,પણ ઉઘાડ કરવા આવ્યો છું. આપણે નરમાંથી નરોત્તમ અને નરોત્તમમાંથી નારાયણ બની શકીએ,જો આ સાત મર્યાદાનું પાલન કરીએ તો. મારાથી રહેવાતું નથી એટલે હું કથા કરું છું. ફરી અમેરિકામાં હાર્વર્ડયુનિવર્સિટીમાં હવે પછીની કથા થાય એવા પ્રયત્નો ચાલુ છે. ચરણ સાથે જોડાયેલી બધી જ ચીજો અદભુત છે.   દક્ષિણીઅમેરીકીનાંઆર્કાન્સાનાંલિટલરોકની નયન રમ્ય ભૂમિ પર ચાલી રહેલી રામકથાનાં સાતમા …

Read More »

ફરી જલ્દી હાર્વડમાં કથાગાનનાં મનોરથ સાથે રામકથાનું સમાપન; આગામી-૯૬૦મી રામકથાનો ૧૯ જૂલાઇથી સ્વિટ્ઝરલેન્ડથી થશે આરંભ

તલગાજરડામાંગુરુપૂર્ણિમા ઉપર કોઈ ઉત્સવ થતો નથી એટલે વિવેકથી તમે નિર્ણય કરી ને ન આવતા. હું ગુરુ નથી,આપ બધાની જેમ હું આશ્રિત છું;એડવાન્સમાંગુરૂપૂર્ણિમાનીવધાઇ:મોરારિબાપુ. માર્ગી નિરોગી પણ છે,ને પ્રેમરોગનો મહારોગી પણ છે.   અતિ હરિકૃપાજાહિ પર હોઇ; પાંઉદેઇએહિ મારગ સોઇ. -ઉત્તરકાંડ દોહો-૧૨૯ મિલેહૂંગરૂડ મારગ મંહમોહિ; કવન ભાંતિસમુજાવૌંતોહિ. -ઉત્તરકાંડ દોહો-૬૧ આ બીજ પંક્તિઓનો આધાર લઇ આર્કાન્સા દક્ષિણ અમેરીકાનાંલિટલ રોક ખાતે મોરારિબાપુનીરામકથા આજે નવમા-પૂર્ણાહૂતિ …

Read More »

જેની પાસે ભક્તિનો મણિ છે એને બૂઝાવાની બીક નથી

“બીજાઓનું મૂલ્યાંકન કરવાનું બંધ કરો,ખુદનું મૂલ્યાંકન કરો” પ્રશંસા હંમેશા કુંવારી હોય છે કારણ કે સાધુ એને સ્વિકારતો નથી અને અસાધુને પ્રસન્નતા જ સ્વિકારતી નથી! “ભોજન ઘી લગાકર,ભજન જી લગાકરકરેં” જો બરાબર તરસ હોય તો કૂવો જ તરસ્યાનેગોતીલ્યે છે. હરિકૃપાથી પણ મોટી ગુરુકૃપા છે. અમેરીકાનાંલિટલ રોક ખાતે ચાલી રહેલી રામકથાનાં આઠમા દિવસે બીજ પંક્તિમાં શિવજી ગરૂડને કહે છે તમે મને મારગમાં …

Read More »