ગુજરાત

શું સાઉથ એક્ટર શ્રી વિષ્ણુ તેની તેલુગુ ફિલ્મ હીરો હિરોઈનમાં દિવ્યા ખોસલા સાથે હશે?

ગુજરાત 07 ઓગસ્ટ 2024: સંભવિત કાસ્ટિંગ સ્કૂપમાં, એવી ચર્ચા છે કે શ્રી વિષ્ણુ પ્રેરણા અરોરાની આગામી તેલુગુ ફિલ્મ હીરો હીરોઈનમાં દિવ્યા ખોસલા સાથે કામ કરી શકે છે. સિનેમા નિર્માણમાં પ્રભાવશાળી ભૂમિકા માટે જાણીતી પ્રેરણા અરોરા આ રસપ્રદ પ્રોજેક્ટ પાછળ છે, જેણે ઉત્સુકતા વધારી છે. એશા દેઓલ, સોની રાઝદાન, પરેશ રાવલ, ઈશિતા ચૌહાણ, તુષાર કપૂર અને પ્રિયંકા ચાહર ચૌધરી સહિત વિવિધ …

Read More »

ઉજ્જૈનમાં 1,500 ભક્તોએ એકસાથે ડમરુ વગાડીને ગીનીસ રેકોર્ડ બનાવ્યો

ઉજ્જૈન 07 ઓગસ્ટ 2024: પવિત્ર શ્રાવણ માસમાં ઉજ્જૈનના શક્તિપથ મહાકાલ લોકમાં 1,500 શ્રદ્ધાળુઓએ એકસાથે ડમરુ વગાડીને નવો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ કાર્યક્રમનું આયોજન શ્રી મહાકાલેશ્વર મંદિર વ્યવસ્થાપન સમિતિ અને મધ્યપ્રદેશ સરકારના સાંસ્કૃતિક બાબતોના વિભાગ દ્વારા સોમવારે સવારે 11:30 કલાકે કરવામાં આવ્યું હતું. ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે સ્થળ પર સત્તાવાર જાહેરાત કરીને આ અનોખા રેકોર્ડને માન્યતા આપી હતી. …

Read More »

શ્રી કચ્છી જૈન સેવા સમાજ (ટ્રસ્ટ) દ્વારા નવનીત ફાઊન્ડેશનની સંપૂર્ણ આર્થિક સહાય દ્વારા જશોદા નગરમાં રાહત દરે મેડિકલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું

ગુજરાત, અમદાવાદ 07 ઓગસ્ટ 2024: જશોદાનગર ચાર રસ્તા, પૂર્વ મણિનગર વિસ્તારમાં એક જ છત્ર નીચે તમામ મેડિકલ સુવિધાઓ કિફાયતી દરે મળી રહે તેવા ‘નવનીત મેડિકલ સેન્ટર’નું ઉદ્ઘાટન તારીખ ૭મી ઓગષ્ટે – બુધવારના રોજ થયું. જેમાં નવનીત ફાઉન્ડેશનના એમડી રાજુભાઈ ગાલા તથા સંદીપભાઈ ગાલા ઉપસ્થિત રહ્યા હતા. કચ્છી જૈન સમાજના ટ્રસ્ટી હસમુખભાઈ ગઢેચા અને કચ્છી જૈન સમાજના પ્રમુખ પ્રતાપ દંડ હાજર …

Read More »

ભારતમાં પ્રાઈમ મેમ્બર્સને પ્રોડક્ટ્સના વિશાળ સિલેક્શનની એમેઝોને અગાઉ કદી ન કરાઈ હોય તે રીતે સેમ ડે અથવા ઝડપી ડિલિવરી કરી

એમેઝોન પ્રાઈમ હવે 10 લાખથી વધુ આઈટમની સેમ ડે અને 40 લાખથી વધુ આઈટમની નેક્સ્ટ-ડે ડિલિવરી કરવાની સાથે, વધુ સાતત્યપૂર્ણ ડિલિવરી પરત્વે પોતાની વચનબદ્ધતાને સુદૃઢ બનાવે છે. ભારતભરના ગ્રાહકો માટે ઝડપી, આધારભૂત અને સુગમ ડિલિવરી માટે સૌથી-વિશાળ પસંદગીને લાગુ કરીને નવતર પ્રયોગો એમેઝોન ઈન્ડિયાએ ચાલુ રાખ્યા છે. ભારતમાં નેક્સ્ટ-ડે ડિલિવરીનો છેક 2014માં શુભારંભ કરવાથી લઈને, પ્રાઈમ મેમ્બર્સ માટે 2017માં સેમ-ડે …

Read More »

ટાટા મોટર્સએ ભારતની સૌપ્રથમ SUV કૌપ સાથે મિડ-SUV સેગમેન્ટમાં હલચલ મચાવી

Curvv.evરૂ. 17.49 લાખની આકર્ષક કિમતે લોન્ચ કરી સૌથી મોટા બેટરી પેક અને 585 કિમીની લાંબી ડ્રાઇવીંગ રેન્જ સાથે સેગમેન્ટને રિડિફાઇન કર્યુ  Tata Curvvનું અસંખ્ય પાવરટ્રેઇન વિકલ્પોમાં રજૂ કરે છે મુખ્ય અંશો:  અદ્યતન ટેકનોલોજી સાથે સંયોજિત આગવી અલગ ડિઝાઇન રજૂ કરે છે 45kWhબેટરીવાળી evને રૂ.17.49લાખની કિંમતે અને 55kWh બેટરીવાળી રૂ. 19.25લાખની કિંમતે લોન્ચ કરાઇ એડવાન્સ્ડ પ્યોર EV આર્કિટેક્ચર – acti.ev પર …

Read More »

2જી ફેબ્રુઆરી 2025 ના રોજ નિર્ધારિત 16મી એયુ જયપુર મેરેથોન માટે રજીસ્ટ્રેશન ઓપન થાય છે

જયપુર, 7 ઓગસ્ટ 2024: ભારતની સૌથી મોટી મેરેથોન એયુ જયપુર મેરેથોનની 16મી આવૃત્તિ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા સત્તાવાર રીતે 7મી ઓગસ્ટ 2024થી શરૂ થઈ ગઈ છે. સંસ્કૃતિ યુવા સંસ્થા અને વર્લ્ડ ટ્રેડ પાર્ક દ્વારા આયોજીત આ પ્રતિષ્ઠિત ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવાર, 2જી ફેબ્રુઆરી 2025 ના રોજ સમગ્ર દેશમાં દોડવીરો અને ફિટનેસ ઉત્સાહીઓ માટે નોંધપાત્ર મેળાવડા તરીકે તેના ઇતિહાસમાં વધુ …

Read More »

BNI પ્રોમિથિયસે સેન્ચુરી પુરી કરી

અમદાવાદ: વિશ્વની સૌથી મોટી બિઝનેસ રેફરલ સંસ્થા, બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ (BNI) નો એક ભાગ, BNI પ્રોમિથિયસે 100 સભ્યોને સ્પર્શીને સેન્ચુરી પુરી કરી છે. BNI પ્રોમિથિયસના પ્રમુખ તેજસ જોશીએ આ માઈલસ્ટોનની ઉજવણીના કાર્યક્રમમાં આ અંગેની જાહેરાત કરી હતી. “100 સભ્યોને સ્પર્શવું એ એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે અને સભ્યોની વૃદ્ધિ માટે BNI પ્રોમિથિયસની પ્રતિબદ્ધતા દર્શાવે છે. અમે અભિભૂત છીએ અને આ બનવામાં …

Read More »

લાઇફ ઇન્સ્યોરન્સ કેટેગરીમાં ‘પ્રોડક્ટ ઓફ ધ યર 2024’ એવોર્ડ માટે અવિવા સિગ્નેચર ગેરેન્ટેડ ઇન્કમ પ્લાનની પસંદગી

નવી દિલ્હી, 6 ઓગસ્ટ, 2024: ભારતની સૌથી વિશ્વસનીય ખાનગી જીવન કંપની અવિવા લાઇફ ઇન્સ્યોરન્સ જાહેર કરતા ખુશી અનુભવે છે કે તેનો અવિવા સિગ્નેચર ગેરેન્ટેડ ઇન્કમ પ્લાન લાઇફ ઇન્સ્યોરન્સ – ગેરેન્ટેડ ઇન્કમ પ્લાન કેટેગરીમાં પ્રતિષ્ઠિત “પ્રોડક્ટ ઓફ ધ યર 2024”ના એવોર્ડથી સન્માનિત થયો છે. પ્રોડક્ટ ઓફ ધ યરની 16મી આવૃત્તિમાં મળેલું આ સન્માન અમારા ગ્રાહકની જરૂરિયાતો પૂરી કરવા માટે પ્રોડક્ટ ઇનોવેશનના …

Read More »

કોટક પ્રાઈવેટ દ્વારા મલ્ટીમિડિયા કેમ્પેઈન સાથે ઉત્કૃષ્ટતાનાં 20 વર્ષની ઉજવણી

કેમ્પેઈન ઈનોવેશન અને બીસ્પોક સેવાઓ પ્રત્યે કટિબદ્ધતાની ઉજવણી કરે છે  મુંબઈ, 6ઠ્ઠી ઓગસ્ટ, 2024 – કોટક મહિંદ્રા બેન્ક લિમિટેડ (“કેએમબીએલ” અથવા “કોટક”)નો વિભાગ કોટક પ્રાઈવેટ બેન્કિંગ દ્વારા તેની સૌપ્રથમ મલ્ટીમિડિયા કેમ્પેઈન સાથે ભારતીય ખાનગી બેન્કિંગ ઉદ્યોગમાં ઉત્કૃષ્ટતાના બે દાયકાની ગૌરવભેર ઉજવણી કરે છે. આ માઈલસ્ટોન ભારતની અગ્રણી ખાનગી બેન્કિંગ કંપનીમાંથી એક તરીકે પોતાનું સ્થાન મજબૂત કરે છે. કેમ્પેઈમાં પ્રિંટ એડ્સ, …

Read More »

એમેઝોન.ઈન એ 6 થી 11 ઓગસ્ટ, 2024 દરમિયાન ગ્રેટ ફ્રીડમ ફેસ્ટિવલની જાહેરાત કરી

ગ્રાહકો વધુ બચત કરી શકે છે અને SBI ક્રેડિટ કાર્ડ અને EMI વ્યવહારો સાથે વધારાની 10% ત્વરિત છૂટ મેળવી શકે છે; અને એમેઝોન પે  ICICI બેંક ક્રેડિટ કાર્ડ વડે ખરીદી કરવા પર 5% કેશબેક મેળવો લેપટોપ, સ્માર્ટવોચ, હેડફોન અને અન્ય ઈલેક્ટ્રોનિક્સ પર 75% સુધીની છૂટ અને વોશિંગ મશીન, રેફ્રિજરેટર્સ અને વધુ પર 65% સુધીની છૂટ સેમસંગ, સોની, એલજી, એમાઆઈ, Hisense, …

Read More »