ગુજરાત

જાણીતા ડેવલપમેન્ટ એક્ટિવિસ્ટ ડો. આર બાલાસુબ્રમણ્યમ અમદાવાદને પ્રેરણા આપે છે

અમદાવાદ, ભારત, ઑગસ્ટ 9, 2024: જાણીતા ડેવલપમેન્ટ એક્ટિવિસ્ટ અને પબ્લિક પોલિસી એક્સપર્ટ, ડૉ. આર. બાલાસુબ્રમણ્યમે, શનીલ પારેખ દ્વારા આયોજિત એક આકર્ષક ટોક શો દરમિયાન અમદાવાદમાં વિવિધ પ્રેક્ષકોને મોહિત કર્યા. અમદાવાદની એહસાસ વુમન પ્રિયાંશી પટેલ દ્વારા નિપુણતાથી સંચાલિત આ કાર્યક્રમનું આયોજન ધ હાઉસ ઓફ એમજી ખાતે ધ પ્રભા ખેતાન ફાઉન્ડેશન અને કર્મા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું. કોર્પોરેટ સામાજિક જવાબદારીના પ્રયાસોના …

Read More »

સ્પેશિયાલિટી કેમિકલ્સ રિસર્ચ અને મેન્યુફેક્ચરિંગમાં પરિવર્તન લાવવામાં સિમ્પલીફાઇ અગ્રેસર

ગુજરાત, અમદાવાદ 09 ઓગસ્ટ 2024: સ્પેશિયાલિટી કેમિકલ મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ-અપ સિમ્પલીફાઇએ આજે જાહેર કર્યું હતું કે તેણે સિરિઝ A ફંડિંગમાં 9.5 મિલિયન ડોલર એકત્ર કર્યાં છે. આ રાઉન્ડનું નેતૃત્વ ઓમનીવોરની સાથે બર્ટેલ્સમેન ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ્સ અને વર્તમાન રોકાણકારો 3ઓન4 કેપિટલ અને બીનેક્સ્ટે કર્યું હતું. સિમ્પલીફાઇ ભારતમાં અગ્રણી સ્પેશિયાલિટી કેમિકલ્સ કંપની છે, જે એગ્રોકેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, ઇન્ડસ્ટ્રીયલ અને ફ્લેવર્સ અને ફ્રેગરન્સિસ સેક્ટર્સને સાયન્સ-ફર્સ્ટ, એન્ડ-ટુ-એન્ડ …

Read More »

માયટ્રાઇડેન્ટ એ પોતાના રિટેલ ટચપોઇન્ટ્સને બમણો કરીને નાણાકીય વર્ષ૨૦૨૫માં ૪૦ટકા વૃદ્ધિનો લક્ષ્યાંક રાખ્યો

આગામી ત્રણ વર્ષમાં આ સંખ્યાને બમણી એટલેકે ૫૦૦૦થી૧૦,૦૦૦સુધી કરવાનો લક્ષ્યાંક “હોમ કમિંગ” થીમઅંતર્ગત ‘માયટ્રાઇડેન્ટ’ એ  5 દિવસની સૌથી મોટી રિટેલર મીટમાં પોતાના ઓટમ વિન્ટર 2024 કલેક્શનનું અનાવરણ કર્યું.  નવી દિલ્હી, ઑગસ્ટ 09, 2024: ટ્રાઇડેન્ટ ગ્રૂપના મુખ્ય હોમ ફર્નિશિંગ બ્રાન્ડ માયટ્રાઇડેન્ટએ આજે નવી દિલ્હીના એરોસિટી સ્થિત અંદાઝમાં પોતાના ફોલ વિન્ટર 24 કલેક્શનને લૉન્ચ કર્યું. ટ્રાઇડેન્ટ ગ્રૂપનાચેરમેન એમેરિટસ ડૉ. રાજિન્દર ગુપ્તાએ ‘હોમકમિંગ’ની …

Read More »

સિમ્બાયોસિસ એમબીએમાં એડમિશન હવે SNAP ટેસ્ટ 2024ના માધ્યમથી ઓપન થયું

ઇન્ડિયા, 9મીઓગસ્ટ 2024: સિમ્બાયોસિસ નેશનલ એપ્ટિટ્યુડ ટેસ્ટ (SNAP) 2024ના માધ્યમથી ‘સિમ્બાયોસિસ MBA’ પ્રોગ્રામ્સ માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે.  ભારતમાં આ અત્યંત પ્રતિષ્ઠિત એન્ટ્રસ એક્ઝામ એ 5 ઓગસ્ટ 2024ના રોજ પોતાની રજીસ્ટ્રેશન વિન્ડો ઓપન કરી દીધી છે. અરજદારોને રજીસ્ટ્રેશન પ્રક્રિયા, એલિજિબિલિટી ક્રાઈટેરિયા અને અન્ય આવશ્યક માહિતીની વ્યાપક વિગતો માટે સત્તાવાર SNAP વેબસાઇટની મુલાકાત લેવા પ્રોત્સાહિત કરવામાં આવે …

Read More »

આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL) એ આગામી ડૉ. કલામ, ડૉ. એચજી ખોરાના, ડૉ. એમએસ સ્વામીનાથન અને સર જેસી બોઝની શોધમાં એન્થે 2024 લૉન્ચ કરી

એન્થે, એઇએસએલ નેશનલ સ્કોલરશિપ એક્ઝામ ઑક્ટોબર 19-27 2024 થી ઑનલાઇન અને ઑફલાઇન લેવાશે ધોરણ VII-IX માં ટોચના 100 વિદ્યાર્થીઓ અને ધોરણ XI-XII માં ટોચના 50 વિદ્યાર્થીઓ માટે 100% સુધીની સ્કોલરશિપ તેમજ રોકડ પુરસ્કારો મળશે પાંચ વિદ્યાર્થીઓ કેનેડી સ્પેસ સેન્ટર, ફ્લોરિડા, યુએસએની 5-દિવસના તમામ ખર્ચનીચૂકવણી ની સફર જીતશે ગયા વર્ષે 8 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી ત્યારે રેકોર્ડ સર્જાયો હતો. …

Read More »

ફાર્માટેક એક્સ્પો, ગાંધીનગર ખાતે ટેકનોલોજીના નવા યુગની શરૂઆત

ગુજરાત, ૦૮ ઓગસ્ટ ૨૦૨૪: ફાર્મા ટેકનોલોજી ઈન્ડેક્સ.કોમ પ્રા. લિમિટેડ ફાર્માટેક એક્સ્પો 2024 અને લેબટેક એક્સ્પો 2024 ની 17મી આવૃત્તિનું આયોજન કરી રહ્યા છે જે આટલા વર્ષોથી પ્રીમિયર અને રેટ્રો ઇવેન્ટ રહી છે. સમયાંતરે, તે ફાર્મા મેન્યુફેક્ચરિંગ અને પ્રોસેસિંગ ટેક્નોલોજી, ફાર્માસ્યુટિકલ સિસ્ટમ્સ અને સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને પ્રોડક્ટ લાઈફ સાયકલના તમામ તબક્કામાં નવીનતમ નવીનતા અને તકનીકોને પ્રદર્શિત કરવા માટે એક …

Read More »

કાર્યબળ, રોજગાર સર્જન પર મહિલાઓનો ફાળો વધશે, બજેટ 2024ની ફાળવણીની આ બાબતો સમજવા જેવી

દિલ્હી 08 ઓગસ્ટ 2024: તાજેતરમાં નાણામંત્રી નિર્મલા સિતારમણે બજેટ 2024 રજૂ કર્યું હતું. વર્ષ 2024નું બજેટ ખુબ જ અપેક્ષિત રહ્યું ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત પછી પાછલા દશકામાં આવનારા પાંચ વર્ષોમાં અપેક્ષિત પરિવર્તનકારી પરિવર્તનો માટે માત્ર એક પ્રસ્તાવના અથવા ટ્રેલર હતું. આ બજેટ નવ મુખ્ય ક્ષેત્રોના આસપાસ રચવામાં આવ્યું છે, જેમાં રોજગાર સર્જન પર વિશેષ જોર આપવામાં આવ્યું છે, …

Read More »

પીએમ મોદીનું નવું મિશન, 1000 કરોડ રૂપિયાનું બનાવાશે વેન્ચર કેપિટલ ફંડ, ભારતને સ્પેસ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવામાં મદદ મળશે

દિલ્હી 08 ઓગસ્ટ 2024: નરેન્દ્ર મોદી સરકારમાં સ્પેસ ક્ષેત્ર ભારતે અનેક સિદ્ધિઓ સર કરી છે. ત્યારે કેન્દ્રમાં રહેલી નરેન્દ્ર મોદી સરકાર આગામી 10 વર્ષ સ્પેસ સેક્ટરને પાંચ ગણો વધારવા માટે 1000 કરોડ રૂપિયાનું વેન્ચર કેપિટલ (VC) ફંડ બનાવશે. આમાં ભારતને સ્પેસ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવામાં મદદ મળશે. આ ફંડ પ્રાઇવેટ સેક્ટરમાં સ્પેસ ટેકનોલોજીના ક્ષેત્રમાં રિસર્ચ, ઇનોવેશન અને વિકાસને પ્રોત્સાહન આપશે. આ …

Read More »

બેરોજગારીથી મળશે છૂટકારો 4.10 કરોડ યુવાઓને મળશે લાભ

દિલ્હી 08 ઓગસ્ટ 2024: લોકસભા ચૂંટણીમાં મુખ્ય મુદ્દો બેરોજગારીની સમસ્યાને ઉકેલવા માટે નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ બજેટ પર સંપૂર્ણ ભાર આપવામાં આવ્યું છે. તેના મહત્વનો અંદાજો તેના ઉપરથી લગાવવામાં આવી શકે છે કે નાણામંત્રી સીતારમણે પોતાના બજેટ ભાષણમાં રોજગાર શબ્દનો ઉલ્લેખ 57 વખત કર્યો છે. નરેન્દ્ર મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા છે ત્યારથી જ યુવાનોની રોજગારી અંગે વાત કરતા …

Read More »

અકાસા એરે તેના કૉમર્શિયલ ઓપરેશનનું બીજું વર્ષ સફળતાપૂર્વક પૂરું કર્યું

1.1 કરોડ મુસાફરોને સેવા પૂરી પાડીને એરલાઇન આ દાયકાના અંત સુધીમાં વિશ્વની ટોચની 30 એરલાઇન્સમાંથી એક બનવાના માર્ગે અગ્રેસર છે રાષ્ટ્રીય, 07 ઑગસ્ટ, 2024: ભારતની સૌથી ઝડપથી વિકસી રહેલી એરલાઇન અકાસા એરે આજે તેની બીજી એનિવર્સરી નિમિત્તે તેની અસાધારણ સિદ્ધિઓની ઉજવણી કરી ઉડ્ડયનના ઇતિહાસમાં કોઈ ભારતીય એરલાઇન દ્વારા હાંસલ કરવામાં આવેલા નોંધપાત્ર સીમાચિહ્નોનો પુરાવો આપ્યો હતો. આ એરલાઇને તેની પ્રથમ …

Read More »