ગુજરાત

અતિવૃષ્ટિનો ભોગ બનેલા ગુજરાત અને ત્રિપુરા માટે પૂજ્ય મોરારીબાપુની ૧૧ લાખની સહાય

છેલ્લા થોડા દિવસોમાં આપણે સૌ જે અકલ્પનીય ઘટનાના સાક્ષી બન્યા છીએ એ અતિવૃષ્ટિએ સમગ્ર ગુજરાતને મોટે પાયાનું નુકસાન પહોંચાડ્યું છે. ગુજરાત પર ત્રણ વરસાદી સિસ્ટમ કાર્યરત થઇ હતી જેને પગલે અણધાર્યા ભારે વરસાદને લીધે અનેક શહેરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાવા પામી છે તો જાનમાલને પણ બહુ જ મોટા પાયે નુકસાન થવા પામ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં ૨૮ જેટલા મૃત્યુ આ …

Read More »

સુતાના 12મા સ્ટોરે અમદાવાદમાં પેટ્રોન્સ માટે તેના દરવાજા ખોલ્યા

અમદાવાદ 04 સપ્ટેમ્બર 2024: સુતા, મુંબઈ સ્થિત એક અગ્રણી એપેરલ લેબલે અમદાવાદમાં તેના 12મા આઉટલેટના ભવ્ય ઉદઘાટનની જાહેરાત કરી છે. સ્વદેશી કાપડ અને વણાટની તકનીકો પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા માટે જાણીતી, સુતા કાપડનો સમૃદ્ધ ઇતિહાસ ધરાવતા શહેરમાં તેની હાજરીને વિસ્તારવા માટે ઉત્સાહિત છે અને તેને એક સમયે પૂર્વના માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવતી હતી. જજીસ બંગલો રોડ પર રત્નાકર નાઈન સ્ક્વેર ખાતે …

Read More »

ડ્રાઇવિંગ બ્લોકચેન ઇનોવેશને પ્રોત્સાહન આપવું : અલ્ગો ભારતનો રોડ ટુ ઈમ્પેક્ટ ભારતનાવેબ3 ફ્યુચરને આકાર આપશે

ભારતીય બ્લોકચેન ઇકોસિસ્ટમનાફ્યુચરને આકાર આપવામાટે સમગ્ર ભારતમાં સ્ટાર્ટઅપ્સ અને ડેવલપર્સને પ્રોત્સાહન આપશે સુરત 04 સપ્ટેમ્બર 2024: અલ્ગોરેન્ડ ફાઉન્ડેશનની ભારત પહેલ અલ્ગોભારત એ તાજેતરમાં રોડ ટુ ઇમ્પેક્ટ પહેલની સેકન્ડ એડીશનનો પ્રારંભ કર્યો છે. એલ્ગોરેન્ડ ફાઉન્ડેશન્સના ટેક લીડ ફોર ઈન્ડિયાના ડૉ. નિખિલ વર્માની નેતૃત્વમાં એક ટીમે દરેક કાર્યક્ર્મ સાથે આઠ શહેરોમાં પ્રવાસ કર્યો અને પ્રત્યેક કાર્યક્રમમાં યંગ Web3 ડેવલપર્સ અને સ્ટાર્ટઅપ ટીમો …

Read More »

ચોમાસામાં ગીર અને આશિયાટિક સિંહ – ડૉ. કરીમ કડીવાર

ચોમાસા દરમિયાન ગીરનું જંગલ હરિયાળું બની જાય છે, અને આશિયાટિક સિંહો આ ઋતુમાં નવા જીવનશક્તિથી ભરાઈ જાય છે. વરસાદથી ગીરની કુદરતી સુંદરતા ચમકી ઊઠે છે અને સિંહોને શિકાર કરવો વધુ સરળ બને છે. ચોમાસામાં જ સિંહોના કુટુંબો મોટા બને છે, અને ગીરના જંગલમાં તેમની સંખ્યા વધે છે. આ ઋતુ સિંહોના સંવર્ધન માટે ખૂબ મહત્વપૂર્ણ છે. આ સાથે બીજાં જાનવરો જેમ …

Read More »

વર્લ્ડ નંબર 13બર્નાડેટ અને માનુષે અમદાવાદ SG પાઇપર્સને ઇન્ડિયન ઓઇલ UTT 2024ના સેમિફાઇનલમાં જયપુર પેટ્રિયોટ્સને12-3થી હરાવ્યુ

ચેન્નાઈ 04 સપ્ટેમ્બર 2024: ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા (TTFI)ના આશ્રય હેઠળ નીરજ બજાજ અને વિટા દાની દ્વારા ફ્રેન્ચાઈઝી આધારિત લીગનું આયોજન કરવામાં આવ્યું છે. બુધવારે ચેન્નાઈનાજવાહરલાલનેહરુઇન્ડોર સ્ટેડિયમ ખાતે ઈન્ડિયનઓઈલઅલ્ટીમેટ ટેબલ ટેનિસ 2024માં વિશ્વમાં નંબર 13બર્નાડેટસઝોક્સ અને માનુષ શાહની આગેવાની હેઠળ અમદાવાદ SG પાઇપર્સે છેલ્લી લીગ ટાઈમાં જયપુર પેટ્રિયોટ્સને એકતરફી 12-3થી હરાવીનેસિરઝનીસેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે. અમદાવાદ SG પાઇપર્સ કુલ 42પોઈન્ટ …

Read More »

SFA ચેમ્પિયનશિપ 2024 નો 4 ઓક્ટોબરથી પ્રારંભ થશે

ભારતના સૌથી મોટા મલ્ટિ સ્પોર્ટ સ્કૂલ પ્રોગ્રામમાં દેશભરની 7000 જેટલી સ્કૂલો 31 રમતોમાં ભાગ લેશે નવી દિલ્હી, સપ્ટેમ્બર 4, 2024: સ્પોર્ટ્સ ફોર ઓલ (એસએફએ) દ્વારા SFA ચેમ્પિયનશિપ 2024-25ની જાહેરાત કરવામાં આવી, જેમાં ભારતના 10 શહેરોમાંથી 7 હજાર જેટલી સ્કૂલના 1.50 લાખ જેટલા વિદ્યાર્થીઓ 31 જેટલી રમતોમાં ભાગ લેશે. SFA ચેમ્પિયનશિપ તેના નવ વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર નાગાલેન્ડ (દીમાપુર) ખાતે પ્રથમવાર પહોંચશે. …

Read More »

સ્કિલ ઓનલાઇન ગેમ્સ ઇન્સ્ટિટ્યૂટ (એસઓજીઆઇ)એ ગુજરાત અને સમગ્ર ભારતમાં જવાબદારી ભર્યા ગેમિંગ અને ઇન્ડસ્ટ્રીની વૃદ્ધિની હિમાયત કરી

એસઓજીઆઇનું લક્ષ્ય વૃદ્ધિના પડકારો તથા ભારતીય ઓનલાઇન ગેમ્સ ઇન્ડસ્ટ્રી ઉપર 28 ટકા જીએસટીની અસરને સંબોધિત કરવાનો છે અમદાવાદ 03 સપ્ટેમ્બર 2024: ઓનલાઇન ગેમિંગ ઇન્ડસ્ટ્રી માટે જ્ઞાન અને ડેટા-આધારિત માહિતીને આગળ વધારવા ઉપર કેન્દ્રિત અગ્રણી સંસ્થા સ્કિલ ઓનલાઇન ગેમ્સ ઇન્સ્ટિટ્યૂટ (એસઓજીઆઇ)એ ભારતમાં ઝડપથી વૃદ્ધિ સાધતા ગેમિંગ ઇન્ડસ્ટ્રી માટે સંતુલિત નિયમનની હિમાયત કરી છે. એસઓજીઆઇનો ઉદ્દેશ્ય ઝડપી વૃદ્ધિ સાધતી ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં વિકાસ …

Read More »

અમદાવાદ Amazon.in પર હોમ, કિચન અને આઉટડોર બિઝનેસ માટે બે આંકડામાં વૃદ્ધિનું સાક્ષી બન્યું

Amazon.in પર હોમ, કિચન અને આઉટડોર કેટેગરીમાં ગુજરાત અને અમદાવાદ વાર્ષિક ધોરણે 30% વૃદ્ધિ સાથે ટોચના પ્રદેશોમાં ઉભરી આવ્યા Amazon.in પર ટકાઉક્ષમ અને આરોગ્યપ્રદ ઉત્પાદનોની માગણી કરતા ગ્રાહકોમાં વધારો થયો અમદાવાદ 03 સપ્ટેમ્બર 2024: Amazon.in દ્વારા આજે કરવામાં આવેલી જાહેરાત અનુસાર ​​ગુજરાત અને અમદાવાદમાં હોમ, કિચન અને આઉટડોર બિઝનેસમાં વાર્ષિક ધોરણે 30%ની વૃદ્ધિ થવાની સાથે-સાથે સમગ્ર ભારતના આ સૌથી વિશ્વસનીય …

Read More »

હોમલેન ડિઝાઈન કેફેને હસ્તગત કરે છે, ₹225 કરોડ નોન વોફંડિંગ રાઉન્ડ સુરક્ષિત કર્યો

FY25માં EBITDA નફાકારકતા સાથે ₹1,000 કરોડ હાંસલ કરવાનો લક્ષ્યાંક બેંગાલુરુ, 3જી સપ્ટેમ્બર 2024: ઈન્ટિરિયર બ્રાન્ડ્સ હોમલેન (ભારતની અગ્રણી ટેક-એનેબલ હોમ ઈન્ટિરિયર્સ કંપની)ની પેરન્ટ કંપની હોમવિસ્ટા ડેકોર એન્ડ ફર્નિશિંગ પ્રાઈવેટ લિમિટેડ, ડાઉઅપ, ક્યુબિકો અને રેપઝેપે આજે હોમ ઈન્ટિરિયર માર્કેટમાંની અગ્રણી કંપની ડિઝાઈનકાફેનું 100%હસ્તાંતરણ કરવાની ઘોષણા કરી. આ હસ્તાંતરણ કે જે નિયમનકારી મંજૂરીઓને આધિન છે, તેના પરિણામે ભારતમાં ડિલિવર થયેલા પ્રોજેક્ટ્સની બાબતમાં ઈન્ટિરિયર કેટેગરીમાંના સૌથી મોટા …

Read More »

સેમસંગે ભારતમાં 4K અપસ્કેલિંગ એરસ્લિમ ડિઝાઇન અને નોક્સ સિક્યોરિટીની સાથે 2024 ક્રિસ્ટલ 4K ડાયનેમિક ટીવી લોન્ચ કર્યું

ક્રિસ્ટલ  4K ડાયનેમિક ટીવીમાં અદ્યતન ફોસ્ફર ટેક્નોલોજીથી સજ્જ છે, જેનાથી ગ્રહકોને  કલર્સના એક અરબ શેડ્સ જોવા મળશે 2024 ક્રિસ્ટલ 4K ડાયનેમિક ટીવીમાં 4K અપસ્કેલિંગ, ડાયનેમિક ક્રિસ્ટલ કલર, એર સ્લિમ ડિઝાઇન, મલ્ટી વોઇસ આસિસ્ટન્ટ, ક્યૂ સિમ્ફની, ક્રિસ્ટલ પ્રોસેસર 4K, નોક્સ સિક્યોરિટી જેવી એડવાન્સ ટેકનિક ઉપલબ્ધ છે ગુરુગ્રામ, ભારત – 03 સપ્ટેમ્બર, 2024 –  ઈન્ડિયાની સૌથી મોટી કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ એ …

Read More »