⇒ કવિ સમ્મેલનમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના ખ્યાતનામ કવિઓએ પોતાની કવિતાઓ દ્વારા લોકોને મંત્રમુગ્ધ કર્યા ગુજરાત, અમદાવાદ | ૧૫મી ઓગસ્ટ ૨૦૨૫: શહેરના આશ્રમ રોડ ખાતે આવેલાં એચ.કે. હોલમાં સ્વતંત્રતા દિવસના રોજ શુક્રવારે બપોરે 2.30 વાગ્યાથી ગીત-સંગીત અને હિન્દી હાસ્ય કવિ સમ્મેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેજેન્દ્ર ગ્રુપના ડાયરેક્ટર તેજેન્દ્ર સિંહ, ઇશા રિયલ એસ્ટેટ ડેવલોપર્સના એમડી મહેશ સિંહ …
Read More »ગુજરાત
સાધુ આશ્રિતનો વૈભવ જોઈને હર્ષિત જરૂર થાય છે પણ ભ્રમિત થતો નથી
મોમ્બાસાની વ્યાસપીઠ પરથી કૃષ્ણ જન્મનાં વધામણા પહેલા રામ જન્મની વધાઇઓ;ને ભારતનાં સ્વાતંત્ર્ય દિનની એડવાન્સમાં વધાઇઓ. જે ગુરુની પવિત્ર,પ્રવાહી,પરોપકારી પરંપરાને માને છે એને શિવ આભૂષણ બનાવીને ધારણ કરે છે. વિષયી ચિત્ત યોગમાં પ્રવેશ કરી શકતું નથી. બરાબર જીવીએ એ જ અનુષ્ઠાન છે. એકાણું વરસે પણ ઉર્જા-ઉત્સાહ અને પ્રસન્ન રહી કથા પ્રેમી,મહેમાનો જ નહિ અહીંનાં ગરીબ અને જરુરતમંદ સ્થાનિક લોકોને પણ ભોજન …
Read More »ડેલોઇટ ઈન્ડિયા ભારતનાં ભવિષ્યને વ્યાખ્યાયિત કરનાર પેરાલમ્પિક ગૌરવની ઉજવણી કરે છે
રાષ્ટ્રીય | ૧૫ ઓગસ્ટ ૨૦૨૫: ભારતનું ભવિષ્ય એવી વ્યક્તિઓ દ્વારા આકાર લઈ રહ્યું છે, જેઓ સીમાઓથી આગળ સ્વપ્નો જોવાનું સાહસ રાખે છે અને પોતાની સંપૂર્ણ ક્ષમતાને સાકાર કરીને પ્રયત્ન કરે છે. ડેલોઇટ ઈન્ડિયાએ આજે વિવિધ પ્રતિભાઓની સાથે જોડાઇને પોતાની પ્રતિબદ્ધત્તાની પુનઃખાતરી કરી છે, જેનું ઉદાહરણ 18 વર્ષની શીતલ દેવીની સાથે તેમની ભાગીદારી છે, જે વિશ્વની પ્રથમ હાથ વિનાની મહિલા પેરા …
Read More »રાજસ્થાનમાં અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય
ગુજરાત, અમદાવાદ | ૧૪ ઓગસ્ટ ૨૦૨૫: રાજસ્થાનના દૌસા જીલ્લામાં ગઈકાલે એક કરુણ ઘટનામાં ૧૧ લોકોનાં મોત નિપજયા છે તેવા સમાચારો પ્રાપ્ત થયા છે. મૂળ યુપીના એટા જિલ્લાના રહેવાસીઓ રાજસ્થાનના દૌસા નજીક ખાટુશયામના દર્શન કરવા આવ્યા હતા. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર એ શ્રદ્ધાળુઓ જ્યારે ઘેર પરત ફરી રહ્યા હતા ત્યારે એમના વાહનને એક ટ્રક સાથે ભીષણ અકસ્માત થતાં સાત બાળકો અને …
Read More »અવિનાશ તિવારી ટૂંક સમયમાં શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરી સાથે કામ કરી શકે છે, વિશાલ ભારદ્વાજની આગામી ફિલ્મમાં એક મજબૂત પાત્ર ભજવશે
ગુજરાત, અમદાવાદ | ૧૪ ઓગસ્ટ ૨૦૨૫: અવિનાશ તિવારી આ દિવસોમાં પોતાની કારકિર્દીની ટોચ પર છે! તાજેતરમાં જ તેણે ‘ગિન્ની વેડ્સ સની 2’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે, અને હવે સમાચાર આવી રહ્યા છે કે તે તેની આગામી મોટી ફિલ્મ માટે તૈયાર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ‘મડગાંવ એક્સપ્રેસ’ ફેમ અવિનાશ તિવારી દિગ્દર્શક વિશાલ ભારદ્વાજની આગામી ફિલ્મનો ભાગ બનવા જઈ …
Read More »ગરબા ગ્રુવ 2025: સહાના બેન્ક્વેટ હોલ ખાતે પ્રિ-નવરાત્રિ સેલિબ્રેશન
ગુજરાત, અમદાવાદ | ૧૪ ઓગસ્ટ ૨૦૨૫: ગોતા ખાતે આવેલા સહાના બેન્ક્વેટ હોલમાં પ્રિ-નવરાત્રિના ભવ્ય સેલિબ્રેશન ‘ગરબા ગ્રુવ 2025’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અનેક સોશિયલ ઇન્ફ્લુએન્સર્સની સાથે ગુજરાતી ફિલ્મના જાણીતા અભિનેતા મૌલિક ચૌહાણ અને અભિનેત્રી કિન્નલ નાયક પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન દીપક સેઠિયા, મયૂર ઠક્કર, આશિષ પંચોરી, નીલ શાહ (જુનિયર બોબી દેઓલ), અને મિતેશ પરમાર (આસ્થા …
Read More »Škoda Auto પોતાની 25મી વર્ષગાંઠની ઉજવણી Kylaq, Kushaq અને Slaviaના લિમિટેડ એડિશનથી કરશે
Škoda Autoની ભારતમાં સફરને ગતિ આપતી #FansOfSkoda ની એક ઝાંખી Kylaq, Kushaq, અને Slaviaના નવા એક્સક્લુઝિવ લિમિટેડ એડિશનો થકી વિશ્વભરમાં આગવી છબી નિર્માણ કર્યાના૧૩૦ વર્ષ તથા ભારતમાં ૨૫ વર્ષની રોમાંચક સફરની ઉજવણી ભેટરૂપ એક્સેસરીઝ કિટથી સજ્જ, જેમાં સામેલ છે: 360-ડીગ્રીકેમેરા, પડલ લેમ્પ, કારની બોડીની નીચે લાઇટિંગ, શુશોભનની વસ્તુઓ ગુજરાત, અમદાવાદ | ૧૪ ઓગસ્ટ ૨૦૨૫: ભારતમાં પોતાની ૨૫મીવર્ષગાંઠ અને વિશ્વભરમાં 130વર્ષ …
Read More »સ્વતંત્રતાને માન, ભવિષ્યને પ્રેરણા : MATTER નું “Right to Charging”નું વચન, MATTER Energy Fast Charge Network નું પ્રારંભ અને રાષ્ટ્રીય સ્તરે Charge Hub સ્થાપનાની યોજના
દરેક દ્વિ-ચક્રી પાર્કિંગ સ્થળે સ્લો અને ફાસ્ટ ચાર્જિંગની સુવિધા માટે આગ્રહ ગુજરાત, અમદાવાદ | ૧૪ ઓગસ્ટ ૨૦૨૫: “સ્વતંત્રતાને માન, ભવિષ્યને પ્રેરણા” ના વિષય સાથે દેશ 79 મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે ત્યારે, દેશની અગ્રણી ઇલેક્ટ્રિક વાહન અને એનર્જી સોલ્યુશન સ્ટાર્ટઅપ MATTER, ગતિ કરવાનો સ્વતંત્રતા, ચાર્જિંગ કરવાનો સ્વતંત્રતા અને સ્વચ્છ ભવિષ્ય પસંદ કરવાનો સ્વતંત્રતા જેવા મૂલ્યોને પ્રોત્સાહન આપી રહ્યું છે. …
Read More »યામાહાના હાઇબ્રિડ રેન્જ સ્કુટર સ્માર્ટ ટેક અને ધ્યાનકર્ષક નવા કલર્સ સાથે લોન્ચ કરાયા
» નવું ‘Enhanced Power Assist’ ફંકશન 125cc હાઇબ્રિડ સ્કુટર લાઇનમાં રજૂ કરાયું » ફેસિનો Sને ટર્ન-બાય-ટર્ન (TBT) નેવિગેશન સાથે કલર TFT ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર મળ્યું ચેન્નઇ | ૧૪મી ઓગસ્ટ ૨૦૨૫: ઇન્ડિયા યામાહા મોટર (IYM) પ્રા. લિમીટેડએ તેના 125cc બાઇબ્રિડ સ્કુટર રેન્ડ માટે રોમાંચક અપડેટની ઘોષણા કરી છે. Fascino 125 Fi Hybrid અને RayZR 125 Fi Hybrid હવે એડવાન્સ્ડ સ્માર્ટ ફીચર્સ અને …
Read More »કોગ્નિઝન્ટ મોટાભાગના કર્મચારીઓ માટે 1 નવેમ્બરથી સેલેરી વધારો કરશે.
કોગ્નિઝન્ટે આજે જણાવ્યું હતું કે તેના આશરે 80 ટકા લાયક કર્મચારીઓ પગારમાં વધારો મેળવશે, જે 1 નવેમ્બર, 2025થી લાગુ છે. આ બીજા ક્વાર્ટરની આવકો દરમિયાન તેણે કરેલી જાહેરાત સાથે સુસંગત છે કે તે વર્ષ 2025ના બીજા અર્ધવાર્ષિકગાળામાં મોટાભાગના કર્મચારીઓને મેરિટ-આધારિત પગાર વધારો આપવાની યોજના ધરાવે છે. આ વધારો સિનિયર એસોસિયેટ લેવલ સુધી અપાશે. આ વધારાની રકમ વ્યક્તિગત પર્ફોર્મન્સ રેટિંગ અને …
Read More »
Aajna Samachar