રાષ્ટ્રીય

આઇબીએમ અને ગુજરાત સરકારે એઆઇ ઇનોવેશન અને સહયોગને વેગ આપવા ગિફ્ટ સિટીમાં એઆઇ ક્લસ્ટર સ્થાપવા એમઓયુ ઉપર હસ્તાક્ષર કર્યાં

ભારત, ગાંધીનગર, 29 જૂન, 2024: આઇબીએમ (NYSE: IBM) અને ગુજરાત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીએ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક (ગિફ્ટ) સિટીમાં નાણાકીય સંસ્થાનો વચ્ચે ઇનોવેશન અને સહયોગને પ્રોત્સાહન આપવા માટે આઇબીએમના watsonx નો લાભ લેતાં એઆઇ ક્લસ્ટર સ્થાપિત કરવા અને તેને પ્રોત્સાહન આપવા માટે આજે સમજૂતી કરાર (એમઓયુ) કર્યાં હતાં. આ સહયોગના ભાગરૂપે નાણાકીય સંસ્થાનો એઆઇ સેન્ડબોક્સની એક્સેસ, પ્રૂફ …

Read More »

ફાયર સેફટી ઉપકરણો હોવા છતાં પ્રિ-સ્કૂલો રાતોરાત સીલ

ગુજરાત, અમદાવાદ 29 જૂન 2024: હાલની જોગવાઈ પ્રમાણેના તમામ પ્રકારના ફાયર સેફટીના ઉપકરણો હોવા છતાંતંત્ર દ્વારા લગભગ 300 ઊપરાંતની પ્રિ-સ્કૂલો સીલ કરાયેલ છે તેવી માહિતી અમદાવાદ પ્રિ-સ્કૂલ એશોશીએશન દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવી. અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશનદ્વારા આ તમામ પ્રિ-સ્કૂલોને રાતોરાત કોઈપણ નોટીસ આપ્યા અથવા આગોત્રીજાણ કર્યા વિના બિલ્ડીંગ વપરાશના હેતુ ફેરનું કારણ આપીને સીલ કરેલ છે. તમામ સંચાલકોની સરકાર તેમજ …

Read More »

એસકે સુરત મેરેથોન બીબ એક્સ્પો આવતીકાલે

– પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બીબ વિતરણ સમારોહ યોજાશે, દોડવીરોને બીબ અને કીટનું વિતરણ કરવામાં આવશે. – પોલીસ કમિશનર શ્રી અનુપમ ગેહલોત અને ડીસીપી શ્રી વિજય ગુર્જરે મેરેથોનનું પોસ્ટર લોન્ચ કર્યું. – 30 જૂનના રોજ દેશભરના યુવાનો ‘ક્લીન સુરત, ફિટ સુરત’ અને નો ડ્રગ્સ ના સંદેશ સાથે દોડશે. સુરત, 28 જૂન:  સુરતના લોકો તેમના શહેરમાં એસકે સુરત મેરેથોનની આતુરતાથી રાહ …

Read More »

ડ્યુરોપ્લાય પ્લાયવૂડ ઉત્પાદનમાં ઉત્કૃષ્ટતા અને વારસાના 68મા વર્ષની ઉજવણી કરે છે

ડ્યુરોપ્લાય દ્વારા તેના મુખ્ય હિસ્સાધારકો એવા ગ્રાહકો, કર્મચારીઓ, ડીલરો, કોન્ટ્રાક્ટરો અને કાર્પેન્ટરો સાથે માઈલસ્ટોનની ઉજવણી. ડ્યુરોપ્લાયે ગ્રાહકલક્ષી ઈનોવેશનની કળામાં ઉત્તમ નિપુણતા હાંસલ કરી છે, જેને આધારે નવો દાખલો બેસાડનારી પ્રોડક્ટો રજૂ કરે છે હવે ટેકનોલોજિકલ નિપુણતા સાથે વૈશ્વિક ઉત્તમ વ્યવહારો રજૂ કરનારા વેપાર સાહસિકોની ત્રીજી પેઢી દ્વારા આગેવીમાં ભારતીય પ્લાયવૂડ ઉદ્યોગમાં નવો દાખલો બેસાડવા માટે સુસજ્જ. નવી દિલ્હી, 28 જૂન, …

Read More »

ગ્રાન્ડ શોપ્સી મેલાનો સમગ્ર ભારતમાં લાખો વિક્રેતાઓ અને ગ્રાહકોએ લાભ લીધો, મધ્ય-વર્ષની શરૂઆત સારી વૃદ્ધિનો રેકોર્ડ બનાવ્યો

પાંચમી આવૃત્તિમાં દૈનિક માંગમાં 50% વધારો થયો અદભુત વિકલ્પો અને શ્રેષ્ઠ ઓફર્સ; ઈ–કોમર્સનો પ્રથમ વખત ઉપયોગ કરી રહ્યા 43% નવા ગ્રાહકોને આકર્ષ્યા સૌથી વધુ માંગ ફેશન, હાઉઝહોલ્ડ, કિડ્સ કલેક્શન અને બજેટ મોબાઇલની શ્રેણીઓના ઉત્પાદનોની રહી હતી શોપ્સી પર 70% ગ્રાહકોને રૂ.200/- થી નીચેની ડિલ્સ મળી બેંગલુરુ – 27 જૂન, 2024: ભારતના સૌથી ઝડપથી વિકસતા હાઇપર-વેલ્યુ ઇ-કોમર્સ પ્લેટફોર્મ, એટલે કે ફ્લિપકાર્ટ …

Read More »

આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (EDII) દ્વારાઆંતરરાષ્ટ્રીય એમએસએમઈ દિવસના સેલિબ્રેશનમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ઇનોવેશન પર પેનલ ડિસ્કશનનું આયોજન કર્યું

અમદાવાદ જૂન 27, 2024: આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (EDII) અમદાવાદ દ્વારા ઇન્ટરનેશનલ માઇક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSME) દિવસની ઉજવણીના ભાગરૂપે ‘ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એન્ડ ઇનોવેશન’ પર પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યુ હતું.  આ કાર્યક્રમ 27જૂન, 2024ના રોજ અમદાવાદના EDII  કેમ્પસમાં યોજાયો હતો. જેમાં એમએસએમઈ, સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગસાહસિકો અને સહભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ઓનલાઈન મોડ દ્વારા કેમ્પસમાં અને સમગ્ર …

Read More »

RNLICએ 5.1 લાખથી વધુ પાર પોલિસીધારકોને લાભ કરતા રૂ. 346 કરોડના બોનસની ઘોષણા કરી

નવી પાર પ્રોડક્ટ RNL STAR લોન્ચ કરી, જે ચડીયાતા ગ્રાહક વળતર અને લાઇફ સ્ટેજ સોલ્યુશન્સની તેની પ્રતિબદ્ધતાને વેગ આપે છે  મુંબઇ, 27 જૂન, 2024: રિલાયન્સ નિપ્પોન લાઇફ ઇન્સ્યોરન્સ કંપની લિમીટેડએ FY24 માટે પોતાના પાર્ટિસિપેટીંગ પોલીધારકો માટે રૂ. 346 કરોડનું બોનસ જાહેર કર્યુ છે. કંપનીએ નીચે જણાવેલ બાબતોમાં FYમાં તંદુરસ્ત નાણાંકીય પ્રદર્શન દર્શાવ્યુ છે: નવી વેચાયેલ પોલિસીઓમાં 22%ની વૃદ્ધિ. ઇન્ડિવિડ્યૂઅલ ન્યુ …

Read More »

Nexon અને Punch સાથે ટાટા મોટર્સ SUV માર્કેટમાં મોખરે

મહત્ત્વના અંશો: Nexon સતત ત્રણ વર્ષથી #1 SUVના ક્રમે (FY24ના અનુસાર) Nexon 7 લાખના વેચાણની સિદ્ધિની અને 7મી વર્ષગાંઠની ઉજવણી કરે છે Nexon અને Punch FY24 માટે SUV કેટેગરીમાં #1 અને #2ના ક્રમે રહી હતી Punch માર્ચ અને એપ્રિલ 2024માં #1 ક્રમે વેચાતી કાર તરીકે ઉભરી આવી હતી ev અને Punch.ev 5સ્ટાર BNCAP રેટિંગ પ્રાપ્ત કરનાર સૌપ્રથમ EV બની હતી, …

Read More »

સેમસંગ ગેલેક્સી AIની ભાવિ પેઢી રજૂ કરે છેઃ 10 જુલાઈએ નવા ફોલ્ડેબલ સ્માર્ટફોન્સના લોન્ચ કરશે

ગુરુગ્રામ, ભારત, 26 જૂન, 2024:  સેમસંગ દ્વારા 10 જુલાઈના રોજ તેના ગ્લોબલ લોન્ચ ઈવેન્ટ ખાતે ગેલેક્સી Z સ્માર્ટફોન્સ અને ઈકોસિસ્ટમ ડિવાઈસીસની ભાવિ પેઢી રજૂ કરવામાં આવી હોવાની ઘોષણા કરાઈ હતી. ધ ગેલેક્સી અનપેક્ડ ઈવેન્ટ પેરિસમાં યોજાશે, જ્યાં પ્રતીકાત્મક સાંસ્કૃતિક જોડાણ અને નવા પ્રવાહનું કેન્દ્રબિંદુ અમારા અત્યાધુનિક ઈનોવેશન્સ રજૂ કરવા માટે ઉત્તમ પાર્શ્વભૂ બની રહેશે, એમ સેમસંગ દ્વારા નિવેદનમાં જણાવવામાં આવ્યું …

Read More »

એસકે સુરત મેરેથોન: સુરત “ફિટ તો હિટ” અને નો ડ્રગ્સના સંદેશ સાથે દોડશે

— એસકે સુરત મેરેથોનની પ્રથમ આવૃત્તિ 30મી જૂને IIEMR અને એસકે ફાયનાન્સના સંયુક્ત ઉપક્રમે. —  21 કિમી, 10 કિમી અને 5 કિમીની મેલ-ફિમેલ કેટેગરીના પ્રથમ વિજેતાઓને અનુક્રમે રૂ. 21 હજાર, રૂ. 11 હજાર અને રૂ. 5100ની પ્રાઇસ મની મળશે. સુરત, 26 જૂન: સુરત શહેર 30મી જૂનના રોજ “ફિટ હૈ તો હિટ હૈ”અને સે નો ટુ ડ્રગ્સના નવા તહેવારનું સાક્ષી બનવા …

Read More »