ગુજરાત, અમદાવાદ ૦૩ માર્ચ ૨૦૨૫: મહારાની ફરી આવી રહી છે અને સોની લાઈવ દ્વારા જારી કરવામાં આવેલું નવું ટીઝર સિદ્ધ કરે છે કે તે અગાઉ કરતાં વધુ શક્તિશાળી બની છે. હુમા કુરેશી મહારાની-4 તરીકે પુનરાગમન કરી રહી છે. નીડર રાની ભારતી તરીકે તે પોતાની ભૂમિકામાં બેજોડ ઘનતા લાવે છે. નિરક્ષર ગૃહિણીથી તંત્રને ઢંઢોળનારી મુખ્ય મંત્રી, સત્તા સંઘર્ષનો જંગ, દગાબાજી અને …
Read More »રાષ્ટ્રીય
તેરાપંથ પ્રોફેશનલ ફોરમે રવિવાર, 2 માર્ચના રોજ સાયક્લોથોનની ત્રીજી આવૃત્તિનું આયોજન કર્યું
ગુજરાત, અમદાવાદ ૦૨ માર્ચ ૨૦૨૫: તેરાપંથ સમાજમાં ફિટનેસ અને શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાયેલ સાયક્લોથોનમાં 300 થી વધુ લોકોએ ભાગ લીધો હતો. “કોઈપણ સમુદાય અને સમાજના વિકાસ માટે ફિટનેસ અને શિક્ષણ અત્યંત મહત્વપૂર્ણ છે. આ સાયક્લોથોન તેરાપંથ સમુદાયમાં ફિટનેસ અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે છે. તેરાપંથ સમાજના સભ્યોએ શિક્ષણ, આરોગ્ય સંભાળ, મહિલા સશક્તિકરણ, રોજગાર સર્જન વગેરે ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપ્યું …
Read More »વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ દાદાના દર્શન કર્યા, મંદિરમાં આયોજિત વિવિધ પૂજામાં ભાગ લીધો
ગુજરાત, સોમનાથ ૦૨ માર્ચ ૨૦૨૫: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અને આવતી કાલે બે દિવસ ગીરની મુલાકાતે છે. પ્રથમ તબક્કામાં વડાપ્રધાન મોદીએ સોમનાથ દાદાના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી હતી. એક કલાક જેટલા મંદિરમાં રોકાણ દરમિયાન મોદીએ મંદિરમાં આયોજિત વિવિધ ધાર્મિક પૂજા અને દર્શનમાં ભાગ લીધો હતો. ભગવા કપડામાં સજ્જ થયેલા નરેન્દ્ર મોદીએ મંદિર પરિસરમાં પરિક્રમા પણ કરી હતી અને ત્યારબાદ …
Read More »ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલજીની ઉપસ્થિતિમાં નવસારી જીલ્લામા સરપંચ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દિવ્યાંગ ભાઇ-બહેનોને ફ્રીમાં અનાજ આપવાની યોજના અને મહિલા દિન નિમિત્તે લખપતિ દીદી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મહિલાઓનુ સન્માન કરશે. – શ્રી સી.આર.પાટીલ નવસારી સંસદીય મતવિસ્તાર સૌના સાથ સહકારથી દરેક ક્ષેત્રમાં આગળ રહેવા ટેવાયેલો છે. – શ્રી સી.આર.પાટીલ કાર્યકર્તાઓ તેમના ગામમાં અને વિસ્તારમાં એક પણ બાળક કુપોષીત ન રહે તેનો સંકલ્પ કરે. – શ્રી સી.આર.પાટીલ ગુજરાત, અમદાવાદ ૦૨ …
Read More »આકાસા એરે અબુ ધાબીને બેંગલુરુ અને અમદાવાદ સાથે જોડતી ડાયરેક્ટ ફ્લાઇટ્સનો પ્રારંભ કર્યો
રાષ્ટ્રીય 1 માર્ચ 2025: ભારતની સૌથી ઝડપથી વૃદ્ધિ પામી રહેલી એરલાઇનઆકાસાએરેએતિહાદએરવેઝ સાથે કોડશેર સમજૂતી અંતર્ગત અબુ ધાબીનેબેંગલુરુ અને અમદાવાદ સાથે જોડતી ડેઇલી ડાયરેક્ટ ફ્લાઇટનો પ્રારંભ કર્યો છે, જે ભારત અને UAE વચ્ચેના પ્રવાસને નવી ગતિ પૂરી પાડશે. તેની પ્રથમ ફ્લાઇટ બેંગલુરુથી1લી માર્ચ, 2025ના રોજ કેમ્પેગૌડાઇન્ટરનેશનલએરપોર્ટ પરથી ભારતીય માનક સમય મુજબ સવારે 10 વાગે ઉપડશે, જે અબુ ધાબીમાંઝાયેદઇન્ટરનેશનલએરપોર્ટ ખાતે અબુ ધાબી માનક …
Read More »નેસ્લે ઇન્ડિયાએ મંચ ચોકો ફિલ્સના લોન્ચ સાથે બ્રેકફાસ્ટ સિરીઅલ પોર્ટફોલિયોનું વિસ્તરણ કર્યું
ગુજરાત, અમદાવાદ – ૦૧ માર્ચ ૨૦૨૫: નેસ્લે ઇન્ડિયા બ્રેકફાસ્ટ બ્રેકફાસ્ટ સિરિયલ્સ કેટેગરીમાં તેની નવીનતમ ઓફર – મંચ ચોકો ફિલ્સ રજૂ કરવા માટે ઉત્સાહિત છે, જે હવે સમગ્ર ભારતમાં ઉપલબ્ધ છે. આ અનાજ તેના ક્રન્ચી બાહ્ય શેલ અને ચોકલેટી ફિલિંગના સ્વાદિષ્ટ સંયોજન સાથે નાસ્તાને રોમાંચક બનાવવા માટે તૈયાર છે, જે સવારના નાસ્તાનો અનુભવ મેળવવા માંગતા લોકો માટે યોગ્ય છે. રિચ મિલ્ક …
Read More »ઇલેક્રામા 2025માં એનર્જી અને ઑટોમેશન ક્ષેત્રના 20 અગ્રણી સ્ટાર્ટઅપ્સને રજૂ કરવામાં આવ્યાં
ડેટા અને એનાલીટિક્સમાં એઆઈ, પુનઃપ્રાપ્ય ઊર્જા ઉપકરણો, ક્લીન એનર્જીના ક્ષેત્રમાં હાંસલ કરવામાં આવેલી સફળતાઓ અને નવીનીકરણોને રજૂ કરવામાં આવ્યાં સેન્સર સિસ્ટમ્સ, સ્માર્ટ એનર્જી મેનેજમેન્ટ અને ઑટોનોમસ નેવિગેશન જેવી બાબતો રજૂઆતના કેન્દ્રમાં રહી આજે વર્લ્ડ યુટિલિટી સમિટ અને ઈટૅકનેક્સ્ટ જેવા મહત્વના કાર્યક્રમોનું સમાપન થયું, જેમાં ગ્રિડના આધુનિકીકરણ અને ડિજિટલ રૂપાંતરણનાઅભિયાન પર પ્રકાશ પાડવામાં આવ્યો ઇલેક્રામા 2025નું સમાપન ખૂબ જ પ્રતિષ્ઠિત એવોર્ડ …
Read More »અમદાવાદમાં પ્રથમવાર અલ્ટિમેટ ટેબલ ટેનિસનું આયોજન, લીગની છઠ્ઠી સિઝનનો 29મેથી પ્રારંભ થશે
એકા અરેના ખાતે લીગના મુકાબલા રમાશે, અહીં જ 15 જૂને 8 ટીમોના ભવ્ય મુકાબલાઓ બાદ ફાઈનલ રમાશે અમદાવાદ ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૫: ભારતની ટોચની ટેબલ ટેનિસ લીગ એવી અલ્ટિમેટ ટેબલ ટેનિસ (યુટીટી)ની છઠ્ઠી સિઝન 29 મેથી 15 જૂન, 2025 દરમિયાન યોજાશે. લીગના ઈતિહાસમાં પ્રથમવાર તેનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવશે. યુટીટી લીગ સતત આગળ વધી રહી છે અને તેમાં ભારતના તથા વિદેશના …
Read More »ફેશન બિઝનેસ સમિટ 2025 ઉદ્યોગજગતના અગ્રણીઓની આંતરદ્રષ્ટિથી ઉદ્યોગસાહસિકોને સશકત બનાવશે
ગુજરાત, અમદાવાદ ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૫: પ્રખ્યાત ફેશન બિઝનેસ કોચ હાર્વી શાહ દ્વારા આયોજિત ફેશન બિઝનેસ સમિટ 2025, કોર્ટયાર્ડ બાય મેરિયોટ, મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે શાનદાર રીતે સંપન્ન થઈ. 20 અને 21 ફેબ્રુઆરીના રોજ આયોજીત બે દિવસની પાવર-પેક કાર્યક્રમમાં ફેશન, ઉદ્યોગસાહસિકતા અને વ્યક્તિગત વિકાસના ક્ષેત્રની કેટલીક સૌથી પ્રભાવશાળી હસતીઓ એકસાથે આવી, જેમણે મહત્વાકાંક્ષી અને સ્થાપિત ફેશનપ્રેન્યોર્સ બંનેને સમાન રીતે અમૂલ્ય માહિતી …
Read More »નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન (NIF) – ભારતની સિલ્વર જ્યુબિલી ઉજવણી 1 માર્ચ, 2025ના રોજ વિજ્ઞાન ભવન, સાયન્સ સિટી, અમદાવાદ ખાતે શરૂ થશે
ગુજરાત, અમદાવાદ ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૫: નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન (NIF) – ભારત, ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) ની એક સ્વાયત્ત સંસ્થા, 1 અને 2 માર્ચ, 2025 ના રોજ વિજ્ઞાન ભવન, સાયન્સ સિટી, અમદાવાદ ખાતે તેની સિલ્વર જ્યુબિલી ઉજવણી કરશે. બે દિવસીય કાર્યક્રમમાં જીવનના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ મહત્વપૂર્ણ પ્રસંગે, જે NIF ની સફરમાં વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ …
Read More »