રાષ્ટ્રીય

મહામહોપાધ્યાય ડૉ.વિજય પંડ્યા(રાષ્ટ્રપતિ પુરસ્કૃત), સંપાદિત, અનૂદિત અરણ્યકાણ્ડ (સમીક્ષીત આવૃત્તિ)નું પ.પૂ. મોરારીબાપુ દ્વારા લોકાર્પણ

ગુજરાત, અમદાવાદ ૧૮ માર્ચ ૨૦૨૫: પ.પૂ. મોરારીબાપુએ ચિત્રકૂટધામ તલગાજરડા‌ ખાતે ડૉ. વિજય પંડયા સંપાદિત અને અનૂદિત વાલ્મીકિ -રામાયણની સમક્ષિત આવૃત્તિના અરણ્યકાણ્ડનું લોકાર્પણ કર્યું. આ પહેલા એ સુવિદિત છે કે ડૉ.વિજય પંડયાએ બાલકાણ્ડ, અયોધ્યાકાણ્ડ અને સુન્દરકાણ્ડ પ્રકાશિત કર્યા છે. અને પ.પૂ. મોરારીબાપુએ આ ગ્રંથોનું પણ લોકાર્પણ કર્યું છે. આદરણીયશ્રી વિજયભાઈ પંડયાએ વાલ્મીકિ રામાયણની સમીક્ષીત આવૃત્તિના ગુજરાતીમાં અનુવાદનું કાર્ય કરી રહ્યા છે.આખા …

Read More »

એટલાસ કોપ્કો ગ્રુપએ પૂણેમાં અદ્યતન સવલત શરૂ કરી

પૂણે, ભારત ૧૮ માર્ચ ૨૦૨૫: એટલાસ કોપ્કો ગ્રુપએ પૂણેમાં તાલેગાંવમાં અદ્યતન ઉત્પાદન સવલત શરૂ કરી છે. આશરે 270,000 ચો.ફૂટમાં ફેલાયેલ આ અદ્યતન પ્લાન્ટ CNG (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ), બાયોગેસ, હાઇડ્રોજન કોમ્પ્રેસર્સ, એર ડ્રાયર્સ, N2 અને O2 જનરેટર્સ અને મેડીકલ ફિલ્ટર્સ અને એસેસરીઝ સહિત એર અને ગેસ કોમ્પ્રેસર્સ અને સિસ્ટમનું ઉત્પાદન કરશે. આ લોન્ચ કે જેની માહિતી 2023માં કરવામાં આવી હતી તે ગ્રુપની …

Read More »

મહુવા, અંજાર અને અન્યત્ર અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રદ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

પ્રાપ્ત અહેવાલો મુજબ ગત દિવસોમાં અનેક સ્થળે અકસ્માતોની ઘટનાઓ નોંધાઈ છે. મહુવા ના એક યુવક ધર્મેશભાઈ નું દાતરડી નજીક અકસ્માતમાં મોત થયું હતું. પૂજ્ય મોરારીબાપુએ મૃતકને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને તેના પરિવારજનોને રૂપિયા 15,000ની સહાયતા રાશિ અર્પણ કરી છે. કચ્છના અંજાર ખાતે પાણીમાં બાળકો ડૂબી જતા ચાર બાળકોના મૃતદેહો મળ્યા છે અને એકની શોધ ચાલે છે. આ બાળકોના પરિવારજનોને 75,000 …

Read More »

બૌદ્ધિક લોકોની ધર્મ પ્રત્યેની ઉદાસીનતા સામાજિક પાપ છે.

પ્રીતિ અને વિરોધ સમાન સાથે જ હોય. ત્રણેય કાળમાં ન ફરે એ સત્યકેતુ અને અવસર વાદી હોય એ કાળકેતુ છે. ધર્મની કટ્ટરતા,દાંભિક દાન અને ધર્માંધતા-આપણા સામાજિક પાપ છે. સોનગઢ પાસે ચાલી રહેલી રામકથાધૂળેટીનાંરંગપર્વ પર સાતમા દિવસમાં પ્રવેશી ત્યારે કહ્યું કે ગાંધીજી સાત સામાજિક પાપ કહેતા:સિદ્ધાંત વગરનું રાજકારણ,પરિશ્રમ વિનાની સંપત્તિ,આંતરસુખ વગરની બાહ્ય મજા,ચારિત્ર વગરનું જ્ઞાન,નીતિ વગરનો વ્યવહાર,સંવેદના વગરનું વિજ્ઞાન,ત્યાગ વગરની પૂજા.જેમાં …

Read More »

અનાદિ તીર્થ ક્ષેત્રથી ઊડીને આર્જેન્ટિનાની રસભરી ભૂમિ પર ૯૫૪મી કથા ૨૯ માર્ચથી મંડાશે

“આ ભૂમિને ભવ્ય,દિવ્ય અને સેવ્ય ભૂમિ ગણું છું.” સુછંદ રહેવા માટે જોગ,જપ,જાગરણ અને તપ જરૂરી છે. સંતોષ સંગ્રહથી ન આવે ત્યાગથી આવે. ગુરુ પરિતોષ આપે છે. ગુરુ ભરતા નથી પણ ખાલી કરી આપે છે. હું મળવા આવ્યો છું,વિવાદ નહિ સંવાદ કરવા અને લાભ નહિ,સૌનું શુભ કરવા આવ્યો છું:મોરારિબાપુ. માનસ અને ગીતા એ શસ્ત્રો નહીં પણ શાસ્ત્રો છે, એને ન છોડતા …

Read More »

ટાટા મોટર્સે એપ્રિલ 2025થી કોમર્શિયલ વાહનોના ભાવમાં વધારાની જાહેરાત કરી

મુંબઈ ૧૭ માર્ચ ૨૦૨૫: ભારતની સૌથી મોટી કોમર્શિયલ વાહન ઉત્પાદક કંપની ટાટા મોટર્સે આજે પોતાની કોમર્શિયલ વાહન રેન્જમાં 2% સુધીના ભાવ વધારાની જાહેરાત કરી છે, જે 1 એપ્રિલ 2025 થી લાગૂ થશે. આ ભાવ વધારો ઇનપુટ ખર્ચમાં વધારાને સરભર કરવા માટે છે અને તે વ્યક્તિગત મોડેલ અને વેરિઅન્ટ મુજબ અલગ-અલગ હશે.

Read More »

ધ પરફેક્ટ કોક હાફટાઈમ@આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ્સઃ કોક સ્ટુડિયો ભારત ઉજવણીમાં હોળી લાવી

વિશાલ મિશ્રા અને ડાન્સ ટ્રુપ ક્વિક સ્ટાઈલ દ્વારા પરફોર્મન્સીસ નવી દિલ્હી ૧૭ માર્ચ ૨૦૨૫: આઈસીસી મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતની ન્યૂ ઝીલેન્ડ સામે અદભુત જીત અવિસ્મરણીય ઉજવણી બની રહી, જેમાં કોકા-કોલા ઈન્ડિયાએ હાફટાઈમને અગાઉ ક્યારેય નહીં તેવા નજારામાં ફેરવી દીધું હતું. કોક હાફટાઈમ એટલે રિસેટિંગ, રિચાર્જિંગ અને દરેક અવસરનો લાભ. સ્પોર્ટસમાં હોય કે જીવનમાં, આ એવું પૉઝ છે, જે આગામી …

Read More »

શાર્ક ટેન્ક ઇન્વેસ્ટર નમિતા થાપરે ગુજરાતી ઉદ્યોગસાહસિક દંપતી હર્ષ અને તન્વી પર મોટો દાવ લગાવ્યો

₹૩ કરોડના રોકાણમાં ૧% ઇક્વિટી હિસ્સા માટે ૧ કરોડ રૂપિયા અને ₹૨ કરોડનું ડેટ શામેલ છે; આ સમકાલીન પુરુષોના એપરેલ અને એસેસરીઝ બ્રાન્ડની ચોખ્ખી આવક આ વર્ષે ₹૧૪૦ કરોડને પાર થવાની ધારણા છે, જે વાર્ષિક ધોરણે ૪૦% થી વધુ વૃદ્ધિ દર્શાવે છે. બેંગલુરુ ૧૭ માર્ચ ૨૦૨૫ – સોની લિવ પર ૧૩ માર્ચે પ્રસારિત થયેલી બિઝનેસ રિયાલિટી ટીવી સિરીઝ શાર્ક ટેન્ક …

Read More »

JSW MG મોટર ઇન્ડિયાએ ગુજરાત પ્રત્યેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવી; સ્થાનિક જોડાણમાં વધારો કર્યો

ગુજરાત, અમદાવાદ ૧૭ માર્ચ ૨૦૨૫: JSW MG મોટર ઇન્ડિયા હાલોલમાં પોતાની અત્યાધુનિક ઉત્પાદન સુવિધા ઉભી કરીને ગુજરાતમાં આર્થિક વિકાસને વેગ આપી રહી છે. JSW MG મોટર ઇન્ડિયા ગુજરાતમાં સ્થાનિક જોડાણને વેગ આપી રહી છે, જેની કેટલીક મુખ્ય રીતો અહીં રજૂ કરવામાં આવી છે: 1. આર્થિક પ્રભાવ: જ્યારે JSW MG મોટર ઇન્ડિયાએ ગુજરાતમાં 7,000 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી, ત્યારે જ …

Read More »

સેમસંગ દ્વારા ભારતમાં સેગમેન્ટમાં અવ્વલ ફીચર્સ સાથે ગેલેક્સી F16 5G લોન્ચ કરાયા

ગુરુગ્રામ, ભારત – ૧૫ માર્ચ ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે આજે ગેલેક્સી F16 5Gના લોન્ચની ઘોષણા કરી હતી, જે સાથે તેનો લોકપ્રિય ગેલેક્સી Fસિરીઝ પોર્ટફોલિયો વિસ્તાર્યો છે. ગેલેક્સી F16 5Gએ ગેલેક્સી Fસિરીઝની લીગસી ચાલુ રાખી છે, જે ફન અને સેગમેન્ટમાં અવ્વલ ફીચર્સ પ્રદાન કરે થે, જેમ કે, અદભુત sAMOLED ડિસ્પ્લે, 50 MP ટ્રિપલ કેમેરા અને એન્ડ્રોઈડ અપગ્રેડ્સની …

Read More »