ગુજરાત, અમદાવાદ ૧૧ જૂન ૨૦૨૫: અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આશરે ૯૭ વર્ષ અગાઉ શ્રી મહાલક્ષ્મી સોસાયટી રચાયેલ અને તેમાં ચારથી વધુ દાયકા અગાઉ સનાતન ધર્મના અતિ અલભ્ય વસંત પંચમીના પાવન અવસરે શ્રી મહાલક્ષ્મી માતાજીના મંદિરનું નિર્માણ કરેલ. આ મંદિરમાં અલૌકિક સ્વરૂપ ધરાવતા શ્રી મહાલક્ષ્મી માતાજી પવિત્ર કમળ ઉપર બિરાજેલ હોય તેવી દૈદીપ્યમાન પ્રતિમા છે. જેથી સમગ્ર શહેરના શ્રી મહાલક્ષ્મી માતાજીના …
Read More »રાષ્ટ્રીય
લક્ઝરી અને પર્ફોર્મન્સમાં બેજોડ પ્રભુત્વ: લેક્સસે ભારતમાં બહુપ્રતિક્ષિત LX 500d ની ડિલિવરી શરૂ કરી
બેંગ્લોર ૧૧ જૂન ૨૦૨૫: લેક્સસે તેની નવી SUV, નવી લેક્સસ LX 500d ની ડિલિવરી સમગ્ર ભારતમાં શરૂ કરી દીધી છે. જે મહેમાનો LX 500d ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેઓ હવે એવી SUVનો અનુભવ કરી શકે છે જે વૈભવી અને ક્ષમતાને ફરીથી વ્યાખ્યાયિત કરે છે અને તાકાત અને પરિષ્કારમાં સર્વશ્રેષ્ઠ છે. LX 500d ને ભારતીય બજારમાં પહેલેથી જ સારો …
Read More »ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6 : શ્રીજાના નેતૃત્ત્વમાં જયપુર પેટ્રિઓટ્સે પીબીજી પુણે જગુઆર્સને 9-6થી હરાવી સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું
અમદાવાદ 11 જૂન 2025: ભારતીય સ્ટાર શ્રીજા અકુલાના અજેય અભિયાનની મદદથી જયપુર પેટ્રિઓટ્સે ઈન્ડિયન ઓઈલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ (યુટીટી)ની છઠ્ઠી સિઝનમાં પ્રથમવાર સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું. બુધવારે રમાયેલ લીગ રાઉન્ડના અંતિમ મુકાબલા પહેલાની મેચમાં જયપુરે પીબીજી પુણે જેગુઆર્સને 9-6થી હરાવી પોઈન્ટ ટેબલમાં 41 પોઈન્ટ્સ સાથે બીજું સ્થાન મેળવ્યું હતું. હવે તે ટોચના સ્થાને રહેલ ડેમ્પો ગોવા ચેલેન્જર્સથી માત્ર 3 પોઈન્ટ પાછળ …
Read More »સ્ટાર યુનિયન ડાઈ- ઇચી લાઈફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડે પોલિસીબઝાર સાથે ભાગીદારી કરી છે જેથી એસયુડીલાઈફનિફ્ટીઆલ્ફા૫୦ (ફીફટી) ઈન્ડેક્સ પેન્શન ફંડ ઓફર કરી શકાય
આ પોલિસીમાં, રોકાણ પોર્ટફોલિયોમાં રોકાણનું જોખમ પોલિસીધારક દ્વારા જ ઉઠાવવામાં આવે છે. ગુજરાત, અમદાવાદ ૧૦ જૂન ૨૦૨૫: સ્ટાર યુનિયન ડાઈ– ઇચી લાઈફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડે(એસયુડીલાઈફ)એ પોલિસીબઝાર સાથે ભાગીદારી કરી છે અને એસયુડીલાઈફનિફ્ટીઆલ્ફા૫୦ (ફીફટી) ઈન્ડેક્સપેન્શન ફંડરજૂ કર્યું છે, જે તેનાયુલિપપેન્શન પ્રોડક્ટ, એસયુડીપેન્શનપ્લસમાટે બનાવેલું નવું અને ઉચ્ચ ક્ષમતા ધરાવતું ઈક્વિટી ફંડ છે. આ નવીનતમ ફંડ ગ્રાહકોને લાંબા ગાળાના સંપત્તિસર્જન માટે એક વ્યૂહાત્મક …
Read More »ઓનલાઈન એફડી બુકિંગ પ્લેટફોર્મ સ્ટેબલ મનીએ ઈન્ફોસિસના કો-ફાઉન્ડર નંદન નીલેકણીની ફંડામેન્ટમ પાર્ટનરશીપ પાસેથી ₹173 કરોડ એકત્ર કર્યા
⇒ 9.1% સુધી વ્યાજ, તાત્કાલિક ઉપાડ, શૂન્ય બચત ખાતાની આવશ્યકતા અને આરબીઆઈ -સમર્થિત DICGC વીમો ₹5 લાખ સુધીની ઓફર કરે છે. ગુજરાત, સુરત ૧૦ જૂન ૨૦૨૫ – વેલ્થટેક પ્લેટફોર્મ સ્ટેબલ મની, ભારતના પ્રથમ ડિજિટલ ફિક્સ્ડ-ડિપોઝિટ ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ, સિરીઝ બી ફંડિંગ રાઉન્ડમાં 173 કરોડ રૂપિયા મેળવ્યા છે. આ રાઉન્ડનું નેતૃત્વ ફંડામેન્ટમ પાર્ટનરશિપ દ્વારા કરવામાં આવ્યું હતું, જેની સહ-સ્થાપના ઇન્ફોસિસના સહ-સ્થાપક અને …
Read More »વર્ચ્યુઅલ ટચસ્ક્રીનની દુનિયામાં વ્યસ્ત વર્તમાન પેઢીને દિલના ટચની એક્ચ્યુઅલ દુનિયામાં ડોકિયું કરાવતી પારિવારિક ફિલ્મ ‘ગોતી લો’ ૨૭મી જૂને થશે રિલીઝ
⇒ બાળપણના દિવસો અને મિત્રોનીસ્મૃતિ યાત્રામાંસફરકરાવતી ગુજરાતી ફિલ્મ એટલે ‘ગોતી લો’ ⇒ ફિલ્મની ખાસ વાત એ છે કે, ફિલ્મમાં ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ કવિ સ્વ. રમેશ પારેખનું જાણીતું બાળગીત ‘હું ને ચંદુ છાનામાના..’ રજૂ કરવામાં આવશે : ૨૭મી જૂને રિલીઝ અમદાવાદ ૧૦ જૂન ૨૦૨૫: ૨૭મી જુને અષાઢી બીજ, કચ્છી નવું વર્ષ છે. એ દિવસે અમદાવાદમાં જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળશે. અને એ …
Read More »ઓનલાઈન એફડી બુકિંગ પ્લેટફોર્મ સ્ટેબલ મનીએ ઈન્ફોસિસના કો-ફાઉન્ડર નંદન નીલેકણીની ફંડામેન્ટમ પાર્ટનરશીપ પાસેથી ₹173 કરોડ એકત્ર કર્યા
9.1% સુધી વ્યાજ, તાત્કાલિક ઉપાડ, શૂન્ય બચત ખાતાની આવશ્યકતા અને આરબીઆઈ -સમર્થિત DICGC વીમો ₹5 લાખ સુધીની ઓફર કરે છે. ગુજરાત, અમદાવાદ ૧૦ જૂન ૨૦૨૫ – વેલ્થટેક પ્લેટફોર્મ સ્ટેબલ મની, ભારતના પ્રથમ ડિજિટલ ફિક્સ્ડ-ડિપોઝિટ ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ, સિરીઝ બી ફંડિંગ રાઉન્ડમાં 173 કરોડ રૂપિયા મેળવ્યા છે. આ રાઉન્ડનું નેતૃત્વ ફંડામેન્ટમ પાર્ટનરશિપ દ્વારા કરવામાં આવ્યું હતું, જેની સહ-સ્થાપના ઇન્ફોસિસના સહ-સ્થાપક અને આધાર …
Read More »ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન-6: સ્નેહિતની અરુણા કાદરી વિરુદ્ધ શાનદાર જીતે અમદાવાદ એસજી પાઈપર્સને કોલાકાતા થંડરબ્લેડ્સથી આગળ નીકળવાની તાકાત આપી
અમદાવાદ ૧૦ જૂન ૨૦૨૫: ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી સ્નેહિત સુરવજ્જુલા એ ઈન્ડિયન ઓઈલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ સિઝન-6માં સૌથી મોટો અપસેટ સર્જ્તા વર્લ્ડ નંબર-26 અરુણા કાદરીને સીધા સેટમાં હરાવ્યો હતો, તેની આ જીતે અમદાવાદ એસજી પાઈપર્સને કોલકાતા થંડરબ્લેડ્સ વિરુદ્ધ 8-7થી જીત મેળવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. નજીવા અંતરથી શાનદાર જીત મેળવવા છતાં અમદાવાદ એસજી પાઈપર્સના પ્લેઓફમાં પહોંચવાની શક્યતાઓ ઓછી છે અને …
Read More »ગોદરેજ એન્ટરપ્રાઇઝ આર્કાઇવ્સે આંતરરાષ્ટ્રીય આર્કાઇવ્ઝ દિવસ પર ‘શેપિંગ ડ્રીમ્સ, ડિઝાઇનિંગ લાઇવ્સ’ એક્ઝિબિશન માટે કેટલોગનું વિમોચન કર્યું
ગુજરાત, અમદાવાદ ૯ જૂન ૨૦૨૫ – ગોદરેજ એન્ટરપ્રાઇઝ આર્કાઇવ્સે આજે અમદાવાદમાં સેપ્ટ યુનિવર્સિટી ખાતે પોતાના આંતરરાષ્ટ્રીય આર્કાઇવ્ઝ દિવસની ઉજવણી નિમિત્તે પોતાનું પ્રશંસનીય પ્રદર્શન, ‘શેપિંગ ડ્રીમ્સ, ડિઝાઇનિંગ લાઇવ્સ: અ ગોદરેજ સ્ટોરી’ માટે સત્તાવાર કેટલોગનું વિમોચન કર્યું. આ કેટલોગનું વિમોચન ગોદરેજ આર્કાઇવ્ઝ કાઉન્સિલના અધ્યક્ષ ડૉ. ફેરોઝા.જે. ગોદરેજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમૃદ્ધ ચિત્રોવાળો કેટલોગ ગોદરેજના ત્રણ પ્રતિષ્ઠિત ઉત્પાદનો – સ્ટીલ કપબોર્ડ, …
Read More »‘દુબઈ, રેડી ફોર અ સરપ્રાઈઝ’: વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ દુબઈ સાથે ટાઈમલેસ મેમરીઝ બનાવવા માટે એક લેન્ડમાર્ક સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કરી
⇒ ભારતના પાવર કપલ, જે દુબઈને પોતાનું બીજું ઘર માને છે, તેઓ ટુરિઝમ બોર્ડ સાથેના તેમના પ્રથમ કોલાબોરેશન માટે સાથે આવ્યા છે. ⇒ દુબઈ અને વિરાટ અને અનુષ્કા વચ્ચેની આલેન્ડમાર્કસ્ટ્રેટેજિકપાર્ટનરશિપમાં, તેઓ એકબીજાને એવાએક્સપિરિયન્સથી સરપ્રાઈઝ કરશે જેદુબઈની વિવિધતા અને ઉષ્માને એકડેસ્ટિનેશનતરીકે પ્રદર્શિત કરતી અત્યંત આકર્ષકકેમ્પેઈનછે. ભારત ૯ જૂન ૨૦૨૫: ધ દુબઈ કોર્પોરેશન ફોર ટુરિઝમ એન્ડ કોમર્સમાર્કેટિંગ (વિઝિટ દુબઈ), દુબઈ ડિપાર્ટમેન્ટ ઓફ …
Read More »
Aajna Samachar