⇒ ગોવાનો કેપ્ટન હરમીત દેસાઈ પુરુષ એમવીપી પ્લેયર ઓફ ધ સિઝન-6 રહ્યો; જ્યારે મહિલાઓમાં યુ મુમ્બાની બર્નાડેટ સઝોક્સએ એમવીપીનો એવોર્ડ જીત્યો અમદાવાદ ૧૫ જૂન ૨૦૨૫: ઈન્ડિયન ઓઈલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ (યુટીટી)ની છઠ્ઠી સિઝનની ગ્રાન્ડ ફિનાલેમાં રવિવારે યુ મુમ્બા એ એકતરફી અંદાજમાં 8-4થી જયપુર પેટ્રિઓટ્સને હરાવી પ્રથમવાર ટ્રોફી પર કબજો કરી ઈતિહાસ રચ્યો. યુ મુમ્બાની જીતમાં ટીમ પ્રદર્શનની ઝલક સ્પષ્ટ જોવા …
Read More »રાષ્ટ્રીય
ડૉ. રૂપેશ વસાણી સ્વામિનારાયણ યુનિવર્સિટી, કલોલના કુલપતિ તરીકે નિમાયા
ગુજરાત, અમદાવાદ ૧૪ જૂન ૨૦૨૫: ગુજરાતના જાણીતા ટેકનિકલ શિક્ષણવિદ્, ઇનોવેશન અને સંશોધનમાં અગ્રગણ્ય યોગદાન આપનાર ડૉ. રૂપેશ પરમાનંદ વસાણીની સ્વામિનારાયણ યુનિવર્સિટી, કલોલના કુલપતિ, પ્રોવોસ્ટ તરીકે નિયુક્તિ થયેલી છે. ડૉ. વસાણી પાસે 33 વર્ષથી વધુનો શિક્ષણ અને ઉદ્યોગ અનુભવ છે જેમાં 27 વર્ષ ઉચ્ચ શિક્ષણમાં અને 18 વર્ષથી વધુ સમય ડાયરેક્ટર-પ્રિન્સિપલ તરીકેનો સમાવેશ થાય છે. તેઓ SAL એજ્યુકેશન કેમ્પસ, અમદાવાદના ડિરેક્ટર …
Read More »ઈન્ડિયનઓઈલ યુટીટી સિઝન 6: યુ મુમ્બા એ હારની અણીએ પહોંચ્યા બાદ વળતી લડત આપી; ગત વિજેતા ડેમ્પો ગોવા ચેલેન્જર્સને 8-7થી હરાવી ફાઈનલમાં પહોંચ્યું
આજે ફાઈનલમાં યુ મુમ્બાનો સામનો જયપુર પેટ્રિઓટ્સથી થશે અમદાવાદ ૧૪ જૂન ૨૦૨૫: યુ મુમ્બા ટીટીએ ગત ચેમ્પિયન ડેમ્પો ગોવા ચેલેન્જર્સ વિરુદ્ધ અલ્ટિમેટ ટેબલ ટેનિસ (યુટીટી)ની છઠ્ઠી સિઝનની બીજી સેમિફાઈનલમાં નાટ્યાત્મક ઢબે વળતી લડત આપી હતી. યુ મુમ્બા એ 4-7થી પાછળ રહ્યાં બાદ અંતિમ 4 ગેમ જીતવા સાથે 8-7થી જીત હાંસલ કરી ટીમ પ્રથમવાર ફાઈનલમાં પહોંચી. ગોવા ફાઈનલમાં પહોંચવાથી એક ગેમ …
Read More »અમદાવાદ પ્લેન ક્રેશમાં ઘાયલ દર્દીઓ માટે સ્વામિનારાયણ મેડિકલ કોલેજના મેડિકલ સ્ટુડન્ટ્સ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
⇒ વિધ્યાર્થીઓના ઉમદા પ્રયાસો દ્વારા ૧૦૦ જેટલી બોટલો એકત્રિત કરીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવી ગુજરાત, અમદાવાદ ૧૩ જૂન ૨૦૨૫: તારીખ 12/06/25 ના રોજ અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશમાં ઘાયલ થયેલા દર્દીઓ માટે બ્લડની વ્યવસ્થા કરવાના ઉમદા હેતુથી સ્વામીનારાયણ મેડિકલ કોલેજના મેડિકલ સ્ટુડન્ટ્સ તથા કોમ્યુનિટી મેડિસિન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. પી એસ એમ હોસ્પિટલ કલોલ …
Read More »ડેટોલ #DadsCanToo ઝુંબેશ સાથે ઉજવે છે ફાધર્સ ડે, શેર્ડ પેરેન્ટિંગને પ્રોત્સાહન આપે છે
નવા માતાપિતા – ખાસ કરીને પિતાને બેબી કેર માટે આત્મવિશ્વાસ અને વિશ્વસનીય સુરક્ષા સાથે સશક્ત બનાવવા નેશનલ ૧૩ જૂન ૨૦૨૫: ભારતની અગ્રણી જર્મ પ્રોટેક્શન બ્રાન્ડ^, ડેટોલ, શેર્ડ પેરેન્ટિંગને સેલિબ્રેટ કરવા તેની ખાસ ફાધર્સ ડે ઝુંબેશ, #DadsCanToo શરૂ કરે છે. આ ઝુંબેશનો ઉદ્દેશ નવા બનેલા પિતાઓને ડેટોલ એન્ટિસેપ્ટિક લિક્વિડની વિશ્વસનીય સુરક્ષા સાથે તેમના બાળકો માટે યોગ્ય, સ્વચ્છ વાતાવરણ ઘડવા આત્મવિશ્વાસપૂર્વક આગળ …
Read More »તલગાજરડામાં સંતભંડારાનું આયોજન થયું
મોરારિબાપુએ અમદાવાદની વિમાની દુર્ઘટનાના દિવંગતોને ભંડારો અર્પણ કર્યો તલગાજરડા ૧૩ જૂન ૨૦૨૫: મોરારિબાપુનાં ધર્મપત્ની નર્મદાબાના નિર્વાણ નિમિત્તે તલગાજરડા ખાતે આજે સાંજે ચાર વાગ્યે સંત ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાધુ સમાજની પરંપરા મુજબ યોજાયેલા આ ભંડારામાં આરંભે વિવિધ ધર્મસ્થાનોમાંથી ઉપસ્થિત સંતો-મહંતોનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. આ અવસરે જગદ્ગુરુ સતુઆબાબા(વારાણસી), લલિત કિશોરબાપુ(લીંબડી), જાનકીદાલબાપુ(કમીજડા), પાળિયાદની જગાનાં મહામંડલેશ્વર નિર્મળાબા, ભક્તિરામબાપુ (સાવરકુંડલા), કહાનવાડીના ગાદીપતિ …
Read More »સ્વચ્છતા, પવિત્રતા, પ્રસન્નતા, સ્વતંત્રતા અને અસંગતા એ સાધુપંચક છે. મોરારિબાપુ
વિમાન દુર્ઘટનાની પીડા તેમજ દીવંગતો ને અંજલિ સાથે તલગાજરડામાં શ્રી નર્મદાબા ભંડારા પ્રસંગે સંતો મહંતોનાં સાનિધ્ય સાથે શ્રી મોરારિબાપુએ દર્શાવ્યો ભાવ. તલગાજરડા ૧૩ જૂન ૨૦૨૫: આજે તારીખ ૧૩/૬/૨૫ ની સંધ્યાએ તલગાજરડામાં શ્રી મોરારિબાપુનાનાં ધર્મપત્ની શ્રી નર્મદાબા ભંડારા પ્રસંગે સંતો મહંતોનાં સાનિધ્ય સાથે શ્રી મોરારિબાપુએ સૌ પ્રત્યે ભાવ દર્શાવ્યો અને કહ્યું કે, સ્વચ્છતા, પવિત્રતા, પ્રસન્નતા, સ્વતંત્રતા અને અસંગતા એ સાધુપંચક છે. …
Read More »ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન-6: જયપુર પેટ્રિઓટ્સ દબંગ દિલ્હીને હરાવી ફાઈનલમાં; શ્રીજા અકુલા-યશાંશ મલિક 8-7ની રોમાંચક જીતમાં ઝળક્યા
ગુજરાત, અમદાવાદ ૧૩ જૂન ૨૦૨૫: ભારતીય સ્ટાર શ્રીજા અકુલા એ ઈન્ડિયન ઓઈલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ સિઝન-6માં શુક્રવારે રમાયેલ સેમિફાઈનલમાં પણ પોતાનું અજેય અભિયાન જાળવી રાખ્યું હતું. આ ઉપરાંત યશાંશ મલિકે સાથિયાન જ્ઞાનસેકરનને ચોંકાવ્યો હતો. જેની મદદથી જયપુર પેટ્રિઓટ્સે દબંગ દિલ્હીને રોમાંચક મુકાબલામાં 8-7થી હરાવી ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. યશાંશ મલિકે દિલ્હીના કેપ્ટન સાથિયાનને 2-1(11-10, 11-9, 6-11)થી હરાવ્યો હતો. જે પછી …
Read More »આગળ વધતા: સ્કોડા ઓટો એ ભારતમાં વિકાસ યોજનાને મજબૂત બનાવવા માટે રોડમેપ તૈયાર કર્યો
2025નું વર્ષ સ્કોડા ઓટો ઇન્ડિયા માટે ‘સૌથી મોટું વર્ષ’ બનશે એક મજબૂત, ભવિષ્ય માટે તૈયાર બ્રાન્ડ બનાવવી અને ગ્રાહકોની નજીક આવવું સંપૂર્ણ ઉત્પાદન પોર્ટફોલિયો સાથે ગ્રાહક કેન્દ્રિતતા વધારવી ઝડપી નેટવર્ક વિસ્તરણ સાથે પહોંચ વધારવી બેજોડ માલિકી અનુભવ સુનિશ્ચિત કરવા માટે નવી પહેલ કરવી સ્કોડા ઓટો માટે 2025નું વર્ષ વૈશ્વિક સ્તરે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે ભારતમાં 130 વર્ષના સમૃદ્ધ ઇતિહાસ …
Read More »આગળ વધતા: સ્કોડા ઓટો એ ભારતમાં વિકાસ યોજનાને મજબૂત બનાવવા માટે રોડમેપ તૈયાર કર્યો
2025નું વર્ષ સ્કોડા ઓટો ઇન્ડિયા માટે ‘સૌથી મોટું વર્ષ’ બનશે એક મજબૂત, ભવિષ્ય માટે તૈયાર બ્રાન્ડ બનાવવી અને ગ્રાહકોની નજીક આવવું સંપૂર્ણ ઉત્પાદન પોર્ટફોલિયો સાથે ગ્રાહક કેન્દ્રિતતા વધારવી ઝડપી નેટવર્ક વિસ્તરણ સાથે પહોંચ વધારવી બેજોડ માલિકી અનુભવ સુનિશ્ચિત કરવા માટે નવી પહેલ કરવી સ્કોડા ઓટો માટે 2025નું વર્ષ વૈશ્વિક સ્તરે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે ભારતમાં 130 વર્ષના સમૃદ્ધ …
Read More »
Aajna Samachar