ગુજરાત, અમદાવાદ ૧૬ એપ્રિલ ૨૦૨૫: શહેરના જાણીતા ઈલેક્ટ્રિકલ સામાનના વેપારી વિનાયક એન્જિનિયરિંગ દ્વારા electricians માટે ખાસ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. જેમાં આગલા દિવસો દરમિયાન વધતા શોર્ટ સર્કિટ અને તેના કારણે થતી આગની ઘટનાઓ સામે electricians ને જાગૃત કરવા તથા યોગ્ય ઇન્સ્ટોલેશનપદ્ધતિઓ અને સલામતીનાંઉપાયો પર ચર્ચા કરવામાં આવી. વિનાયક એન્જિનિયરિંગનાઓનરભૌમિકપાઠકે જણાવ્યું હતું કે, “મોટાભાગના દુર્ઘટનાઓના મૂળમાં ખોટું વાયરિંગ, ઓવરલોડિંગ કે ખોટા …
Read More »રાષ્ટ્રીય
યુવાઓને ડિપ્લોમસીનું કૌશલ્ય ભવિષ્યના ઘડતર માટે અત્યંત ઉપયોગી નીવડશે: શાશ્વત પંડયા
LJ યુનિવર્સિટી ખાતે ગુજરાતની સૌથી મોટી યૂથ પાર્લામેન્ટ યોજાઇ ગુજરાત, અમદાવાદ ૧૬ એપ્રિલ ૨૦૨૫: તાજેતરમાં (12-13 April) Turning Point Community દ્વારા શહેરની નામાંકિત LJ University ખાતે અત્યાર સુધીના સૌથી મોટી મેગા યૂથ પાર્લામેન્ટ (Model Youth Parliament) નું આયોજન કરાયું. આ આયોજનમાં અમદાવાદની 25 થી વધારે શાળાઓના યુવા વિદ્યાર્થીઓ એ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ. જેના સફળ આયોજનમાં Secretary-General તરીકે pdeu યુનિવર્સિટિના હ્યુયુમાનીટીસના …
Read More »બેટથી લઈને પુસ્તકો સુધી: SPL ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ બ્રાઇટ ફ્યુચર્સને સપોર્ટ કરે છે
ગુજરાત, અમદાવાદ ૧૬ એપ્રિલ, ૨૦૨૫: લાંબા સમયથી રાહ જોવાતી SPL ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ ૧૩ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ ભવ્ય અક્ષર રિવર ક્રૂઝ પર આયોજીત એક અવિસ્મરણીય ઉદ્ઘાટન સમારોહ સાથે તેની ભવ્ય સફરની શરૂઆત કરી. જેમ જેમ શાંત પાણી પર સૂર્ય ચમકતો હતો તેમ આ કાર્યેક્રમ રમતગમતની ઉજવણી અને સમુદાય સેવાનો એક શક્તિશાળી સંદેશ આપ્યો હતો. તે માત્ર ટુર્નામેન્ટની શરૂઆત જ …
Read More »ASUS એ ફ્લિપકાર્ટ પર AI-સંચાલિત એક્સપર્ટબુક પી સિરીઝ લોન્ચ કરી, ચિંતામુક્ત વ્યવસાય માટે બનાવેલ
ASUS એક્સપર્ટબુક પી સિરીઝમાં વ્યવસાયો અને વ્યાવસાયિકોના ચિંતામુક્ત અનુભવ માટે ત્રણ મોડેલ છે, જેમાં અત્યાધુનિક AI-સંચાલિત પ્રદર્શન, સેગમેન્ટમાં અગ્રણી લશ્કરી ગ્રેડ ટકાઉપણું, એન્ટરપ્રાઇઝ-ગ્રેડ સુરક્ષા, એન્ટરપ્રાઇઝ ગ્રેડ સેવા અને સીમલેસ એક્સપાન્ડેબિલિટીનો સમાવેશ થાય છે. ફ્લિપકાર્ટ તેના બિઝનેસ અને પ્રોફેશનલ પીસી ગ્રાહકો માટે ASUS એક્સપર્ટબુક પી સિરીઝનો ખરીદી અનુભવ વધારે છે જેમાં ASUS સર્વિસ પેક્સનું એકીકરણ, બહુવિધ બિઝનેસ પેમેન્ટ વિકલ્પો, બિઝનેસ ઓર્ડર …
Read More »ખેતાન એન્ડ કંપની, મેકમાયટ્રિપ અને શાર્દુલ અમરચંદ મંગળદાસ લિંક્ડઇનની 2025 ની ટોચની મિડસાઇઝ કંપનીઓની યાદીમાં ટોપ-3માં
કાનૂની, ટેક, હેલ્થકેર સેકટરની કંપનીઓ ટોચના 15 માંથી 10 સ્થાનો પર કબજો કર્યો 15 મિડસાઇઝ કંપનીઓમાંથી 14 મુંબઈ (4), દિલ્હી-NCR (4), હૈદરાબાદ (3) અને બેંગલુરુ (3) માં આવેલ છે ભારત ૧૫ એપ્રિલ ૨૦૨૫: વિશ્વના સૌથી મોટા પ્રોફેશનલ નેટવર્ક, લિંક્ડઇન દ્વારા આજે ભારત માટે 2025ની ટોચની મિડસાઇઝ કંપનીઓની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં વૈશ્વિક સ્તરે 5,000 થી ઓછા કર્મચારીઓ ધરાવતી …
Read More »અકસ્માતની વિવિધ ઘટનાઓમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય
ગુજરાત, અમદાવાદ ૧૫ એપ્રિલ ૨૦૨૫: ઉનાળામાં બિહારના કેટલાય જીલ્લામાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ થયો હતો. આ સાથે ઠેરઠેર વિજળી પડવાથી પ્રાપ્ત માહિતી અનુસાર ૧૩ લોકોનાં મોત નિપજયા છે. દરભંગા, મધુબની, સમસ્તીપુર અને બેગુસરાઈ જીલ્લાઓમાં ૧૩ લોકોનાં કરુણ મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને બિહાર મુખ્યમંત્રી રાહત ફંડ માં ૧,૦૦,૦૦૦ રુપિયાની રાશી અર્પણ કરી …
Read More »IJR 2025 અનુસાર ગુજરાતમાં HC ન્યાયાધીશ અને HC કર્મચારીઓની સૌથી વધુ ખાલી જગ્યા
કેટલાક પ્રોત્સાહક સુધારાઓ: SC અધિકારીઓ અને કોન્સ્ટેબલરીમાંSCક્વોટાને પરિપૂર્ણ કરે છે ન્યાયાધીશોમાંસુધારલે જાતિ વૈવિધ્યતા રાજ્ય સરકાર તેના કુલ કાનૂની સહાય બજેટમાં 85% યોગદાન આપે છે સતત શૂન્યવકાશ: ગુજરાતના રેન્કિંગમાંનાટ્યાત્મક ઘટાડો થયો છે, જે 2025માં ચોથાક્રમાંકથીસાતમાંસ્થળેથી ઘટીને અગિયારમાં સ્થળે આવી ગયુ છે. ચાલુ વર્ષનું રેન્કિંગ રાજ્યના ક્ષમતામાં સતત શૂન્વકાશ ઉજાગર કરે છે. ગુજરાત, અમદાવાદ ૧૫ એપ્રિલ ૨૦૨૫: દેશમાં એકમાત્ર ન્યાય આપવાની બાબતે …
Read More »રેડમી A5 ભારતમાં લોન્ચ:પાવર અને ઇનોવેશન સાથે એન્ટ્રી-લેવલ સ્માર્ટફોનને પુનઃવ્યાખ્યાયિત કર્યા
રોજિંદા કામગીરી માટે ડિઝાઇન કરાયેલ, રેડમી A5 અજોડ કિંમતે ઇમર્સિવ વ્યુઇંગ, સ્મૂધ પર્ફોર્મન્સ અને આખા દિવસની બેટરી પ્રદાન કરે છે. બેંગ્લોર, ૧૫ એપ્રિલ ૨૦૨૫: ટેકનોલોજી અને નવીનતામાં વૈશ્વિક અગ્રણી શાઓમી ઇન્ડિયાએ આજે રેડમી A5 ના લોન્ચની જાહેરાત કરી, જે એન્ટ્રી-લેવલ સ્માર્ટફોન ક્ષેત્રમાં એક મોટી સફળતા છે. 120 હર્ટ્ઝ હાઇ-રિફ્રેશ-રેટ ડિસ્પ્લે, 32 એમપી એઆઈ ડ્યુઅલ કેમેરા સિસ્ટમ અને સ્મૂધ પ્રોસેસર સાથે, …
Read More »રોટરી ક્લબ ઓફ અમદાવાદ હેરિટેજ આયોજિત RBL 3.0 ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાપન
ગુજરાત, અમદાવાદ ૧૫ એપ્રિલ ૨૦૨૫: રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ “RBL 3.0” (રોટરી બોક્સ ક્રિકેટ લીગ )નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ અમદાવાદ હેરિટેજની આગેવાની હેઠળ આ ત્રીજી આવૃત્તિ વધુ વિશાળ, વધુ રસપ્રદ અને વધુ સંવાદસભર બની હતી. ટુર્નામેન્ટમાં અમદાવાદની અંદરથી 100 થી વધુ રોટરી અને રોટરેક્ટ ક્લબ્સ અને 100 થી વધુ …
Read More »સેમસંગ ઈન્ડિયા દ્વારા AI-પાવર્ડ રિમોટ ડાયગ્નોસ્ટિક અને ટ્રબલશૂટિંગ ટૂલ સાથે ગ્રાહક સેવા બહેતર બનાવે છે
સેમસંગના હોમ એપ્લાયન્સીસ રિમોટ મેનેજમેન્ટ (એચઆરએમ) ટૂલ સર્વિસ વેઈટ ટાઈમ ઓછો કરે છે અને AI- પાવર્ડ રિમોટ ડાયગ્નોસ્ટિક્સ અને ટ્રબલશૂટિંગ થકી ગ્રાહક અનુભવ બહેતર બનાવે છે. એડવાઈઝરો સમસ્યાઓ ઝડપથી ઉકેલી શકે છે, ઈન-હોમ વિઝિટ્સની જરૂર ઓછી કરી શકે છે અને ગ્રાહકોને પૂર્વસક્રિય સમાધાન પૂરી પાડે છે. એચઆરએમ સ્માર્ટથિંગ્સ એપ પર નોંધણીકૃત સેમસંગ સ્માર્ટ એપ્લાયન્સીસ માટે રિમોટ કાઉન્સેલિંગ, મોનિટરિંગ અને કંટ્રોલ …
Read More »