સાધુ સમાજ હાલતો ચાલતો પ્રયાગ છે. દેશ,કાળ અને પાત્રની પરિસ્થિતિ જોઇને સત્તાનો ત્યાગ કરવો એમાં રાજપુરુષનું હિત છે. સુખનું કેન્દ્ર સાધુ સંગ છે. રાજ્ય અને રાષ્ટ્રનું મૂળ એનું સંવિધાન છે. મહાકુંભપ્રયાગમાં ચાલી રહેલી રામકથાનાં સાતમા દિવસે બાપુએ જણાવ્યું કે સંસ્કૃત સાહિત્યમાં અષ્ટકનો મોટો મહિમા છે.રામચરિતમાનસમાંરૂદ્રાષ્ટક છે,જગતગુરુશંકરાચાર્યજીએઅષ્ટક લખ્યું છે.અનેકઅષ્ટક આપણી પાસે છે.પણરામચરિતમાનસમાં પણ એક અષ્ટક છે જેને એને હું પ્રયાગાષ્ટક કહું …
Read More »જીવનશૈલી
સત્યપૂત,પ્રેમપૂત, સૂત્રપૂત વાણી સમાજમાં સંગમ પેદા કરી શકે છે
એ પ્રયાગ પુરૂષ જેનો સત્ય રૂપી સચિવ છે એ સંગમ કરાવી શકે. વાણી,પ્રાણ,શ્રવણ અને ચક્ષુમાં સત્ય હોય તો એ સંગમ કરાવી શકે છે. “શાહીસ્નાન તો ભાગ્યની વાત છે,પરંતુ હું રોજ એક સ્નાન કરું છું અને એ છે:પાહિ સ્નાન.” મહાકુંભ મેળાનાં સાંન્નિધ્યમાં પરમાર્થ નિકેતન આશ્રમ ખાતે ચાલી રહેલી રામકથાનાં છઠ્ઠા દિવસે મલૂક પીઠાધિશ્વર મહારાજ શ્રીએ પોતાનો વિશેષ શબ્દભાવ રાખ્યો. બાપુએ કહ્યું …
Read More »પ.પૂ. પ્રબોધજીવન સ્વામીજી મહારાજના સાન્નિધ્યમાં ઘાટકોપર મુંબઈ ખાતે હરિપ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું
પ્રભુ કે પ્રભુધારક સંતો પરિવર્તન કરનારા હોય છે.. તેમનો નિ:સ્વાર્થ પ્રેમ અસરકારક બનીને યુવાનને સન્માર્ગે વાળે છે.. તેમનો નિર્વ્યાજ પ્રેમ યુવાનને જવાબદાર બનાવીને પરિવાર અને સમાજને સાચવતા શીખવે છે.. કૃષ્ણ પરમાત્માના પ્રેમથી રાધાજી લય થયા.. અર્જુન સરળ થયા.. વિદુરજી ભક્ત થયા, ઉદ્ધવજી પ્રભુધારક થયા અને સુદામા ધન્ય થયા.. ભગવાન શ્રી સ્વામિનારાયણે એક હાથમાં ફુલ રાખીને પ્રેમ પ્રસારીત કર્યો અને બીજા …
Read More »બેંકિંગ થી બાર્બેલ્સ સુધી: લકી વલેચાની ઇન્સ્પાયરિંગ ફિટનેસ જર્ની
અમદાવાદ ૨૨ જાન્યુઆરી ૨૦૨૫: ફિટનેસ બેંકર તરીકે પણ જાણીતા લકી વાલેચાને મળો, એક એવા માણસ જે સ્પ્રેડશીટ્સનો ઉપયોગ ડમ્બેલ્સ અને કોર્પોરેટ મીટિંગ્સનો ઉપયોગ હેલ્થ કોચિંગ માટે કરે છે.લકીએ તેના સાચા જુસ્સા – ફિટનેસના કોલનો જવાબ આપતા પહેલા બેંકિંગની દુનિયામાં 15 વર્ષ વિતાવ્યા. આજે, તેઓ પ્રોટીનવર્સના સ્થાપક છે, જે એક પ્રીમિયર હેલ્થ એન્ડ વેલનેસ સ્ટોર છે, જેની બે શાખાઓ માત્ર એક …
Read More »સિસિલિયન ગેમ્સ 2024-25 એક ગ્રાન્ડ કાર્નિવલ સાથે અદભૂત સમાપન પર આવી
ગુજરાત, અમદાવાદ 22 જાન્યુઆરી 2025: સિસિલિયન ગેમ્સ 2024-25, અમદાવાદની સૌથી મોટી ખાનગી રીતે આયોજિત વાર્ષિક રમતગમત એક્સ્ટ્રાવેગેન્ઝા, રવિવારે સિસિલિયન કાર્નિવલ સાથે ભવ્ય શૈલીમાં સમાપ્ત થઈ. એક મહિના સુધી ચાલેલી આ ટુર્નામેન્ટમાં BNI અમદાવાદના 50+ ચેપટર્સમાંથી 3,000 થી વધુ પ્રતિભાગીઓ રમતગમતની વિવિધ શ્રેણી, રોમાંચક સ્પર્ધાઓ અને ઈલેક્ટ્રીફાઈંગ ગેમ્સમાં ભાગ લેતા જોવા મળ્યા હતા. ક્લોઝિંગ સેરેમની અને સિસિલિયન કાર્નિવલ એ સિસિલિયન ગેમ્સ …
Read More »દુબઈમાં આઉટડોર એડવેન્ચર્સ
ગુજરાત, અમદાવાદ ૨૧ જાન્યુઆરી ૨૦૨૫: દુબઈનું આકર્ષણ શહેરની દિવાલોથી પણ આગળ ફેલાયેલું છે. પર્વતો, મેંગ્રોવ્સ, રણ, સ્થાનિક વન્યજીવન અને દરિયાકિનારો ફક્ત થોડા જ અંતરે. આ વૈવિધ્યસભર અને આશ્ચર્યજનક આઉટડોર એડવેન્ચર્સનો અનુભવ કરવા માટે આ ક્ષેત્ર એક અનન્ય અને યોગ્ય તક પ્રદાન કરે છે. આ દુર્ગમ સાઇટ્સની મુલાકાતથી દુબઈને નવા દ્રષ્ટિકોણથી જોવાની તક મળે છે. રણ પ્રદેશ તમે તમારા એડ્રેનાલિનને આકર્ષક …
Read More »રેકિટનો ‘સેલ્ફ-કેર ફોર ન્યૂ મોમ્સ એન્ડ કિડ્સ અંડર ફાઇવ’ કાર્યક્રમ, ગુજરાતમાં ડાયરીયા સામે લડત માટે અનોખી પહેલ
નવી દિલ્હી 21 જાન્યુઆરી 2025: વિશ્વની અગ્રણી કન્ઝ્યુમર હેલ્થ અને હાઇજીન કંપની રેકિટે ગુજરાતમાં ગામોમાં આરોગ્ય સુધારણા માટે “સેલ્ફ-કેર ફોર ન્યૂ મોમ્સ એન્ડ કિડ્સ અંડર ફાઇવ” કાર્યક્રમ શરૂ કર્યો છે. આ પહેલના ભાગરૂપે, ભાવનગર જિલ્લાના પાલીતાણા બ્લોકમાં આવેલા નાની રાજસ્થલી ગામમાં નવા પ્રાયમરી હેલ્થ સેન્ટર (PHC)ખાતે ORS અને ઝીંક કોર્નર સ્થાપિત કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમથી જ્યાં રાષ્ટ્રીય આરોગ્ય મિશન …
Read More »પ્રયાગ સંસાર અને સંન્યાસ વચ્ચેનો સંગમ છે.
અહીં પરમ વિવેકી અને પરમ શરણાગત એવા બે મુનિઓનો સંગમ થયો છે. રામચરિત માનસ સ્વયં મહાકુંભ છે. કથા ત્રિવેણીમાં સ્નાન કરવા તન સાથે મન,સિધ્ધિ ઉપરાંત બુધ્ધિ અને વિત્તની સાથે ચિત્ત પણ જરુરી છે. કથાનાં કુંભ સ્નાનમાં એક જ વસ્તુ ઊતારવાની છે એ છે અહંકાર. ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિશેષ ઉપસ્થિત રહ્યા પ્રયાગરાજનાંમહાકુંભમેળામાં પરમાર્થ નિકેતનઆશ્રમનાંસાંન્નિધ્યમાંગવાઇ રહેલી રામકથાનાં બીજા દિવસે કહેવાયું …
Read More »સ્વિકૃતિ આપણી પ્રકૃતિ બની જાય તો એનું પરિણામ સંસ્કૃતિ જ હોય
સંગ-રામ જ સંગમ કરાવી શકે,સંગ્રામ ન કરાવી શકે. અહીં રામ અને શિવ એટલે કે વૈષ્ણવ અને શૈવનો સંગમ છે. સાહિત્યમાં બધા જ રસનો સંગમ થઈ જાય તો વિશ્વનું મંગળ થશે. તિર્થરાજ પ્રયાગનાં મહાકુંભ મેળામાં ચાલતી રામકથાનાં ત્રીજા દિવસે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પોતાના પરિવાર સહિત વ્યાસપીઠ પર આવ્યા,ટૂંકું પણ સરળ ઉદબોધન કર્યું. બાપુએ પૂર્વ રાષ્ટ્રપતિની સહજતા,સરળતા અને ભૂતકાળનાં સુંદર અનુભવો-જ્યારે …
Read More »વીર મંગલ પાંડે ઓડિટોરીયમમાં આયોજિત યુનિક ફેશન લુક દ્વારા ગુજરાત સુપર મોડલ 2025 સીઝન 8 યોજાયો
ગુજરાત, અમદાવાદ ૨૦ જાન્યુઆરી ૨૦૨૫: વીર મંગલ પાંડે ઓડિટોરીયમમાં આયોજિત યુનિક ફેશન લુક દ્વારા ગુજરાત સુપર મોડલ 2025 સીઝન 8 યોજાયો, જેમાં સમગ્ર ગુજરાતમાંથી લોકોએ ભાગ લીધો. આ શોમાં વિજેતાઓએ પોતાનું સ્થાન મેળવ્યું, જેમાં મિસ કેટેગરીમાં દેવાંશી શાહ, કિડ્સ કેટેગરીમાં તાવલેન, મિસ્ટર કેટેગરીમાં નિતિન કૃષ્ણા, મિસેસ કેટેગરીમાં કાશ્વી નવાણી અને ટીન કેટેગરીમાં જેગનક્ષી પટેલ વિજેતા બન્યા. આ શોના આયોજક ગોપાલ …
Read More »