ગુજરાત, અમદાવાદ ૦૯ ફેબ્રુઆરી ૨૦૨૫: ગઈકાલે મળેલી માહિતી મુજબ થરાદ તાલુકાના ખેંગારપુરા ગામમાં રેતી નીચે દબાઈ જતાં ચાર વ્યક્તિઓ નાં કરુણ મોત નિપજયા છે. ખેંગારપુરા ગામ પાસે એક નાળાના રિટેનશન વોલનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન એક રેતી ભરેલો ટ્રક ધસી પડતાં એક બાળક અને ત્રણ મહીલા મજુરોનાં ઘટનાસ્થળે દબાઈ જતાં મોત નિપજયા હતા. તમામ મૃતકો દાહોદ ના ઝાલોદ …
Read More »જીવનશૈલી
યોગનું પહેલું દ્વાર વાક્ નિરોધ-વાણીનો સંયમ કહ્યો છે
શાસ્ત્રો શસ્ત્રોની જેમ ખખડાવવા માટે નથી. યોગનું બીજું પગલું અપરિગ્રહ છે. જે શાંત હોય,શુદ્ધ હોય,સમત્વનો ભાવ ધરાવતા હોય એ યોગી છે. “હું બોલતો રહ્યો છું,બોલતો જ રહેવાનો છું,વચ્ચે જે કંઈ થાય;આવતા જન્મે પાછો બોલવા માટે જન્મવાનો છું:મોરારિબાપુ.” સંતરામ મહારાજનાં ૧૯૪માં મહોત્સવ નિમિત્તે ચાલી રહેલી રામકથાનાં આઠમા દિવસે સંતો,સાક્ષરો અને સપૂતોની બહોળી ઉપસ્થિતિમાં આરંભે વિશેષ વક્તાઓની શ્રેણીમાં ‘ભાઇશ્રી’ રમેશભાઇ ઓઝાએ પોતાનું …
Read More »બધી કથાઓમાં રામકથા શ્રેષ્ઠ છે,લીલા કૃષ્ણની ચરિત્ર તો શિવનું છે.
*જ્યાં પણ આઘાત હોય એ રુચિકર હોય જ નહીં.* *આપણમાં ઘણું એટલું બધું અરુચીકર છે,એની સાપેક્ષમાં સંગીત ઓછું અરુચીકર છે.* *વિષયોમાં નહિ પણ વિષયોનાં વિલાસમાં વૈરાગ્યની જરુર છે.* સંતરામ મંદિર નડીઆદનાં નેજા નીચે ચાલી રહેલી રામકથાનાં સાતમા દિવસે વિશેષ સંતો મહંતો મહાનુભાવોમાં માલસર સત્યનારાયણ મંદિરના જગન્નાથજી મહારાજ,રાજકોટની સદભાવના કથા સાથે સંકળાયેલા આર્ષ વિદ્યામંદિર-મુંજકાના પરમાત્માનંદજી,માઇ મંદિર અંબા આશ્રમ નડિયાદના ગોપાલદાસજી મહારાજ,ડો.માધવ …
Read More »સ્મરણ ગમે ત્યારે થાય,ભજન ચોક્કસ સમયે થાય છે.
બુધ્ધપુરુષ વધારે બોલતો નથી. કોઈના શરણે જવું એ દાસત્વ છે. જનક પરમ યોગી છે જેણે ભોગની નીચે યોગને છૂપાવી રાખ્યો છે. ચરિત્રવાનની જ કથા હોય. રામ-રામ રટીને કોઈનું શોષણ નહીં પણ પોષણ થાય એવું કરજો. સંતરામ મહારાજની પાવન,પ્રવાહી અને પરોપકારી પરંપરાનાં સાંનિધ્યમાં નડીઆદ ખાતે શરૂ થયેલી રામકથાનાં છઠ્ઠા દિવસનાં આરંભે રોજ એક વિશેષ વક્તવ્યનીં શ્રેણીમાં ઋષિકેશ કૈલાશ આશ્રમના વેદાંત વ્યાકરણી …
Read More »મોરારીબાપુ દ્વારા તા.12 ના રોજ સેંજલધામ ખાતે ધ્યાનસ્વામીબાપા એવોર્ડ અર્પણ કરવામાં આવશે
અમરેલીના ફતેપુરની ભોજલરામબાપાની જગ્યાને એવોર્ડ અર્પણ કરી વંદના કરવાનો ઉપક્રમ ગુજરાત, અમદાવાદ ૦૫ ફેબ્રુઆરી ૨૦૨૫: સેજલધામ ખાતે આગામી તા.12 ફેબ્રુઆરી, 2025 ને બુધવારના રોજ (માઘપૂર્ણિમા) સૌરાષ્ટ્ર ગુજરાતની દેહાણ જગ્યાઓને એનાયત થતો ધ્યાનસ્વામીબાપા એવોર્ડ-17પૂ. શ્રી. ભોજલરામબાપાની જગ્યા ભોજલધામ (ફતેપુર)ને, તા.જીઅમરેલીને અર્પણ થશે. આ જગ્યાના વર્તમાન મહંત શ્રી પૂ.ભક્તિરામબાપુ એવોર્ડ સ્વીકારશે. પૂ. મોરારીબાપુ દ્વારા પ્રતિવર્ષ જેમ માઘપૂર્ણિમાના દિવસે સૌરાષ્ટ્ર-ગુજરાતની દેહાણ જગ્યાના મહંતો, …
Read More »રામાયણ માત્ર મહાકાવ્ય નથી મહામંત્ર છે.
તેનું શ્રવણ જ નહીં સેવન પણ કરવું જોઈએ. નડીઆદનાં સુપ્રસિધ્ધ સંતરામમંદિરનાંનેજા નીચે રામકથાનો મંગલ આરંભ. રામચરિતમાનસમાં નવ પ્રકારના યોગીઓ છે. જેને રામાયણ અને મહાભારતની ખબર નથી એને ભારતીય હોવાનું ગૌરવ ન લેવું જોઈએ. કથાબીજ પંક્તિઓ: હમરે જાન સદા સિવ જોગી; અજ અનવદ્ય અકામ અભોગી આનન રહિત સકલ રસ ભોગી; બિનુ બાની બક્તાબડ જોગી નડીઆદનાંખાતેથી આજથી શરુ થયેલી નવ દિવસીયરામકથાનાંઆરંભે યોગીરાજ …
Read More »આ જગતમાં દુર્લભ હોય તો એ મહાત્મા છે. અધ્યાત્મ જગતમાં ગુરુવાણીથી ઉપર કોઈની વાણી નથી
સૃષ્ટિ પરમાત્માનો પ્રથમ અવતાર છે. “બહુ ઓછા લોકોનું સન્માન ફૂલોથી થાય છે,વધારે લોકોનું સન્માન એની ભૂલોથી થાય છે” ત્યાગી થવું એ યોગીપણું છે,અનુરાગી થવું પણ યોગીપણું છે. સંતરામ મહારાજનાં ૧૯૪માં સમાધિ મહોત્સવ નિમિત્તે સંતરામ મંદિરનાં નેજા નીચે નડીઆદ ખાતે યોજાયેલી રામકથાનાં ચોથા દિવસે આરંભે માનવસેવા સંસ્થાન દ્વારા વિશિષ્ટ પ્રકારની સૌ પ્રથમ વખત ટ્રેક્ટર ઉપર,કટોકટીની પરિસ્થિતિમાં કામ આવે એવી અંતિમ વાહિની …
Read More »એચસીજી આસ્થા કેન્સર સેન્ટર અમદાવાદ દ્વારા વિશ્વ કેન્સર દિવસ પર કેન્સર સર્વાઈવર માટે પ્રથમ વખત પિકલબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું
આ કાર્યક્રમનો શુભારંભ ડો. રાજેન્દ્ર ટોપરાની, કન્સલ્ટન્ટ- હેડ એન્ડ નેક સર્જિકલ ઓન્કોલોજી, ડિરેક્ટર- એચસીજી આસ્થા કેન્સર સેન્ટરની હાજરીમાં કરવામાં આવ્યો હતો અમદાવાદ 03 ફેબ્રુઆરી 2025: વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરતા એચસીજી આસ્થા કેન્સર સેન્ટર અમદાવાદ દ્વારા કેન્સર ચેમ્પિયન, ક્લિનિશિયન અને કેર ગિવર્સ માટે મનોરંજક અને સમાવિષ્ટ 3 દિવસીય પિકલબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. “યુનાઇટેડ બાય યુનિક”ની વૈશ્વિક થીમ સાથે …
Read More »HCG હોસ્પિટલ, રાજકોટ ખાતે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે કેન્સર ચેમ્પિયન્સ માટે સૌપ્રથમ વાર પિકલબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું
દરેકને સમાવી લેતી આ મનોરંજક પિકલબોલ ટુર્નામેન્ટ થકી ચિકિત્સકો, કેન્સર ચેમ્પિયન્સ, તેમની સંભાળ રાખનારાઓ અને કેન્સર પેશન્ટના સહાયકોને એક સાથે લઈ આવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો રાજકોટ ૩ ફેબ્રુઆરી ૨૦૨૫: વર્લ્ડ કેન્સર દિવસને ધ્યાનમાં રાખી HCG હોસ્પિટલ, રાજકોટ દ્વારા કેન્સર ચેમ્પિયન્સ, તેમની સંભાળ રાખનારાઓ અને કેન્સર પેશન્ટના સહાયકો માટે મનોરંજક અને દરેક જણ ભાગ લઈ શકે તેવી પિકલબોલ ટુર્નામેન્ટનું આયોજન …
Read More »જેને ઢેફું, લોઢું અને સોનુ સમાન દેખાય એ યોગી છે.
*અગુણ હોવું એ મોટામાં મોટો સદગુણ છે.* *ગુણાતિત અવસ્થાનો પણ એક રસ હોય છે.* *રામકથા સાધુનો સ્વયંવર છે.* *ઇન્દ્રિયાતિત થઈને સકળ રસ ભોગવે એ યોગી.* જેની પવિત્ર અને અખંડ જ્યોતને ૧૯૪ વરસ થયા છે એવા સુપ્રસિધ્ધ સંતરામ મંદિરનાં સાંન્નિધ્યમાં નડીઆદ ખાતે ગવાઇ રહેલી રામકથાનાં બીજા દિવસે આરંભે રોજ વિશિષ્ટ વક્તવ્ય શ્રેણીમાં શિવાતિર્થ આણદાબાવા આશ્રમ-જામનગરનાં શ્રી દેવીપ્રસાદજીએ પોતાનાં વિચારો રજૂ કર્યા. …
Read More »