જીવનશૈલી

‘દુબઈ, રેડી ફોર અ સરપ્રાઈઝ’: વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ દુબઈ સાથે ટાઈમલેસ મેમરીઝ બનાવવા માટે એક લેન્ડમાર્ક સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કરી

⇒ ભારતના પાવર કપલ, જે દુબઈને પોતાનું બીજું ઘર માને છે, તેઓ ટુરિઝમ બોર્ડ સાથેના તેમના પ્રથમ કોલાબોરેશન માટે સાથે આવ્યા છે. ⇒ દુબઈ અને વિરાટ અને અનુષ્કા વચ્ચેની આલેન્ડમાર્કસ્ટ્રેટેજિકપાર્ટનરશિપમાં, તેઓ એકબીજાને એવાએક્સપિરિયન્સથી સરપ્રાઈઝ કરશે જેદુબઈની વિવિધતા અને ઉષ્માને એકડેસ્ટિનેશનતરીકે પ્રદર્શિત કરતી અત્યંત આકર્ષકકેમ્પેઈનછે. ભારત ૯ જૂન ૨૦૨૫: ધ દુબઈ કોર્પોરેશન ફોર ટુરિઝમ એન્ડ કોમર્સમાર્કેટિંગ (વિઝિટ દુબઈ), દુબઈ ડિપાર્ટમેન્ટ ઓફ …

Read More »

કથામાંથી પરિવારમાં પાછા ફરો, ત્યારે આનંદની લહેરખી લઇને જજો

આપણાં મૂળ સ્વરૂપનો આનંદ પ્રાપ્ત કરવા માટે સહુથી એક નિશ્ચિત અંતર રાખવું જરૂરી છે. માનો ખોળો આનંદા યુનિવર્સિટીનું પહેલું સ્થાન છે. મુક્તિ રુપી નારીનો શણગાર રામકથા છે. “માનસ નાલંદા વિશ્વવિદ્યાલય” ના આજનાં છેલ્લાં ચરણમાં શરણાગત શ્રોતાઓએ અનુભવ્યું કે આજે વ્યાસપીઠ જાણે અનરાધાર વરસી રહી હતી. માનસ કથાના આ “પ્રેમ ઘાટ” પરથી જાણે કે ત્રિભુવની વાણી ગંગાના શુભ, શીતળ અને પાવન …

Read More »

“મને સૌથી વધુ ત્યાં ગમે છે, જ્યાં કથા હોય.”

હું જ્યાં છું, ત્યાં સુધી મારા શ્રોતાઓને ઉપર ઉઠાવવા ઈચ્છું છું. તમારી હસ્તીનીપળેપળનેપ્રભુનાં નામમાં ડૂબાડી દો – આસ્થિની ચિંતામાં ન પડો આજના રામકથાના આઠમા ચરણમાં પ્રવેશતા, પૂજ્ય બાપુએ  બિહાર રાજ્યના મુખ્ય સચિવ શ્રી અમૃતલાલજીમીણા, વ્યાસપીઠનું અભિવાદન કરવા પધાર્યા, એની પ્રસન્નતા વ્યક્ત કરી. બાપુએ એમને સંબોધીને કહ્યું કે “રામચરિત માનસ પ્રત્યેનો તમારો પ્રેમ જ તમને અહીં ખેંચી લાવ્યો છે.” બાપુએ શ્રી …

Read More »

રામને ભજતા ભજતા નિંદા અને પ્રશંસામાંથી બહાર નીકળજો- પૂજ્ય બાપુ

સાધુ ક્યારેય કોઈના પાપ જોતા નથી. વાસનાનાં ચરણ પકડવાથી દુર્ગતિ થાય છે, ઉપાસનાનાં ચરણ પકડવાથીસદ્ગતિ થાય  છે. પતિત, ઉપેક્ષિત અને વંચિતોને પુન: સ્થાપિત કરવા એટલે જ ઉદ્ધાર “માનસ નાલંદા યુનિવર્સિટી” ના સાતમા દિવસના સંવાદી શરૂઆત કરતા, બાપુએ નવ નિર્મિત નાલંદાયુનિવર્સિટીની મુલાકાત બદલ ખુશી વ્યક્ત કરી અને ફક્ત બે શબ્દોમાં પ્રતિભાવ આપતા કહ્યું – “ભલી રચના.” બાપુએ વિદ્યાપીઠ દ્વારા વ્યાસપીઠ પ્રત્યે …

Read More »

વિશ્વમાં દરેક જગ્યાએ ઉદારતાનો અભાવ છે, તેથી જ અશાંતિ વધી છે- પૂજ્ય બાપુ

મારું મીશન કોઈને સુધારવાનું  નથી, સહુના સ્વીકારનું છે પરમ અવ્યવસ્થાનું નામ પરમાત્મા છે. અધ્યાત્મ જગત અજ્ઞાત છે. ગુજરાત, અમદાવાદ ૩૧ મે ૨૦૨૫: “માનસ નાલંદા વિશ્વ વિદ્યાલય” કથારંભે પૂજ્ય બાપુએ અહીંની ધ્યાન ભૂમિ, અહિંસાની ભૂમિ, પરા-અપરા વિદ્યાની ભૂમિ અને શૂન્યતા અને પૂર્ણતા વચ્ચે સેતુ બાંધતી આ ભૂમિની સમસ્ત ચેતનાને વંદન કર્યા. બાપુની વ્યાસપીઠ શ્રોતાઓને સ્વતંત્રતા આપે છે. તેથી ઘણા શ્રોતાઓ બાપુને …

Read More »

શિક્ષા, દિક્ષા અને ભિક્ષાની આ પવિત્ર ભૂમિને પ્રણામ કરવા હું આવ્યો છું – પૂજ્ય બાપુ

પ્રેમ ક્યારેય પ્રતિબંધ લાદતો નથી, પ્રેમ તો ખુલ્લું આકાશ આપે છે. કથામાં હું તમને સ્વતંત્રતા આપું છું કારણ કે હું તમને ખૂબ પ્રેમ કરૂ છું. આજે કથારંભ પૂર્વે  શ્રી નીતિન ભાઈ વડગામા દ્વારા સંપાદિત બાપુની કથાની બે પુસ્તિકાઓ – અમદાવાદમાં ગવાયેલ “માનસ નવ જીવન” અને બરેલીની “માનસ અપરાધ” કથાનું લોકાર્પણ વ્યાસપીઠ પરથી કરવામાં આવ્યું. કથાનો પ્રારંભ કરતા મોરારીબાપુએ સૌપ્રથમ ગુજરાતની …

Read More »

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે સાબરમતી નદીને સ્વચ્છ બનાવવાના મહા અભિયાનમાં સંસ્થાકીય પ્રદાન

ગુજરાત, અમદાવાદ 29 મેં 2025: સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી ધ્રુવ એન. પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા સાબરમતી રીવરફ્રન્ટ કોર્પોરેશન લી. દ્વારા શહેરની મધ્યમાં આવેલ જીવાદોરી સમાન સાબરમતી નદીને સ્વચ્છ અને નિર્મળ બનાવવા શરૂ કરેલ મહાઅભિયાન અંતર્ગત ક્રેડાઈ નેશનલના પ્રેસિડેન્ટ માનનીય શ્રી શેખરભાઈ પટેલની આગેવાની હેઠળ તેમજ કયુ.સી.આઈના ચેરમેન માનનીય શ્રી જક્ષયભાઈ શાહના સીધા માર્ગદર્શન હેડળ આજ તા. ૨૮-૦૫-૨૦૨૫ના …

Read More »

એમેઝોન ફેશને 30 મેથી 4 જૂન સુધી ‘વોર્ડ્રોબ રિફ્રેશ સેલ’ની 16મી આવૃત્તિ જાહેર કરી

ગ્રાહક 4 લાખથી પણ વધુ સ્ટાઇલમાંથી પસંદ કરી શકો છો અને 1500થી પણ વધુ ટોપ બ્રાન્ડ, લેટેસ્ટ ટ્રેન્ડ અને કેરેટલેન, જીએપી, કેલ્વિન ક્લેન, વાઇલ્ડક્રાફ્ટ, હાઇલેંડર વગેરેના નવા લોન્ચ પર 50-80%થી છૂટ મેળવી શકો છો બીબા, યુએસપીએ, ક્રોક્સ, પ્યુમા, અમેરિકન ટુરિસ્ટર, સેમસોનાઇટ, ટાઇટન, ફોસિલ, કેસિયો, ગિવા વગેરે જેવી ટોચની બ્રાન્ડ્સમાંથી ગ્રાહકોની પસંદગીની ચીજવસ્તુઓ શ્રેષ્ઠ કિંમત પર ખરીદો બેંગાલુરુ, 28 મે, 2025: …

Read More »

મારો મારગ વિશ્વાસનો છે. મેં જે કાંઈ મેળવ્યું છે એ વિશ્વાસથી જ મેળવ્યું છે – પૂજ્ય બાપુ

આસુરી તત્વના નિર્વાણ અને સભ્યતાની સુરક્ષા માટે શસ્ત્રો ઉઠાવવા પડે છે. આજે વિશ્વને એવા સાધુચરિત્ લોકોની જરૂર છે, જેમાં માત્ર માનવતા હોય. “માનસ નાલંદા વિશ્વવિદ્યાલય” ના આજના ચોથાદિવસના સંવાદમાં પૂજ્ય બાપુએ કહ્યું કે કથાની બે કેન્દ્રીયચોપાઈઓ પૈકી પ્રથમ ચોપાઈમાંવશિષ્ઠજીનીયુનિવર્સિટીનો સંકેત છે, જ્યારે બીજી ચોપાઈમાંવાલ્મિકીજીનીયુનિવર્સિટીનો સંકેત સમાયેલો છે. વસિષ્ઠજીનાવિદ્યાલયમાં રામ ગયા અને બધી જ વિદ્યા તેમનામાં સમાઈ ગઈ. વશિષ્ઠજીનીયુનિવર્સિટીનો એ સ્વભાવ …

Read More »

રામચરિત માનસ “આનંદા વિશ્વ વિદ્યાલય છે – પૂજ્ય બાપુ

કથા સંવાદ ગુરુમુખી હોવો જોઇએ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર અપવિત્ર હોઇ શકે, આત્મા કદી અપવિત્ર ન હોઇ શકે “માનસ નાલંદા યુનિવર્સિટી” શિર્ષક અંતર્ગત ગવાઇ રહેલી રામકથાના આજના ત્રીજા દિવસનાકથારંભે પૂજ્ય બાપુએ કહ્યું કે “વર્તમાન નાલંદાયુનિવર્સિટીનો પણ મહિમા છે. પરંતુ આપણે આપણા ભવ્ય અને દિવ્ય અતીતનું ગુણગાન કરવું જ જોઈએ. આજે લોકો યુનિવર્સિટીઓને” નાલંદા” અને” તક્ષશિલા” નામ આપે છે છે, …

Read More »