જીવનશૈલી

એમેઝોન બ્યુટીવર્સ 2025 પ્રાઇમ ડે પહેલા બ્યૂટી લવર્સને એક કરે છે

એક ઈન્વાઈટ–ઓનલી ઇવેન્ટ જેમાં ભૂમિ પેડનેકર, નીના ગુપ્તા, કૃતિ સેનન, સુશાંત દિવગીકર સહિતના અને 600 થી વધુ એમેઝોન પ્રાઇમ મેમ્બર્સ અને ક્રિએટર્સને બ્યૂટીની શોધ માટે ડેમોક્રેટાઈઝ કરવા એકસાથે લાવવામાં આવે છે મુંબઈ ૦૫ જુલાઈ ૨૦૨૫: એમેઝોન ઇન્ડિયાએ આજે ​​એમેઝોન બ્યુટીવર્સની બીજી આવૃત્તિ પ્રસ્તુત કરીને મુંબઈને બ્યૂટી ઇનોવેશન હબમાં પરિવર્તિત કર્યું છે, જે મેબેલાઇન દ્વારા બેલા વિટા, વિશકેર અને એક્સિસ-વાય સાથે મળીને …

Read More »

દુબઈમાં આ ઉનાળામાં તમારા પરિવાર સાથે અજમાવવા જેવી 5 રોમાંચક નવી પ્રવૃત્તિઓ

દુબઈ એક એવું શહેર છે જ્યાં પરિવારના દરેક સભ્યને પોતાની ખુશીનો ખાસ હિસ્સો મળી જાય છે. સતત બદલાતાઅનુભવોથીભરેલા આ શહેરમાં ઉનાળો ફક્ત ગરમી જ નહીં લાવે, પરંતુ દરેક ઉંમરના લોકો માટે તૈયાર કરાયેલા નવા આકર્ષણોનો ખજાનો પણ લઈને આવે છે. ભલે તમે તમારા અંદરના બાળકને આઝાદ કરવા માંગતા હો, પારિવારિક મસ્તીમાંડૂબવામાંગતા હો, અથવા કંઈક બિલકુલ અનોખું શોધી રહ્યા હોવ — …

Read More »

રોટરી સ્કાયલાઇન દ્વારા વૈદિક એસ્ટ્રોલોજર મનીઝા આહુજા સાથે એક આત્માને સ્પર્શી જાય તેવી સાંજનું આયોજન કરાયું

અમદાવાદ | ૦૪ જુલાઈ ૨૦૨૫— આધ્યાત્મિક રીતે ઉત્થાનકારી અને બૌદ્ધિક રીતે સમૃદ્ધ મેળાવડામાં, રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા રોટરીક્લબ્સ ઓફ મેજેસ્ટીસ્ટાર્સ, વાસણા, હેરિટેજ અને અસ્મિતાના સહયોગથી, જે. બી. ઓડિટોરિયમ, એ.એમ.એ., વસ્ત્રાપુર ખાતે જાણીતા વૈદિક એસ્ટ્રોલોજર મનીઝા આહુજા સાથે એક મનમોહક સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. “એન એન્લાઇટનિંગ ઇવનિંગ અવેઇટ્સ….” ટાઇટલ ધરાવતા આ કાર્યક્રમમાં ૪૦૦થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા, …

Read More »

ક્લીયર પ્રીમિયમ વોટરની પહેલથી રામદ ગામમાં પાણીની અછતનો ઉકેલ મળ્યો

ગામના તળાવને 3થી 4 ફૂટ ઊંડું કરવામાં આવ્યું જેના કારણે ક્ષમતા વધીને 2.64 કરોડ લિટર થઈ ગઈ અમદાવાદ ૨૭ જૂન ૨૦૨૫: ગામડાઓમાં પાણીની અછત દૂર કરવા અને વરસાદી પાણીના બચાવ માટે CLEAR Premium Water એ YFLO અને ડ્રીમ્સ ફાઉન્ડેશનના સહયોગથી શરૂ થયેલી પહેલ હેઠળ સાબરકાંઠાના રામદ ગામના દેવલાલી તળાવનું સફળતાપૂર્વક નવસર્જન કર્યું છે. આ કામ જૂનના પહેલા અઠવાડિયામાં પુરૂં કરી …

Read More »

અમદાવાદમાં હવે વાળ અને સ્કિનની સંભાળ બની વધુ સરળ, મેમનગર ખાતે એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કિન ક્લિનિકની શરૂઆત

ગુજરાત, અમદાવાદ ૨૪ જૂન ૨૦૨૫: આજકાલ વાળ ત્વચા સંબંધિત સમસ્યાઓ સામાન્ય બની છે તો યુવાઓથી માંડીને સૌ કોઈ આ માટે જાગૃત પણ બન્યા છે. ત્યારે અમદાવાદમાં હવે વાળ અને સ્કિનનીસાંભળ લેવું વધુ સરળ બન્યું છે. કારણ કે દેશની નામાંકિત હેર એન્ડ સ્કિનક્લિનિકનીસેવાઓ હવે અમદાવાદમાં ઉપલબ્ધ થઈ છે. ચેન્નઈની એડવાન્સગ્રો હેર એન્ડ ગ્લોસ્કિનક્લિનિકની શાખાની અમદાવાદના મેમનગર વિસ્તારમાં શરૂઆત થઈ છે. આજરોજ …

Read More »

હર્બલાઇફ ઇન્ડિયાએ વ્રિતીલાઇફ આયુર્વેદિક સ્કીન કેર રેન્જ માટે સ્મૃતિ મંધાના અને મણિકા બાત્રાને બ્રાન્ડ એમ્બેસેડર તરીકેની ઘોષણા કરી

રાષ્ટ્રીય ૨૩ જૂન ૨૦૨૫: કોમ્યુનિટી અને પ્લેટફોર્મ કંપની હર્બલાઇફ ઇન્ડિયાએ ભારતના અગ્રણી સ્પોર્ટ્સ આઇકોન્સ ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાના અને ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી મણિકા બાત્રા સાથે પોતાની વ્રિતી આયુર્વેદિક સ્ક્રીન કેર રેન્જ માટે પોતાની ભાગીદારી લંબાવવાની ઘોષણા કરી છે. આ વ્યૂહાત્મક ભાગીદારીનો હેતુ ક્લિનીકલી પરીક્ષણ કરેલ ત્વચાસંભાળ રુટીન મારફતે સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે અને તે હર્બલાઇફની અંદર અને …

Read More »

ગોદરેજ પ્રોફેશનલે નવા સર્રીયલ કલેક્શન સાથે રાજકોટમાં 100થી વધુ હેરસ્ટાઇલિસ્ટ્સની કુશળતામાં વધારો કર્યો

ગુજરાત, રાજકોટ ૧૭ જૂન ૨૦૨૫: ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (જીસીપીએલ)ની હેર કેર, કલર, સ્ટાઇલિંગ અને ટ્રીટમેન્ટ્સમાં પ્રોડક્ટ્સ ધરાવતી પ્રોફેશનલ હેર બ્રાન્ડ ગોદરેજ પ્રોફેશનલ્સે સમગ્ર રાજકોટ અને ગુજરાતમાં તેનું લેટેસ્ટ હેર કલર કલેક્શન ધ સર્રીયલ કલેક્શન અને મોર્ડન સ્ટ્રેઇટનિંગ ટેક્નિક સ્ટ્રેઇટ સ્મૂધ રજૂ કર્યા છે.  આ પ્રસંગે ગોદરેજ પ્રોફેશનલે એક દિવસની ઇવેન્ટનું આયોજન કર્યું હતું જેમાં સમગ્ર રાજ્યના 100થી વધુ સલોનિસ્ટ્સ …

Read More »

CCCનો વોલીબોલ વેડનસડે: અમદાવાદના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સમાં એક નવી સ્મેશ હિટ

ગુજરાત, અમદાવાદ ૧૨ જૂન ૨૦૨૫: ચાર્ટર્ડ ચેમ્પિયન્સ ક્લબ (CCC) અમદાવાદના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફિસની બહાર કઈ રીતે જોડાઈ શકે છે તેને તેની ગતિશીલ અને બહુપ્રશંસિત પહેલ – વોલીબોલ વેડનસડેઝ સાથે ફરીથી વ્યાખ્યાયિત કરી રહ્યું છે. દર બુધવારે સાંજે, વોલીબોલ કોર્ટ જીવંત બની ઉઠે છે કારણ કે સીએ કોમ્યુનિટીના સભ્યો તેમની ડેસ્ક પાછળથી બહાર નીકળીને એક એવી રમત અપનાવે છે જે મનોરંજન, …

Read More »

અમદાવાદનાં, શ્રીમતી મેઘા શાહ ફ્લોરિડામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય બ્યુટી પેજન્ટમાં ઝળક્યાં!

ઇન્ડિયા વિન્સ !! અમદાવાદ શહેરના ઉત્સાહી મોટરસાયકલિસ્ટ – મેઘા શાહ (ઉર્ફે મિની) ને મળો, જેઓ તાજેતરમાં ફ્લોરિડા (ટેમ્પા) માં યોજાયેલી આંતરરાષ્ટ્રીય બ્યુટી પેજન્ટમાં મિસિસ યુનિવર્સલ પેટાઇટ 2025 નો તાજ પહેરીને ભારતનું નામ રોશન કર્યું છે. જર્મની, ઓસ્ટ્રેલિયા, યુએસએ અને બીજા ઘણા દેશોમાંથી પાર્ટિસિપન્ટ્સ હતા , મેઘાએ મિસિસ યુનિવર્સલ પેટાઇટ 2025 માં ગ્રેસ અને ગ્રિટ સાથે 3rd રનર-અપ અને ઓડિયન્સ ચોઈસ …

Read More »

ગોદરેજ એન્ટરપ્રાઇઝ આર્કાઇવ્સે આંતરરાષ્ટ્રીય આર્કાઇવ્ઝ દિવસ પર ‘શેપિંગ ડ્રીમ્સ, ડિઝાઇનિંગ લાઇવ્સ’ એક્ઝિબિશન માટે કેટલોગનું વિમોચન કર્યું

ગુજરાત, અમદાવાદ ૯ જૂન ૨૦૨૫ – ગોદરેજ એન્ટરપ્રાઇઝ આર્કાઇવ્સે આજે અમદાવાદમાં સેપ્ટ યુનિવર્સિટી ખાતે પોતાના આંતરરાષ્ટ્રીય આર્કાઇવ્ઝ દિવસની ઉજવણી નિમિત્તે પોતાનું પ્રશંસનીય પ્રદર્શન, ‘શેપિંગ ડ્રીમ્સ, ડિઝાઇનિંગ લાઇવ્સ: અ ગોદરેજ સ્ટોરી’ માટે સત્તાવાર કેટલોગનું વિમોચન કર્યું. આ કેટલોગનું વિમોચન ગોદરેજ આર્કાઇવ્ઝ કાઉન્સિલના  અધ્યક્ષ ડૉ. ફેરોઝા.જે. ગોદરેજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમૃદ્ધ ચિત્રોવાળો કેટલોગ ગોદરેજના ત્રણ પ્રતિષ્ઠિત ઉત્પાદનો –  સ્ટીલ કપબોર્ડ, …

Read More »