સાણંદ તાલુકામાં ૧૭ નવેમ્બર રવિવારના રોજ વિશ્વના સૌથી મોટા સિંહ આકારના માઁ દુર્ગા મંદિરના ભૂમિ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. અમદાવાદ 17 નવેમ્બર 2024: અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં વનાળીયા ગામે વિશ્વનું સૌથી મોટા સિંહ આકારનું માઁ દુર્ગા મંદિર બનવા જઈ રહ્યું છે, જેમા માઁ દુર્ગા ના અદ્વિતીય સ્વરૂપની આરાધના કરવાનો અવસર બનશે, જે આધ્યાત્મિકતા, શક્તિ અને ધૈર્યનો પ્રતીક છે. જેના ભૂમિ …
Read More »જીવનશૈલી
પૂ. પ્રભુદાસબાપુની પુણ્યતિથિ નિમિત્તે સંતવાણી એવોર્ડ સમારોહ અને સંતવાણી યોજાઈ
ભજન ભ્રમ, ભય ભાંગે અને ભ્રાંતિમાંથી શાંતિ આપે :પુ.મોરારિબાપુ અમદાવાદ 17 નવેમ્બર 2024: તલગાજરડા – પુ. મોરારીબાપુના પિતાશ્રી પુજ્ય પ્રભુદાસબાપુની 36મી પુણ્યતિથિ નિમિત્તે છેલ્લા 17 વર્ષથી આયોજિત થતો સંતવાણી એવોર્ડ સમારંભ ચિત્રકૂટધામ તલગાજરડામાં કારતક વદ બીજને રવિવાર તારીખ 17-11-24ના યોજાયો. એવોર્ડ સમારોહમાં પુ.મોરારિબાપુએ દિક્ષાંત પ્રવચનમાં જણાવ્યું હતું કે ભજન એ આપણા સૌનો આહાર છે.જે આહારના સ્વરૂપોને આપણે તત્વજ્ઞાનની રીતે અલગ …
Read More »ઝાંસી હોસ્પિટલમાં માર્યા ગયેલા બાળકોને મોરારીબાપુની શ્રદ્ધાંજલિ અને પરિજનોને સહાય
અમદાવાદ 16 નવેમ્બર 2024: પ્રાપ્ત અખબારી અહેવાલો અનુસાર ઉત્તર પ્રદેશના ઝાંસી ખાતે અત્યંત કરુણ બનાવ બનવા પામ્યો છે જેમાં એક હોસ્પિટલની અંદર 10 નવજાત શિશુઓ જીવતા મૃત્યુ પામ્યા છે. ગઈકાલે મઘરાતે બનેલા આ બનાવમાં ઝાંસી સ્થિત રાણી લક્ષ્મીબાઈ હોસ્પિટલના ચીલ્ડ્રનવોર્ડમાં ભયાનક આગ લાગી હતી. એ વોર્ડમાં 39 જેટલાં શિશુઓ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જોતજોતામાં આગ વિકરાલ બની હતી …
Read More »મોરારી બાપુએ ગુરપુરબ અને દેવ દિવાળીની શુભેચ્છાઓ આપી
અમદાવાદ 15 નવેમ્બર 2024: પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ અને રામચરિતમાનસના પ્રચારક મોરારી બાપુએ શુક્રવારે ઋષિકેશમાં માનસ બ્રહ્મ વિચાર રામકથાના અંતિમ દિવસે ગુરુ નાનક જયંતિ, જેને ગુરુપૂરબ અને પ્રકાશ ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે અને દેવ દિવાળીના અવસર પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આ દિવસના આધ્યાત્મિક મહત્વ પર ચિંતન કરતાં તેમણે કહ્યું કે, “આ પવિત્ર ભૂમિ પર અનેક મહાન વિભૂતિઓનો જન્મ …
Read More »કલરની સાથે રંગ બદલતી ફ્રેમમાં એક્સપેટેશનથી વધુ ટ્રાન્ઝિશન થકી સંચાલિત રે-બન ચેન્જનો પરિચય
15 નવેમ્બર 2024 ભારત: 1937 થી રે-બેન આઇવેર બનાવવા માટે અજ્ઞાતની શોધ કરી છે, જે અદ્યતન ટેકનોલોજી સાથે કાલાતીત ડિઝાઇનને સાંકળે છે. આજે ઇનોવેશન અંતર્ગત રે-બન ચેન્જની સાથે ટ્રાન્ઝિશન દ્વારા સંચાલિત લાઇટ રિસ્પોન્સિવ ફ્રેમ લોન્ચ કરવામાં આવી છે. રે-બન ચેન્જ લાઇટિંગની સ્થિતિને અનુરૂપ શૈલીમાં એક ગતિશીલ બદલાવ પ્રદાન કરે છે. યુવી લાઇટના સંપર્કમાં આવે ત્યારે ફ્રેમ્સ તેમના રંગના સ્વરને સમાયોજિત …
Read More »ચિત્રકૂટધામ ખાતે મોરારિબાપુ દ્વારા સંતવાણીના આરાધકોને એવોર્ડ અપાશે
અમદાવાદ 15 નવેમ્બર 2024: પૂજ્ય મોરારીબાપુના પિતાજી પૂજ્ય શ્રી પ્રભુદાસબાપુની તિથીએતલગાજરડા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પ્રતિવર્ષ પૂજ્ય મોરારિબાપુ દ્વારા સંતવાણીના આરાધકોની વંદના પણ કરવામાં આવે છે. તા.૧૭/૧૧ ને સવારે ૯ વાગ્યે શ્રી ચિત્રકૂટધામ તલગાજરડા ગામની ૬ દીકરીઓના સમુહલગ્ન યોજવામાં આવશે. તે દિવસોમાં શ્રી ચિત્રકૂટધામ દ્વારા મહુવા હવેલીમાં શ્રી ઠાકોરજીનો બડો મનોરથ યોજાશે. એ પ્રમાણે પૂજ્ય પ્રભુદાસબાપુના પુણ્ય …
Read More »રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા સ્કાયલાઇન પરિવારના બાળકો માટે આનંદ અને ઉત્સવ સાથે બાળ દિવસની ઉજવણી
અમદાવાદ 14 નવેમ્બર 2024: રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાયલાઇનની ઇન્ટરેક્ટ ક્લબ દ્વારા સ્કાયલાઇન પરિવારના યંગ મેમ્બર્સ માટે વાઇબ્રન્ટ ચિલ્ડ્રન્સ ડે સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5 થી 14 વર્ષની વયના 25 થી વધુ બાળકો સાથે ગ્રીલ કિચન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, આ ઇવેન્ટ આકર્ષક પ્રવૃત્તિઓ, રમતો, વાર્તા કહેવા અને આનંદની પળોથી ભરેલી હતી. જેણે તમામ ઉપસ્થિતો માટે દિવસને …
Read More »મનિષા કથુરિયા UMB PAGEANTS 2024 માં મિસીઝ ઈન્ડિયા કેટેગરીમાં ચોથા ક્રમ પર પહોંચ્યા, આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવાની આશા
અમદાવાદ 14 નવેમ્બર 2024: UMB PAGEANTS 2024 માં આ વર્ષે નોંધપાત્ર ટેલેન્ટ અને ઉત્સાહ જોવા મળ્યો, જેમાં મનિષા કથુરિયાએ મિસીઝ ઈન્ડિયા કેટેગરીમાં ચોથો ક્રમ મેળવીને ગૌરવ મેળવ્યું. હરિયાણાના પાલવાલની મૂળ રહેવાસી અને હવે અમદાવાદમાં વસતા મનિષાએ તેમની આકર્ષક વ્યક્તિમાહિતી અને ગ્રેસથી દર્શકો અને જજોને પ્રભાવિત કરી, અને આ વર્ષની સ્પર્ધામાં આગવી છાપ છોડી. તેમના પ્રવાસ વિશે ભાવુકતા દર્શાવતા, મનિષાએ UMB …
Read More »બ્રહ્મ ખુદ વિચાર પ્રસ્તુત કરે એ સાર્થક બ્રહ્મ વિચાર છે.
સત્યનો આશ્રય લઈને આપણા વિશે આપણે શું છીએ એ કહેવાવું જોઈએ. એકમાત્ર આધાર જે શાશ્વત છે-એ હરિનામ છે. વેદાંતમાંજ્ઞાનીઓને જ્ઞાનથી પણ મુક્ત થવું-એ છેલ્લી અવસ્થા કહી છે. “માર્ગી તો અમારો પંથ છે,દાદા ગાર્ગી સુધી પહોંચ્યા” દેવભૂમિ ઋષિકેશનાં ગંગા તટ પર પ્રવાહિત રામકથાનાં સાતમા દિવસે કથાનો આરંભ એક મંત્રથી કર્યો.જે મંત્ર વિષ્ણુદાદાએ લખેલો છે: નાહંમૂર્ખો ન વિદ્વાનં ન ચ જરઠ તનુનૈવબાલૌ …
Read More »અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં વનાળીયા ગામે વિશ્વના પ્રથમ અને સૌથી મોટા સિંહ આકારના માઁ દુર્ગા મંદિરનું ભૂમિ પૂજન
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં વનાળીયા ગામે વિશ્વનું સૌથી મોટા સિંહ આકારનું માઁ દુર્ગા મંદિર બનવા જઈ રહ્યું છે, જેમા માઁ દુર્ગા ના અદ્વિતીય સ્વરૂપની આરાધના કરવાનો અવસર બનશે, જે આધ્યાત્મિકતા, શક્તિ અને ધૈર્યનો પ્રતીક છે. જેના ભૂમિ પૂજનનો કાર્યકમ ૧૭ નવેમ્બર ૨૦૨૪ રવિવારના રોજ સવારે ૧૧.૩૦ કલાકે સાણંદ તાલુકાના નળ સરોવર રોડ પર આવેલા વનાળીયા ગામ ખાતે રાખવામાં આવ્યો છે. …
Read More »
Aajna Samachar