અમદાવાદ 29 નવેમ્બર 2024: 2024ની આવૃત્તિ, ઝી સ્ટુડિયો, જયપુર ખાતે આયોજિત, એક ગ્રાઉન્ડબ્રેકિંગ ઇવેન્ટ હતી જેમાં મિસ યુનિવર્સ ઇન્ડિયા 2014, મિસ યુનિવર્સ 2023માં ટોપ 20 ફાઇનલિસ્ટ અને યુનિવર્સલ વુમન રનર-અપ સહિત પ્રભાવશાળી જજિંગ પેનલ દર્શાવવામાં આવી હતી. સમગ્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 1 મિલિયનથી વધુ વ્યૂઝ સાથે, આ ઇવેન્ટે મિસ પી એન્ડ આઈ ઈન્ડિયાની ભારતીય સ્પર્ધા ઉદ્યોગમાં પરિવર્તનશીલ પ્લેટફોર્મ તરીકેની …
Read More »જીવનશૈલી
સંસ્થાના લાભાર્થે નહીં,આ કથા સૌના શુભાર્થે છે.
વૃક્ષો જાનકીના ભાઈ છે,વૃક્ષો વાવો ત્યારે સીતાનું સ્મરણ કરીને વાવજો સભ્યતાએ સંસ્કૃતિના વૃક્ષને વેલની જેમ વળગી રહેવું જોઈએ. રાજકોટને રામમય કહ્યું છે તો હરામમય ન બનાવતા સાચા હોઈએ તો પણ હસતા-હસતા સહન કરી લઈએ તે તપ છે. રામજન્મની કથાનાં કારણે કથા મોડે સુધી ચાલી રામકોટ બની ગયેલા રાજકોટ ખાતે ચાલી રહેલી રામકથાનાં છઠ્ઠા દિવસનાં પ્રારંભ પર પોરબંદર સાંદિપની સંસ્થા તેમજ …
Read More »સમકાલીન જોડાણનો અસલી ચમત્કાર
અમદાવાદ 28 નવેમ્બર 2024: 138 વર્ષથી કોકા-કોલા ખુશી અને રિફ્રેશમેન્ટનું પ્રતિક તરીકે ઊભી છે, જે વિવિધ ભૂગોળ અને પેઢીઓમાં લોકોને જોડવાનું કામ કરે છે. 1993માં બારતમાં તેના આગમનથી નિર્વિવાદ રેડ-એન્ડ-વ્હાઈટ લોગો રોજબરોજના જીવન અને પ્રતિકાત્મક અવસરોનો પણ હિસ્સો બની ગયો છે. ક્રિકેટની ખુશીથી લઈને સંગીત સમારંભોથી રોજબરોજના સ્મિત સુધી કોકા-કોલાએ ભારતના રેસામાં પોતાને સહજતાથી ગૂંથીને રાષ્ટ્રભરમાં ઉજવણીનો હિસ્સો બની છે. …
Read More »રાજકોટમાં પૂજ્ય મોરારી બાપૂની રામકથામાં રૂ. 60 કરોડનું જંગી દાન પ્રાપ્ત થયું
પૂજ્ય મોરારી બાપૂની રામકથાઃ વૃદ્ધોની સેવા માટે અભૂતપૂર્વ રૂ. 60 કરોડનું દાન એકત્રિત થયું રાજકોટ 28 નવેમ્બર 2024: રાજકોટમાં પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરૂ અને રામચરિત માનસના વક્તા પૂજ્ય મોરારી બાપૂની રામકથામાં વૃદ્ધોની સેવા અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવાના મહાન કાર્ય માટે રૂ. 60 કરોડથી વધુ જંગી દાન પ્રાપ્ત થયું છે. દાનની રકમ સદ્ભાવના ટ્રસ્ટ દ્વારા નિર્માણ થનાર વૃદ્ધાશ્રમ તથા બીજા ધાર્મિક …
Read More »એચસીજી હોસ્પિટલ્સ અમદાવાદે બોર્ન ટ્યુમર માટે ગુજરાતનું પ્રથમ નેવિગેશન ગાઇડેડ રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન કર્યું
એક વર્ષથી વધુ સમયથી ઓસ્ટીયોઇડ ઓસ્ટીયોમાથી પીડિત ૧૮વર્ષના દર્દીને એડવાન્સ મિનિમલી ઇન્વેસીવ રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશનનો ઉપયોગ કરીને સફળતાપૂર્વક સારવાર કરી અમદાવાદ 27 નવેમ્બર 2024: એચસીજી હોસ્પિટલ્સ અમદાવાદે ઓસ્ટિઓઇડ ઓસ્ટીયોમા (એક પ્રકારની બિન કેન્સરગ્રસ્ત હાડકાની ગાંઠ)ની સારવાર માટે ગુજરાતની પ્રથમ મિનિમલી ઇન્વેસીવ નેવિગેશન ગાઇડેડ રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન (RFA) સફળતાપૂર્વક કરી આરોગ્ય સંભાળમાં નવો માપદંડ સ્થાપિત કર્યો છે. ઓર્થો ઓન્કો સર્જનડો. મયુર …
Read More »વડલો માતૃરૂપા,પીપળ વિષ્ણુનું, લિમડો સૂર્યનું, બિલી મહાદેવનું અને ચંદન ગણેશનું વૃક્ષ છે.
મૂળ,જળ,જ્વાળા,પળ,કમળ-આ ચાર-પાંચ વસ્તુ ગુરુત્વાકર્ષણનેય ગાંઠતી નથી. રામચરિતમાનસમાં વૃધ્ધો અને વૃક્ષોનું મહિમાગાન થયું છે. સાતેય કાંડમાં વૃધ્ધો અને વૃક્ષો અઢળક દેખાય છે. રેસકોર્સ મેદાન રાજકોટ ખાતે ચાલી રહેલી રામકથાનાં પાંચમા દિવસે આરંભે બાપુએ જણાવ્યું કે મેં વિનય કરેલો કે દરેક પરિવાર પાંચ-પાંચ વૃક્ષો વાવે,સારો પ્રતિસાદ મળ્યો છે.આપણા આંગણામાં જગ્યા ન હોય તો સંસ્થા વાળા જ્યાં કહે ત્યાં પાંચ વૃક્ષો વાવીને એની …
Read More »ચોટીલા નજીક અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય
અમદાવાદ 26 નવેમ્બર 2024: પ્રાપ્ત વિગતો અનુસાર લીંબડી તાલુકાના શિયાણી ગામે રહેતા લોકો એક પીકઅપ વાહન લઇને પિતૃકાર્ય અર્થે સોમનાથ જઈ રહ્યા હતા તે દરમિયાન તેમનું વાહન ચોટીલા નજીક ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં એક જ પરિવારનાં ચાર બહેનોના કરુણ મોત નિપજયા હતા અને અનેક લોકોને ઈજા પહોંચી હતી. આ દુઃખદ ઘટનામાં માર્યા ગયેલાઓને પુજ્ય મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના …
Read More »સેવા,સ્મરણ,સંરક્ષણ અને સમર્પણ-એ વૃદ્ધો માટે કરવા જેવા સરળ કામ છે.
“છાપાઓએ આ કથામાં આહુતિ આપવાની શરૂઆત કરી છે,બધા જ છાપાઓને હું સાધુવાદઆપું છું” બાળકોની શાળાનો સમય મોડો ન રાખી શકાય?પણ,શિક્ષણ આજે ધંધો બની ગયો છે-બાપુની વ્યથા ભરેલી ટકોર કથા (જીવનમાં)ઉતરી જાય તો થાક ઉતરી જાય છે. પ્રતિક્ષા એક બહુ મોટું વ્રત છે. સાદ સાંભળજો!હું સાદ પાડવા આવ્યો છું:બાપુ રેસકોર્ષનીઅયોધ્યા નગરી રાજકોટ ખાતે ચાલી રહેલી રામકથાનાંચોથા દિવસે દાન પ્રવાહ અવિરત વહેતો …
Read More »માનસનીસદ્ભાવનાએરાજકોટને બનાવ્યું રામકોટ.
“મિડિયા જગત પણ પોતાનું સમિધ આ યજ્ઞને સમર્પિત કરી રહ્યું છે એ વિશેષ આનંદ છે” શોભાયાત્રા શુભયાત્રા બની,રેલી બની ગઇ રેલો. વૃક્ષો જેવા વડીલો,વડીલો જેવા વૃક્ષોથી સમગ્ર દેશને લીલોછમ કરવાનો વિરાટ સંકલ્પ એક્ટીવ થયો આ કથા માટે તલગાજરડીવ્યાસપીઠે ૧ કરોડ રૂપિયા તુલસીપત્ર રૂપે આપવાનો સંકલ્પ કર્યો. રાજકોટનાં ઇતિહાસમાં પહેલીવાર સ્વયંભૂ અને અ-મૂલ્ય રીતે સેંકડો લોકો એક જ સ્થળે એકઠાં થયા. …
Read More »સ્કાયલાઇન માસ્ટરશેફ 1.0: અનમેચ્ડ ફેલોશિપ સાથે કલિનરી એક્સ્ટ્રાવેગેન્ઝા
અમદાવાદ 24 નવેમ્બર 2024 – રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇને તેની સૌપ્રથમ સ્કાયલાઇન માસ્ટરશેફ 1.0નું આયોજન કર્યું હતું, જે એક અનોખી અને રોમાંચક કલિનરી કોમ્પિટિશન હતી, જેમાં રિયલ ટાઈમ કુકીંગ ચેલેન્જ, ક્રિએટિવ કેમેરાડેરી અને અનફોરગોટેબલ ફેલોશિપનો સમાવેશ થાય છે. રવિવારની સુંદર સાંજે યોજાયેલા આ કાર્યક્રમમાં 60થી વધુ પાર્ટિસિપન્ટ્સ અને 150થી વધુ ઉપસ્થિતોની જીવંત ભીડ જોવા મળી હતી, જેના કારણે આ …
Read More »
Aajna Samachar