એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ-2024 દ્વારા વિક્રેતાઓ માટે અસાધારણ આરંભઃ પ્રથમ 48 કલાક દરમિયાન દર મિનિટે 1500 એકમોનું સેલિંગ કરતાં સમગ્ર ભારતમાં નાના અને મધ્યમ વ્યવસાયો (SMBs)ની અવિશ્વસનીય વૃદ્ધિ પ્રાઇમ-અર્લી એક્સેસ (PEA)ના પ્રથમ 24 કલાકમાં અત્યાર સુધીની સૌથી વધારે સંખ્યામાં પ્રાઇમ મેમ્બરનું શોપિંગ એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ-2024માં પ્રથમ 48 કલાક દરમિયાન જ 11 કરોડ જેટલી વિક્રમી સંખ્યામાં ગ્રાહકો ઊમટી પડ્યા અને …
Read More »જીવનશૈલી
જગતમાં જે વર્ણ વ્યવસ્થા છે એ ગુણ અને કર્મના વિભાગથી સ્થાપિત કરેલી છે,જન્મથી નહીં.
સૌથી મોટો શૃંગાર સાધુતા છે,મોટામાં મોટો વ્યવહાર વિનમ્રતા છે. “હું માત્ર પંચાક્ષરી છું:”મોરારીબાપુ. એ વિવાદાસ્પદ ચોપાઇ-જેને વગર સમજ્યે ગંદી ટીકાઓ થાય છે-એના પર બાપુનો સાધુમુખી અર્થ. સ્પેનનીમાર્વેલાની ભૂમિ પર ચાલી રહેલી રામકથાનો આજે આઠમો દિવસ,આરંભે એક પત્ર હતો, ૩૫ વર્ષના માનસવાટિકાનાંફ્લાવર-ક્ષત્રિય શ્રોતાએ પૂછેલું કે ગુરુકૃપાથીસાધુભાવ ઉતાર્યો છે,સાધુ નથી પણ સાધુનો આશ્રિત છું એનો આનંદ છે.પણ ક્યારેક સ્વભાવ આવી જાય છે …
Read More »મેરેન્ગો CIMS હોસ્પિટલ્સ દ્વારા આયોજિત વર્લ્ડ હાર્ટ ડે મેરેથોનમાં હૃદયના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવાના મિશનમાં એકજૂટ થયા
આ MCIMS મેરેથોનમાં 2,000 થી વધુ સહભાગીઓએ લીધો. તમામ લોકોએ હૃદયના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવાના મિશનમાં એકજૂટ થયા મરેન્ગો CIMS હોસ્પિટલ પોતાની કાર્ડિયાક સાયન્સ ટીમ સાથે કાર્ડિયાક કેરમાં લાંબા સમયથી અગ્રણી રહ્યું છે અને ભારતમાં સૌથી મોટી અને સૌથી અનુભવી તરીકે ઓળખાય છે. અમદાવાદ 29 સપ્ટેમ્બર 2024: ભારતની સૌથી મોટી અને સૌથી વધુ અનુભવી કાર્ડિયાક સાયન્સ ટીમમાંની એક મેરેન્ગો CIMS …
Read More »1થી 7 ઑક્ટોબર દરમિયાન એમેઝોન ફ્રેશના ફેસ્ટિવ સુપર વેલ્યૂ ડેઇઝની સાથે તહેવારોની સીઝનનો આનંદ માણો
7 ઑક્ટોબર, 2024 સુધી કરિયાણા અને રોજબરોજની જરૂરિયાતની ચીજો, પૅકેજ્ડ ફૂડ, નાસ્તા અને પીણાં, મૂળભૂત જરૂરિયાતની ચીજો પર 45% સુધીની છુટ મેળવો. નવા ગ્રાહકો તેમના ઑર્ડર્સ પર 50% સુધીની છુટની સાથે રૂ. 400ના કૅશબૅકનો લાભ લઈ શકશે વત્તા ફળો અને શાકભાજી પર વધારાનું ફ્લેટ રૂ. 50નું કૅશબૅક પણ મેળવી શકશે. તમામ ગ્રાહકો 5 અને 6 ઑક્ટોબરના રોજ ફળો અને શાકભાજીના …
Read More »ગુજરાતની અદ્ભુત સંસ્કૃતિ અને સ્વાદિષ્ટ ખોરાકથી મળે છે પ્રેરણા, ભારત પ્રવાસ પહેલાં તાતિયાના નવકાએ શેર કર્યા તેમના વિચારો
ઓલિમ્પિક ચેમ્પિયન અને દુનિયાના સૌથી દમદાર આઇસ શોની નિર્માત્રી, દિગ્દર્શક, કોરિયોગ્રાફર અને મુખ્ય પ્રદર્શનકર્તા તાતિયાના નવકા, તેમની નવી પ્રોડક્શન “શેહેરઝાદે – આઇસ શો” સાથે ભારતીય દર્શકોને મંત્રમુગ્ધ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આઇસ સ્કેટિંગની અદ્વિતીય કળાને અરેબિયન નાઇટ્સની જાદુઈ વાર્તાઓ સાથે સંકળતાં, આ શો એક અનોખું દૃશ્ય અને ભાવનાત્મક અનુભવ આપવાનું વચન આપે છે. તાતિયાના પહેલીવાર તેમના વિશ્વ-સ્તરીય સ્કેટર્સની …
Read More »કૃષ્ણ જેવો પૂર્ણ સાધુ કોઈ નથી: મોરારી બાપુ
ગુરુ તસવીર નથી આપણું તકદીર છે. આપણું ભાગ્ય આપણો ગુરુ છે. કૃષ્ણ જેવો પૂર્ણ સાધુ કોઈ નથી. સાધુઓનું પરિત્રાણ પૂર્ણસાધુ સિવાય કોઈ કરી શકતું નથી. માર્બેલા-સ્પેનની ભૂમિ પર ચાલી રહેલી રામકથાનાં સાતમા દિવસે આરંભે થોડાક પ્રશ્નો હતા.પૂછાયું કે અહલ્યાનો ઉદ્ધાર થયો પછી શીલા ક્યાં ગઈ? જો કે કેવટ સંકેત કરે છે કે પ્રભુના ચરણની રજનો સ્પર્શ થઈ અને શીલા નારી …
Read More »પ્રભા ખેતાન અને કર્મા ફાઉન્ડેશન દ્વારા આખર કાર્યક્રમ થકી ગુજરાતનું રત્ન એવા ભરત બારીયા અને અક્ષય પટેલ સાથે ગુજરાતનાં યુવા ઈન્ટરવ્યૂઅર કિશન કલ્યાણીએ વાર્તાલાપ કર્યો
અમદાવાદ 27 સપ્ટેમ્બર 2024: અમદાવાદમા 27-9-24ના રોજ પ્રભા ખેતાન અને કર્મા ફાઉન્ડેશન દ્વારા આખર કાર્યક્રમ થકી ગુજરાતનું રત્ન એવા ભરત બારીયા અને અક્ષય પટેલ સાથે ગુજરાતનાં યુવા ઈન્ટરવ્યૂઅર કિશન કલ્યાણીએ વાર્તાલાપ કર્યો.. બંને મહાનુભાવોએ પોતાનાં સંઘર્ષના દિવસો યાદ કર્યા, કેવી રીતે નૃત્ય થકી આખાં વિશ્વમાં ડંકો વગાડ્યો એના વિશે પણ એમણે રજુઆત કરી હતી. કોઇપણ વ્યક્તિ નૃત્ય સંગીતને કલાથી નાના ગામડાથી આખાં વિશ્વમાં પોતાનું નામ કરી શકે છે એવી વાતો જાણવા મળી હતી.
Read More »BNI ગરબા નાઈટ: અમદાવાદની સૌથી ભવ્ય શેરી ગરબા ઈવેન્ટ તેની 11મી આવૃત્તિ માટે પરત ફરે છે
અમદાવાદ: BNI ગરબા નાઇટ, અમદાવાદની સૌથી મોટી અને સૌથી વધુ રાહ જોવાતી ખાનગી શેરી ગરબા ઉજવણી, તેની 11મી આવૃત્તિ માટે પાછી ફરી છે, જે ભક્તિ, નૃત્ય અને ઉત્તેજનાની અવિસ્મરણીય રાત્રિનું વચન આપે છે. અમદાવાદની સમૃદ્ધ નવરાત્રિ સંસ્કૃતિની પૃષ્ઠભૂમિ સામે સેટ કરેલી, આ વર્ષની BNI ગરબા નાઇટ BNI સભ્યો, તેમના પરિવારો, મિત્રો અને સમગ્ર શહેરને નવરાત્રિની પ્રથમ રાત્રિની ઉજવણી કરવા માટે …
Read More »ઇડીઆઇઆઇ એ સંરક્ષણ કર્મચારીઓ માટે વિશિષ્ટ તાલીમ કાર્યક્રમનું આયોજન કર્યું
અમદાવાદ, સપ્ટેમ્બર 2024: ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન (ઇડીઆઇઆઇ) અમદાવાદે ભારતીય સશસ્ત્ર દળોના જુનિયર કમિશન્ડ ઓફિસર્સ (JCOs) અને અન્ય રેન્ક (ORs) માટે યૂનિક રીતે તૈયાર કરેલ 12 સપ્તાહનો સઘન તાલીમ કાર્યક્રમ પૂર્ણ કર્યો. ઇડીઆઇઆઇ કેમ્પસ ખાતે ‘સંરક્ષણ કર્મચારીઓની ઉદ્યમી તાલીમ” વિષય પર કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આર્મી, નેવી અને એરફોર્સના 31 કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સશસ્ત્ર દળોથી નાગરિક જીવનમાં …
Read More »પૂર્ણતઃઆશ્રિતની આગળ ગુરુનું એક કવચ બની જાય છે.
સદગુરુ આપણું અભેદ કવચ છે. સાધુનો કોઈ ધર્મ હોતો નથી,સાધુ સ્વયં ધર્મ છે. જેનામાં ઋષિઓની વાણી અને મુનિઓનું મૌન છે-એ સાધુ છે. માર્વેલસમાર્વેલા-સ્પેનની ભૂમિ પર ગવાઇ રહેલી રામકથાનો આજે છઠ્ઠો દિવસ,શ્રધ્ધાયુક્ત શ્રાધ્ધનાં દિવસોમાં પાંચ વિશેષ સ્મૃતિઓ: માતા,પિતા,આચાર્ય-ગુરુ,અતિથિ અને ઇષ્ટનું સ્મરણ ચાલી રહ્યું છે જેમાં ગત દિવસોમાં માતૃ અને પિતૃ સ્મૃતિ વિશે સંવાદ થયો. દેવી ભાગવતમાં પ્રકૃતિ પંચધાસ્મૃતા છે એ શ્લોક …
Read More »