સ્ટાઇલ, આરામ અને ક્રાફ્ટમેનશિપની ઉજવણી વડોદરા 10 જાન્યુઆરી 2025 – ક્રાઉસ જીન્સ હોમગ્રોન વુમનવેર ડેનિમ બ્રાન્ડમાં જે પોતાના શ્રેષ્ઠ ફિટિંગ અને અને ટ્રેન્ડ-ફોરવર્ડ સ્ટાઇલ માટે જાણીતી છે, તેને ભારતમાં પોતાનો 10મો સ્ટોર વડોદરા શહેરમાં ખોલ્યો. આ લોન્ચિંગમાં બોલીવુડ અભિનેત્રી શ્રેયા શર્મા ઉપસ્થિત રહી હતી, જે પોતાની સરળ સ્ટાઇલ માટે જાણીતી છે, જેમાં આરામદાયક સુંદરતા અને કેઝ્યુઅલ સ્ટાઇલનો સમાવેશ થાય છે. …
Read More »જીવનશૈલી
સાધુ-ગુરુનો સંગ ભુલાય ત્યારે સ્ખલન શરૂ થાય છે.
કબીરસાહેબે બધી કલાનો સ્પર્શ કર્યો છે. કબીર સાહેબે ધર્મ ધુરંધરો નહીં,ધર્મદાસ ઉત્પન્ન કર્યા છે. કબીર થયા વગર કબીર ઓળખાશે નહીં. નિશ્ચયાત્મક બુદ્ધિ વિચારવડનું થડ છે. પરમાત્માનું મિલન ચિત્તમાં જ થાય.મન,બુદ્ધિ કે અહંકારમાં ન થાય. વિચારનું મૂળ બુદ્ધિ છે. વિચારવડને નિર્વિચારનું ફૂલ આવે છે. બુદ્ધિ વિકસિત થઈ પ્રજ્ઞા,સુમતિ,સદ્મતિ બને પછી વિચાર આવે ત્યારે કબીરવડ જન્મે છે. ભરુચ પાસેનાં કબીરવડની છત્ર છાયામાં …
Read More »દિવાન બલ્લુભાઈ એલમનાઈ એસોસિયેશન પાલડીના ઉપક્રમે 11મી જાન્યુઆરી 2025ના રોજ અમદાવાદના દીનદયાલ ઉપાધ્યાય સભાગૃહ ખાતે ‘સદીના સિતારા’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે
ગુજરાત, અમદાવાદ ૦૯ જાન્યુઆરી ૨૦૨૫: દિવાન બલ્લુભાઈ શાળાનો ભવ્ય ઇતિહાસ છે. સ્વતંત્રતાની લડતમાં મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ અસરકારક રીતે લડતમાં ભાગ લીધો હતો. રાષ્ટ્રપ્રેમ અને ચારિત્ર્ય નિર્માણના પરિમાણો દ્વારા હજારો વિદ્યાર્થીઓ પસાર થઈ ચૂક્યા છે. અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કરી રહ્યા છે. આમાંથી કેટલાક ભુતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન થવાનું છે. અનોખો ઉત્સાહ છે. મુખ્ય …
Read More »રિફ્લેક્શન્સ સલૂન રેડકેન લઇને આવ્યું, #1 પ્રો બ્રાન્ડ અમેરિકાથી સુરતમાં!
રિફ્લેક્શન્સ સલૂન અમેરિકામાં #1 પ્રોફેશનલ હેર બ્રાન્ડ રેડકેનને ગુજરાતમાં ઇન્ટરનેશનલ વેલ્થ સેન્ટર, સુરત ખાતે તેના નવા સ્થાનના ઉદ્ઘાટનની સાથે રજૂઆત કરી રોમાંચિત છે. પોતાના અભૂતપૂર્વ ઇનોવેશન્સ અને વિજ્ઞાન-આધારિત અભિગમ માટે પ્રખ્યાત, રેડકેન 10 લાખથી વધુ સ્ટાઇલિસ્ટ દ્વારા વિશ્વસનીય વૈભવી અને ઉચ્ચ-પ્રદર્શન સોલ્યુશન્સ લાવે છે. આ ભાગીદારી સુરતના સૌંદર્ય લેન્ડસ્કેપ માટે એક પરિવર્તનકારી ક્ષણનું પ્રતિક છે, જે ભારતમાં વૈશ્વિક લક્ઝરી બ્રાન્ડ્સને …
Read More »બાળકોના સ્કૂલબેગમાં રામાયણ અને ગીતા રાખોઃ પૂજ્ય મોરારી બાપૂ
કબીરવડ, ભરૂચ 09મી જાન્યુઆરી 2025: પરમ પૂજ્ય મોરારી બાપૂએ ભરૂચ પાસે કબીરવડમાં આયોજિત રામકથા – માનસ કબીર વેદના પાંચમાં દિવસે ઉપસ્થિતિ શ્રોતાઓને સંબોધન કરતાં કહ્યું હતું કે, તમારા બાળકોના સ્કૂલબેગમાં રામાયણ અને ગીતા રાખજો. આ આપણા સમૃદ્ધ ઇતિહાસ અને વારસો છે. આપણા પાઠ્યપુસ્તકોમાં આવું કંઇ આવવા દીધું નથી, પરંતુ હવે થોડું-થોડું સારું થતું જાય છે. તેમણે ઉમેર્યું હતું કે, આ કોઇ …
Read More »EDII દ્વારા પ્રોજેક્ટ ઉદયા : ઉદ્યોગસાહસિકતાના સપનાને કરી રહી છે સાકાર
ગુજરાત, અમદાવાદ ૦૯ જાન્યુઆરી ૨૦૨૫: પુણે, રાયગઢ અને રત્નાગીરી જિલ્લાઓમાં નોંધપાત્ર પરિવર્તન થઈ રહ્યા છે. આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (EDII) ની આગેવાની હેઠળ અને ટાટા કોમ્યુનિકેશન્સ લિમિટેડ દ્વારા સમર્થિત પ્રોજેક્ટ ઉદયા હાંસિયામાં ધકેલાય ગયેલી મહિલાઓ, દિવ્યાંગ વ્યક્તિઓ (PwDs) અને સમાજના નબળા વર્ગોને સ્વતંત્ર ઉદ્યોગસાહસિક બનાવવા માટે સાધનો પુરા પાડી રહ્યું છે. પ્રોજેક્ટ ઉદયાની શરૂઆત મૂળભૂત સિદ્ધાંત સાથે કરવામાં આવી …
Read More »કબીર વૈરાગનો વડ છે.
અનુરાગ જનિત વિરાગ એ વૈરાગ્યનું મૂળ છે. ધર્મ એનું થડ છે. પરંપરા પવિત્ર,પ્રવાહી અને પરોપકારી હોવી જોઈએ. ત્યાગ એ વૈરાગ્યનું અમૃત-રસ છે. રેવા કાંઠે મંગલેશ્વર મુકામે ચાલી રહેલી રામકથાનાંપાંચમાદિવસનાંઆરંભે નિત્ય ક્રમ મુજબ કબીર વિચારોની પ્રસ્તુતિમાં યુવા સાધુ-કમલેશસાહેબે (અંકલેશ્વર)પોતાનો વાણી ભાવ રજૂ કર્યો. કબીર એ વૈરાગ્યનો વડલો પણ છે એ સમજવા માટે થોડા પૌરાણિક સંદર્ભો જોવા પડશે એમ કહીને બાપુએ જનક …
Read More »2025 માં દુબઈની મુલાકાત લેવાના 25 કારણો
ગુજરાત, અમદાવાદ ૦૮ જાન્યુઆરી ૨૦૨૫: તમે પહેલી વાર દુબઈની મુલાકાત લેતા હોવ કે નિયમિત, તમારા આગામી વેકેશન માટે દુબઈ પસંદ કરવાના સેંકડો કારણો છે. પ્રતિષ્ઠિત સ્થળો અને પુરસ્કાર વિજેતા ભોજનથી લઈને વિશ્વ કક્ષાના આતિથ્ય અને રોમાંચક અનુભવો સુધી, અમે ૨૦૨૫ માં દુબઈની મુલાકાત લેવાના ૨૫ શ્રેષ્ઠ કારણોની યાદી બનાવીએ છીએ. આખું વર્ષ ચાલતું સ્થળ ● અદભુત હવામાન, અલ ફ્રેસ્કો ડાઇનિંગ, …
Read More »ત્રાસવાદ અને અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ અને પરિવારને સહાય
અમદાવાદ 07મી જાન્યુઆરી 2025: હાલમાં ગુજરાત સહીત દેશમાં અનેક જગ્યાઓએ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. ગત બે દિવસો પહેલા કચ્છના ભીમાસર નજીક એક ટ્રેન અકસ્માતમાં ત્રણ લોકોના કરુણ મોત થયાં છે. મૂળ બનાસકાંઠાના દિઓદરના રહીશ પરિવારની એક બહેન અને તેના બે પુત્રો રેલવે સ્ટેશન પર પાટા ઓળંગતા હતા તેવે સમયે અચાનક આવેલી ત્રણ હેઠળ કપાઈ જતાં ત્રણેના દુઃખદ મૃત્યુ થયાં …
Read More »કોટક મહિંદ્રા બેન્ક દ્વારા સેહત કા સફરની 3જી આવૃત્તિ રજૂ કરાઈઃ કમર્શિયલ વેહિકલ ડ્રાઈવરો માટે રાષ્ટ્રવ્યાપી આરોગ્ય તપાસ શિબિરો
ડ્રાઈવરોનું સ્વાસ્થ્ય અને સુખાકારી બહેતર બનાવવા માટે ભારતભરમાં 45 આરોગ્ય શિબિરો મુંબઈ 07 જાન્યુઆરી 2025: કોટક મહિંદ્રા બેન્ક(“KMBL” / “Kotak”) દ્વારા ભારતની કમર્શિયલ વેહિકલના ડ્રાઈવરોના આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહિત કરવા માટે સમર્પિત તેની પ્રભાવશાળી સીએસઆર પહેલ ‘‘સેહત કા સફર’’ની ત્રીજી આવૃત્તિ રજૂ કરવામાં આવી હોવાની ગૌરવભેર ઘોષણા કરવામાં આવી છે. આ વર્ષે પહેલ અગાઉની આવૃત્તિના 30 સ્થળથી 45 વ્યૂહાત્મક સ્થળો …
Read More »