ગુજરાત

આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL) એ આગામી ડૉ. કલામ, ડૉ. એચજી ખોરાના, ડૉ. એમએસ સ્વામીનાથન અને સર જેસી બોઝની શોધમાં એન્થે 2024 લૉન્ચ કરી

એન્થે, એઇએસએલ નેશનલ સ્કોલરશિપ એક્ઝામ ઑક્ટોબર 19-27 2024 થી ઑનલાઇન અને ઑફલાઇન લેવાશે ધોરણ VII-IX માં ટોચના 100 વિદ્યાર્થીઓ અને ધોરણ XI-XII માં ટોચના 50 વિદ્યાર્થીઓ માટે 100% સુધીની સ્કોલરશિપ તેમજ રોકડ પુરસ્કારો મળશે પાંચ વિદ્યાર્થીઓ કેનેડી સ્પેસ સેન્ટર, ફ્લોરિડા, યુએસએની 5-દિવસના તમામ ખર્ચનીચૂકવણી ની સફર જીતશે ગયા વર્ષે 8 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી ત્યારે રેકોર્ડ સર્જાયો હતો. …

Read More »

ફાઇઝર અને આણંદની ઝાયડસ હોસ્પિટલએ સેન્ટર ઓફ એક્સલેન્સ ફોર એડલ્ટ વેક્સીનેશનના ઉદઘાટન માટે સહયોગ કર્યો

સેન્ટર ફોર એક્સેલન્સ (CoE) એડલ્ટ વેક્સીનેશન અપનાવવા માટે પ્રોત્સાહન આપવા માટે વેક્સીન-પ્રિવેન્ટેબલ રોગ સામે સામુદાયિક રક્ષણને મજબૂત બનાવવા પ્રયત્ન કરે છે  આણંદ, 26 જુલાઇ 2024: ફાઇઝર અને આણંદની ઝાયડસ હોસ્પિટલએ સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) એડલ્ટ વેક્સીનેશનનું ઉદઘાટન કરવા માટે સહયોગ સાધ્યો છે. વિવિધ વેક્સીન-પ્રિવેન્ટેબલ ડિસીઝ (VPDs) જેમ કે અન્યો ઉપરાંત ન્યુમોકોકલ રોગ, ઇન્ફ્લ્યુએન્ઝા, હ્યુમન પેપીલોમાં વાયરસ (HPV) અને હિપેટાઇટીસ A …

Read More »

હેરિટેજ ઇન્ફ્રાસ્પેસે બાંગ્લાદેશના એબીસી સાથે વ્યૂહાત્મક JV એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા

અમદાવાદ: હેરિટેજ ઇન્ફ્રાસ્પેસ, ભારતમાં ડાયાફ્રેમ વોલ ટેક્નોલોજીના પ્રણેતા, બાંગ્લાદેશના એસોસિએટેડ બિલ્ડર્સ કોર્પોરેશન લિમિટેડ (એબીસી) સાથે વ્યૂહાત્મક સંયુક્ત સાહસ કરારમાં પ્રવેશ કર્યો છે, જે તેની વૃદ્ધિની યાત્રામાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે. હેરિટેજ ઈન્ફ્રાસ્પેસના મેનેજિંગ ડિરેક્ટર ગગન ગોસ્વામી અને એબીસીના ડિરેક્ટર નશીદ ઈસ્લામે તાજેતરમાં આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.  હેરિટેજ ઈન્ફ્રાસ્પેસ અને એબીસી અનુક્રમે ભારત અને બાંગ્લાદેશમાં વિવિધ બિલ્ડિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના …

Read More »

હેરિટેજ ઇન્ફ્રાસ્પેસે લેન્ડમાર્ક પ્રોજેક્ટ્સ સાથે સમગ્ર ભારતમાં ફૂટપ્રિન્ટનો વિસ્તાર કર્યો

અમદાવાદ જુલાઈ 2024: હેરિટેજ ઈન્ફ્રાસ્પેસ ઈન્ડિયા લિમિટેડ, ડાયાફ્રેમ વોલ કન્સ્ટ્રક્શન અને ડીપ બેઝમેન્ટ કામોમાં વિશેષતા ધરાવતી અગ્રણી કન્સ્ટ્રક્શન કંપની, 15 રાજ્યોના 35 શહેરોમાં વધતી જતી હાજરી સ્થાપિત કરી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં નવા માપદંડો સ્થાપિત કરતા નોંધપાત્ર પ્રોજેક્ટ્સ સાથે, કંપની નવીન અને ટકાઉ બાંધકામ ઉકેલો આપવામાં મોખરે છે. હેરિટેજ ઈન્ફ્રાસ્પેસ હાલમાં અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં થઈ રહેલા નવા વિકાસના …

Read More »

પ્રિયંકા ચોપરા જોનાસ સાથે એચએસબીસીની નવી કેમ્પઈનનું લક્ષ્ય વિદેશમાં વસ્તા ભારતીયોમાં સંબંધનું મજબૂત ભાન કરાવવાનું છે

 એચએસબીસી મજેદાર ક્યુલિનરી અનુભવ સાથે વિદેશમાં વસ્તા ભારતીયોને ખુશી આપે છે એચએસબીસી દ્વારા વિદેશમાં વસ્તા ભારતીયોમાં સંબંધનું મજબૂત ભાન કરાવવા માટે વૈશ્વિક સુપરસ્ટાર પ્રિયંકા ચોપરાને ચમકાવતી નવી કેમ્પેઈન રજૂ કરવામાં આવી છે. કેમ્પેઈન મીલ વિથ અ મુવી સ્ટારનું લક્ષ્ય વિદેશમાં વસ્તા ભારતીયોને ઘરના અવિસ્મરણીય સ્વાદ થકી તેમનાં મૂળથી અલગ કરે છે તે ભૌગોલિક અંતર દૂર કરવાનું છે. આ સામાજિક પ્રયોગની …

Read More »

હેવમોરે #80YearsofHappyMemories કેમ્પેઈન સાથે ગ્રાહકોને ખુશ કરવાના 80 વર્ષની ઉજવણી કરી

માત્ર ગુજરાત માટે ખાસ વિન્ટેજ સ્પેશિયલ પેક લોન્ચ કર્યું ગુજરાત, 25 જુલાઇ, 2024: હેવમોર આઇસક્રીમ એ LOTTE વેલફૂડ કંપની લિમિટેડનો હિસ્સો છે અને છેલ્લા આઠ દાયકાથી તેની ક્રીમી અને વિશિષ્ટ ઓફરોથી ગ્રાહકોને ખુશખુશાલ કરે છે. કંપનીની 80મી વર્ષગાંઠ એ વાતની સાબિતી છે કે તે નવીનતામાં અગ્રેસર છે અને આઈસ્ક્રીમ માણવાના અનુભવને એક અલગ ઊંચાઈ પર લઈ જાય છે. હેવમોરે 24થી …

Read More »

“કલ્કિ 2898 એડી”: ચલો ભારત કી બાત સુનાતે હૈ – શાશ્વત પંડ્યા

“કલ્કિ 2898 એડી” ફિલ્મને લઈને કોલમિસ્ટ, પબ્લિક સ્પીકર તથા વિદ્યાર્થી એવા શાસ્વત પંડ્યાએ પોતાના વિચાર નીચે મુજબ પ્રસ્તુત કર્યા છે. નાગ અશ્વિન દ્વારા દિગ્દર્શિત પ્રભાસની ફિલ્મ, કલ્કી 2898 એડી, બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે અને પ્રાદેશિક અવરોધોને પાર કરીને અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મોમાંની એક બની છે. ‘રિબેલ સ્ટાર’ પ્રભાસ, અમિતાભ બચ્ચન, કમલ હસન અને …

Read More »

ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન (ઈડીઆઈઆઇ) અને રાષ્ટ્રીય મહિલા આયોગ (એનસીડબલ્યૂ) દ્વારા ‘’૧૦૦ આંત્રપ્રિન્યોરશિપ અવેરનેસ પ્રોગ્રામ’’ આયોજન કર્યું, જેમાં ભારતભરની ૫૭૯૬ મહિલા આંત્રપ્રિન્યોરને જાગૃત કરવામાં આવી

અમદાવાદ, 25 જુલાઈ, 2024: ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન (ઇડીઆઇઆઇ) અમદાવાદ દ્વારા પોતાના કેમ્પસમાં ૨૫ જુલાઈ ૨૦૨૪ના રોજ ‘૧૦૦ આંત્રપ્રિન્યોરશિપ અવેરનેસ પ્રોગ્રામ્સ (ઇએપી)’ના મેગા સમાપન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમમાં ભાગ લેનાર સંભવિત મહિલા સાહસિકો ૩૫ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આયોજિત ‘’૧૦૦ આંત્રપ્રિન્યોરશિપ અવેરનેસ પ્રોગ્રામ્સના સમાપન સમારોહનું પ્રતિક છે. આ પ્રોજેક્ટ રાષ્ટ્રીય મહિલા આયોગ (એનસીડબલ્યૂ) ના સમર્થન અને સહયોગથી …

Read More »

પરમ્પરા એક્ઝિબિશન અને મેટ્રોબિટ ફાઉન્ડેશનના સહયોગથી ગુજરાતનું પ્રથમ ગિફ્ટ એક્ઝિબિશન ‘ગિફ્ટઓફેસ્ટ’ અમદાવાદમાં ૨ થી ૪ ઓગસ્ટ દરમિયાન યોજાશે

અમદાવાદ ૨૫ જુલાઈ ૨૦૨૪: મેટ્રોબિટ ફાઉન્ડેશનના સહયોગ અને પરમ્પરા એક્ઝિબિશન દ્વારા આયોજિત ગુજરાતનું પ્રથમ ગિફ્ટ એક્ઝિબિશન ‘ગિફ્ટઓફેસ્ટ’ અમદાવાદમાં ૨ થી ૪ ઓગસ્ટ દરમિયાન યોજાશે. આ એક્ઝિબિશન ખાસ કરીને તહેવારોની સિઝન પહેલા આયોજિત કરવામાં આવ્યું છે. આ ગિફ્ટઓફેસ્ટનો ઉદ્દેશ ગિફ્ટિંગ ઇન્ડસ્ટ્રી માટે પ્રીમિયમ પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે, જે  ઇન્ડસ્ટ્રીમાં કોલોબ્રેશન અને ગ્રોથની સુવિધા આપતા એક્ઝિબિટર્સની વિવિધ રેન્જને એકસાથે લાવશે. ગિફ્ટઓફેસ્ટ એ …

Read More »

થમ્સ અપની ઓલિમ્પીક કેમ્પેન ‘thumbs up’ સંકેતની શક્તિનું નિરૂપણ કરે છે

ટીવીસી લિંક: https://youtu.be/dGU6TFiw4EQ?si=wnUmwnuofXd8m5VR  તા. 25 જુલાઇ, નવી દિલ્હી: કોકા-કોલાના નેજા હેઠળની અબજો ડોલરનું ટર્ન ઓવર ધરાવતી ઘરેલુ બેવરેજ બ્રાન્ડ થમ્સ અપ આગામી પેરિસ 2024 ઓલિમ્પીક અને પેરાલિમ્પીક ગેમ્સ માટે નવી કેમ્પેન ‘Utha Thums Up, Jagaa Toofan’ રજૂ કરતા રોમાંચ અનુભવે છે. આ કેમ્પેન સરળ છતાં શક્તિશાળી આઇડીયા પર આધારિત છે: એથલેટ્સને પ્રેરાણાત્મક અસર આપતી ‘thumbs up’ની અસર જે તેમને તેમનું …

Read More »