ગુજરાત

31 ડેવલોપીંગ દેશોમાંથી 57 મહિલા વ્યાવસાયિકો ઉદ્યોગસાહસિક કુશળતા વિકસાવે છે

અમદાવાદ 14મી ઑગસ્ટ 2024: આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા, અમદાવાદ (EDII) એ ભારત સરકારના વિદેશ મંત્રાલયના ITEC વિભાગ દ્વારા પ્રાયોજિત વિકાસનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ 1 ઓગસ્ટ, 2024 ના રોજ શરૂ થયો હતો અને 14 ઓગસ્ટ, 2024 ના રોજ 31 વિકાસશીલ દેશોની 57 મહિલા વ્યાવસાયિકોની સાક્ષી સાથે સમાપ્ત થયો હતો. સમાપન કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી રાકેશ શંકર IAS, સચિવ, …

Read More »

પ્રિયાંક શાહ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની સ્ટાર્ટઅપ કમિટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત

અમદાવાદ 14 ઓગસ્ટ 2024: રેને કોસ્મેટિક્સ, બિયરડો અને વિલન લાઇફસ્ટાઇલ જેવા સફળ વેન્ચરો પાછળના સાહસિક ફોર્સ પ્રિયાંક શાહને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની સ્ટાર્ટઅપ કમિટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ વ્યૂહાત્મક પગલું ગુજરાતમાં સમૃદ્ધ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા શાહની કમીટમેન્ટને રેખાંકિત કરે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ સાથે સંલગ્ન, શાહનો ઉદ્દેશ ઉભરતા ઉદ્યોગસાહસિકોને …

Read More »

ફ્રીડમથી ફેમ સુધીઃ લિમકા બુક ઓફ રેકોર્ડસમાં દસ્તાવેજિત સિદ્ધિઓની અતુલનીય ભારતની વૈવિધ્યતા પર પ્રકાશ!

અતુલનીય ભારત 78મો આઝાદી દિવસ ઊજવી રહ્યો છે ત્યારે અમે લિમકા બુક ઓફ રેકોર્ડસ સાથે પ્રતિભા, સ્થિતિસ્થાપકતા અને અસીમિત મહત્ત્વાકાંક્ષાથી ફૂલતાફાલતા રાષ્ટ્રના અનન્ય પ્રવાસને પ્રતિબિંબિત કરી રહ્યા છીએ. વિવિધ ક્ષેત્રમાં ભારતની પ્રગતિ માટે દાખલારૂપ આ અનન્ય વિક્રમોનો ખજાનો વ્યક્તિગતોઓ સફળતાની નવી ઊંચાઈ સર કરી હોય તે પ્રદર્શિત કરવા સાથે શું શક્ય છે તેની મર્યાદાઓનું પણ પુનઃલખાણ કર્યું છે. ભારતની પ્રથમ …

Read More »

બીએનઆઈ ઇન્ડિયા, બીએનઆઈ અમદાવાદ ના એક ચેપ્ટર બીએનઆઈ લઝારસ એ ક્રોસ રીજન કોન્ક્લેવનું આયોજન કર્યું

આ કોન્ક્લેવમાં 8 થી વધારે રીજન એ ભાગ લીધો હતો જેમાં 30 જેટલા ચેપ્ટર હતા. આ આખા દિવસની ઇવેન્ટના સ્પોન્સર્સ લઝારસના જ 16 મેમ્બર્સ હતા. જેમાં ટાઇટલ સ્પોન્સર તરીકે વિસ્કોન ઓટોમેશનના ફાઉન્ડર શ્રી રોહિત સિંઘ અને વર્ધમાન ફર્નિચરના ફાઉન્ડર શ્રી શૈવલ વોરા હતા. અલગ-અલગ રીજનથી આવેલા 200 મેમ્બર્સએ મળીને 250 કરતાં પણ વધારે રેફરલ પાસ કરેલા જેમાં ઘણી સક્સેસ સ્ટોરી …

Read More »

શિવાલિક ગ્રૂપે અમદાવાદમાં સૌથી મોટા મલ્ટી-બ્રાન્ડ ફર્નિચર ડેસ્ટિનેશન લોફી હોમ સ્ટોરની રજૂઆત કરી

અમદાવાદ, ઓગસ્ટ 2024: અગ્રણી રિયલ એસ્ટેટ ગ્રૂપ શિવાલિકનો હિસ્સો શિવાલિક ફર્નિચરે અમદાવાદમાં સૌથી મોટા મલ્ટી-બ્રાન્ડ ફર્નિચર ડેસ્ટિનેશન લોફી હોમ સ્ટોરના ભવ્ય લોંચની જાહેરાત કરી છે. આ સ્ટોરમાં નવી દિલ્હી, મુંબઇ, રાજસ્થાન, ગુરુગ્રામ, કેરળ સહિત સમગ્ર ભારતની 25થી વધુ અગ્રણી ફર્નિચર અને હોમ ડેકોર બ્રાન્ડ એક છત નીચે આવી છે. શહેરના એસપી રિંગ રોડ ઉપર વૈષ્ણોદેવી સર્કલ નજીક વ્યૂહાત્મક જગ્યાએ સ્થિત લોફી હોમ …

Read More »

શેલ્બી હોસ્પિટલ્સે વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે પર ઓર્ગન ડોનર્સ અને પરિવારોનું સન્માન કર્યું

શેલ્બી હોસ્પિટલના કર્મચારીઓ અને સ્વયંસેવકોએ શહેરમાં 17 ટ્રાફિક જંકશન પર અંગદાન વિશે જાગૃતિ ફેલાવી, 50,000 થી વધુ લોકો સુધી પહોંચ્યા. હોસ્પિટલના 1,000 થી વધુ કર્મચારીઓએ પણ અંગદાનની પ્રતિજ્ઞા માટે અપીલ કરી હતી અમદાવાદ ઓગસ્ટ 2024: જેમણે જીવનની અંતિમ ભેટ આપી છે તેમને હૃદયપૂર્વકની સ્મૃતિમાં, શેલ્બી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ્સે મંગળવારે વિશ્વ અંગદાન દિવસ નિમિત્તે અંગ દાતાઓ અને તેમના પરિવારોનું સન્માન કર્યું હતું. …

Read More »

મલેશિયા એરલાઇન્સની ઉત્કૃષ્ટતાની ખોજ કરો : અમદાવાદથી વિશ્વ સુધી તમારો ગેટવે

અમદાવાદથી દુનિયા ફરવા માંગતા પ્રવાસીઓ માટે મલેશિયા એરલાઇન્સ મહત્વપૂર્ણ સેવાઓ અને વિશિષ્ટ મુસાફરીના અનુભવો પ્રદાન કરનાર ટોપની પસંદગીના રૂપમાં ઉભરી છે. પોતાના અદભુત મલેશિયન હોસ્પિટાલિટી માટે પ્રખ્યાત મલેશિયા એરલાઈન્સે દરેક મુસાફરીને ગંતવ્ય સ્થળની જેમ આનંદપ્રદ બનાવી દીધી છે. સીમલેસ કનેક્ટિવિટી મલેશિયા એરલાઇન્સ અમદાવાદથી વિવિધ વૈશ્વિક સ્થળો માટે સીમલેસ કનેક્ટિવિટી પૂરી પાડે છે. અનુકૂળ ફ્લાઇટ શેડ્યૂલ સાથે પ્રવાસીઓ સરળતાથી કુઆલાલંપુર પહોંચી …

Read More »

નારાયણ જ્વેલર્સે ઇન્ડિયા કોચર વીક 2024 માં રિમઝિમ દાદુના પ્રદર્શનમાં “એલિસિયન ગ્લો” નું અનાવરણ કર્યું

ભારતના સૌથી પ્રખ્યાત જ્વેલરી હાઉસમાંના એક નારાયણ જ્વેલર્સ (બરોડા)એ તાજેતરમાં સમાપ્ત થયેલા હ્યુન્ડાઇ ઇન્ડિયા કોચર વીક 2024માં રિમઝિમ દાદુના શોમાં “એલિસિયન ગ્લો” નામના નવા કલેક્શનનું અનાવરણ કર્યું હતું. વારસા અને આધુનિકતાને મિશ્રિત કરતા, આ સંગ્રહ દાદુની ભવિષ્યલક્ષી ડિઝાઇન સાથે શાનદાર રીતે જોડવામાં આવ્યો છે. બંને બ્રાન્ડ્સનું એક સાથે આવવું એ ખૂબ જ અનોખા હસ્તાક્ષરમાં પ્રાયોગિક લક્ઝરીની ઉજવણી છે જ્યાં કલા …

Read More »

ક્રેક એ સ્વતંત્રતા દિવસ માટે ડ્યુઅલ કેમ્પેઇન શરૂ કર્યું : સલામત ડ્રાઇવિંગ અને વૃક્ષારોપણ અભિયાન માટે પ્રતિજ્ઞા

સ્વતંત્રતા દિવસ માટે ક્રેક ના બે કેમ્પેઇન – સુરક્ષિત રસ્તાઓ અને હરિયાળું ભવિષ્ય અમદાવાદ ૧૩ ઓગસ્ટ ૨૦૨૪: કાર એસેસરીઝ માટે ભારતની અગ્રણી મોબાઈલ એપ ક્રેક એ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં બે પ્રભાવશાળી કેમ્પેઇન શરૂ કરવાની જાહેરાત કરી છે. 2023 માં સ્થપાયેલ અને અમદાવાદમાં મુખ્યમથક ધરાવતી, ક્રેક એ ઝડપથી કારના માલિકો માટે એક ગો-ટુ પ્લેટફોર્મ તરીકે પોતાને સ્થાપિત કર્યું છે, જે ડોરસ્ટેપ …

Read More »

LG ઈલેક્ટ્રોનિક્સ પ્રસ્તુત કરે છે એક્સક્લુઝિવ સ્વતંત્રતા દિવસ ઓફર્સ

નવી દિલ્હી, ઓગસ્ટ 13, 2024  –  LG ઈલેક્ટ્રોનિક્સ, જે ભારતની અગ્રણી હોમ એપ્લાયન્સીસ અને કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ છે તે આ સ્વતંત્રતા દિવસની પોતાની પ્રોડક્ટ્સ પર રોમાંચકારી ઓફર્સ સાથે ઉજવણી કરે છે. આ રોમાંચકારી ઓફર્સ હેઠળ LG પ્રોડક્ટ્સની વિશાળ રેન્જ પર અદભુત ડીલ્સ અને ડિસ્કાઉન્ટ પ્રસ્તુત કરીને સ્વતંત્રતાની ભાવનાને ઉજાગર કરવામાં આવી છે. ફ્રીડમ ઓફર્સના ભાગરૂપે, ગ્રાહકો હવે ચુનંદા પ્રોડક્ટ્સ* પર …

Read More »