ગુજરાત

ઈન્ડિયનઓયલ યુટીટી 2024: અયહિકાએ શાનદાર ફોર્મ જાળવ્યું, પુનેરી પલ્ટન ટેબલ ટેનિસે અમદાવાદ એસજી પાઈપર્સને 10-5થી હરાવ્યું

માનુષ શાહે 2 વખતના ઓલિમ્પિયન જોઆઓ મોન્ટેઈરોને પ્રારંભિક મેચમાં 2-1થી હરાવ્યો ચેન્નાઈ 23 ઓગસ્ટ 2024: અયહિકા મુખર્જીએ સિઝનની પોતાની પ્રથમ મેચમાં પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખ્યું અને વર્લ્ડ નંબર-13 તથા 3 વખતની ઓલિમ્પિયન બર્નડેટ સ્જોક્સને 3-0થી હરાવી. અયહિકાની જીતે જવાહરલાલ નેહરુ ઈન્ડોર સ્ટેડિયમમાં ઈન્ડિયનઓઈલ અલ્ટીમેટ ટેબલ ટેનિસ 2024 માટે શાનદાર જીતનો પાયો નાખ્યો. આ વર્ષના પ્રારંભમાં વર્લ્ડ નંબર-1 સુન યિંગશા …

Read More »

કોઈ પણ કાર્ય પછી શાંતિ અને વિશ્રામ મળે નહીં તો એને માત્ર શ્રમ સમજવો

સાધુ સમુદ્ર છે,કૃપાનો સિંધુ છે,કરુણાનો સિંધુ છે. બુદ્ધપુરુષની નાભિ સત્ય છે તેનું હૃદય એ પ્રેમ છે અને આંખ કરુણા છે. સૈકાઓ પહેલા જે અયોધ્યા કહેવાતું એવા,એક વખતની રામમયી ભૂમિ યોગ્યકર્તા(ઇન્ડોનેશિયી)થી પ્રવાહિત રામકથાનાં છઠ્ઠા દિવસે સમુદ્રનો અભિષેક કઈ સામગ્રીથી કરવો જોઈએ બાપુએ કહ્યું કે પંચામૃતથી કરી શકાય.સુવિધા ન હોય તો દુર્વા,બિલીપત્ર,તુલસીપત્ર સદભાવ સાથે મંત્ર પણ ષોડોપચાર વિધિથી કરી શકાય.એ સિવાય શ્રીફળ,સોપારી-પુંગીફળ …

Read More »

ક્રેકએ કાર એસેસરીઝ શોપિંગમાં રિવોલ્યુશન લાવવાના વિઝન સાથે એપ લોન્ચ કરી

અમદાવાદ 22 ઓગસ્ટ 2024: કાર એસેસરીઝ માટે ભારતની અગ્રણી મોબાઇલ એપ્લિકેશન ક્રેક મંગળવારે ઓફિશિયલી રીતે લોન્ચ કરવામાં આવી છે, જે સમગ્ર દેશમાં વાહન માલિકો માટે કાર અપગ્રેડને વધુ સુલભ અને અનુકૂળ બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું આગળ દર્શાવે છે. 2023 માં સ્થપાયેલ અને અમદાવાદમાં મુખ્યમથક ધરાવતા, ક્રેકએ ઝડપથી પોતાની જાતને અગ્રણી પ્લેટફોર્મ તરીકે સ્થાન આપ્યું છે, જે ડોરસ્ટેપ ઇન્સ્ટોલેશન સેવાઓના …

Read More »

અમદાવાદ એ ભારતની ડિજિટલ પેમેન્ટ તેજીમાં ઈંધણ પૂરનારા ટોચના શહેરોમાં સામેલ, કિઅર્ની ઈન્ડિયા અને એમેઝોન પે રિપોર્ટ કરે છે પુષ્ટિ

કેવી રીતે શહેરી ભારત પેમેન્ટ કરે છે: કિઅર્ની ઈન્ડિયા અને એમેઝોન પે ઈન્ડિયાનો એક સર્વગ્રાહી અભ્યાસ પેમેન્ટના ફલકમાં આવેલી ઉત્ક્રાંતિ પર પ્રકાશ પાડવાની સાથે, મોટા મહાનગરોની તુલનામાં નાના શહેરોમાં ડિજિટલ સ્વીકૃતિના મજબૂત દરનું અનાવરણ કરે છે ડિજિટલ પેમેન્ટનો નાના શહેરોમાં પગપેંસારો: નાના શહેરોના ઉપભોક્તાઓએ ભારપૂર્વક કહ્યું કે તેમના 65% પેમેન્ટ ટ્રાન્ઝેક્શન ડિજિટલ હોય છે, જ્યારે મોટા શહેરોના ઉપભોક્તાઓમાં આદર ~75% …

Read More »

સેમસંગ ફેસ્ટિવલ સીઝનની સીઝન પહેલા ભારતમાં 10 AI વોશિંગ મશીન લોન્ચ કરશે

કંપનીએ તાજેતરમાં પોતાની આગામી એઆઈ વોશિંગ મશીન માટે ટીઝરનું અનાવરણ કર્યું, જેને  આ મહિનાના અંતમાં લોન્ચ કરવામાં આવશે ગુરુગ્રામ ભારત 22મી ઑગસ્ટ 2024: ભારતની સૌથી મોટી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે આ વર્ષે ફેસ્ટિવલની સિઝન પહેલા ૧૦ વૉશિંગ મશીન લૉન્ચ કરવાની પોતાની યોજનાની જાહેરાત કરી છે. કંપનીએ તાજેતરમાં પોતાના આગામી ફ્રન્ટ લોડ AI સંચાલિત વોશિંગ મશીન માટે એક ટીઝરનું અનાવરણ કર્યું …

Read More »

એકો ડ્રાઈવનો કાર ખરીદદારોને એક છત હેઠળ સમાધાન પ્રદાન કરવા અમદાવાદમાં પ્રવેશ

અમદાવાદ અને પાડોશી શહેરોમાં ગ્રાહકોને ઉપલબ્ધ. એકો ડ્રાઈવ પાસેથી વાહનો બુક અને ખરીદી કરવા પર રૂ. 1,00,000 સુધી ડિસ્કાઉન્ટોની ઓફર. આરંભિક વિશેષ મર્યાગિત સમયની ~10,000ની ઓફર. અમદાવાદ, 20મી ઓગસ્ટ, 2024: અમદાવાદ અને પાડોશી શહેરોના નાગરિકોને વિધા, કિફાયતીપણું અને ઝંઝટમુક્ત કાર ખરીદી અનુભવ કરાવવા માટે એકો ટેક ગૃહનું ઓલાઈન મલ્ટી- બ્રાન્ડ કાર ખરીદી મંચ એકો ડાઈવ દ્વારા ભૂગોળમાં તેની સેવાઓ રજૂ …

Read More »

વેદાંગ રૈનાને દર્શાવતા, વ્યસ્ત દિવસ પછી સ્પ્રાઈટ ‘ચિલ એટ હોમ’ માટે એક વિચિત્ર ટેક રજૂ કરે છે

કેમ્પેન ફિલ્મ: સ્પ્રાઇટ – ઠંડ રખ એટ હોમ (youtube.com)  ગુરગાંવ, 21 ઓગસ્ટ 2024:વિશિષ્ટ લેમન અને લાઇમ સ્વાદવાળું પીણુ સ્પ્રાઇટ, દિવસને અંતે એક તાજો દ્રષ્ટિકોણ ‘ચિલ એટ હોમ’ તેની નવી વિચિત્ર કેમ્પેન સાથે રજૂ કરે છે. કિશોરો તેમના દરરોજમા વધુને વધુ પેક કરીને પોતાના અનુભવને મહત્તમ બનાવવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. સંતુલીત અભ્યાસો, વધારાના અભ્યાસક્રમની પ્રવૃત્તિઓ, સામાજિક વિસ્તરણો અને …

Read More »

પોથીમાં કેવળ શ્રદ્ધા હોવી જોઈએ, સ્પર્ધા નહીં.

આપણા બધાનો આધાર પાદૂકા છે. લાભશંકરપુરોહિતને વ્યાસપીઠ તરફથી શ્રધ્ધાંજલિઅપાઇ. આપણો પ્રવેશ,પ્રસિદ્ધિ અને પ્રસ્થાન,એટલે કે સ્વીકૃતિ જે કેન્દ્રમાંથી મળી છે એ કેન્દ્રને ક્યારેય ન ભૂલવું જોઈએ. થર્મોમીટર આપણો તાવ માપે છે કારણ કે એ પોતે બીમાર નથી.  ઇન્ડોનેશિયાનાં યોગ્યકર્તાની પંચતારક હોટલ હયાત ખાતે ચાલી રહેલી નવ દિવસીય રામકથાનાં પાંચમાં દિવસે બાપુએ ગઇકાલનાં બેરખા બાબતનાં નિવેદન પર વિવેકી સ્પષ્ટતા કરતા જણાવ્યું કે …

Read More »

કાઇલૈક (Kylaq): સ્કોડા ઓટો ઇન્ડિયાની આગામી તમામ ન્યૂ કોમ્પેક્ટ એસયુવી

અત્યાર સુધીનું સૌથી મોટું લોન્ચ: સ્કોડા ઓટો ઈન્ડિયાએ પોતાની રીતે પ્રથમ નવી કોન્ટેક્ટ એસયુવીના નામની જાહેરાત કરી છે, જેનુ નામ નેશનલ ‘નેમ યોર સ્કોડા’ અભિયાનના માધ્યમથી રાખવામાં આવ્યું છે. દેશભરમાં સહભગિતા : સ્કોડાના પરંપરાગત ICE SUV નામકરણ સાથે બંધબેસતા નામની પસંદગીના પરિણામે 200,000 થી વધુ એન્ટ્રીઓ પ્રાપ્ત થઈ, જે ‘K’ થી શરૂ થાય છે અને ‘Q’ સાથે સમાપ્ત થાય છે. …

Read More »

“કહાં શુરુ કહાં ખતમ” બોલિવૂડ ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ થયું

પોપ સ્ટાર ધ્વની ભાનુશાલી બોલીવુડમાં પદાર્પણ કરી રહી છે અને આશિમ ગુલાટી તેને લક્ષ્મણ ઉતેકર ક્રિએશનમાં સપોર્ટ કરશે ગુજરાત 21 ઓગસ્ટ 2024: બોલિવૂડની ઓન-સ્ક્રીન સેન્સેશન માટે પ્લેટફોર્મ પૂરું પાડતા, ભાનુશાલી સ્ટુડિયો લિમિટેડ અને કઠપુતલી ક્રિએશન્સે આજે તેમના આગામી યુવા પરિવારના મનોરંજન ‘કહાં શુરુ કહાં ખતમ’નું મોશન પોસ્ટર રિલીઝ કર્યું. આ ફિલ્મ દ્વારા પોપ સ્ટાર ધ્વની ભાનુશાળી સંગીતમાંથી સિલ્વર સ્ક્રીન તરફ …

Read More »