ગુજરાત

પ્રધાનમંત્રીશ્રીની યુક્રેનની સદભાવના મુલાકાત અને યુધ્ધ અટકાવવાનો સદભાવ ફળે એ માટે બાપુએ પ્રાર્થના સાથે આ પ્રયાસને ટેકો આપ્યો.

કૃષ્ણજન્મની પૂર્વ સંધ્યાએ સાધુનો પંજરી પ્રસાદ:સર્વનો સ્વિકાર,સૌને પ્યાર,સૌ શુભ માટે ખુલ્લા દ્વાર,સંસારનો સાર અને સૌ માટે પોકાર-એ સાધુનાં લક્ષણ છે. સંસારીઓમાં વાસના નહીં, એષણાઓ હોય છે, વાસના જ્ઞાનીઓમાં હોય છે. એક વખતની અયોધ્યા નગરી કહેવાતું સૈકાઓ પહેલા જ્યાં રામાયણીય સભ્યતા વિકસી હતી એવી ઇન્ડોનેશિયાની યોગ્યકર્તાની ભૂમિ પર ચાલતા પ્રેમયજ્ઞનાં આઠમા દિવસે આરંભે અહીં ચાલતા સાંધ્ય કાર્યક્રમમાં મનોરથી પરિવાર તરફથી અને …

Read More »

મોરારી બાપુએ યુક્રેન-રશિયા સંઘર્ષને સમાપ્ત કરવા માટેના વડાપ્રધાન મોદીના શાંતિ પ્રયાસોની પ્રશંસા કરી

યોગ્યકર્તા, ઇન્ડોનેશિયા 24 ઓગસ્ટ 2024: જાણીતા આધ્યાત્મિક ગુરુ અને રામચરિતમાનસના પ્રચારક પૂજ્ય મોરારી બાપુએ યુક્રેન-રશિયા સંઘર્ષને સમાપ્ત કરવા અને શાંતિ સ્થાપવાના પ્રયાસો કરવા માટે વડાપ્રધાન પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. યોગ્યકર્તા, ઇન્ડોનેશિયામાં તેમની ચાલી રહેલી રામકથા દરમિયાન પૂજ્ય મોરારી બાપુએ યુદ્ધ, આતંક અને અમાનવીયતાના વૈશ્વિક પડકારો વિશે વાત કરી હતી. તેમણે યુક્રેન-રશિયા સંઘર્ષને કારણે થતી પીડા માટે ઊંડી ચિંતા …

Read More »

ગુજરાતે વધતી જતી ઘટનાઓ વચ્ચે ઇલેક્ટ્રિક ફાયર સેફ્ટી સલામતી અંગે જાગૃતિ લાવવા પહેલ શરૂ કરી

રાજ્ય સત્તાવાળાઓ અને ઇન્ડસ્ટ્રીઝના નિષ્ણાતોએ ગુજરાતમાં સલામતીના ધોરણોને વધારવા માટે સહયોગ સાધ્યો અમદાવાદ, 24 ઓગસ્ટ, 2024: ગુજરાતમાં જાહેર સલામતી વધારવા અને ઇલેક્ટ્રિક ફાયર સેફ્ટીના જોખમને ઘટાડવાના એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે જેમાં ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસિસ (GSFPS) એ ઇન્ટરનેશનલ કોપર એસોસિએશન ઇન્ડિયા (ICA India)ના સહયોગથી એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું છે. અમદાવાદમાં આવતીકાલે “બિલ્ડીંગમાં ઇલેક્ટ્રીકલ ફાયર સેફ્ટી” પર …

Read More »

જોન લાનકાસ્ટર અને જેડન પેરિયાટે જીત હાંસલ કરી; જ્યારે ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલના પ્રથમ રાઉન્ડમાં રુહાન આલ્વાએ ડબલ પૉડિયમ ફિનિશ કર્યું

ચેન્નાઈ, 24 ઓગસ્ટ 2024: ભારે ડ્રામા અને ટ્વિસ્ટ વચ્ચે ઈંગ્લેન્ડના લીડ્સના દિગ્ગજ જોન લાનકાસ્ટર તથા શિલોન્ગના 17 વર્ષીય જેડન રેહમાન પેરિયાટે અનુક્રમે ઈન્ડિયન રેસિંગ લીગ અને ફોર્મ્યૂલા 4 ઈન્ડિયન ચેમ્પિયનશિપ રેસ પોતાના નામે કરી હતી, જે કિંગફિશર સોડાના સમર્થનથી મદ્રાસ ઈન્ટરનેશનલ સર્કિટ ખાતે શનિવારે યોજાઈ હતી. હૈદરાબાદ બ્લેકબર્ડ ટીમનો હ્યુ બાર્ટર એફ4 ઈન્ડિયન ચેમ્પિયનશિપ રેસ સરળતાથી જીતી શકે તેમ હતો …

Read More »

અખંડ અને આખંડ રામકથાની સામે વૈકુંઠ પણ તુચ્છ છે

રામકથાનો અખંડ પાઠ કરવો અને આકંઠ પીવી. સમુદ્રમંથન વખતે નિકળેલાં રત્નોમાંથી એક-એક સારી વાત ગ્રહણ કરવી એ મન-હ્રદયરૂપી સમુદ્રનો અભિષેક છે. “સ્વિકાર બધાનો,સંગ્રહ કોઈનો નહીં,એક દર્પણની જેમ.” ઇન્ડોનેશિયાનાં યોગ્યકર્તા શહેરમાં ચાલી રહેલી રામકથાનાં સાતમા દિવસે ‘ ચિત્ત ચાઉ’ શબ્દ વિશે પૂછાયેલું એનાં પ્રત્યુત્તરમાં બાપુએ જણાવ્યું કે રામચરિત માનસમાં આ શબ્દ ઘણી વખત આવ્યો છે.એનો મતલબ સ્પષ્ટ છે.ચાઉ એટલે ઉત્સાહ.હર્ષ નહીં.રામના …

Read More »

ટાટા મોટર્સે તાજેતરમાં સમાપ્ત થયેલા દેશ કા ટ્રક ઉત્સવ 2.0માં તેની શ્રેષ્ઠ અને ઇંધણ-કાર્યક્ષમ ILMCV રેન્જને હાઇલાઇટ કરી

અમદાવાદ, 23 ઓગસ્ટ, 2024: ટાટા મોટર્સ, ભારતની સૌથી મોટી કોમર્શિયલ વાહન ઉત્પાદક કંપનીએ તાજેતરમાં અમદાવાદમાં એક યુનિક કસ્ટમર એંગેજમેન્ટ પહેલ દેશ કા ટ્રક ઉત્સવ 2.0નું સમાપન કર્યું. 2023 માં ઉદ્ઘાટન આવૃત્તિની શાનદાર સફળતાના આધારે, આ વર્ષની ઇવેન્ટમાં અમદાવાદમાં ટ્રકિંગ કોમ્યુનિટી માટે ટાટા મોટર્સના ઇન્ટરમીડિયેટ, લાઈટ અને મીડીયમ મર્શિયલ વાહનો (ILMCV) રેન્જના શ્રેષ્ઠ ઇંધણ-કાર્યક્ષમ મોબિલિટી સોલ્યુશન્સનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. લોજિસ્ટિક્સ …

Read More »

તનાવ-2માં સ્પેશિયલ ટાસ્ક ગ્રુપ સાથે કબીર ફારૂકીનું પુનરાગમનઃ 6ઠ્ઠી સપ્ટેમ્બરથી ફક્ત સોની લાઈવ પર સ્ટ્રીમ કરાશે

ટ્રેઈલર લિંકઃ https://youtu.be/hpKLAbnrcQM?si=kk8Sn86Q7YvhJuz7 રોમાંચક સિરીઝ તનાવ તેની સીઝન-2 સાથે પાછી લાવવામાં આવી રહી છે અને આ વખતે તે એકદમ પર્સનલ છે! શો એકશનસભર વાર્તામાં બહાદુરી, દગાબાજી, લાલચ, પ્રેમ અને વેરની વાર્તાને એકત્ર ગૂંથે છે. આ વખતે ખૂનખાર યુવાન એઆઈ- દામિશ્ક કાશ્મીરમાં આવી પહોંચતાં કબીર અને સ્પેશિયલ ટાસ્ક ગ્રુપ (એસટીજી) સામે નવો ખતરો ઊભો થાય છે. શું એસટીજી કાશ્મીરના આમઆદમીને બચાવી …

Read More »

ઈન્ડિયન ઓઈલ UTT 2024: અમદાવાદ એસજી પાઈપર્સ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગોવા સામે રમી અભિયાનનો પ્રારંભ કરશે

દબંગ દિલ્હી યુ મુમ્બા ટીટીના પડકારનો સામનો કરતા પોતાના અભિયાનનો પ્રારંભ કરશે ચેન્નાઈ, ઓગસ્ટ 23, 2024: શનિવારે ચેન્નાઈના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં અલ્ટીમેટ ટેબલ ટેનિસ 2024 સિઝનમાં દંબગ દિલ્હી પોતાના પ્રથમ મુકાબલામાં યુ મુમ્બા સામે રમવા ઉતરશે. શનિવાર વધુ એક ડબલ હેડરવાળો દિવસ હોવાથી તેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન એથ્લિડ ગોવા ચેલેન્જર્સ આ સિઝનથી ડેબ્યૂ કરનાર અમદાવાદ એસજી પાઈપર્સ વિરુદ્ધ રમવા ઉતરશે.  નિરજ …

Read More »

સેમસંગના સર્કલ ટુ સર્ચ સાથેના ગેલેક્સી A55 5G, ગેલેક્સી A35 5G હવે રૂ. 25,999ની કિંમતથી ઉપલબ્ધ છે

ગુરુગ્રામ, ભારત 23 ઓગસ્ટ 2024: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે ગેલેક્સી A55 5G અને ગેલેક્સી A35 5G સ્માર્ટ ફોન્સ અગાઉ ક્યારેય નહીં તે કિંમતે રજૂ કર્યાની ઘોષણા કરી હતી. ગેલેક્સી A55 5G અને ગેલેક્સી A35 5G સેમસંગના ફ્લેગશિપ મોબાઈલ ઈનોવેશન્સનું શ્રેષ્ઠતમ પ્રદાન કરે છે અને હવે AI ફીચર સર્કલ ટુ સર્ચ વિથ ગૂગલ સાથે આવે છે. મર્યાદિત …

Read More »

વેદાન્તા ઝિંક સિટી હાફ મેરેથોનના આયોજન માટે ઉદયપુર ઝિંક સિટી તૈયાર

વિશ્વની બીજા ક્રમની ઇન્ટિગ્રેટેડ ઝિંક ઉત્પાદક કંપની હિંદુસ્તાન ઝિંક પ્રથમ વેદાન્તા ઝિંક સિટી હાફ મેરેથોનની યજમાની કરશે આ મેરેથોન 29 સપ્ટેમ્બર, 2024ના રોજ રવિવારે યોજાશે, જેની નોંધણી અત્યારે ચાલુ છે ઉદયપુર, ભારત 23 ઓગસ્ટ 2024: વેદાન્તા ઝિંક સિટી હાફ મેરેથોનની શરૂઆત સાથે હિંદુસ્તાન ઝિંક લિમિટેડ (NSE: HINDZINC) ભૂખમરા સામે લડાઇમાં એક સિમાચિહ્નરૂપ છલાંગ લગાવવા તૈયાર થઇ ગયુ છે. રાજસ્થાનના ઉદયપુરની અત્યંત …

Read More »