સમગ્ર ગુજરાતની જેમ જ હાલાર પણ 7મી મે 2024ના રોજ મતદાન કરવા માટે તૈયાર થઈ રહ્યું છે. છેલ્લા 10 વર્ષથી જામનગર-દ્વારકા લોકસભા મતવિસ્તારની સેવા અને પ્રગતિમાં સિંહફાળો આપી રહેલા હાલારના જ દીકરી એવા પૂનમબહેન માડમ ત્રીજી વાર માટે મેદાનમાં છે, ત્યારે હાલારના સર્વસમાજની જેમ જ ક્ષત્રિય સમાજ પણ પૂનમબહેનની સાથે ઊભેલું દેખાઈ રહ્યું છે. થોડા સમય પહેલા રાજકોટમાં બનેલી એક …
Read More »ગુજરાત
સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ સંચાલિત સ્વામિનારાયણ યુનિવર્સિટી ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુપૂજન – ગુરુ વંદના કાર્યક્રમનું આયોજન કરાયું
અમદાવાદ 21 જુલાઈ 2024: સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ કલોલ સંચાલિત સ્વામિનારાયણ યુનિવર્સિટી ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુપૂજન – ગુરુ વંદના કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુરુકુલના તમામ સંતવૃંદ તેમજ યુનિવર્સિટી ગુરુકુળ પરિવારના સભ્યો દ્વારા અતિ હર્ષ સાથે ભાગ લેવામાં આવ્યો હતો .ગુરૂ પૂજન કાર્યક્રમ નિમિત્તે સંસ્થાના સ્થાપક શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપ દાસજી એ સર્વે ગુરુકુળ પરિવારને ખૂબ જ હેત …
Read More »