ગુજરાત

વેદાન્તા ઝીંક સિટી હાફ મેરેથોનનો શુભારંભ કરે છે હિન્દુસ્તાન ઝીંક – ઈવેન્ટ પોસ્ટર અને રેસ ડે જર્સી લોંચ કરી

આગામી 29મી સપ્ટેમ્બર 2024ના રોજ નિર્ધારિત મેરેથોન માટે રજિસ્ટ્રેશન શરૂ ઉદયપુરના કલેક્ટર શ્રી અરવિંદ પોસવાલ, ઉદયપુરના ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ શ્રી અજયપાલ લાંબા અને હિન્દુસ્તાન ઝીંકના સીઈઓ શ્રી અરુણ મિશ્રા આ લોંચ ઈવેન્ટમાં ઉપસ્થિત રહી શોભા વધારી 06 સપ્ટેમ્બર 2024: હિન્દુસ્તાન ઝીંક લિમિટેડે (NSE: HINDZINC) આગામી 29 સપ્ટેમ્બર, 2024ના રોજ આયોજિત સૌપ્રથમ વેદાન્તા ઝીંક સિટી હાફ મેરેથોનની ઘોષણા કરીને ગ્રામિણ …

Read More »

યુટીટીઃ અમદાવાદ સેમિફાઈનલમાં હાર્યું, દિલ્હી ફાઈનલમાં

ચેન્નાઈ 06 સપ્ટેમ્બર 2024: યુવા દિયા ચિતાલે દબંગ દિલ્હી ટીટીસી માટે ગેમ ચેન્જર સાબિત થઈ, કારણ કે- તેણે બીજી સેમિફાઈનલની અંતિમ ક્ષણોમાં પોતાને શાંત રાખી ધીરજ સાથે 2018 ની યુટીટી ચેમ્પિયન ટીમ દબંગ દિલ્હીને શુક્રવારે ફાઈનલમાં પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પ્રથમ સિઝન રમી રહેલ અમદાવાદ એસજી પાઈપર્સ સામે દબંગ દિલ્હીએ 8-6ના અંતરથી જીત હાંસલ કરી હતી. શનિવારે યોજાનારી ગ્રાન્ડ …

Read More »

આશીર્વાદ બિકાનેરી બેસને અભિનેત્રી રૂપાલી ગાંગુલી સાથે ટીવી અભિયાન શરૂ કર્યું

ભારત 05 સપ્ટેમ્બર 2024: આશીર્વાદે લોકપ્રિય અભિનેત્રી રૂપાલી ગાંગુલી અભિનીત એક હૃદયસ્પર્શી નવું ટીવી અભિયાન શરૂ કર્યું છે. ચોમાસાની નોસ્ટાલ્જિક પૃષ્ઠભૂમિ પર આધારિત, આ ફિલ્મ આશિર્વાદ બિકાનેરી બેસનથી બનાવેલા કુરકુરા અને સોનેરી ભજિયાની પ્લેટ પારિવારિક બંધનનો સરળ પણ ખૂબ આનંદ આપે છે.  આશીર્વાદ બિકાનેરી બેસન, રાજસ્થાનના બિકાનેરના 100% ચણાની દાળમાંથી બનાવવામાં આવે છે. તે પછી અત્યાધુનિક એર ક્લાસિફાયર મિલ (એસીએમ) ટેક્નોલોજીનો …

Read More »

ઇન્ડિયન સ્કૂલ ઑફ બિઝનેસ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદ એ 2024 માટે લિંક્ડઇનનો ટોપ એમબીએ લિસ્ટમાં સમાવેશ

ઇન્ડિયા 05 સપ્ટેમ્બર 2024: વ્યાવસાયિકોને પોતાની કુશળતા વિકસાવવા અને કારકિર્દીની તકોને વિસ્તૃત રીતે  મદદ કરવા લિંક્ડઇન વિશ્વના સૌથી મોટા વ્યાવસાયિક નેટવર્કે ટોપના 20 MBA પ્રોગ્રામ્સની સૂચિ શરૂ કરી છે, જેથી વ્યાવસાયિકોને તેમની કારકિર્દી વિકસાવવા માટે ટોચની બિઝનેસ સ્કૂલોને ઓળખવામાં મદદ મળશે. ઇન્ડિયન સ્કૂલ ઑફ બિઝનેસ (#6) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ મેનેજમેન્ટ, અમદાવાદ (#19)ને ટોપ 20માં સ્થાન આપવામાં આવ્યું છે. સ્ટેનફોર્ડ …

Read More »

ગૌરવ અરોરાનો દર્શકથી વિલન સુધીનો પ્રવાસઃ સોની લાઈવ પર તનાવ સીઝન-2માં સપનાની ભૂમિકા મળી

અત્રે એવું કહેવામાં બિલકુલ અતિશયોક્તિ નથી કે તમે પોતે તમારા ભાગ્યના ઘડવૈયા છો અને બહુપ્રતિક્ષિત તનાવ-2નું મુખ્ય પાત્ર ગૌરવ અરોરાએ આ વાતને સિદ્ધ કરી છે. ગૌરવનો આ મહત્ત્વપૂર્ણ ભૂમિકા માટે પ્રવાસ તેની પ્રતિભાનો દાખલો હોવા સાથે તેના વિશ્વાસની શક્તિ પણ છે. સમીક્ષકો દ્વારા વખાણમાં આવેલી ઓરિજિનલ ઈઝરાયલી સિરીઝ ફૌદા અને તેની રોચક વાર્તા તનાવ સીઝન-1માં પરિવર્તિત થઈ તેન ઘનતા અને …

Read More »

કૉઇનસ્વિચ એ HNIs અને સંસ્થાકીય રોકાણકારો માટે વિશિષ્ટ ક્રિપ્ટો રોકાણ સોલ્યુશન્સ રજૂ કર્યું

ગુજરાત 05મી સપ્ટેમ્બર 2024: ભારતના સૌથી મોટા ક્રિપ્ટો ટ્રેડિંગ પ્લેટફોર્મ કૉઇનસ્વિચે હાઇ નેટ-વર્થ ઇન્ડિવિઝ્યુઅલ્સ (HNIs) અને સંસ્થાકીય રોકાણકારો માટે તૈયાર કરવામાં આવેલી તેની વિશિષ્ટ ક્રિપ્ટો રોકાણ સર્વિસીસ શરૂ કરવાની જાહેરાત કરે છે. આ નવી ઓફર રોકાણકારોની અત્યાધુનિક જરૂરિયાતોને પૂરી કરશે. નવી સર્વિસીસ HNIs અને સંસ્થાઓને પ્રીમિયમ ક્રિપ્ટો રોકાણની તકો, વ્યક્તિગત સલાહ અને મજબૂત જોખમ સંચાલન ઉકેલો પૂરા પાડવા માટે ડિઝાઇન …

Read More »

સોની બીબીસી અર્થના અર્થ ઈન ફોકસ માટે વન વર્લ્ડ, મેની ફ્રેમ્સ

નેશનલ 05 સપ્ટેમ્બર 2024: રોચક વાર્તા અને અર્થપૂર્ણ પહેલો માટે જ્ઞાત સોની બીસીસી અર્થ દ્વારા તેની ફોટોગ્રાફી સ્પર્ધા અર્થ ઈન ફોકસની ચોથી આવૃત્તિ રજૂ કરવામાં આવી છે. અસીમિત શક્યતાઓના ફલક સાથે ચેનલે વન વર્લ્ડ, મેની ફ્રેમ્સ થીમ હેઠળ ભારત પર તેમનું અજોડ પરિપ્રેક્ષ્ય દર્શાવવા માટે ફોટોગ્રાફીના શોખીનો માટે મંચ સ્થાપિત કર્યો હતો. અર્થ ઈન ફોકસ આપણી પૃથ્વીની સમૃદ્ધિની ઉજવણી કરે …

Read More »

હરમીત દેસાઈના શાનદાર પ્રદર્શનની મદદથી ડિફેન્ડિંગ ચેમ્પિયન એથ્લિડ ગોવા ચેલેન્જર્સે પીબીજી બેંગલુરુ સ્મેશર્સને 8-4થી હરાવી સતત બીજીવાર ઈન્ડિયન ઓઈલ યુટીટી 2024ની ફાઈનલમાં સ્થાન મેળવ્યું

શુક્રવારે બીજી સેમિફાઈનલમાં અમદાવાદ એસજી પાઈપર્સનો સામનો પૂર્વ ચેમ્પિયન દબંગ દિલ્હી ટીટીસી થી થશે ચેન્નાઈ 05 સપ્ટેમ્બર 2024: હરમીત દેસાઈના શાનદાર પ્રદર્શનની મદદથી એથ્લિડ ગોવા ચેલેન્જર્સે ગુરુવારે ચેન્નાઈના જવાહરલાલ નેહરુ ઈન્ડોર સ્ટેડિયમમાં આયોજીત ઈન્ડિયન ઓઈલ અલ્ટીમેટ ટેબલ ટેનિસ 2024ની પ્રથમ સેમિફાઈનલમાં પીબીજી બેંગલુરુ સ્મેશર્સને 8-4થી હરાવી ટાઈટલ જાળવવા તરફ ડગલું વધાર્યું. ગત વિજેતા હવે પૂર્વ ચેમ્પિયન દબંગ દિલ્હી ટીટીસી અને …

Read More »

સેમસંગ ‘સોલ્વ ફોર ટુમોરો’ 2024 દ્વારા ગ્રાન્ડ ફિનાલે માટે 10 ફાઈનલિસ્ટોની ટીમ જાહેર કરાઈ

દેશભરમાંથી 22 વિદ્યાર્થીઓના પ્રતિનિધિત્વ સાથેની ટોપ 10 ટીમો હવે ફિનાલે ઈવેન્ટ માટે સુસજ્જ છે, જ્યાં તેઓ સેમસંગ અને ઉદ્યોગના આગેવાનોની પ્રતિષ્ઠિત જ્યુરી સામે તેમના ઈનોવેશન્સ પિચ કરશે. પસંદગી કરાયેલી ટીમો દેશના અમુક અંતરિયાળ વિસ્તારો ગોલાઘાટિન આસામ, રાજસ્થાનમાં ઝાલાવર, કર્ણાટકમાં ઉડુપી અને છત્તીસગઢમાં બિલાસપુરમાંથી આવી છે. યુવા ઈનોવેટરોએ અગાઉ દિલ્હી/ એનસીઆર, નોઈડા અને બેન્ગલુરુમાં સેમસંગનાં કાર્યાલયોમાં ઈનોવેશન વોકમાં હાજરી આપી હતી. …

Read More »

ટોયોટા કિર્લોસ્કર મોટર એ ટી કેયરની શરૂઆત કરી : ગ્રાહકોની માલિકીનો અનુભવ શ્રેષ્ઠ બનાવવા માટે એક નવી પહેલ

બેંગલોર 05 સપ્ટેમ્બર 2024:  ટોયોટા કિર્લોસ્કર મોટર (ટીકેએમ) એ આજે “ટી કેયર” (“ટી કેર”)ની શરૂઆતની જાહેરાત કરી છે. આ એક મહત્વપૂર્ણ પહેલ છે, જેનો ઉદ્દેશ ગ્રાહકો માટે એક સર્વોપરી માલિકીનો અનુભવ પ્રદાન કરવાનો છે. ટી કેયર એક જ બ્રાંડ હેઠળ ઘણા બધા મૂલ્ય-વર્ધિત પ્રસ્તાવના આધારને સમર્થન આપે છે.  આ રીતે એ સુનિશ્ચિત કરી શકે છે કે, ગ્રાહકો સાથે દરેક સંબંધ …

Read More »