ગુજરાત

આલિયા ભટ્ટ Levi’s®માં ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાઇ છે, ફિટ અને ફેશનના નવા યુગની શરૂઆત કરી

ગુજરાત, અમદાવાદ | ૦૨ સપ્ટેમ્બર ૨૦૨૫: Levi’s® બ્રાન્ડ આલિયા ભટ્ટનું પોતાના ગ્લોબલ બ્લાન્ડ એમ્બેસેડર તરીકે સ્વાગત કરીને ગર્વ અનુભવે છે. આ ભાગીદારી બે વૈશ્વિક બળો – ડેનિમને વ્યાખ્યાયિત કરતું નામLevi’s® અને વિશ્વભરમાં ફિલ્મ અને ફેશનમાં પોતાની અસર અને પ્રભાવ ધરાવતી આલિયા ભટ્ટ બંનેને એક સાથે લાવે છે, જેથી ડેનિમની વૈશ્વિક ગાથામાં એક નવા પ્રકરણને આકાર આપી શકાય. તેણી એવા સમયમાં …

Read More »

સેમસંગ દ્વારા AI ઈનોવેશન્સ, બહેતર ટકાઉબપણું અને OIS એનેલ્ડ નો શેક કેમેરા સાથે સ્ટાઈલિશ ગેલેક્સી A17 5G લોન્ચ કરાયા

ગેલેક્સી A17 5Gફેન ફેવરીટ AI ફીચર્સ- સર્કલ ટુ સર્ચ અને જેમિની લાઈવ સાથે આવે છે. ભારતમાં વિકસિત નવું મેક ફોર ઈન્ડિયા ફીચર ઓન-ડિવાઈસ વોઈસ મેઈલનું ગેલેક્સી A17 5G સાથે પદાર્પણ.  ભારત, અમદાવાદ | ૦૧ સપ્ટેમ્બર ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે તેની સૌથી કિફાયતી ગેલેક્સી A સિરીઝ AI સ્માર્ટફોન ગેલેક્સી A17 5Gલોન્ચ કર્યાની ઘોષણા કરી હતી. …

Read More »

મીશો મોલ તેના પર્સનલ કેર અને વેલનેસ બ્રાન્ડ્સના સંગ્રહને વિસ્તૃત કરવા માટે મેરિકો સાથે ભાગીદારી કરે છે

ગુજરાત, અમદાવાદ | ૦૧ સપ્ટેમ્બર ૨૦૨૫: મીશો મોલે ભારતમાં પર્સનલ કેર અને વેલનેસ બ્રાન્ડ્સની ઉપલબ્ધતા વધારવા માટે મેરિકો સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારીથી મેરિકોની વિશ્વસનીય બ્રાન્ડ્સ જેમ કે પેરાશૂટ એડવાન્સ્ડ, પેરાશૂટ એડવાન્સ્ડ બેબી, લિવોન, કાયા, બાયો ઓઇલ અને સેટ વેટ મીશો પ્લેટફોર્મ પર ટાયર 2 અને તેનાથી આગળના ગ્રાહકો માટે ઉપલબ્ધ થઈ છે. મીશો અને મેરિકો વચ્ચેની આ ભાગીદારી …

Read More »

ફોર સીઝન ઇવેન્ટ એન્ડ એન્ટરટેનમેન્ટ,રિષભ જ્વેલર્સ, આર.એસ.ગ્રૂપ તેમજ સિદ્ધિવિનાયક ઇવેન્ટ અને હોલિડે દ્વારા અમદાવાદમાં એક સાથે ૪ જગ્યાઓ પર નવરાત્રિની રમઝટ બોલાવાશે

ગુજરાત, અમદાવાદ | ૦૧ સપ્ટેમ્બર ૨૦૨૫: અમદાવાદમાં ફોર સીઝન ઇવેન્ટ એન્ડ એન્ટરટેનમેન્ટ,રિષભ જ્વેલર્સ, આર.એસ.ગ્રૂપ તેમજ સિદ્ધિવિનાયક ઇવેન્ટ અને હોલિડે દ્વારા અમદાવાદમાં એક સાથે ૪ જગ્યાઓ પર નવરાત્રિ -2025નું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ પ્રોબઝ ગરબા એન્ડ મંડળી 3.0 થીમ પર ગરબાનું આયોજન એસ.જી.હાઇવે ખાતે, મધરાત્રી થીમ પર ગરબાનું આયોજન થલતેજ ખાતે, ‘નવલી રમઝટ સિઝન 2’નું એસજી હાઇવે સોલા ભાગવત પાસે …

Read More »

પ્રેરણા દ્વારા સ્તન કેન્સરના સર્વાઈવર્સ ઈન્સ્પાયર કરે છે : જીવન માટે વધુ સમય

સ્તન કેન્સરની યાત્રામાં પરિવર્તન: હોસ્પિટલના કલાકોથી લઈને જીવનની ક્ષણો સુધી ગુજરાત, અમદાવાદ | ૦૧ સપ્ટેમ્બર ૨૦૨૫: ધ એસોસિએશન ઓફ બ્રેસ્ટ સર્જન્સ ઓફ ઈન્ડિયા (એબીએસઆઇ) દ્વારા રવિવારે ‘પ્રેરણા’ નામનું પુસ્તક લોન્ચ કરવામાં આવ્યું છે, જેમાં સ્તન કેન્સરના દર્દીઓના વાસ્તવિક જીવનના અનુભવો અને અગ્રણી બ્રેસ્ટ સર્જનોના અભિપ્રાયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પહેલનો ઉદ્દેશ સ્તન કેન્સર વિશે જાગૃતિ લાવવાનો, આશા પ્રેરિત કરવાનો …

Read More »

નેશનલ અવોર્ડ વિજેતા શિલ્પા રાવ X અનુરૂદ્ધ: ‘મદ્રાસી’ ના ‘ઉનાધુ એનાધૂ’ (Unadhu Enadhu) થી મ્યુઝિકલ તોફાન

ગુજરાત, અમદાવાદ | ૦૧ સપ્ટેમ્બર ૨૦૨૫: નેશનલ અવોર્ડ વિજેતા સિંગર શિલ્પા રાવે આવનારી તમિળ સાઇકોલોજિકલ એક્શન થ્રિલર મદ્રાસી (5 સપ્ટેમ્બરએ રિલીઝ થનારી) ના ટ્રેક ‘ઉનાધુ એનાધૂ’ માં પોતાનું અવાજ આપ્યું છે. આ ગીત હવે રિલીઝ થઇ ગયું છે અને તેમાં એવા બધા ઘટકો છે કે જે તેને એક અલ્ટિમેટ પાર્ટી નંબર બનાવી શકે છે. મેલોડિયસ ધૂનોનો સ્પર્શ, ગિટાર સ્ટ્રિંગ્સનું જાદૂ, …

Read More »

વૈરાગ્ય રસિક હોવો જોઈએ.

રામ સાક્ષાત ધર્મમૂર્તિ છે,સીતા ભક્તિમૂર્તિ છે, લક્ષ્મણ વૈરાગ્ય મૂર્તિ છે. જીભનો રસ છૂટે એ જીભનો વૈરાગ્ય છે. ક્યારેક બોલવાનું ઓછું થાય એ પણ જીભનો વૈરાગ્ય છે એકલા કોઈ ખૂણામાં બેસીને વિચારવાનું પણ બંધ થઈ જાય એ મનનો વૈરાગ્ય છે. બધું જાણવાની કોશિશ સમાપ્ત થઈ જાય એ બુદ્ધિનો વૈરાગ્ય છે. આત્મા પરમ વૈરાગી છે. સાત પ્રવાહમાં વહેતા બચાવે એવા કોઇ અનુવિરાગીની …

Read More »

5,000થી વધુ GSRTC સર્વિસીસ હવે રેડબસ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ

સૌથી મોટા RTC માંથી એકમાં 2.5 લાખથી વધુ દૈનિક સીટસ માટે સીમલેસ ડિજિટલ બુકિંગ ઉપલબ્ધ રેડબસ નવા અને હાલના યુઝર્સ માટે તહેવારની સીઝનમાં ડિસ્કાઉન્ટ ઓફર કરે છે બેંગ્લોર | ૦૧ સપ્ટેમ્બર ૨૦૨૫: વિશ્વના સૌથી મોટા ઓનલાઈન બસ ટિકિટિંગ પ્લેટફોર્મ, રેડબસે જાહેરાત કરી છે કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) માટે ઇન્ટરસિટી બસ બુકિંગ હવે તેમના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. …

Read More »

રિચ પ્રેઝન્ટ્સ હોસ્પિટાલિટી હોરાઇઝન એવોર્ડ્સ 2025 – બેકિંગ અને કન્ફેક્શનરીમાં શ્રેષ્ઠનું સન્માન

ગુજરાત, અમદાવાદ | ૦૧ સપ્ટેમ્બર ૨૦૨૫: મુંબઈ શહેર અંધેરી પૂર્વના નોવોટેલએરપોર્ટ ખાતે આયોજિત રિચ પ્રેઝન્ટ્સ હોસ્પિટાલિટી હોરાઇઝન બેકરી, પેટિસરી અને ચોકલેટ એવોર્ડ્સ 2025 ખાતે ઉજવણીની એક ઝાકઝમાળ સાંજનું સાક્ષી બન્યું હતું. આ સાંજની ખાસ વાત એ હતી કે ભારતની ટોચની 10 ચેઇનબેકરીઝ અને ટોચની 10 સ્ટેન્ડઅલોનબેકરીઝનું સન્માન કરવામાં આવ્યું હતું, જેઓ દેશભરમાંથી તેમના પુરસ્કારો મેળવવા માટે આવ્યા હતા. અતુલ બેકરીએ …

Read More »

નુવોકો વિસ્તાસે પૂર્વમાં વિસ્તરણ યોજના જાહેર કરી

નાણાકીય વર્ષ 2026-27ના અંત સુધી 35 એમએમટીપીએ સુધી પહોંચવા માટે આશરે 4 એમએમટીપીએ ગ્રાઈન્ડિંગ ક્ષમતાના વિસ્તરણ માટે રૂ. 200કરોડ કેપેક્સનું રોકાણ. નવાં રોકાણો પ્રીમિયમાઈઝેશનથી પ્રેરિત પૂર્વમાં સંમિશ્રિત સિમેન્ટનો હિસ્સો વધારવામાં મદદ કરશે. મુંબઈ | ૦૧લી સપ્ટેમ્બર ૨૦૨૫: ભારતની વિશ્વસનીય બિલ્ડિંગ મટીરિયલ્સ કંપની અને ક્ષમતાની દ્રષ્ટિએ પાંચની સૌથી વિશાળ સિમેન્ટ ખેલાડી નુવોકો વિસ્તાસ કોર્પ. લિ.એ તેની વેપાર વ્યૂહરચના સાથે રેખામાં વિસ્તરણ …

Read More »