સ્ટ્રેપ: આ વર્ષે તહેવારોમાં લિમિટેડ-એડિશન એસેસરી સેટ અને રૂ. 15,896 સુધીના એક્સચેન્જ બૉનસની સાથે ગોલ્ડ સ્ટાર ઘરે લઈ આવો; 21 સપ્ટેમ્બર અગાઉ ખરીદી કરવા પર એક્સ-શોરૂમ કિંમત પર 23,702 રૂપિયા સુધીની બચત થઈ શકે છે. મુંબઈ | ૦૬ સપ્ટેમ્બર ૨૦૨૫: બીએસએ ગોલ્ડ સ્ટારે ગયા વર્ષે અધિકૃત બ્રિટિશ મોટરસાઇકલિંગનાઅદભૂત આકર્ષણનીસાથે ભારતમાં પુનરાગમન કર્યું હતું. તેણે સુધારો કરવામાં એક નવો માપદંડ પણ …
Read More »ગુજરાત
અમદાવાદ ખાતે ૬ સપ્ટેમ્બરથી શ્રી રાજપૂત વિદ્યાસભા – ગુજરાત મહિલા સંગઠન દ્વારા ‘એક્ઝિબિશન કમ સેલ’નું આયોજન
અમદાવાદના ગોતા-ઓગણજ રોડ પર આવેલા શ્રી હરેન્દ્રસિંહજી સરવૈયા રાજપૂત સમાજ ભવન” ખાતે એક્ઝિબિશન ૬ અને ૭ સપ્ટેમ્બરના દરમિયાન સવારના ૧૦.૦૦ થી રાત્રિના ૭.૦૦ વાગ્યા સુધી યોજાશે આ એક્ઝિબિશન વર્લ્ડ રેકોર્ડ માટે નોમિનેટ પણ થયું છે. આ એક્ઝિબિશન અંતર્ગત સ્ટોલ ગ્રાહક બહેનોને આભાર પત્ર અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના સર્ટીફિકેટ વિતરણ કરવામાં આવશે ગુજરાત, અમદાવાદ | ૦૫ સપ્ટેમ્બર ૨૦૨૫: શ્રી રાજપૂત …
Read More »વાધવાની ફાઉન્ડેશન અને જેશિયા આઈટી એસોસિયેશન દ્વારા ઉત્તર ગુજરાતમાં એમએસએમઈ અને સ્ટાર્ટઅપ સ્પર્ધાત્મકતાને શક્તિ આપવા મહેસાણામાં વેપાર વૃદ્ધિની વાટાઘાટનો અવસર લાવે છે
વિદ્યાર્થીઓથી સ્ટાર્ટઅપ્સથી એસએમબી સુધી વિકસિત અને વાઈબ્રન્ટ ગુજરાતને ઈંધણ પૂરું પાડતા શૂન્ય- ખર્ચ, શૂન્ય ઈક્વિટી એન્ટરપ્રેન્યોરશિપ. મહેસાણા | 05મી સપ્ટેમ્બર 2025: વડોદરા અને અમદાવાદમાં અગાઉ આ મહિનામાં આયોજિત ગુજરાત ઈનોવેશન ડાયલોગની સફળતાથી પ્રેરિત વાધવાની ફાઉન્ડેશન અને જેશિયા આઈટી એસોસિયેશન દ્વારા મહેસાણામાં બિઝનેસ ગ્રોથ ડાયલોગ સાથે ઉત્તર ગુજરાતમાં વાર્તાલાપ લાવી છે. 5 સપ્ટેમ્બરે નમો સેન્ટર, આઈ-હબ, મહેસાણા ખાતે આયોજિત થનાર આ …
Read More »મહુવા, મુંબઈ અને અન્યત્ર અકાળે મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય
ગુજરાત, અમદાવાદ | ૦૫ સપ્ટેમ્બર ૨૦૨૫: ગત બે દિવસ પહેલા મહુવાની એક વ્યક્તિ નું કતપર પાસે પાણીમાં ડૂબી જતાં મોત થયું હતું તેવા સમાચારો પ્રાપ્ત થયા છે. દેવપ્રયાગ રેસીડેન્સી ના એક યુવકનું અકસ્માતે મોત નિપજ્યું હતું. તેમનાં બંનેના પરિવારજનોને સંવેદના રુપે રુપિયા ૩૦,૦૦૦ની રાશિ અર્પણ કરવામાં આવી છે. તે જ રીતે થોડા દિવસ પહેલાં પોરબંદર નજીકના દરિયામાં ડૂબી જતાં ચાર …
Read More »એમેઝોને એક્સિયોનું અધિગ્રહણ પૂરું કર્યું, ભારતમાં પોતાનો એકંદર પોર્ટફોલિયો મજબૂત બનાવ્યો
નિયમનકારી મંજૂરી મળવાથી, એમેઝોન સરળ, પારદર્શક અને ઇનોવેટિવ ક્રેડિટ અનુભવો પૂરા પાડવાની તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે બેંગલુરુ, ભારત | ૦૪ સપ્ટેમ્બર ૨૦૨૫: ભારતીય રિઝર્વ બેંક (RBI) તરફથી નિયમનકારી મંજૂરી મળ્યા બાદ, એમેઝોન દ્વારા આજે ભારતમાં અગ્રણી ડિજિટલ ધિરાણ અને ચેકઆઉટ ફાઇનાન્સ પ્રદાતા, એક્સિયો (અગાઉનું કેપિટલ ફ્લોટ તરીકે ઓળખાતી હતી)ના અધિગ્રહણની કામગીરી પૂરી થઈ હોવાની જાહેરાત કરવામાં આવી છે. આ …
Read More »ટાટા મોટર્સના આરોગ્ય કાર્યક્રમે 6.6 લાખથી વધુ લોકોના જીવનમાં હેલ્થકેર અને ન્યુટ્રીશન સંબંધિત હસ્તક્ષેપો દ્વારા પરિવર્તન લાવ્યું
કુપોષિત બાળકોમાં 87% રિકવરી અને એનિમિયા ધરાવતી સ્ત્રીઓમાં 80% ઘટાડો આવ્યો નેશનલ | ૦૪ સપ્ટેમ્બર ૨૦૨૫: હાલ ભારતમાં રાષ્ટ્રીય આરોગ્ય પોષણનું સપ્તાહ ઉજવવામાં આવી રહ્યું છે, ત્યારે તેને સંબધિત ટાટા મોટર્સ અને તેના આરોગ્ય કાર્યક્રમ દ્વારા દેશ ભરમાં સામુદાયિક આરોગ્ય સંભાળને આગળ વધારવામાં નોંધપાત્ર રીતે આગળ વધી રહ્યાં છે. આ કાર્યક્રમ થકી કુપોષણ બાળકો, મહિલાઓ અને યુવાનોમાં આરોગ્ય અંગે જાગૃતિ …
Read More »અસ્થિર બજારમાં એસઆઈપી બંધ કરવાથી લોંગ ટર્મ વેલ્થ ક્રિએશન પર ગંભીર અસર પડી શકે છે
એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણકારને શિક્ષિત અને જાગૃત કરતી પહેલ ગુજરાત, અમદાવાદ | ૦૪ સપ્ટેમ્બર ૨૦૨૫: જેમ રોડ ટ્રિપમાં ક્યારેક સરસ હાઈવે મળે છે અને ક્યારેક અચાનક ખાડા ખડિયાવાળો રસ્તો મળે છેતેમ રોકાણોમાં પણ ઉતાર-ચઢાવ આવે છે. જ્યારે બજાર અસ્થિર થાય ત્યારે ઘણા રોકાણકારો પોતાના સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી)નેબંધ કે અટકાવવાનો વિચાર કરે છે. એ સમયે આ નિર્ણય યોગ્ય પણ …
Read More »મારુતિ સુઝુકીએ નવી વિક્ટોરિસ લોન્ચ કરી, આ એવી એસયુવી છે જેમાં “બધુ છે”
ભવિષ્યવાદી અને આકર્ષક ડિઝાઇન । સંપૂર્ણ સુરક્ષા । આનંદદાયક આરામ અને સુવિધા । બહુમુખી પાવરટ્રેઇન્સ નવી મારુતિ સુઝુકી વિક્ટોરિસ નવા યુગની વિશેષતાઓથી સજ્જ છે, જે તમને “ગોટ ઈટ અલ”જેવો અનુભવ આપે છે ⇒ “થિએટર ઓન વ્હીલ્સ” ઇફેક્ટ 8-સ્પીકર પ્રિમિયમ સાઉન્ડ અનુભવ ડોલ્બી એટમ્સ 5.1 સરાઉન્ડ સાઉન્ડની સાથે સંકલિત ઇન્ફિનિટી બાય હર્મન, ⇒ 10.1” (25.65 સેમી) સ્માર્ટપ્લે પ્રો એક્સ ટચનસ્ક્રીન ઇન્ફોટેઇન્મેન્ટ …
Read More »હેવમોરએ બિસ્કોટી આઈસ્ક્રીમ લોન્ચ કર્યો – દરેક મૂડ અને પળ માટે એક અલ્ટિમેટ ડેઝર્ટ ક્રીમી, ક્રન્ચી અને કેરેમલાઇઝ્ડ ટુ પરફેક્શન “દરેક સ્કૂપમાં એક અલ્ટિમેટ ડેઝર્ટ અનુભવ”
ASMR વિડિયોલિંક- https://www.instagram.com/p/DMUgPT2oa5m/ નેશનલ | ૦૩ સપ્ટેમ્બર ૨૦૨૫: ભારતમાં ડેઝર્ટ લવર્સની વધતી જતી સંખ્યા અને માત્ર ફ્લેવરથી વધુની તેમની ઈચ્છાને ધ્યાનમાં રાખીને, લોટ્ટે વેલફૂડ કંપની લિમિટેડનો એક ભાગ, હેવમોર આઈસ્ક્રીમ, ભારતમાં વધુ એક ગ્લોબલી ઇન્સ્પાયર્ડ ઇનોવેશન લઈને આવ્યું છે – બિસ્કોટી આઈસ્ક્રીમ. તેના અનોખા અનુભવો માટે જાણીતું, હેવમોર બોલ્ડ અને ઇનોવેટિવ ફ્લેવર્સ અને ટેક્સચર દ્વારા ડેઝર્ટ લવર્સ માટે નવા આઈસ્ક્રીમ …
Read More »એમેઝોન ઇન્ડિયા દ્વારા ટેક ઇન્ફ્લુએન્સર પ્રોગ્રામનો પ્રારંભ; 1 લાખથી વધુ ક્રિએટરો હવે એમેઝોન ઇન્ફ્લુએન્સર પ્રોગ્રામનો હિસ્સો છે
બેંગ્લોર | ૦૩ સપ્ટેમ્બર ૨૦૨૫: ઑનલાઇન શોપિંગના ક્ષેત્રમાં થઈ રહેલી વૃદ્ધિનો લાભ કન્ટેન્ટ ક્રિએટરો પણ લઈ શકે તે હેતુને ધ્યાનમાં રાખીને, એમેઝોન ઇન્ડિયાએ આજે તેના ટેક ઇન્ફ્લુએન્સર પ્રોગ્રામ (TIP) શરૂ કરવાની જાહેરાત કરી છે. આ પ્રોગ્રામ દ્વારા, એમેઝોન તમામ કદના કન્ટેન્ટ ક્રિએટરોને એવા ટૂલ્સ અને સંસાધનોનો ઍક્સેસ પ્રદાન કરશે જેનાથી ગ્રાહકોને સ્માર્ટફોન, લેપટોપ, કૅમેરા વગેરે જેવા ઉત્પાદનોની ખરીદી કરવામાં મદદ મળે. …
Read More »
Aajna Samachar