નવી દિલ્હી 24મી સપ્ટેમ્બર 2024: એક પથદર્શક જોડાણમાં દુનિયાની મોટરસાઈકલ્સ અને સ્કૂટર્સની સૌથી વિશાળ ઉત્પાદક હીરો મોટોકોર્પ અને ધ કોકા-કોલા કંપની હેઠળ ભારતની સૌથી મોટી ઘરઆંગણે વૃદ્ધિ પામેલી બેવરેજ બ્રાન્ડ થમ્સ અપ દ્વારા મેવરિક 440 ઠંડરવ્હીલ્સ રજૂ કરવા માટે જોડાણ કર્યું છે, જે હીરો મોટોકોર્પની ફ્લેગશિપ મોટરસાઈકલ મેવરિક 440નું લિમિટેડ એડિશન વર્ઝન છે. મોટરસાઈકલોની આ ખાસ સિરીઝ હીરો મોટોકોર્પ સાથે ભાગીદારીમાં …
Read More »ગુજરાત
આઈએમએસની રજૂઆત રિટેઈલરો માટે ફેસ્ટિવ સેલ્સની તકો છીનવી લેશેઃ એમ્પાવર ઈન્ડિયા
આગામી ફેસ્ટિવ સીઝનને ધ્યાનમાં રાખતાં અમલબજાવણીની મુદત 12 મહિના વધારવા માગણી નવી દિલ્હી 24 સપ્ટેમ્બર 2024: ધ ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ નેટવર્ક (જીએસટીએન) દ્વારા 1લી ઓક્ટોબર, 2024થી અમલ સાથે ઈન્વોઈસ મેનેજમેન્ટ સિસ્ટમ (આઈએમએલ) રજૂ કરવાનો પ્રસ્તાવ છે. આઈએમએસનો હેતુ ઈનપુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી) દાવા પ્રક્રિયાને પ્રવાહરેખામાં લાવવાનો છે, પરંતુ તૈયારીનો અભાવ કોમ્પ્લાયન્સનો બોજ વધારવા સાથે કાર્યક્ષમ રીતે મૂડીરોકાણમાં પણ અવરોધ …
Read More »દુબઈ રિયલ એસ્ટેટનું ભવિષ્ય ભારતીય ઉદ્યોગસાહસિકો દ્વારા સંચાલિત છે ANAX હોલ્ડિંગના ચેરમેન શ્રી સતીશ સનપાલને આભારી છે
“દુબઈ એ સપનાનું શહેર નથી; તે તકોનું શહેર છે.” UAE ના ઉપરાષ્ટ્રપતિ અને વડા પ્રધાન શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમનું આ અવતરણ, અનંત સંભાવનાની ભૂમિ તરીકે દુબઈના આકર્ષણને સંપૂર્ણ રીતે સમાવે છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં, દુબઈ ઝડપથી રણના શહેરથી વાણિજ્ય, ફાઇનાન્સ, ટેક અને રિયલ એસ્ટેટના વૈશ્વિક હબમાં પરિવર્તિત થયું છે. આ મહાનગરમાં તકોનો લાભ લેતા અસંખ્ય ઉદ્યોગસાહસિકોમાં, ભારતીય બિઝનેસ …
Read More »ટાટા મોટર્સે કોમર્શિયલ વ્હીકલ ફાઇનાન્સિંગ માટે ઈએસએએફ સ્મોલ ફાઇનાન્સ બેંક સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા
મુંબઈ 23 સપ્ટેમ્બર 2024: ટાટા મોટર્સ ભારતની સૌથી મોટી કોમર્શિયલ વાહન ઉત્પાદક કંપનીએ પોતાના કોમર્શિયલ વાહન ગ્રાહકોને આકર્ષક ધિરાણ ઉકેલો પ્રદાન કરવા માટે ઈએસએએફ સ્મોલ ફાઇનાન્સ બેંક સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. સ્મોલ કોમર્શિયલ વ્હીકલ્સ (SCVs) અને લાઇટ કોમર્શિયલ વ્હીકલ્સ (LCVs) પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલ આ ભાગીદારી ટાટા મોટર્સના સમગ્ર કોમર્શિયલ વ્હીકલ પોર્ટફોલિયો માટે ધિરાણનો સમાવેશ …
Read More »ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ દરમિયાન નથિંગ અને સીએમએફ પ્રોડક્ટ લાઇનઅપ પર 50% થી વધુ ડિસ્કાઉન્ટ સાથે નથિંગએ અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતની જાહેરાત કરી
નથીંગ ફોન (2a) અને નથીંગ ફોન (2a) પ્લસ અનુક્રમે ₹18,999 અને ₹23,999 ની સૌથી ઓછી કિંમતે ઉપલબ્ધ થશે. સીએમએફ ફોન 1 અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતે, એટલે કે ₹12,999 પર અને સીએમએફ વોચ પ્રો ₹2,499 ની સૌથી ઓછી કિંમતે ઓફર કરવામાં આવશે. સીએમએફ બડ્સ પ્રો ₹2,499 માં, સીએમએફ બડ્સ પ્રો 2 ₹3,299 માં અને સીએમએફ નેકબેન્ડ પ્રો ₹1,699 ની અત્યાર …
Read More »સેમસંગ દ્વારા ભારતમાં ફેસ્ટિવ સીઝનને ધ્યાનમાં રાખીને ગેલેક્સી S, M અને F સિરીઝ પર વિશેષ ઓફરો જાહેર
ગુરુગ્રામ, ભારત 23 સપ્ટેમ્બર 2024 – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે ચુનંદા ફ્લેગશિપ ગેલેક્સી S, M અને F સિરીઝ સ્માર્ટફોન્સ પર અગાઉ ક્યારેય જોઈ નહીં હોય તેવી કિંમતો જાહેર કરવામાં આવી છે. આ વિશેષ કિંમતોને કારણે ગ્રાહકો સંબંધિત ગેલેક્સી સ્માર્ટફોન્સ તેના લોન્ચના સમયે જે કિંમતે ઉપલબ્ધ હતા તે જ ઉત્તમ કિંમતો વસાવી શકશે. ગેલેક્સી S23 FE …
Read More »આદિશ્વર ઓટો રાઈડ ઈન્ડિયા ક્યુજે મોટર અને મોટો મોરિનિ માટે વિશેષ કિંમત સાથે ઉત્સવનો ઉત્સાહ લાવે છે
ક્યુજે મોટર રેટ્રો મોડલ રેન્જને ₹40,000 સુધીના ભાવ લાભો આપે છે . મોટો મોરિનિ X-Cape 650 મોડલ રેન્જ હવે રૂ. 5.99 લાખ (એક્સ-શોરૂમ, ભારત)થી શરૂ થાય છે. હૈદરાબાદ 23 સપ્ટેમ્બર 2024: ભારતની અગ્રણી સુપરબાઈક બ્રાન્ડ આદિશ્વર ઓટો રાઈડ ઈન્ડિયા પ્રા.લિ. (AARI) તેના લોકપ્રિય QJ મોટર અને મોટો મોરિની મોડલ્સ પર વિશિષ્ટ ઑફર્સ સાથે તહેવારોની સિઝન માટે તૈયારી કરી રહી છે. AARIએ પ્રીમિયમ …
Read More »“હું મારી પોતાની વાર્તાના અંશ વાંચતો હતો”: રાત જવાન હૈમાં ભૂમિકા સાથે જોડાણ સંબંધમાં બરુન સોબતી
સોની લાઈવ પર આગામી સિરીઝ રાત જવાન હૈમાં બરુન સોબતી અવિનાશની ભૂમિકા ભજવી રહ્યો છે, જે પાત્ર પિતા તરીકે તેને સાથે ઊંડાણથી સુમેળ સાધે છે. 11 ઓક્ટોબરથી પ્રસારિત થવા માટે સુસજ્જ આ કોમેડી- ડ્રામા ત્રણ ફ્રેન્ડ્સ રાધિકા (અંજલી આનંદ), અવિનાશ (બરુન સોબતી) અને સુમન (પ્રિયા બાપટ)ની વાર્તા છે. તેઓ પોતાની વ્યક્તિગત ઓળખ અને સંબંધો જાળવવા માટે સંઘર્ષ કરે છે ત્યારે …
Read More »ગુજરાતની વિખ્યાત ગાયિકા ઐશ્વયા મજમુદારની યશકલગીમાં ઓર એક પીછાં ઉમેરાયુ
અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થતિમાં એશ્વર્યાએ ગરબાની રમઝટ બોલાવ્યા બાદ રાષ્ટ્રગીત પણ ગાયુ વિદેશ પ્રધાન એસ. જયશાંકરે સોશિયલ મીડિયા પર ઐશ્વયાનો વિડિયો શેર કયો ન્યુયોર્ક 23 સપ્ટેમ્બર 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વોર્ડ દેશોની બેઠકમાં હાજરી આપી ત્રણ દિવસની અમેરિકાની મુલાકાતે ગયા છે. સમગ્ર દુનિયા ની નજર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગતિવિધિ પર છે. અમેરિકા ની ત્રણ દિવસીય મુલાકાત દરમ્યાન નરેન્દ્ર …
Read More »રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ તથા ત્રિશા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને સંકલ્પ આયુર્વેદિક હોસ્પિટલ ના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એએમટીએસ) ના ડ્રાઈવરો તથા કંડકટરો માટે વિનામૂલ્યે આરોગ્ય તપાસ કેમ્પ લાલ દરવાજા નવા એએમટીએસ ઓફિસ ભવન ખાતે યોજવામાં આવ્યો
અમદાવાદ 23મી સપ્ટેમ્બર 2024: રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ તથા ત્રિશા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને સંકલ્પ આયુર્વેદિક હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એએમટીએસ) ના ડ્રાઈવરો તથા કંડકટરો માટે વિનામૂલ્યે આરોગ્ય તપાસ કેમ્પ લાલ દરવાજા નવા એએમટીએસ ઓફિસ ભવન ખાતે યોજવામાં આવ્યો. સવારે 9:00 થી બપોરે 12:30 સુધી યોજાયેલા આ કેમ્પમાં 240 લોકોની સઘન આરોગ્ય તપાસ કરવામાં આવી. દરેક …
Read More »