મુંબઈ, ભારત | ૨૦ જૂન ૨૦૨૬ | પ્ઇમ ડે પહેલા, એમેઝોન ઈન્ડિયાએ અત્યાર સુધીના સૌથી મોટા સૌંદર્ય કાર્યક્રમ એમેઝોન બ્યુટીવર્સની ત્રીજી આવૃત્તિ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે, જેમાં પ્રાઇમ સભ્યો, 1,500થી વધુ ક્રિએટર્સ, અગ્રણી સૌંદર્ય બ્રાન્ડ્સ અને અનન્યા પાંડે, જેક્વેલિન ફર્નાન્ડિઝ, શિલ્પા શેટ્ટી, સોનાક્ષી સિંહા, મીરા કપૂર, કરીશ્મા કપૂર જેવા સેલિબ્રિટીઝ સહિતના 2,500થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા। મુંબઈના આઇકોનિક વર્લી …
Read More »બિઝનેસ
માથાનો દુખાવો ક્યારે ચિંતાનું કારણ બની શકે? ન્યુરોલોજીકલ ચેતવણીરૂપ સંકેતોને ઓળખો
મનીષ પટણી એમડી (મેડિસિન), ડીએનબી (ન્યુરોલોજી), એચસીજી હોસ્પિટલ, ભાવનગર માથાનો દુખાવો એક સામાન્ય સમસ્યા છે અને મોટાભાગના કિસ્સાઓમાં ચિંતાનું કારણ બનતો નથી. તે ઘણીવાર તણાવ, ઊંઘનો અભાવ, ડિહાઇડ્રેશન, આંખો પર વધુ ભાર અથવા લાંબા સમય સુધી સ્ક્રીનનો ઉપયોગ જેવા રોજિંદા કારણોથી થાય છે અને આરામ અથવા સામાન્ય દવાઓથી ઠીક થઈ જાય છે. પરંતુ દરેક માથાનો દુખાવો એકસરખો હોતો નથી. કેટલીક …
Read More »ફિક્કી ફ્લો અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મોટિવેશનલ સ્પીકર ડૉ. પવન અગ્રવાલ સાથે પ્રેરણાદાયી સત્રનું આયોજન કરાયું
અમદાવાદ, ગુજરાત | ૧૯ જૂન ૨૦૨૬ | ફિક્કી ફ્લો અમદાવાદ ચેપ્ટર દ્વારા જાણીતા મોટિવેશનલ સ્પીકર ડૉ. પવન અગ્રવાલ સાથે એક રસપ્રદ અને માહિતીસભર ઇન્ટરેક્ટિવ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈ ડબ્બાવાલા સિસ્ટમ પર પીએચ.ડી. કરનાર અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ ધરાવતા ડૉ. પવન અગ્રવાલે, મુંબઈ ડબ્બાવાલાઓની અસાધારણ સફર દ્વારા નેતૃત્વ , ટીમવર્ક, ગ્રાહક સેવા અને કાર્યક્ષમતા પર પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા …
Read More »સારવાર પછીનું જીવન: કેન્સર સર્વાઇવર્સની શારીરિક અને માનસિક જરૂરિયાતોની સંભાળ
શ્રીમતી નેહા વ્યાસ, કન્સલ્ટન્ટ સાયકો-ઓન્કોલોજિસ્ટ, એચસીજી કેન્સર હોસ્પિટલ, વડોદરા જ્યારે કોઈ કેન્સરની સારવાર પૂર્ણ કરે છે અને તે અંતિમ ઘંટડી વાગે છે, ત્યારે તેને ઘણીવાર મુશ્કેલ પ્રવાસના અંત તરીકે જોવામાં આવે છે. પરિવારના સભ્યો ઉજવણી કરે છે, મિત્રો અભિનંદન આપે છે, અને દરેકને આશા છે કે જીવન ઝડપથી સામાન્ય થઈ જશે. છતાં, ઘણા કેન્સર બચી ગયેલા લોકો માટે, સારવારનો અંત …
Read More »બદલાતી વૈશ્વિક ગતિશીલતાઓ વચ્ચે નેતૃત્વના વીસ વર્ષ: આર્સેલર-મિત્તલના એક્ઝિક્યુટીવ ચેરમેન લક્ષ્મી મિત્તલે વીડિયો સંબોધન સાથે 20મી વર્ષગાંઠ ઉજવી, ભારતને વૈશ્વિક વિકાસના મુખ્ય પ્રેરક તરીકે ગણાવ્યું
ભારત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરીકરણ અને ઊર્જા ટ્રાન્ઝિશન દ્વારા વૈશ્વિક સ્ટીલની માંગના આગામી તબક્કાને શક્તિ આપવા માટે તૈયાર. વ્યાપકતા અને વૈવિધ્યકરણથી સ્થિતિસ્થાપકતામાં મજબૂતીઆવી, જેનાથી આર્સેલર-મિત્તલને છેલ્લા બે દાયકામાં મોટા વૈશ્વિક આંચકાઓનો સામનો કરવામાં મદદ મળી. સ્ટીલ ઉદ્યોગ 2006 ની સરખામણીએ વધુ ઝડપી, વધુ વૈશ્વિક અને ટેકનોલોજી-આધારિત બન્યો છે. ઉભરતા બજાર વૃદ્ધિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ અને ઔદ્યોગિક નીતિના સમર્થન સાથે લાંબા ગાળાના દૃષ્ટિકોણમાંસકારાત્મક જળવાઈ …
Read More »જીવન વીમો લાંબા ગાળાનું મૂલ્ય પ્રદાન કરે છે, જેમાં તેના ફાયદા ક્યારેક પ્રસંગોપાત ચિંતાઓ કરતાં વધારે મહત્વપૂર્ણ અને લાભદાયક સાબિત થાય છે.
મુંબઈ | ૧૮ જૂન ૨૦૨૬ | જીવન વીમા ઉદ્યોગ જીવન વીમા અંગે વધુ સંતુલિત અને વ્યાપક સમજણની જરૂરિયાત પર ભાર મૂકી રહ્યો છે. ઉદ્યોગનું માનવું છે કે, જીવન વીમાના લાંબા ગાળાના લાભો જેમ કે, આર્થિક સુરક્ષા, પરિવારને નાણાકીય રક્ષણ અને નિયમિત બચતની ટેવ ક્યારેક ઊભી થતી અલગ-અલગ ચિંતાઓ, જેમાં ખોટી રીતે પોલિસી વેચવાના કેટલાક કિસ્સાઓનો પણ સમાવેશ થાય છે, તેની …
Read More »હાઉસ ઓફ વેડિંગ: સહયોગ, જોડાણ અને પ્રગતિના પાયા પર બનેલી એક કમ્યુનિટી
અમદાવાદ, ગુજરાત | ૧૮ જૂન ૨૦૨૬ | કોવિડ-19 મહામારીના પડકારજનક દિવસો દરમિયાન એક નાનકડા સપોર્ટ નેટવર્ક તરીકે જેની શરૂઆત થઈ હતી, તે આજે વિકસીને વેડિંગ અને ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીની સૌથી જીવંત અને સંસાધનોથી સભકમ્યુનિટીઝમાં ની એક બની ગઈ છે. હાઉસ ઓફ વેડિંગ (HOW) ની સ્થાપના ઇન્ડસ્ટ્રીના આઠ પ્રોફેશનલ્સ દ્વારા કરવામાં આવી હતી, જેઓ એક સમાન વિઝન સાથે સાથે આવ્યા હતા—જેનો ઉદ્દેશ્ય …
Read More »ટાટા મોટર્સ દ્વારા જુલાઈ 2026થી કમર્શિયલ વાહનો માટે કિંમતમાં વધારો જાહેર
મુંબઈ | ૧૮મી જૂન ૨૦૨૬ | ટાટા મોટર્સ દ્વારા 1લી જુલાઈ, 2026થી અમલ સાથે તેની કમર્શિયલ વાહનોની શ્રેણીમાં 2.5% સુધી કિંમતમાં વધારો થશે એવી આજે ઘોષણા કરવામાં આવી હતી. આ કિંમત વધારો વધતા કોમોડિટીના ભાવો અને અન્ય ઈનપુટ ખર્ચના પ્રભાવને આંશિક સરભર કરવા માટે કરવાનો નિર્ણય લેવાયો છે. આ વધારો મોડેલ અને પ્રકારને આધારે ભિન્ન રહેશે. == સમાપ્ત ==
Read More »‘કોકા-કોલા મેચડે હેંગઆઉટ’ – ફૂટબોલ નાઈટ્સને ક્રિયેટર-પ્રેરિત વોચઅલોંગમાં ફેરવે છે
રોહન જોશી, સાક્ષી શિવદાસાની, કાશ્વી હિરાનંદાનીને ચમકાવતા અનેઝેરવાન બુનશાહ, વરુણ ઠાકુર અને દલિમા છિબ્બરદ્વારા ચુનંદા એપિયરન્સીસ સાથે કોકા-કોલા મેચડે હેંગઆઉટ ચાહકોને ક્રિયેટર-પ્રેરિત હેઠળ ફૂટબોલ વોચ પાર્ટીઓ અને લાઈવ મેચ-નાઈટ ઇન્ટરએક્શન માટે એકત્ર લાવે છે રાષ્ટ્રીય | ૧૬ જૂન ૨૦૨૬ | કોકા-કોલાએ આજે મેચડે હેંગઆઉટ લોન્ચ કરવાની જાહેરાત કરી, જે ભારતના ફૂટબોલ ચાહકોની વધતી જતી પેઢી માટે બનાવવામાં આવેલાક્રિયેટર -નેતૃત્વ હેઠળ …
Read More »તમામ સ્માર્ટ મીટર ગ્રાહકો માટે મોટી રાહત, સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધીના વીજ વપરાશ પર યુનિટદીઠ 60 પૈસાની છૂટ
પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવનાર ગ્રાહકોને દર મહિને એનર્જી ચાર્જ પર વધુ 3%ની છૂટ મળશે ગુજરાત | ૧૭ જૂન ૨૦૨૬ | હવે સ્માર્ટ મીટર ગ્રાહકોને વીજ બિલમાં બચતનો લાભ મળશે. ગુજરાત ઇલેક્ટ્રીસિટી રેગ્યુલેટરી કમિશન (GERC) દ્વારા તમામ સ્માર્ટ મીટર ગ્રાહકોને મોટી રાહત આપવામાં આવી રહી છે. GERC દ્વારા ‘ટાઈમ ઓફ ડે’ એટલે કે ToD ટેરિફ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. જે …
Read More »
Aajna Samachar