બિઝનેસ

ભારતના ઉત્પાદન સેક્ટર માટે Talentwale.com નું લોન્ચિંગ

⇒ ભારતના ઔદ્યોગિક ભવિષ્યને નવો અભિગમ: Talentwale.com ભરતી ક્ષેત્રમાં ઉતર્યું ⇒ મેન્યુફેક્ચરિંગ સેક્ટરની સાચી જરૂરિયાતોને TARGET કરતું દેશનું પ્રથમ અનોખું પ્લેટફોર્મ ⇒ મેન્યુફેક્ચરિંગના ગેમ-ચેન્જર તરીકે Talentwale.comનો પ્રારંભ થયો ⇒ કુશળ ઉમેદવારો અને ઉદ્યોગોની માંગ વચ્ચેનો ‘મિસમૅચ’ દૂર કરતું AI આધારિત પોર્ટલ ગુજરાત, અમદાવાદ | ૨૫મી નવેમ્બર ૨૦૨૫ — ભારતના ઔદ્યોગિક વિકાસને નવા યુગમાં પ્રવેશ અપાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું તરીકે …

Read More »

‘પ્રવાસી રાજસ્થાની દિવસ 2025’ – રાજસ્થાનના ઔદ્યોગિક પરિદૃશ્ય પર એક ખાસ સત્ર

ઉદ્યોગપતિ માધવ સિંઘાનિયા અને પ્રિયા અગ્રવાલ હેબ્બર સત્રમાં ભાગ લેશે જયપુર | ૨૪મી નવેમ્બર ૨૦૨૫ – માનનીય મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્માના નેતૃત્વ હેઠળ 10 ડિસેમ્બરના રોજ જયપુરમાં આયોજિત ‘પ્રવાસી રાજસ્થાની દિવસ‘માં શિક્ષણ, આરોગ્ય, પર્યટન, ઉર્જા, ખાણકામ અને જળ સંસાધનો તેમજ રાજ્યના ઔદ્યોગિક વિકાસ અને પરિદૃશ્ય પર એક ખાસ સત્ર યોજાવા જઈ રહ્યું છે. આ સત્રમાં નવા વિચારો, ભાગીદારી અને ઔદ્યોગિક …

Read More »

સેમસંગ દ્વારા R20 અલ્ટ્રાસાઉન્ડ સિસ્ટમ લોન્ચ કરીને નેક્સ્ટ- જેન AI સાથે જનરલ ઈમેજિંગમાં નવો દાખલો બેસાડાયો

સેમસંગના ક્રિસ્ટલ આર્કિટેક્ચર™ દ્વારા પાવર્ડ R20 ક્લિનિકલ એપ્લિકેશન્સની વ્યાપક શ્રેણીમાં ઉત્કૃષ્ટ ઈમેજ ક્લેરિટી, કોન્ટ્રાસ્ટ અને ડાયગ્નોસ્ટિક અચૂકતા પ્રદાન કરેછે. AI- પ્રેરિત ઓટોમેશન ટૂલ્સ અને એર્ગોનોમિક ડિઝાઈનથી પ્રેરિત R20 કાર્યપ્રવાહ કાર્યક્ષમતા બહેતર બનાવે છે અને ક્લિનિશિયનનો અનુભવ નવી ઊંચાઈએ લઈ જાય છે. ગુરુગ્રામ, ભારત | ૨૪મી નવેમ્બર ૨૦૨૫ – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે આજે જનરલ ઈમેજિંગ માટે તેના …

Read More »

ભાઈચુંગ ભુટિયાની રેસિડેન્શિયલ ફૂટબોલ એકેડમીએ અમદાવાદ ટ્રાયલની જાહેરાત કરી

ગુજરાત, અમદાવાદ | ૨૩ નવેમ્બર ૨૦૨૫ — ભારતના સૌથી મોટા અને સૌથી વધુ રેટેડ ફૂટબોલ વિકાસ કાર્યક્રમોમાંના એક, ભાઈચુંગ ભૂટિયા ફૂટબોલ સ્કૂલ્સ (BBFS) અમદાવાદમાં સ્કાઉટિંગ ટ્રાયલનું આયોજન કરશે જેથી BBFS રેસિડેન્શિયલ એકેડેમી માટે પ્રતિભાશાળી યુવા વિદ્યાર્થી-એથ્લેટ્સને ઓળખી શકાય, જે સંસ્થાની મુખ્ય ઉચ્ચ-પ્રદર્શન ફૂટબોલ તાલીમ અને શૈક્ષણિક અભ્યાસક્રમ છે, જે ભારતભરની પ્રતિષ્ઠિત બોર્ડિંગ સ્કૂલો સાથે મળીને યોજાશે. આ ટ્રાયલ રવિવાર, 30 …

Read More »

ગુજરાતી ફિલ્મ લાલો “કૃષ્ણ સદાય સહાયતે”ની સ્ટારકાસ્ટ સખીયા સ્કિન ક્લિનિકની મુલાકાતે

હિટ ફિલ્મની ટીમે ક્લિનિકની સુવિધાઓની કરી પ્રશંસા, સખીયા સ્કિન ક્લિનિક દેશની પહેલી IPO લાવનાર સ્કિન ક્લિનિક બનવા તરફ આગળ વધી રહ્યું છે ગુજરાત, અમદાવાદ | ૨૩ નવેમ્બર ૨૦૨૫ — અમદાવાદમાં આજે ગુજરાતી સુપર હિટ ફિલ્મ લાલો “કૃષ્ણ સદાય સહાયતે”ની સ્ટારકાસ્ટે સખીયા સ્કિન ક્લિનિકની મુલાકાત લીધી હતી. ફિલ્મના ડિરેક્ટર અંકિત સખીયા ઉપરાંત અભિનેતા કરણ જોશી, રીવા રાછ અને શ્રૃહદ ગોસ્વામી પણ …

Read More »

નીતિ આયોગ અને જનઆગ્રહે ડેટા-સંચાલિત શહેરી વિકાસને મજબૂત બનાવવા માટે સિટી ડેટા અને એનાલિટિક્સ પ્લેટફોર્મ (CDAP) લોન્ચ કર્યું

ગુજરાત, અમદાવાદ | ૨૨ નવેમ્બર ૨૦૨૫ — નીતિ આયોગે, જનઆગ્રહ સાથે મળીને, 20 નવેમ્બરના રોજ ભારતમાં શહેરી ડેટા માટે એક સંકલિત પ્લેટફોર્મ, સિટી ડેટા અને એનાલિટિક્સ પ્લેટફોર્મ (CDAP) લોન્ચ કર્યું. નીતિ આયોગના રાષ્ટ્રીય ડેટા અને એનાલિટિક્સ પ્લેટફોર્મ (NDAP) પર એક માઇક્રોસાઇટ, CDAP ભારતમાં ડેટા-સંચાલિત શહેરી નીતિ નિર્માણને ઉત્પ્રેરિત કરવાનો હેતુ ધરાવે છે. CDAP પ્લેટફોર્મ અહીં ઍક્સેસ કરી શકાય છે: https://www.citydata.org.in/ …

Read More »

ડ્રીમ ફાઉન્ડેશનની હૂંફ શહેરી સિમાડાઓ વટાવી ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી

પ્રોજેક્ટ હૂંફ અંતર્ગત ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા ટીટેક ઈન્ડિયા ફાઉન્ડેશનની સહયોગિતામાં ગરમ કપડાનું વિતરણ કરાયું ગુજરાત, અમદાવાદ | ૨૧ નવેમ્બર ૨૦૨૫ — શહેરની જાણીતી અગ્રણી સામાજિક સંસ્થા ડ્રીમ ફાઉન્ડેશનની હૂંફ શહેરી સિમાડાઓ વટાવી ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી રહી છે. ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા પ્રોજેક્ટ હૂંફ અંતર્ગત ટીટેક ઈન્ડિયા ફાઉન્ડેશનની સહયોગિતામાં 200 જેટલા બાળકોને ગરમ કપડા વિતરિત કરવામાં આવ્યા. અમદાવાદથી આશરે 100 કિલોમીટર દૂર …

Read More »

શિવમ ચેરિટેબલ ટ્રસ્ટના ‘મિશન ડિફીટ ડાયાબિટીઝ’ કાર્યક્રમને ‘ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ’ દ્વારા સન્માન પ્રાપ્ત થયું

ગુજરાત, અમદાવાદ | ૨૧ નવેમ્બર ૨૦૨૫ – શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદ શહેર પોલીસ કર્મચારીઓના સ્વાસ્થ્યના રક્ષણ માટે શરૂ કરવામાં આવેલ મહત્ત્વકાંક્ષી કાર્યક્રમ ‘મિશન ડિફીટ ડાયાબિટીઝ’ અંતર્ગત નોંધાયેલી વિશેષ સિદ્ધિ બદલ તેમને ‘ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ’ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે.  અમદાવાદ મેડિકલ એસોસિએશન હોલ ખાતે યોજવામાં આઆવેલા સન્માન સમારોહમાં તેની સિદ્ધિઓ બદલ ટ્રસ્ટને સર્ટિફિકેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. …

Read More »

મેરિયોટની Series વિશ્વમાં સૌપ્રથમ પદાર્પણની ઉજવણી કરે છે, ભારતમાં મહત્ત્વના સ્થળોએ 26 જેટલી ખુલી રહી છે

કંસેપ્ટહોસ્પિટાલિટીપ્રાયવેટલિમીટેડના સહયોગથી તેમના ફ્લેગશિપ બ્રાન્ડ ધી ફર્ન હોટેલ્સ એન્ડ રિસોર્ટસ, મેરિયોટ ઇન્ટરનેશનલ ચીનને બાદ કરતા એશિયા પેસિફિકમાં તેની તદ્દન નવી કલેક્શન બ્રાન્ડને લોન્ચ કરે છે, જે પ્રાદેશિક સ્તરે જોડાયેલી છે, ભારતમાં પ્રાદેશિક રીતે મૂળ ધરાવતા, વૈશ્વિક સ્તરે જોડાયેલ હોસ્પિટાલિટી લાવે છે ડાબેથી જમણે: ભાનું, ધી ફર્ન ફોરેસ્ટ રિસોર્ટ એન્ડ સ્પા જાંબુઘોડા, સિરીઝ બાય મેરિયોટ; હેતાગડ-સાપુતારાની ટેકરી પર ધી ફર્ન હેવન, …

Read More »

દુબઈની શ્રેષ્ઠ હોટેલો અને રિસોર્ટ્સની માર્ગદર્શિકા

રાષ્ટ્રીય | ૨૧ નવેમ્બર ૨૦૨૫ — 819 સંસ્થાઓ અને 1,52,000 થી વધુ રૂમ્સનાપોર્ટફોલિયો સાથે, દુબઈના હોટેલ અને આવાસ ક્ષેત્ર દરેક પ્રકારના પ્રવાસીઓની જરૂરિયાતો, બજેટ અને પસંદગીઓને ધ્યાનમાં રાખીને તેમને શ્રેષ્ઠ સુવિધાઓ પ્રદાન કરે છે. પછી ભલે તે બાળકો સાથેના પરિવારો હોય, રોમેન્ટિક યાત્રા પર નીકળેલાયુગલો હોય, કે એકલા ફરવા નીકળેલાપ્રવાસીઓ હોય — દરેક માટે યોગ્ય આવાસ ઉપલબ્ધ છે, પછી ભલે …

Read More »