ટાટા મોટર્સ દ્વારા જુલાઈ 2026થી કમર્શિયલ વાહનો માટે કિંમતમાં વધારો જાહેર

Spread the love

મુંબઈ | ૧૮મી જૂન ૨૦૨૬ | ટાટા મોટર્સ દ્વારા 1લી જુલાઈ, 2026થી અમલ સાથે તેની કમર્શિયલ વાહનોની શ્રેણીમાં 2.5% સુધી કિંમતમાં વધારો થશે એવી આજે ઘોષણા કરવામાં આવી હતી.

આ કિંમત વધારો વધતા કોમોડિટીના ભાવો અને અન્ય ઈનપુટ ખર્ચના પ્રભાવને આંશિક સરભર કરવા માટે કરવાનો નિર્ણય લેવાયો છે. આ વધારો મોડેલ અને પ્રકારને આધારે ભિન્ન રહેશે.

== સમાપ્ત ==


Spread the love

Check Also

‘કોકા-કોલા મેચડે હેંગઆઉટ’ – ફૂટબોલ નાઈટ્સને ક્રિયેટર-પ્રેરિત વોચઅલોંગમાં ફેરવે છે

Spread the love રોહન જોશી, સાક્ષી શિવદાસાની, કાશ્વી હિરાનંદાનીને ચમકાવતા અનેઝેરવાન બુનશાહ, વરુણ ઠાકુર અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *