અમદાવાદ, ગુજરાત | ૩૦ જાન્યુઆરી ૨૦૨૬ — આનંદ રાઠી ગ્લોબલ ફાઇનાન્સ લિમિટેડે અમદાવાદમાં તેની નવી બ્રાન્ચના શુભારંભની જાહેરાત કરી છે. આ પહેલ સમગ્ર ગુજરાતમાં અલગ-અલગ વ્યવસાયો અને વ્યક્તિઓને કસ્ટમાઇઝ્ડ ક્રેડિટ સોલ્યુશન્સ પ્રદાન કરવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. આ બ્રાન્ચ લોન અગેઇન્સ્ટ પ્રોપર્ટી (એલએપી), લોન અગેઇન્સ્ટ સિક્યુરિટીઝ (એલએએસ) તથા ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશન લેન્ડિંગ સહિતના સોલ્યુશનની શ્રેણી ઓફર કરશે, જેનાથી વ્યક્તિઓ …
Read More »બિઝનેસ
ક્લાસિક લિજેન્ડ્સે ટેકનિકલ ક્ષમતા અને સર્વિસ ઉત્કૃષ્ટતાને આગળ લઈ જવા માટે નેશનલ ટ્રેનિંગ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું
ઇન્દોર | ૩૦ જાન્યુઆરી ૨૦૨૬ — ક્લાસિક લિજેન્ડ્સે ટેકનિકલ ક્ષમતા અને સર્વિસ ઉત્કૃષ્ટતાને મજબૂત બનાવવાની તેની સફરમાંઇન્દોરમાં તેના પીથમપુર પ્લાન્ટ ખાતે અદ્યતન નેશનલ ટ્રેનિંગ સેન્ટરના ઉદ્ઘાટન કરીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન અંકિત કર્યું છે. આ નવી સુવિધા ભવિષ્ય માટે તૈયાર પ્રતિભાવાન લોકોને તૈયાર કરવા અને વિશ્વ-સ્તરીય તાલીમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવા માટે કંપનીની અવિરત પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. અદ્યતન, વ્યવહારુ અને કૌશલ્યલક્ષી …
Read More »સાઉથ આફ્રિકન ટુરીઝમ ભારતમાં તેનો 22મો વાર્ષિક બહુશહેરી રોડશો પાછો લાવી
પાંચ શહેરી ઈન્ડિયા રોડશો મુંબઈ, બેન્ગલોર, અમદાવાદ, કોલકતા, દિલ્હીમાં યોજાશે, જેમાં 41 પ્રદર્શનકારીઓ ભાગ લેશે અને નવી પ્રોડક્ટ ઓફરો પ્રદર્શિત કરાશે, જે ભારતીય ટ્રેડ પાર્ટનર્સ માટે સાઉથ આફ્રિકાના ઉત્ક્રાંતિ પામતા પોર્ટફોલિયો પર ભાર આપે છે. નેશનલ | ૨૯મી જાન્યુઆરી ૨૦૨૬ — ભારતીય બજાર પ્રત્યે દીર્ઘ સ્થાયી કટિબદ્ધતા પર ભાર આપતાં સાઉથ આફ્રિકન ટુરીઝમ દ્વારા આજે તેના વાર્ષિક ઈન્ડિયા મલ્ટી- સિટી …
Read More »પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા વૈશ્વિક લાઈફ સાયન્સીસ કંપનીમાં તેની ઉત્ક્રાંતિ પ્રદર્શિત કરતાં નવા લોગોનું અનાવરણ
ભારતમાંથી દુનિયા સુધી જીવન વિજ્ઞાનમાં ઈનોવેશનની આગેવાની રાષ્ટ્રીય | ૨૯મી જાન્યુઆરી ૨૦૨૬ — પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ લિ. (પીઆઈ) તેના નવા કોર્પોરેટ લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું, જે મજબૂત કૃષિ- વિજ્ઞાન ફાઉન્ડેશનથી વૈશ્વિક સ્તરે અખંડ જીવન વિજ્ઞાન સંસ્થા સુધી તેના પ્રવાસમાં મહત્ત્વપૂર્ણ સીમાચિહન છે. કંપનીનું નામ યથાવત રખાયું છે. પીઆઈ બ્રાન્ડ નામ કોર્પોરેટ ઓળખ ચાલુ રહેશે. પીઆઈના વૈજ્ઞાનિક ડીએનએ અને ભવિષ્યલક્ષી મહત્ત્વાકાંક્ષામાં …
Read More »‘દુબઈ, રેડી ફોર એ સરપ્રાઈઝ’: નવી કેમ્પેન ફિલ્મમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની વિન્ટર જર્ની
ભારતનું પાવર કપલ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ફરી એકવાર સાથે જોવા મળી રહ્યા છે, જ્યાં તેઓ શિયાળામાં દુબઈને એક્સપ્લોર કરતા એકબીજાને એવા અનુભવોથી સરપ્રાઈઝ આપે છે, જે આ શહેરના અનેક રંગો અને ખૂબીઓને સુંદર રીતે દર્શાવે છે. રાષ્ટ્રીય | ૨૯મી જાન્યુઆરી ૨૦૨૬ — “દુબઈ ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમી એન્ડ ટુરિઝમ (DET) ના ભાગ એવા, દુબઈ કોર્પોરેશન ફોર ટુરિઝમ એન્ડ કોમર્સ …
Read More »Jio-bp લોન્ચ કરે છે એન્જિન ક્લિનીંગ એક્ટિવ ટેકનોલોજી કોઈ વધારાના ખર્ચ વિના 100 કિમી સુધીની વાર્ષિક વધારાની ડ્રાઈવ આપતું પેટ્રોલ
ક્રાંતિકારી એક્ટિવ ટેકનોલોજીવાળું પેટ્રોલ લોન્ચ કરવામાં આવ્યું જે એન્જિનના મહત્વપૂર્ણભાગોમાંથી હાલમાં જમા થયેલા કચરાને દૂર કરીને એન્જિનની દમદારસફાઇ કામગીરી પૂરી પાડે છે શુદ્ધ સુરક્ષાથી આગળ વિકસીને એન્જિનનીસક્રિય સફાઇ ક્ષમતામાં પરિણમે છે, જે ભારતીય મોટરચાલકોને એન્જિનનું પરફોર્મન્સ પુનઃસ્થાપિત કરવા અને ટકાવી રાખવામાં મદદ કરે છે ભારતીય ડ્રાઇવિંગની રૂપરેખાના આધારે, કોઈપણ વધારાના ખર્ચ વિના, વાહનોને દર વર્ષે 100 કિમી* સુધી વધુ ચાલવામાં …
Read More »સેમસંગ દ્વારા ગેલેક્સી A07 5G રજૂ, જે ફોટોગ્રાફી અને બેટરી પાવરહાઉસ છે
ગુરુગ્રામ, ભારત | ૨૯મી જાન્યુઆરી ૨૦૨૬ — ભારતની અગ્રણી કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ગેલેક્સી A07 5G લોન્ચ કરાયો. A સિરીઝમાં આ ઉમેરો કિફાયતી કિંમતે ઓનલાઈન એન્ટરટેઈનમેન્ટ, સોશિયલ મિડિયા થકી વિઝ્યુઅલ વાર્તાકથન અને આખો દિવસ ચાલતી બેટરી માટે ડિવાઈસ ચાહતા ભારતના ડિજિટલ નેટિવ્ઝ માટે ઘડવામાં આવી છે. ગેલેક્સી A07 5Gમાં hi-res ડ્યુઅલ- કેમેરા સેટઅપ સાથે આઈકોનિક ટ્રેક …
Read More »સેમસંગ દ્વારા વિઝન AI ટીવી માટે પ્લસ કેમ્પેઈન લોન્ચઃ હવે મેળવો મોટું મનોરંજન, મોટાંસ્ક્રીન્સ અને વધુ
‘મેડ ફોર ઈન્ડિયા’ પ્લસ કેમ્પેઈન એક પુરસ્કૃત ઓફરમાં મોટાં સ્ક્રીન્સ, વધુ સ્માર્ટ વિઝન AI-પાવર્ડ વ્યુઈંગ, ફ્રી ટીવી ચેનલો, વિસ્તારિત વોરન્ટી કવરેજ અને સળ ફાઈનાન્સિંગ જોડીને ટીવીની માલિકી આસાન બનાવે છે. નિયો QLED, OLED અને ક્રિસ્ટલ UHD TVને આવરી લેતાં પ્લસ કેમ્પેઈન સેમસંગ ટીવી પ્લસ થકી ફ્રી કન્ટેન્ટ, સેમસંગ કેર+ થકી વિસ્તારિત વોરન્ટી અને સેમસંગ ફાઈનાન્સ+ સાથે સાનુકૂળ ખીદી વિકલ્પોને એકત્ર …
Read More »કાંદિવલીમાં અદિત્યા આઈ ક્લિનિકની નવી શાખાનું ભવ્ય ઉદ્ઘાટન
મુંબઈ | ૨૯મી જાન્યુઆરી ૨૦૨૬ — આંખોની સારવારમાં ગુણવત્તા, કરુણા અને સમર્પણની પરંપરા માટે જાણીતી અદિત્યા આઈ ક્લિનિકની નવી શાખાનું ભવ્ય ઉદ્ઘાટન સોમવાર, 26 જાન્યુઆરી 2026ના રોજ કાંદિવલી પશ્ચિમમાં ઉત્સાહભેર યોજાયું. ઉદ્ઘાટન સમારોહ પહેલાં ક્લિનિકની અદ્યતન વૈદકીય સુવિધાઓ અને સેવાઓ અંગે મીડિયાને માહિતી આપવા માટે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન વિધાનસભ્ય યોગેશ સાગરના હસ્તે કરવામાં આવ્યું હતું. …
Read More »અતરશી દ્વારા ફરાહ ખાન અલીનું ‘એટેલિયર જ્વેલરી 2026’ કલેક્શન લોન્ચ કર્યું
ગુજરાત, અમદાવાદ | ૨૮મી જાન્યુઆરી ૨૦૨૬ — અતરશી મિનિમેલિસ્ટિક જ્વેલરીએ કેકે જ્વેલ્સ સાથે મળીને ધ કલર એડિટ ખાતે સેલિબ્રિટી જ્વેલરી ડિઝાઇનર ફરાહ ખાન અલીના ‘એટેલિયર જ્વેલરી 2026’ કલેક્શન લોન્ચ કર્યું , જે એક વિશિષ્ટ જ્વેલરી શોકેસ છે જે રંગ, કારીગરી અને સમકાલીન ડિઝાઇનને એકસાથે લાવે છે. આ પ્રદર્શનમાં વાઇબ્રન્ટ રંગીન રત્નોથી જડેલા હીરાના આભૂષણો રજૂ કરવામાં આવ્યા હતા, જે વ્યક્તિગત …
Read More »
Aajna Samachar