અમદાવાદ ૪ જૂન ૨૦૨૫: હરમિત દેસાઈ એ સાથિયાન જ્ઞાનશેકરનને ભારતના ટોચના 2 પુરુષ ખેલાડીઓની રોમાંચક મેચમાં મહાત આપી હતી. જોકે, ડિફેન્ડિગ ચેમ્પિયન ડેમ્પો ગોવા ચેલેન્જર્સને દબંગ દિલ્હી ટીટીસીએ 9-6નાં અંતરથી હરાવી અને કમબેકની તક આપી નહોતી. લીગના સૌથી યુવા 19 વર્ષીય ખેલાડી ઈઝાક ક્વેક એ સૌથી ઉંમરલાયક વિદેશી એવા ટિયાગો એપોલોનિયાને 3-0થી મહાત આપી દિલ્હીને લીડ અપાવી હતી. જે પછી …
Read More »બિઝનેસ
ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સના હોદ્દેદારોની વર્ષ 2025-2026 માટે નિમણૂંક કરાઇ
પ્રમુખ તરીકે એડવોકેટ આશુતોષ આર. ઠક્કરની નિમણૂંત થઇ ગુજરાત, અમદાવાદ ૪ જૂન ૨૦૨૫: ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સની તારીખ 31 મે 2025ના રોજ 33મી વાર્ષિક સામાન્ય સભા મળી હતી. આ સામાન્ય સભા બાદ 4 જૂન 2025ના રોજ કારોબારી સમિતિની મીટિંગ યોજાઇ હતી. આ મીટિંગમાં ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સનાહોદ્દેદારોની વર્ષ 2025-2026 માટે નિમણૂંક કરવામાં આવી હતી. વર્ષ 2025-2026ના …
Read More »CavinKare-MMA દ્વારા ચિન્ની કૃષ્ણન ઇનોવેશન એવોર્ડ્સ 2025 માટે નામાંકનો માટે આમંત્રણ – 14મો સંસ્કરણ શરૂ
⇒ સ્ટાર્ટઅપ અને MSME ક્ષેત્રના ભારતના ક્રાંતિ લાવનાર નવોચારોને માન્યતા ⇒ જે ઉદ્યોગોનું વાર્ષિક ટર્નઓવર નાણાકીય વર્ષ 2023–24માં ₹50 કરોડથી વધુ ન હોય તેઓ માટે પ્રવેશ ખુલ્લો છે રાષ્ટ્રીય 03 જૂન 2025: CavinKare એ મદ્રાસ મેનેજમેન્ટ એસોસિએશન (MMA) સાથે મળીને ચિન્ની કૃષ્ણન ઇનોવેશન એવોર્ડ્સ 2025ના 14મા સંસ્કરણ માટે નામાંકન માટે આમંત્રણ આપ્યું છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ્સ ભારતભરના સ્ટાર્ટઅપ્સ અને નાના …
Read More »બીએનઆઈ અમદાવાદનું સિમ્પોઝિયમ 2025 સિસિલિયન ગાલા નાઇટ અને સ્ટાર-સ્ટડેડ ફિનાલે સાથે ભવ્ય રીતે પૂર્ણ થયું
ગુજરાત, અમદાવાદ ૩ જૂન ૨૦૨૫: બીએનઆઈ અમદાવાદના ત્રણ-દિવસીય ફ્લેગશિપ કાર્યક્રમ, સિમ્પોઝિયમ ૨૦૨૫, રવિવારે સાંજે બહુપ્રતિક્ષિત સિસિલિયન્સ ગોટ ટેલેન્ટ શોકેસ અને ભવ્ય સિસિલિયન ગાલા નાઇટ સાથે ભવ્ય રીતે સંપન્ન થયું. આ કાર્યક્રમમાં ૩૦૦૦થી વધુ ઉદ્યોગસાહસિકો, વ્યાવસાયિકો અને ઇનોવેટર્સની ભાગીદારી જોવા મળી હતી, જે તેને રિજનના સૌથી પ્રભાવશાળી બિઝનેસ ગેધરિંગમાંથી એક બનાવે છે. સિસિલિયન વેન્ચર્સના સહયોગથી આયોજિત, સિમ્પોઝિયમ ૨૦૨૫ એ બિઝનેસ લર્નિંગ, …
Read More »સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી S25 અલ્ટ્રા માટે આકર્ષક કિંમતો જાહેર
ગુરુગ્રામ, ભારત ૩ જૂન ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે ફલેગશિપ ગેલેક્સી S25 અલ્ટ્રા પર આકર્ષક મર્યાદિત સમયગાળાની ઓફર જાહેર કરવામાં આવી હતી. મૂળ કિંમત INR 129999થી શરૂ થતા ગેલેક્સી S25 અલ્ટ્રા ફક્ત INR 117999માં મળશે. ગેલેક્સી S25 અલ્ટ્રા માટે વિશેષ કિંમતમાં INR 12000ના ઈન્સ્ટન્ટ કેશબેકનો સમાવેશ થાય છે. ગ્રાહકો માટે ડીલમાં વધુ મીઠાશ ઉમેરતાં ગેલેક્સી …
Read More »કાઈનેટિક ગ્રીન દ્વારા 2-વ્હીલરના બિઝનેસના પ્રેસિડેન્ટ તરીકે જયપ્રદીપ વાસુદેવનની નિયુક્તિ સાથે આગામી તબક્કાની વૃદ્ધિ પ્રેરિત કરવા માટે આગેવાની મજબૂત બનાવવામાં આવી
પુણે ૩જી જૂન ૨૦૨૫: ભારતમાં ઈલેક્ટ્રિક ટુ અને થ્રી વ્હીલર્સની અગ્રણી ઉત્પાદક ઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર સોલ્યુશન્સ લિમિટેડ તેના ઈલેક્ટ્રિક 2-વ્હીલર વેપારના પ્રેસિડેન્ટ તરીકે શ્રી જયપ્રદીપ વાસુદેવની નિયુક્તિની ઘોષણા કરવામાં ખુશી અનુભવે છે. વાહન ઉદ્યોગમાં 25+ વર્ષના વ્યાપક અનુભવ સાથે શ્રી જયપ્રદીપ વિવિધ વાહન ઓઈએમ અને ભૂમિકાઓમાં વ્યૂહાત્મક આગેવાની, વેપાર વિકાસ, સંસ્થા વિકાસ અને કમર્શિયલ કામગીરીમાંન નિપુણતાનો ભંડાર લાવે …
Read More »ભારતમાં લોકપ્રિય પર્સનલ કેર બ્રાન્ડ્સની ઉપલબ્ધતા વધારવા માટે મીશો મોલ પી એન્ડ જી, એચયુએલ અને હિમાલય જેવી મોટી કંપનીઓ સાથે ભાગીદારી કરે છે
બેંગલુરુ ૩ જૂન ૨૦૨૫: મીશોએ તેના પર્સનલ કેર પ્રોડક્ટ્સની શ્રેણીને વિસ્તૃત કરવા માટે વિશ્વ વિખ્યાત પર્સનલ કેર કંપનીઓ સાથે ભાગીદારી કરી છે. હવે ગ્રાહકો મીશો મોલ પર તેમના મનપસંદ બ્યુટી અને પર્સનલ કેર પ્રોડક્ટ્સ સરળતાથી શોધી શકશે. પ્રોક્ટર એન્ડ ગેમ્બલ ઇન્ડિયા (પી એન્ડ જી ઇન્ડિયા) ના પેમ્પર્સ, વ્હિસ્પર, હેડ એન્ડ શોલ્ડર્સ, પેન્ટીન અને જીલેટ જેવી બ્રાન્ડ્સ અને હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (એચયુએલ) ના …
Read More »ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન-6: જયપુરની પ્રથમ જીતમાં શ્રીજા અકુલા, કનક ઝા ઝળક્યા; સ્ટેનલીઝ ચેન્નાઈ લાયન્સની વળતી લડત એળે ગઈ
અમદાવાદ, જૂન 3, 2025: મંગળવારે ઈન્ડિયન ઓઈલ યુટીટીમાં કનક ઝા અને શ્રીજા અકુલાની ક્લિન સ્વીપની મદદથી જયપુર પેટ્રિઓટ્સે સ્ટેનલીઝ ચેન્નાઈ લાયન્સને 9-6થી હરાવી હતી. યુએસએના ટોપ રેન્ક્ડ પુરુષ ખેલાડી કનક ઝા લીગ ઈતિહાસમાં પ્રથમ ખેલાડી બન્યો, જેણે 3 ગોલ્ડન પોઈન્ટ્સ સાથે 3-0થી જીત મેળવી હોય. તેણે કિરીલ ગેરાસિમેન્કોને હરાવ્યો. જ્યારે ભારતની ટોચની મહિલા ખેલાડી શ્રીજા એ નેશનલ ગોલ્ડ મેડલિસ્ટ પોયમંતિ …
Read More »વિશ્વ પર્યાવરણ દિવસનિમિત્તે મેટર દ્વારા ‘મિશન એક્સચેન્જ: સ્મોક ટુ ક્લીન ફ્યુચર, ફ્યુઅલ ટુ ચાર્જ’ લોન્ચ કર્યું
મિશન નો એમિશન: ટ્રેડ ઇન. પાવર ઓન. ક્વીટ સ્મોકિંગ. રાઈડ ઇલેક્ટ્રિક ભારત ૩ જૂન ૨૦૨૫: વિશ્વ પર્યાવરણ દિવસ (૫.૦૬.૨૦૨૫) ના રોજ, ભારતના અગ્રણી ઇલેક્ટ્રિક વાહન ઇનોવેટર મેટર એ, “મિશન એક્સચેન્જ: સ્મોક ટુ ક્લીન ફ્યુચર, ફ્યુઅલ ટુ ચાર્જ” નામનું એક બોલ્ડ અને હેતુપૂર્ણ કેમ્પેન શરૂ કર્યું છે. જે નાગરિકોને તેમના પેટ્રોલ અથવા ડીઝલ વાહનોને બદલીને મેટર એરા – એક ઉચ્ચ-પ્રદર્શનવાળી ઇલેક્ટ્રિક …
Read More »અકાસા એર સેલિબ્રેટ કરે છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ; 35,000 ફૂટની ઊંચાઈ પર વેલનેસને સેલિબ્રેટ કરવા તેના વિશેષ ભોજનની ત્રીજી આવૃત્તિ લોન્ચ કરે છે
નેશનલ ૨ જૂન ૨૦૨૫: કેફે અકાસા, જે અકાસા એરની ઓનબોર્ડ ભોજન સેવા છે, તે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે તેના યોગ ડે સ્પેશિયલ મિલની ત્રીજી આવૃત્તિ પ્રસ્તુત કરે છે. ખાસ કાળજીપૂર્વક તૈયાર કરાયેલું આ ભોજન વેલનેસ, માઇન્ડફુલનેસ અને સર્વાંગી સ્વાસ્થ્યને સેલિબ્રેટ કરે છે, જે યોગની ભાવના સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે. આ ભોજનમાં પૌષ્ટિક અને સાત્વિક સલાડ છે, જેની સાથે …
Read More »
Aajna Samachar