બિઝનેસ

ઇનોવેશન અને ઔદ્યોગિક નેતૃત્વના એક્ઝિબિશનનું ELECRAMA 2025 સફળતાપૂર્વક સમાપન

ગ્રેટર નોઇડા 26 ફેબ્રુઆરી 2025 – ઇન્ડિયન ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરર્સ એસોશિએશન (IEEMA) દ્વારા યોજવામાં આવેલા ELECRAMA 2025 16મા સંસ્કરણનું ખૂબ જ સફળતાપૂર્વક સમાપન થયું છે, જેમાં ઇલેક્ટ્રિકલ અને સંલગ્ન ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રી માટે અગ્રણી વૈશ્વિક મંચ તરીકે તેનું સ્થાન વધુ દૃઢ બન્યું છે. 1,000+થી વધુ પ્રદર્શકો, 4,00,000+ મુલાકાતીઓ સાથે આ સંસ્કરણે તેનો અગાઉનો વિક્રમ તોડ્યો છે અને અંદાજિત 20 અબજ ડૉલરથી વધુની …

Read More »

કાઈનેટિક ગ્રીન દ્વારા તેની ઈ-લુના માટે નવી ટીવીસી રજૂ કરાઈઃ તેનો પ્રતિકાત્મક ‘‘ચલ મેરી લુના’’ વારસો આધુનિક ટ્વિસ્ટ સાથે પાછો લાવી

પુણે ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૫: ભારતમાં ઈલેક્ટ્રિક વેહિકલ્સમાં આગેવાન કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર સોલ્યુશન્સ લિમિટેડ દ્વારા ઈ-લુના માટે નવી ટેલિવિઝન કેમ્પેઈન રજૂ કરવામાં આવી છે. પ્રસિદ્ધ અને સમકાલીન ટેગલાઈન ‘ચલ મેરી લુના’ની મોહિનીમાં મૂળિયાં ધરાવતી આ કેમ્પેઈન ઈનોવેશન અને અંગત પરિવહન પ્રત્યે બ્રાન્ડની કટિબદ્ધતા પર ભાર આપતાં સક્ષમ મોબિલિટીમાં નવું પરિપ્રેક્ષ્ય લાવે છે. ભારતીયો માટે ઝંઝટમુક્ત અંગત પરિવહનની આઝાદી સાથે તેને …

Read More »

નવાઆકાર, વધુ ફન! AlpenliebeJuzt Jellyએ રોમાંચક ક્ષણોનું સર્જન કરવા જંગલ લેન્ડ અને ફ્રુટી સલાડ જેલી લોન્ચ કરી

દરેક રૂ.10ની કિંમતે રોમાંચક પ્લેટાઇમ એડવેન્ચર માટે યુનિક મન્કી અને બનાના આકાર રાષ્ટ્રીય ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૫: પેરફેટ્ટી વાન મેલે ગ્રૂપની આઇકનિક બ્રાન્ડ AlpenliebeJuzt Jelly અગાઉ ક્યારેય નહીં જોયેલા પ્લેફૂલજેલી શેપ્સ જંગલ લેન્ડ અને ફ્રુટી સલાડ લોન્ચ કર્યા છે, જેનેઉત્સાહજનક પ્લેટાઇમ એડવેન્ચરની મધુર યાદો માટે ખાસ તૈયાર કરવામાં આવ્યાં છે. અનેક વૈવિધ્યપૂર્ણ ફ્લેવર્સ અને કલર્સમાં ઉપલબ્ધ મન્કી, બનાના, પાઇનેપલ, સ્ટ્રોબેરી, ઓરેન્જ …

Read More »

૧૭મા ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ્સ શ્રેષ્ઠતા અને સન્માન પ્રાપ્તકર્તાઓની ઉજવણી કરે છે

ગુજરાત, અમદાવાદ ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૫: કલાત્મક ઉત્કૃષ્ટતા અને સાંસ્કૃતિક યોગદાનની ભવ્ય ઉજવણીમાં, ઇન્ટરનેશનલ ક્રિએટિવ આર્ટ સોસાયટી દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ્સની 17મી આવૃત્તિ રવિવારે અમદાવાદમાં યોજાઈ હતી. અત્રિશ ત્રિવેદી દ્વારા સ્થાપિત આ એવોર્ડ્સ ગુજરાતી પ્રતિભાની સિદ્ધિઓને માન્યતા આપે છે. આ વર્ષના એવોર્ડ્સમાં ફિલ્મ, સંગીત, સાહિત્ય અને ફેશન સહિત વિવિધ સર્જનાત્મક ક્ષેત્રોના ઉત્કૃષ્ટ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માનિત …

Read More »

ડિફેન્ડ-એક્સ સાયબર સમિટ 2025 એ સાયબર સુરક્ષા નિષ્ણાતો અને પોલિસીમેકર્સને એકસાથે લાવ્યા

ગુજરાત, અમદાવાદ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫: ભારતની અગ્રણી સાયબર સુરક્ષા પરિષદ, ડિફેન્ડ-એક્સ સાયબર સમિટ 2025, રવિવારે અમદાવાદમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ. ડેમિસ્ટો ટેક્નોલોજીસ અને SAL એજ્યુકેશન દ્વારા સંયુક્ત રીતે આયોજિત, આ સમિટમાં સાયબર સુરક્ષા વ્યાવસાયિકો, ઇન્ડસ્ટ્રી લીડર્સ, પોલિસીમેકર્સ અને સંશોધકોએ ઉભરતા સાયબર જોખમો અને સુરક્ષા નવીનતાઓની ચર્ચા કરવા માટે એકત્ર થયા. ડેમિસ્ટો ટેક્નોલોજીસના સ્થાપક અને સીઈઓ આકાશ નિષાદ દ્વારા સ્થાપિત આ સમિટે …

Read More »

આયત આઇવીએફ એન્ડ ઇનફર્ટિલિટી સેન્ટરનું ઉદઘાટન, વંધ્યત્વના દર્દીઓ માટે વિશેષ સારવાર ઉપલબ્ધ 

ગુજરાત, અમદાવાદ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫: જાણીતા ગાયનેકોલોજીસ્ટ અને આઇવીએફ સ્પેશિયાલિસ્ટ ડો. ફરહીન રાધનપુરીના નેતૃત્વ હેઠળ આયત આઇવીએફ એન્ડ ઇનફર્ટિલિટી સેન્ટરનું આજે રાજકીય અને ધાર્મિક અગ્રણીઓ તથા મેડિકલ પ્રોફેશ્નલ્સની ઉપસ્થિતિમાં ઉદઘાટન કરાયું હતું. અદ્યતન ટેક્નોલોજી, ખૂબજ અનુભવી અને કુશળ ટીમથી સજ્જ આ સેન્ટરનો ઉદ્દેશ્ય વંધ્યત્વના વધતા કેસના ઉકેલરૂપે વ્યાપક ફર્ટિલિટી સારવાર પૂરી પાડવાનો છે. ડો. રાધનપુરીએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં દર્દીઓ સાથે મજબૂત …

Read More »

શ્રુતિ હોસ્પિટલ એક છત નીચે સ્પેશિયલાઇઝ્ડ ઇએનટી, ડેન્ટલ અને ડાયટ કેર ઓફર કરશે

ગુજરાત, અમદાવાદ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫: ઇએનટી સર્જિકલ પ્રેક્ટિસ, ડેન્ટલ કેર તથા ન્યુટ્રિશન અને વેલનેસમાં અગ્રેસર શ્રુતિ હોસ્પિટલે આજે શહેરના મણીનગર વિસ્તારમાં તેના નવા સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે સેન્ટરે ઇએનટી તેમની અત્યાધુનિક સેવાઓના 30 વર્ષ અને ડેન્ટલ કેરમાં 3 વર્ષ તથા ન્યુટ્રિશન અને વેલનેસમાં 25 વર્ષની ઉજવણી કરી હતી. શ્રુતિ હોસ્પિટલ અદ્યતન મેડિકલ ટેક્નોલોજી તથા અનુભવી અને કુશળ કર્મચારીઓ …

Read More »

માનનીય મંત્રી પીયૂષ ગોયલે ભારતના વૈશ્વિક નેતૃત્વને મજબૂત બનાવવા અને ભારતનેજવા લાયક ડેસ્ટિનેશન તરીકે સ્થાન અપાવવા માટે એકીકૃત વિદ્યુત ઉદ્યોગ પ્રદર્શન માટે આહ્વાન કર્યું

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના સંયુક્ત સચિવ વિમલ આનંદે ટિપ્પણી કરી કે, ભારત અગાઉ નિર્ધારિત કરેલા 2030ના લક્ષ્યાંક કરતાં વહેલા એટલે કે આગામી વર્ષ સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે તૈયાર છે આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવા અને ભારતની પાવર ક્ષેત્રનીફુટપ્રિન્ટને વિસ્તૃત કરવા માટે RBSM ખાતે MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. eTECHnxt કોન્ફરન્સમાં કૌશલ્ય વધારવા પર વિશેષ આગ્રહ રાખીને સ્વચ્છ …

Read More »

પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ

ગુજરાતનો વૈશ્વિક વિકાસ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરીશીપ લીડરશિપને આભારી છે: મુખ્યમંત્રીશ્રી વિકસિત ભારત@2047 માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં કેચ ધ રેઇન, એક પેડ મા કે નામ અને સ્વચ્છતા સૌનો સહજ સ્વભાવ બને: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ પોલીસી ડ્રીવન સ્ટેટ અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટની સફળતાથી ગુજરાત ગ્લોબલ ચોઈસ બન્યું છે. -:સેમિકન્ડક્ટર જેવા ક્ષેત્રોમાં અગ્રેસર રહેવાની નેમ છે:- સાબરમતી રિવરફ્રન્ટ -નર્મદાના પાણીનું વિતરણ …

Read More »

ભારતમાં એમેઝોન પ્રાઇમના સભ્યોએ અત્યાર સુધીની સૌથી ઝડપી ડિલિવરી સ્પીડ માણી છે; 41 કરોડ કરતા પણ વધુ ચીજવસ્તુઓ એ જ દિવસે કે પછીના દિવસે ડિલિવર કરવામાં આવી હતી, જે વાર્ષિક ધોરણે 26%નો વધારો દર્શાવે છે!

વર્ષે દર વર્ષે, એમેઝોનના ગ્રાહકો પ્રાઇમ મેમ્બરશીપ મેળવીને મોટી બચત કરી રહ્યા છે. હકીકતમાં, વર્ષ 2024માં પ્રાઇમ સભ્યોને સૌથી ઝડપી ડિલિવરીના સમયથી લાભ પ્રાપ્ત થયો છે અને તેમણે અત્યાર સુધી સૌથી વધુ બચત કરી છે. ઝડપી ડિલિવરી અને મોટી બચત! એમેઝોન ઈન્ડિયાએ વર્ષ 2024માં પ્રાઇમ સભ્યો માટે અત્યાર સુધીની સૌથી ઝડપી ગતિએ ડિલિવરી કરી હતી અને 41 કરોડથી પણ વધુની …

Read More »