ગુજરાત, અમદાવાદ | ૦૨ ડિસેમ્બર ૨૦૨૫ — ગુજરાતભરમાં વિદ્યાર્થીઓમાં માનસિક આરોગ્ય, નશાના દુરુપયોગ, આત્મહત્યા નિવારણ, સોશિયલમીડિયાએડિક્શન અને ડિજિટલ શિસ્ત અંગે જાગૃતિ લાવવા માટે રાજ્યવ્યાપી અભિયાન શરૂ થયું છે. હાયર એજ્યુકેશન કમિશનર ઓફિસ દ્વારા શ્રી વિદિત શર્માને યુથ એમ્બેસેડર (ગુજરાત) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. યુથ એમ્બેસેડર શ્રી વિદિત શર્માનુંવિઝન વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી વચ્ચેના તમામ સંવાદ-ગેપ દૂર કરીને, વિદ્યાર્થીઓને નિર્ભય રીતે …
Read More »બિઝનેસ
ગુજરાત ડિજિટલ પેમેન્ટ્સની ક્રાંતિમાં ભારતના હાઈ-ગ્રોથ હબ તરીકે ઉભરી આવ્યું
યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સમાં વાર્ષિક આધારે 28%નો વધારો થવાની સાથે ઑફલાઇન ડિજિટલ સ્વીકૃતિ 56%એ પહોંચી જતાં અમદાવાદમાં મેટ્રો જેવા વલણો જોવા મળ્યાં ભારતની ડિજિટલ ક્રાંતિઃ કાર્ની-એમેઝોન પેના અભ્યાસમાં ડિજિટલ પેમેન્ટ્સના ઝડપી વિસ્તરણ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે, જે મુજબ વર્ષ 2030 સુધીમાં રીટેઇલ ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ 7 ટ્રિલિયન યુએસ ડૉલરને પાર કરી જાય તેવી સંભાવના છે. મોટા અને મધ્યમ કદના શહેરોમાં સ્વીકૃતિમાં વધારો …
Read More »એમેઝોન નાઉની માાંગ સૌથી આશાવાદી પૂવાાનુમાનો કરતાાં વધી; એમેઝોન દરરોજ બે નવા માઇક્રો-ફિલમેન્ટ સેન્ટર ખોલશે
આ વર્ષના અંત સુધીમાં બેંગ્લુરુ, દિલ્હી અને મુંબઈમાં વધુને વધુ સ્થળોએ 10 મિનિટમાં અત્યંત ઝડપી ડીલિવરીની સેવા પૂરી પાડનારા 300થી વધુ માઇક્રો-ફુલફિલમેન્ટ સેન્ટરો ખોલવામાં આવશે. એમેઝોન નાઉની માાંગ સૌથી આશાવાદી પૂવાાનુમાનો કરતાાં વધી; એમેઝોન દરરોજ બે નવા માઇક્રો-ફિલમેન્ટ સેન્ટર ખોલશે. ગ્રાહકો વ્યાપક વિકલ્પોને ખૂબ જ ઝડપથી મેળવી શકશે – આવશ્યક ચીજો ફક્ત મિનિટોની અંદર, સંપૂર્ણ કરિયાણું અને વધારાની 40,000 ચીજવસ્તુઓને …
Read More »સેમસંગ ઇન્ડિયાએ તમામ કાર્યો, લર્નીંગ અને મનોરંજન માટે વધુ સુંદર અનુભવ આપવા માટે Galaxy Tab A11+ લોન્ચ કર્યો
Galaxy Tab A11+માં ઇન્ટેલજિન્ટ AI ફીચર્સ, સ્મુથ 11 ઇંચ ડિસ્પ્લે અને રિફાઇન્ડ મેટલ બિલ્ડનો સમન્વય છે. યૂઝર્સને વધુ સરળ અને આનંદદાયક ડિજીટલ અનુભવ પ્રદાન કરવાનો ધ્યેય ગુરુગ્રામ, ભારત | ૦૧ ડિસેમ્બર ૨૦૨૫ – ભારતની સૌથી મોટી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનીક્સ બ્રાન્ડ સેમસંગએ આજે Galaxy Tab A11+ લોન્ચ કર્યો હોવાની ઘોષણા કરી છે, જે મહત્ત્વના AI ક્ષમતાઓ રજૂ કરે છે જે ઝડપી અને પાવર …
Read More »એમેઝોનના એવરીડે એસેન્સિયલ્સ પરથી વિન્ટર વેલનેસ માટેનાં અચૂક ઉત્પાદનો મેળવો
વેલનેસ, બેબી, ગોરમેટ અને પેટ એસેન્સિયલ્સની વિશેષ ચીજ-વસ્તુઓ ઉપર 40% સુધી બચત કરો – હેલ્ધી, કોઝી વિન્ટર માટે તમારું વન-સ્ટોપ ડેસ્ટિનેશન બેંગલુરુ | ૦૧ ડિસેમ્બર ૨૦૨૫ — સમગ્ર દેશમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે વર્ષના આ સમયમાં કમ્ફર્ટ, પ્રિવેન્ટિવ કૅર અને રોજિંદી સાર-સંભાળ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. સરળ ઇમ્યુનિટી બૂસ્ટર્સથી માંડીને વિચારપૂર્ણ આરામદાયક ઉપાયો સુધી, જે …
Read More »CFI અને FAA એ શિક્ષક સન્માન સમારોહનું આયોજન કર્યું , શિક્ષકોનું સન્માન કર્યું
ગુજરાત, અમદાવાદ | ૩૦ નવેમ્બર ૨૦૨૫ — કોચિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (CFI) એ ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન (FAA) ગુજરાતના સહયોગથી આજે CFI–FAA શિક્ષક સન્માન સમારોહ 2025નું આયોજન કર્યું હતું, જેમાં શિક્ષણ ક્ષેત્રમાં યોગદાન બદલ ભારતભરના શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ સમારોહમાં પ્રતિષ્ઠિત શિક્ષકો, શૈક્ષણિક લીડર્સ, કોચિંગ સંસ્થાઓ, એડટેક યોગદાન આપનારાઓ, નીતિ યોગદાન આપનારાઓ અને શિક્ષણ ઉદ્યોગસાહસિકોએ હાજરી આપી …
Read More »સેમસંગ દ્વારા ભારતમાં રિટેઈલ કારકિર્દી માટે 9400 યુવાનોને કુશળ બનાવવા માટે દોસ્ત સેલ્સ પ્રોગ્રામનું વિસ્તરણ
આ પહેલ ભારતભરમાં સમાવેશક રિટેઈલ કાર્યબળ વૃદ્ધિ પ્રેરિત કરશે ક્લાસરૂમ લર્નિંગ અને ભારતવ્યાપી ઓન-ધ- જોબ તાલીમ થકી નોકરીની સુસજ્જતા વધારશે. પાત્ર ઉમેદવારોને સરકારી માન્યતાપ્રાપ્ત નેશનલ સ્કિલ્સ ક્વોલિફિકેશન્સ ફ્રેમવર્ક (એનએસક્યુએફ) સર્ટિફિકેશન પ્રાપ્ત કરશે, જે લાંબા ગાળાની કારકિર્દી માટે દ્વાર ખોલી નાખશે. ગુજરાત, અમદાવાદ | ૨૮ નવેમ્બર ૨૦૨૫ — ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા તેના ફ્લેગશિપ સેમસંગ ડિજિટલ એન્ડ …
Read More »IIMM અમદાવાદ ટકાઉ સપ્લાય ચેઇન પર રાષ્ટ્રીય પરિષદ NATCOM 2025 નું આયોજન કરશે
ગુજરાત, અમદાવાદ | ૨૮ નવેમ્બર ૨૦૨૫ — ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મટિરિયલ્સ મેનેજમેન્ટ (IIMM), અમદાવાદ શાખા, તેની સુવર્ણ જયંતીની ઉજવણીના ભાગરૂપે નવેમ્બર 29 અને 30ના રોજ NATCOM 2025નું આયોજન કરશે. “સસ્ટેનેબલ સપ્લાય ચેઈન – અ પાથવે ટુ નેટ ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટ” (ટકાઉ સપ્લાય ચેઇન – નેટ ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટ તરફનો માર્ગ) થીમ પરની આ રાષ્ટ્રીય પરિષદ જવાબદાર અને સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇન …
Read More »ફૂડ સર્વિસીસ માર્કેટ અસંગઠિત સેગમેન્ટની સરખામણીએ સંગઠિત સેગમેન્ટની 2x ગતિએ વૃદ્ધિ સાથે 2030 સુધીમાં US$ 125 બિલિયન કરતાં વધુનું થશે: કિર્ની સાથે ભાગીદારીમાં સ્વિગીની હાઉ ઇન્ડિયા ઇટ્સ 2025 આવૃત્તિ બહાર પડી
રાષ્ટ્રીય | ૨૭ નવેમ્બર ૨૦૨૫ — ભારતના અગ્રણી ઓન-ડિમાન્ડ સુવિધા પ્લેટફોર્મ સ્વિગી, (સ્વિગી લિમિટેડ, NSE: SWIGGY / BSE: 544285)એ આજે કિર્ની સાથે ભાગીદારીમાં “હાઉ ઇન્ડિયા ઇટ્સ“ નામના તેના વાર્ષિક રિપોર્ટની 2025 આવૃત્તિ બહાર પાડી છે. આ મુખ્ય રિપોર્ટ ભારતીય ગ્રાહકોની ખાદ્ય આદતોમાં આવી રહેલા પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે અને આ તેની બીજી આવૃત્તિ છે. રિપોર્ટમાં પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે કે ભારતનું …
Read More »Nothing એ ભારતમાં ફોન (3a) Lite ₹19,999 માં બ્લુ વેરિઅન્ટ સાથે લોન્ચ કર્યો, જે 5 ડિસેમ્બરથી ઉપલબ્ધ છે.
ગુરુગ્રામ | ૨૭ નવેમ્બર ૨૦૨૫ — લંડન સ્થિત ટેકનોલોજી કંપની, નથિંગે આજે ભારતમાં ફોન (3a) લાઇટનું અનાવરણ કર્યું હતું, જેમાં ક્લાસિક બ્લેક એન્ડ વ્હાઇટ સાથે નવો વાદળી રંગ રજૂ કરવામાં આવ્યો હતો. આ ડિવાઇસ નથિંગની સિગ્નેચર ટ્રાન્સપરન્ટ ડિઝાઇન, 6.77 ઇંચ AMOLED ડિસ્પ્લે, ટ્રુલેન્સ એન્જિન 4.0 સાથે 50 MP મુખ્ય કેમેરા, મીડિયાટેક ડાયમેન્સિટી 7300 પ્રો ચિપસેટ અને 5000 mAh બેટરી લાવે …
Read More »
Aajna Samachar