રાષ્ટ્રીય

સોની બીબીસી અર્થના અર્થ ઈન ફોકસ માટે વન વર્લ્ડ, મેની ફ્રેમ્સ

નેશનલ 05 સપ્ટેમ્બર 2024: રોચક વાર્તા અને અર્થપૂર્ણ પહેલો માટે જ્ઞાત સોની બીસીસી અર્થ દ્વારા તેની ફોટોગ્રાફી સ્પર્ધા અર્થ ઈન ફોકસની ચોથી આવૃત્તિ રજૂ કરવામાં આવી છે. અસીમિત શક્યતાઓના ફલક સાથે ચેનલે વન વર્લ્ડ, મેની ફ્રેમ્સ થીમ હેઠળ ભારત પર તેમનું અજોડ પરિપ્રેક્ષ્ય દર્શાવવા માટે ફોટોગ્રાફીના શોખીનો માટે મંચ સ્થાપિત કર્યો હતો. અર્થ ઈન ફોકસ આપણી પૃથ્વીની સમૃદ્ધિની ઉજવણી કરે …

Read More »

હરમીત દેસાઈના શાનદાર પ્રદર્શનની મદદથી ડિફેન્ડિંગ ચેમ્પિયન એથ્લિડ ગોવા ચેલેન્જર્સે પીબીજી બેંગલુરુ સ્મેશર્સને 8-4થી હરાવી સતત બીજીવાર ઈન્ડિયન ઓઈલ યુટીટી 2024ની ફાઈનલમાં સ્થાન મેળવ્યું

શુક્રવારે બીજી સેમિફાઈનલમાં અમદાવાદ એસજી પાઈપર્સનો સામનો પૂર્વ ચેમ્પિયન દબંગ દિલ્હી ટીટીસી થી થશે ચેન્નાઈ 05 સપ્ટેમ્બર 2024: હરમીત દેસાઈના શાનદાર પ્રદર્શનની મદદથી એથ્લિડ ગોવા ચેલેન્જર્સે ગુરુવારે ચેન્નાઈના જવાહરલાલ નેહરુ ઈન્ડોર સ્ટેડિયમમાં આયોજીત ઈન્ડિયન ઓઈલ અલ્ટીમેટ ટેબલ ટેનિસ 2024ની પ્રથમ સેમિફાઈનલમાં પીબીજી બેંગલુરુ સ્મેશર્સને 8-4થી હરાવી ટાઈટલ જાળવવા તરફ ડગલું વધાર્યું. ગત વિજેતા હવે પૂર્વ ચેમ્પિયન દબંગ દિલ્હી ટીટીસી અને …

Read More »

સેમસંગ ‘સોલ્વ ફોર ટુમોરો’ 2024 દ્વારા ગ્રાન્ડ ફિનાલે માટે 10 ફાઈનલિસ્ટોની ટીમ જાહેર કરાઈ

દેશભરમાંથી 22 વિદ્યાર્થીઓના પ્રતિનિધિત્વ સાથેની ટોપ 10 ટીમો હવે ફિનાલે ઈવેન્ટ માટે સુસજ્જ છે, જ્યાં તેઓ સેમસંગ અને ઉદ્યોગના આગેવાનોની પ્રતિષ્ઠિત જ્યુરી સામે તેમના ઈનોવેશન્સ પિચ કરશે. પસંદગી કરાયેલી ટીમો દેશના અમુક અંતરિયાળ વિસ્તારો ગોલાઘાટિન આસામ, રાજસ્થાનમાં ઝાલાવર, કર્ણાટકમાં ઉડુપી અને છત્તીસગઢમાં બિલાસપુરમાંથી આવી છે. યુવા ઈનોવેટરોએ અગાઉ દિલ્હી/ એનસીઆર, નોઈડા અને બેન્ગલુરુમાં સેમસંગનાં કાર્યાલયોમાં ઈનોવેશન વોકમાં હાજરી આપી હતી. …

Read More »

ટોયોટા કિર્લોસ્કર મોટર એ ટી કેયરની શરૂઆત કરી : ગ્રાહકોની માલિકીનો અનુભવ શ્રેષ્ઠ બનાવવા માટે એક નવી પહેલ

બેંગલોર 05 સપ્ટેમ્બર 2024:  ટોયોટા કિર્લોસ્કર મોટર (ટીકેએમ) એ આજે “ટી કેયર” (“ટી કેર”)ની શરૂઆતની જાહેરાત કરી છે. આ એક મહત્વપૂર્ણ પહેલ છે, જેનો ઉદ્દેશ ગ્રાહકો માટે એક સર્વોપરી માલિકીનો અનુભવ પ્રદાન કરવાનો છે. ટી કેયર એક જ બ્રાંડ હેઠળ ઘણા બધા મૂલ્ય-વર્ધિત પ્રસ્તાવના આધારને સમર્થન આપે છે.  આ રીતે એ સુનિશ્ચિત કરી શકે છે કે, ગ્રાહકો સાથે દરેક સંબંધ …

Read More »

અતિવૃષ્ટિનો ભોગ બનેલા ગુજરાત અને ત્રિપુરા માટે પૂજ્ય મોરારીબાપુની ૧૧ લાખની સહાય

છેલ્લા થોડા દિવસોમાં આપણે સૌ જે અકલ્પનીય ઘટનાના સાક્ષી બન્યા છીએ એ અતિવૃષ્ટિએ સમગ્ર ગુજરાતને મોટે પાયાનું નુકસાન પહોંચાડ્યું છે. ગુજરાત પર ત્રણ વરસાદી સિસ્ટમ કાર્યરત થઇ હતી જેને પગલે અણધાર્યા ભારે વરસાદને લીધે અનેક શહેરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાવા પામી છે તો જાનમાલને પણ બહુ જ મોટા પાયે નુકસાન થવા પામ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં ૨૮ જેટલા મૃત્યુ આ …

Read More »

સુતાના 12મા સ્ટોરે અમદાવાદમાં પેટ્રોન્સ માટે તેના દરવાજા ખોલ્યા

અમદાવાદ 04 સપ્ટેમ્બર 2024: સુતા, મુંબઈ સ્થિત એક અગ્રણી એપેરલ લેબલે અમદાવાદમાં તેના 12મા આઉટલેટના ભવ્ય ઉદઘાટનની જાહેરાત કરી છે. સ્વદેશી કાપડ અને વણાટની તકનીકો પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા માટે જાણીતી, સુતા કાપડનો સમૃદ્ધ ઇતિહાસ ધરાવતા શહેરમાં તેની હાજરીને વિસ્તારવા માટે ઉત્સાહિત છે અને તેને એક સમયે પૂર્વના માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવતી હતી. જજીસ બંગલો રોડ પર રત્નાકર નાઈન સ્ક્વેર ખાતે …

Read More »

ડ્રાઇવિંગ બ્લોકચેન ઇનોવેશને પ્રોત્સાહન આપવું : અલ્ગો ભારતનો રોડ ટુ ઈમ્પેક્ટ ભારતનાવેબ3 ફ્યુચરને આકાર આપશે

ભારતીય બ્લોકચેન ઇકોસિસ્ટમનાફ્યુચરને આકાર આપવામાટે સમગ્ર ભારતમાં સ્ટાર્ટઅપ્સ અને ડેવલપર્સને પ્રોત્સાહન આપશે સુરત 04 સપ્ટેમ્બર 2024: અલ્ગોરેન્ડ ફાઉન્ડેશનની ભારત પહેલ અલ્ગોભારત એ તાજેતરમાં રોડ ટુ ઇમ્પેક્ટ પહેલની સેકન્ડ એડીશનનો પ્રારંભ કર્યો છે. એલ્ગોરેન્ડ ફાઉન્ડેશન્સના ટેક લીડ ફોર ઈન્ડિયાના ડૉ. નિખિલ વર્માની નેતૃત્વમાં એક ટીમે દરેક કાર્યક્ર્મ સાથે આઠ શહેરોમાં પ્રવાસ કર્યો અને પ્રત્યેક કાર્યક્રમમાં યંગ Web3 ડેવલપર્સ અને સ્ટાર્ટઅપ ટીમો …

Read More »

ચોમાસામાં ગીર અને આશિયાટિક સિંહ – ડૉ. કરીમ કડીવાર

ચોમાસા દરમિયાન ગીરનું જંગલ હરિયાળું બની જાય છે, અને આશિયાટિક સિંહો આ ઋતુમાં નવા જીવનશક્તિથી ભરાઈ જાય છે. વરસાદથી ગીરની કુદરતી સુંદરતા ચમકી ઊઠે છે અને સિંહોને શિકાર કરવો વધુ સરળ બને છે. ચોમાસામાં જ સિંહોના કુટુંબો મોટા બને છે, અને ગીરના જંગલમાં તેમની સંખ્યા વધે છે. આ ઋતુ સિંહોના સંવર્ધન માટે ખૂબ મહત્વપૂર્ણ છે. આ સાથે બીજાં જાનવરો જેમ …

Read More »

વર્લ્ડ નંબર 13બર્નાડેટ અને માનુષે અમદાવાદ SG પાઇપર્સને ઇન્ડિયન ઓઇલ UTT 2024ના સેમિફાઇનલમાં જયપુર પેટ્રિયોટ્સને12-3થી હરાવ્યુ

ચેન્નાઈ 04 સપ્ટેમ્બર 2024: ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા (TTFI)ના આશ્રય હેઠળ નીરજ બજાજ અને વિટા દાની દ્વારા ફ્રેન્ચાઈઝી આધારિત લીગનું આયોજન કરવામાં આવ્યું છે. બુધવારે ચેન્નાઈનાજવાહરલાલનેહરુઇન્ડોર સ્ટેડિયમ ખાતે ઈન્ડિયનઓઈલઅલ્ટીમેટ ટેબલ ટેનિસ 2024માં વિશ્વમાં નંબર 13બર્નાડેટસઝોક્સ અને માનુષ શાહની આગેવાની હેઠળ અમદાવાદ SG પાઇપર્સે છેલ્લી લીગ ટાઈમાં જયપુર પેટ્રિયોટ્સને એકતરફી 12-3થી હરાવીનેસિરઝનીસેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે. અમદાવાદ SG પાઇપર્સ કુલ 42પોઈન્ટ …

Read More »

SFA ચેમ્પિયનશિપ 2024 નો 4 ઓક્ટોબરથી પ્રારંભ થશે

ભારતના સૌથી મોટા મલ્ટિ સ્પોર્ટ સ્કૂલ પ્રોગ્રામમાં દેશભરની 7000 જેટલી સ્કૂલો 31 રમતોમાં ભાગ લેશે નવી દિલ્હી, સપ્ટેમ્બર 4, 2024: સ્પોર્ટ્સ ફોર ઓલ (એસએફએ) દ્વારા SFA ચેમ્પિયનશિપ 2024-25ની જાહેરાત કરવામાં આવી, જેમાં ભારતના 10 શહેરોમાંથી 7 હજાર જેટલી સ્કૂલના 1.50 લાખ જેટલા વિદ્યાર્થીઓ 31 જેટલી રમતોમાં ભાગ લેશે. SFA ચેમ્પિયનશિપ તેના નવ વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર નાગાલેન્ડ (દીમાપુર) ખાતે પ્રથમવાર પહોંચશે. …

Read More »