પરંપરાગત બંગાળી કેરીના પાનના તોરણથી પ્રેરિત માઝા આમોન્ત્રોનની ભાવનાને જીવંત બનાવે છે, જે દરેકને પુજો માટે ઘરે આવકારવાના આનંદની ઉજવણી કરે છે. કોલકાતા | ૧૫ ઓક્ટોબર ૨૦૨૬ | આ પુજોમાં ભારતનું સ્વદેશી પ્રતિષ્ઠિત પીણું માઝા આમોન્ત્રોન દ્વારા બંગાળની આમોન્ત્રોન અથવા આમંત્રણની પરંપરાને જીવંત બનાવી રહ્યું છે. શુભ પ્રસંગો દરમિયાન બંગાળી દરવાજાઓને શણગારતા પરંપરાગત કેરીના પાનના તોરણમાંથી પ્રેરણા લઈને આ પહેલ …
Read More »રાષ્ટ્રીય
આ એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલમાં એમેઝોન બિઝનેસ પર કોર્પોરેટ ગિફ્ટિંગ માટેની ડીલ્સ ઉપલબ્ધ
ગિફ્ટ હેમ્પર્સ, હેડફોન અને સ્પીકર્સ, બેગ અને સામાન, સ્માર્ટ ઘડિયાળો અને ટેબ્લેટ્સ અને રસોડાનાં એપ્લાન્યન્સ સહિત કોર્પોરેટ ગિફ્ટિંગ વિકલ્પોનું વિશાળ સિલેક્શન શોધો બિઝનેસ ગ્રાહકો 10,000થી વધુ ગિફ્ટના વિકલ્પો શોધી શકે છે, જેમાં MRP પર 75% સુધીની છૂટ અને યોગ્ય ખરીદીઓ પર 14% સુધીનું વધારાનું જથ્થાબંધ ડિસ્કાઉન્ટ સામેલ છે બિઝનેસ ગ્રાહકોને તેમની તહેવારોની ખરીદી પર પસંદગીની કેટેગરીઓ પર INR 9,999 સુધીનું …
Read More »જાવા યેઝદી મોટરસાયકલ્સ તહેવારોની ખરીદીને પહેલાં કરતાં પણ વધુ સુલભ બનાવી રહી છે
ફેસ્ટિવ ફાઇનાન્સિંગ સોલ્યુશન્સ પાત્રતા ધરાવતા ગ્રાહકો માટે 100 ટકા સુધી ફંડિંગ, ઝીરો ડાઉન પેમેન્ટ, 5.99%ના પ્રારંભિક વ્યાજ દર, 72 મહિના સુધીની મુદત, કોઈ ગીરોની જરૂરિયાત નહીં અને બાય નાઉ પે લેટર જેવા વિકલ્પો ઓફર કરે છે. મુંબઈ | ૧૫ ઓક્ટોબર ૨૦૨૬ | જાવા યેઝદી મોટરસાયકલ્સે ગ્રાહકો માટે તહેવારોની આ સિઝનમાં તેમની મનપસંદ મોટરસાયકલ ઘરે લાવવાનું સરળ બનાવી દીધું છે. મોટરસાયકલની …
Read More »એકમાત્ર સાધુમત એવો છે જે ક્યારેય ખરીદાતો નથી : મોરારી બાપુ
– કલ્યાણ રાજ એ છે જેમાં છેવાડાના માણસનો મત લેવાય – સાધુમત, લોકમત, રાજમત અને વેદગત એ સ્વસ્તિકના ચાર ખૂણા છે – અષ્ટકોણના એક સ્તંભનું સ્વસ્તિક ગણાય છે: ભગવદગોમંડલ શબ્દકોશ નવરાત્રિ પરમ પાવન દિવસો ચાલો રહ્યાં છે અને પ્રિય મોરારીબાપુની સાત્વિક – સ્વસ્તિક રામકથા યાત્રા ગઈકાલે પાંચમા દિવસે મહારાષ્ટ્રની ભૂમિ પર મા ભવાનીના તીર્થધામ તુલજાપુર (સોલાપુર પાસે) ખાતે પહોંચી હતી …
Read More »સનાતન-હિન્દુ ધર્મનાં રક્ષક છત્રપતિ શિવાજીનાં કૂળદેવી મા તુલજા ભવાનીની શક્તિપીઠ પર યાત્રાકથાનું ગાન થયું.
સાધુમતની છાંયામાં રહેલા લોકમતનો અનાદર ન થવો જોઇએ હારેલાનાં મતનો પણ આદર થવો જોઇએ. સાધુમત,લોકમત,રાજમત,વેદમત-આ રાષ્ટ્ર કલ્યાણનો આધિભૌતિક સ્વસ્તિક છે. મંત્ર,વિધિ,દક્ષિણા,શ્રદ્ધા અને ભોજન-આ પાંચ વસ્તુ યજ્ઞમાં હોવી જોઈએ. મૌન અને માનસનું અનુષ્ઠાન તલગાજરડાની ત્રિભુવનીય માનસિકતામાં શતાબ્દીઓથી ચાલ્યું આવે છે. ————————————– સનાતન-હિન્દુ ધર્મનાં રક્ષક છત્રપતિ શિવાજી મહારાજની મહારાષ્ટ્રની ભૂમિ પરનાં,કૂળદેવી માતા તુલજા ભવાનીની શક્તિપીઠનાં સ્થાન એવા તુલજાપુરમાં જ્યારે કથાયાત્રા પાંચમાં દિવસમાં …
Read More »ડીપી વર્લ્ડ ઇન્ડિયા ચેમ્પિયનશિપમાં ગોલ્ફર્સે કોર્સને સન્માન આપ્યું
અમદાવાદ, ગુજરાત | ૧૫ ઓક્ટોબર ૨૦૨૬ | દિલ્હી ગોલ્ફ ક્લબમાં વધુ પડતી તાકાત હંમેશા ફાયદાકારક નથી હોતી, મોટા નામથી કોઈ મદદ મળતી નથી, અને જે ખેલાડી કોર્સની બનાવટને નથી સમજી શકતો, તે ટૂંક સમયમાં મુશ્કેલીમાં મુકાઈ શકે છે.ભારતીય રાજધાનીમાં 15 થી 18 ઓક્ટોબર દરમિયાન એક વર્લ્ડ-ક્લાસ ટૂર્નામેન્ટ માટે મોટા ચેમ્પિયન્સ, રાઇડર કપ સ્ટાર્સ અને ઇન્ટરનેશનલ ગોલ્ફના કેટલાક સૌથી મોટા નામો …
Read More »હવામાનથી પ્રભાવિત DP વર્લ્ડ ઈન્ડિયા ચેમ્પિયનશિપમાં નોરગાર્ડ અગ્રેસર; ભારત માટે ચૌહાણનું શાનદાર પ્રદર્શન
અમદાવાદ, ગુજરાત | ૧૫ ઓક્ટોબર ૨૦૨૬ | આ સિઝનમાં બે વાર ટાઇ બીજા સ્થાને રહેલા ડેનમાર્કના નિક્લાસ નોર્ગાર્ડે DP વર્લ્ડ ઇન્ડિયા ચેમ્પિયનશિપમાં ક્લોઝિંગ બર્ડી સાથે છ અંડર-પાર 66નો સ્કોર કરીને પ્રથમ રાઉન્ડમાં ક્લબહાઉસ લીડ મેળવી હતી. આ પરિણામથી નોર્ગાર્ડ પણ આશ્ચર્યચકિત થઈ ગયો, જેનું સૌથી મોટું હથિયાર તેનો ડ્રાઇવર છે, જે ક્લબ સામાન્ય રીતે દિલ્હી ગોલ્ફ ક્લબમાં તેના ચુસ્ત ફેયરવે …
Read More »POVA ત્યોહાર આ તહેવારોની સિઝનમાં ગ્રાહકો માટે આકર્ષક ઇનામો લઈને આવ્યું છે
POVA ત્યોહાર 11 ઑક્ટોબરથી 14 નવેમ્બર સુધી ચાલશે જેમાં ગ્રાહકોને ફોર-વ્હીલર, મોટરસાઇકલ, ઇલેક્ટ્રિક સ્કૂટર, ગોલ્ડ વાઉચર્સ સહિત અનેક આકર્ષક ઇનામો જીતવાની તક મળશે. નવી દિલ્હી | ૧૫ ઓક્ટોબર ૨૦૨૬ | આ તહેવારોની સિઝનમાં નવો POVA સ્માર્ટફોન ખરીદવાથી ગ્રાહકોને માત્ર સ્માર્ટફોન જ નહીં, પરંતુ ઘણું બધું મેળવવાની તક મળશે. 11 ઑક્ટોબરથી 14 નવેમ્બર, 2026 સુધી ચાલનારા POVA ત્યોહાર અંતર્ગત, રિટેલ આઉટલેટ …
Read More »સ્ટેલાન્ટિસ દ્વારા ભારતમાં ₹4,000 કરોડની નવી પ્રતિબદ્ધતાઓ સાથે વૃદ્ધિના આગામી તબક્કામાં પ્રવેશઃ જીપ® અને સિટ્રોએન ફાસ્ટલેન 2030 હેઠળ 12 પ્રોડક્ટ રજૂ કરશે
આગામી ત્રણ વર્ષમાં જીપ® અને સિટ્રોએનમાં 12પ્રોડક્ટ – સાત સંપૂર્ણપણે નવી પ્રોડક્ટ અને પાંચ મોટા અપગ્રેડસાથેમુખ્ય પેસેન્જર વાહન સેગમેન્ટમાં સ્ટેલાન્ટિસની ભાગીદારીને વિસ્તૃત કરશે. આશરે ₹4,000 કરોડનું નવું રોકાણ, 2030 સુધીમાં ભારતમાં સ્ટેલાન્ટિસના સંચિત રોકાણને ₹11,000 કરોડથી વધુથી આશરે ₹15,000 કરોડ સુધી લઈ જશે. કાર્યક્ષમ ICE, હાઇબ્રિડ, પ્લગ-ઇન હાઇબ્રિડ અને બેટરી-ઇલેક્ટ્રિક તકનિકોનો સમાવેશ કરતો બહુ-ઊર્જા પોર્ટફોલિયો. જૂથ માટે પ્રોડક્ટ, એન્જિનિયરિંગ અને …
Read More »સર્જક કન્ટેનર લાઈન્સે પશ્ચિમ ભારતમાં તેની કામગીરી મજબૂત કરવા માટે અમદાવાદમાં નવી ઓફિસ શરૂ કરી
અમદાવાદ ઓફિસ ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ માટે પ્રાદેશિક આધાર તરીકે કામ કરશે અમદાવાદ, ગુજરાત | ૧૫મી ઓક્ટોબર ૨૦૨૬ | સક્ષમ ગ્રૂપ ઓફ કંપનીઝનો એક ભાગ સર્જક કન્ટેનર લાઈન્સ (SCL) એ ગુજરાતમાં તેની ઉપસ્થિતીનો વિસ્તાર કરતા અમદાવાદમાં નવી ઓફિસ શરૂ કરી છે, જે ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશને આવરી લેતા SCL ના પશ્ચિમ ક્ષેત્રનું નેતૃત્વ કરશે. અમદાવાદ ઓફિસ ગુજરાત, રાજસ્થાન …
Read More »
Aajna Samachar