હવે અબુ ધાબી ભારતમાં ત્રણ મેટ્રો શહેરો સાથે જોડાયું અમદાવાદ ૩૦ નવેમ્બર ૨૦૨૪: ભારતની સૌથી ઝડપથી વૃદ્ધિ પામી રહેલી એરલાઇન આકાસા એરે 1 માર્ચ 2025થી બેંગલુરુ અને અમદાવાદ સાથે અબુ ધાબીને જોડતી ડેઇલી ડાયરેક્ટ ફ્લાઇટ્સ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ નવો શરૂ કરાયેલો રૂટ જુલાઈ 2024માં શરૂ કરવામાં આવેલી મુંબઇ અને અબુ ધાબી વચ્ચેની ડેઇલી સર્વિસને પૂરક બની રહેશે …
Read More »રાષ્ટ્રીય
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પીપળાવની પેરા એથલીટ દીકરી વેદાંશીને શુભાષિશ પાઠવ્યા
પેરા એથલીટમાં વેદાંશીએ ૧૨ ગોલ્ડમેડલ, ૦૨ સિલ્વર, ૦૨ બ્રોન્ઝ મેડલ અને ૨૫ પ્રમાણપત્ર મેળવ્યા છે આણંદ ૩૦ નવેમ્બર ૨૦૨૪: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની આણંદ મુલાકાત દરમિયાન પીપળાવ આશાપુરા માતાના મંદિરની મુલાકાત લીધી હતી. જ્યાં મુખ્યમંત્રીશ્રીના મંદિર આગમન સમયે મંદિરના પ્રાંગણમાં ઉપસ્થિત પીપળાવ ગામની પેરા એથલીટ દીકરી વેદાંશી પટેલે મુખ્યમંત્રીશ્રીનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું. જેને મુખ્યમંત્રીશ્રીએ સહર્ષ વધાવી લીધું હતું. …
Read More »સેમસંગે નવી દિલ્હીના સાઉથ એક્સટેન્શન IIમાં તેનો નવા એક્સપીરિયન્સ સ્ટોર સાથે પ્રીમિયમ હાજરી મજબૂત બનાવી
નવા એક્સપીરિયન્સ સ્ટોરનું લક્ષ્ય રાજધાનીનો ઉચ્ચ સ્તરનો શોપિંગ જિલ્લો સાઉથ એક્સટેન્શનના હાર્દમાં રોમાંચક ટેકનોલોજી અનુભવો પ્રદાન કરવાનું છે. 3400 ચો.ફૂટમાં પથરાયેલો આ હાઈ-સ્ટ્રીટ સ્ટોર સાઉથ દિલ્હીમાં સૌથી વિશાળ સેમસંગ એક્સપીરિયન્સ સ્ટોર છે. એક્સક્લુઝિવ લોન્ચ ઓફરમાં INR 1,499માં ગેલેક્સી Fit3 અને ચુનંદાં ગેલેક્સી ડિવાઈસીસની ખરીદી સાથે રૂ. 1,00,000 મૂલ્યના રિવોર્ડસ સાથે પેટીએમ ફર્સ્ટ મેમ્બરશિપનો સમાવેશ થાય છે. ગુરુગ્રામ, ભારત 29 નવેમ્બર …
Read More »અમદાવાદના પ્રોફેશનલ્સની પોતાના એમ્પ્લોયર્સ પાસેથી વર્ક લાઇફ બેલેન્સ,કરિયર ગ્રોથ અને સારો પગાર જેવી ટોપની ૩ અપેક્ષાઓ છે
અમદાવાદ 29 નવેમ્બર 2024: જેમ જેમ એઆઇ કામની દુનિયાને નવો આકાર આપી રહ્યું છે, તેમ રિક્રૂટર્સની ભૂમિકામાં મહત્વપૂર્ણ બદલાવ આવી રહ્યો છે. લિંક્ડઇન અનુસાર વિશ્વનું સૌથી મોટું વ્યાવસાયિક નેટવર્ક ભારતમાં 92% રિક્રૂટર્સ હવે પોતાની ભૂમિકાઓને પહેલા કરતા વધુ વ્યૂહાત્મક તરીકે જુએ છે, કારણ કે કર્મચારીઓની અપેક્ષાઓ વિકસિત થઈ છે. અમદાવાદમાં વ્યાવસાયિકો વધુને વધુ વર્ક લાઇફ બેલેન્સ (50%), કરિયર ગ્રોથ (48%), …
Read More »અવિવા ઇન્ડિયાએ સ્થાયી વિકાસ અને નવીનીકરણ પર કેન્દ્રીત નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ છ માસિકગાળાના સક્ષમ નાણાકીય પરિણામો જાહેર કર્યા
નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ છ માસિકગાળામાં ₹63 કરોડનો નફો નોંધાવ્યો, જે ગત વર્ષના ₹50 કરોડ કરતાં 25%નો વધારો સૂચવે છે નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ છ માસિકગાળામાં એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) 13% વધીને ₹14,636 કરોડ થઈ સોલ્વન્સી રેશિયો નાણાકીય વર્ષ 2023-2024ના પ્રથમ છ માસિકગાળાના 189%થી વધીને 194% થયો અવિવા સિગ્નેચર પ્રોડક્ટ્સે નફાકારકતા વધારી અને ગ્રાહકો, વિક્રેતાઓ અને શૅરધારકો સાથે વિશ્વાસનું નિર્માણ …
Read More »મિસ પીએન્ડઆઈ ઈન્ડિયા 2025 લોન્ચ પ્રેસ કોન્ફરન્સ
અમદાવાદ 29 નવેમ્બર 2024: 2024ની આવૃત્તિ, ઝી સ્ટુડિયો, જયપુર ખાતે આયોજિત, એક ગ્રાઉન્ડબ્રેકિંગ ઇવેન્ટ હતી જેમાં મિસ યુનિવર્સ ઇન્ડિયા 2014, મિસ યુનિવર્સ 2023માં ટોપ 20 ફાઇનલિસ્ટ અને યુનિવર્સલ વુમન રનર-અપ સહિત પ્રભાવશાળી જજિંગ પેનલ દર્શાવવામાં આવી હતી. સમગ્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 1 મિલિયનથી વધુ વ્યૂઝ સાથે, આ ઇવેન્ટે મિસ પી એન્ડ આઈ ઈન્ડિયાની ભારતીય સ્પર્ધા ઉદ્યોગમાં પરિવર્તનશીલ પ્લેટફોર્મ તરીકેની …
Read More »ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા રાજકોટમાં અંગ્રેજી શિક્ષણમાં ક્રિટિકલ થિંકિંગ સ્કિલ્સ વિકાસ માટે શિક્ષક તાલીમ વર્કશોપનું આયોજન
રાજકોટ, ગુજરાત – 29 નવેમ્બર 2024: ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ (OUP), જે ઓક્સફોર્ડ યુનિવર્સિટીનો એક વિભાગ છે, દ્વારા રાજકોટમાં એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. આ વર્કશોપનો ઉદ્દેશ્ય અંગ્રેજી ભાષા શિક્ષકોની ક્ષમતા વિકસાવવાનો હતો. *‘અંગ્રેજી કક્ષામાં ક્રિટિકલ થિંકિંગ સ્કિલ્સ વિકાસ: શીખનારા માટે વિશ્લેષણ, મૂલ્યાંકન અને સર્જનાત્મકતા પ્રોત્સાહિત કરવું’શીર્ષક સાથે આ વર્કશોપનું સંચાલન અંગ્રેજી ભાષા શિક્ષણમાં પ્રવિણતા ધરાવતા લેખક અને શિક્ષક, ડૉ. …
Read More »Amazon.inની હોમ શોપિંગ સ્પ્રીની સાથે તમારા ઘરને શિયાળાનું નવું સ્વરૂપ આપો, 5 ડિસેમ્બર, 2024 સુધી લાઇવ
હોમ શોપિંગ સ્પ્રી 1થી 5 ડિસેમ્બર, 2024 સુધી લાઇવ છે, જેમાં હીટર્સ, બ્લેન્કેટ્સ, ગીઝર્સ, કિચનવેર અને વધુ ચીજવસ્તુઓ પર આકર્ષક ડીલ્સ છે;આ પ્રાઇમ મેમ્બર્સ માટે 30મી નવેમ્બરની મધ્ય રાત્રીથી શરૂ થાય છે ફિલિપ્સ, હેવેલ્સ, લાઇફલોંગ, હિટ, અગારો વગેરે જેવી ટોચની બ્રાન્ડ્સ પર આકર્ષક ડીલ્સ મેળવો ગ્રાહકો એચડીએફસી, વન કાર્ડ અને એક્સિસ બેંક ઇએમઆઇ કાર્ડ્સ પર 10% ત્વરીત બેંક ડિસ્કાઉન્ટ પ્રાપ્ત …
Read More »સંસ્થાના લાભાર્થે નહીં,આ કથા સૌના શુભાર્થે છે.
વૃક્ષો જાનકીના ભાઈ છે,વૃક્ષો વાવો ત્યારે સીતાનું સ્મરણ કરીને વાવજો સભ્યતાએ સંસ્કૃતિના વૃક્ષને વેલની જેમ વળગી રહેવું જોઈએ. રાજકોટને રામમય કહ્યું છે તો હરામમય ન બનાવતા સાચા હોઈએ તો પણ હસતા-હસતા સહન કરી લઈએ તે તપ છે. રામજન્મની કથાનાં કારણે કથા મોડે સુધી ચાલી રામકોટ બની ગયેલા રાજકોટ ખાતે ચાલી રહેલી રામકથાનાં છઠ્ઠા દિવસનાં પ્રારંભ પર પોરબંદર સાંદિપની સંસ્થા તેમજ …
Read More »સમકાલીન જોડાણનો અસલી ચમત્કાર
અમદાવાદ 28 નવેમ્બર 2024: 138 વર્ષથી કોકા-કોલા ખુશી અને રિફ્રેશમેન્ટનું પ્રતિક તરીકે ઊભી છે, જે વિવિધ ભૂગોળ અને પેઢીઓમાં લોકોને જોડવાનું કામ કરે છે. 1993માં બારતમાં તેના આગમનથી નિર્વિવાદ રેડ-એન્ડ-વ્હાઈટ લોગો રોજબરોજના જીવન અને પ્રતિકાત્મક અવસરોનો પણ હિસ્સો બની ગયો છે. ક્રિકેટની ખુશીથી લઈને સંગીત સમારંભોથી રોજબરોજના સ્મિત સુધી કોકા-કોલાએ ભારતના રેસામાં પોતાને સહજતાથી ગૂંથીને રાષ્ટ્રભરમાં ઉજવણીનો હિસ્સો બની છે. …
Read More »