રાષ્ટ્રીય

હેન્ના જોસેફ હોસ્પિટલ લિમિટેડનો આઇપીઓ 22 જાન્યુઆરી, 2026 ના રોજ ખુલશે

કુલ ઇશ્યૂ કદ – ₹10 ના 60,00,000 ઇક્વિટી શેર સુધી દરેક આઇપીઓનુંકદ – ₹42.00 કરોડ (ઉચ્ચ કિંમત બેન્ડ પર) પ્રાઇઝ બેન્ડ – ₹67 – ₹70 પ્રતિ શેર લોટ કદ –2,000 ઇક્વિટી શેર મુંબઈ | ૧૯મી જાન્યુઆરી ૨૦૨૬ — હેન્ના જોસેફ હોસ્પિટલ લિમિટેડ (હેન્ના જોસેફ, ધ કંપની), મદુરાઈમાં ન્યુરોસાયન્સ અને ટ્રોમા પર ધ્યાન કેન્દ્રિત કરતી એક મલ્ટી-સ્પેશિયાલિટી ટર્શરી કેર હોસ્પિટલ છે, …

Read More »

વિરાસત ફાઉન્ડેશનના રોહન જરદોશે પોતાના પુત્ર રૂહાનના જન્મદિવસને શેરિંગનું લેસન બનાવ્યો

ગુજરાત, અમદાવાદ | ૧૯મી જાન્યુઆરી ૨૦૨૬ — વિરાસત ફાઉન્ડેશનના સ્થાપક, ક્રિએટિવ સ્ટ્રેટેજિસ્ટ અને કોર્પોરેટ ફિલ્મમેકર રોહન જરદોશે તેમના પુત્ર રૂહાનના ત્રીજા જન્મદિવસને સેવાભાવની ભાવનાથી ઉજવ્યો હતો. આ પ્રસંગે તેમણે શાળાના બાળકોને બિસ્કિટ વિતરણ કરીને સમાજ પ્રત્યે આપવાની ભાવનાનો સુંદર સંદેશ આપ્યો. આ પહેલ દ્વારા એવો સંદેશ આપવામાં આવ્યો કે ઉજવણી માત્ર વ્યક્તિગત આનંદ સુધી મર્યાદિત ન રહે, પરંતુ અન્ય લોકો …

Read More »

ઓપ્પો ઇન્ડિયાએ AI પોટ્રેટ કેમેરા, પ્યોરટોન ટેકનોલોજી અને પોપઆઉટ ધરાવતી નવી Reno15 સિરીઝ સાથે ટ્રાવેલ ફોટોગ્રાફીને ઉચ્ચ સ્તર પર પહોંચાડી

OPPOએ Reno સિરીઝમાં તેની પ્રથમ Pro Mini વેરિઅન્ટ રજૂ કરી, જે કોમ્પેક્ટ સ્માર્ટફોનની વધતી માંગને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવી છે. પ્રવાસપ્રેમીઓ માટે ડિઝાઇન કરાયેલા OPPO Reno15 Pro 5G અને OPPO Reno15 Pro Mini 5Gમાં 200MP અલ્ટ્રા-ક્લિયર મેઈન કેમેરા આપવામાં આવ્યો છે, જે વિવિધ પ્રકારની ટ્રાવેલ ફોટોગ્રાફી માટે અનુકૂળ છે. OPPOએ પોપઆઉટ ફીચર રજૂ કર્યું, જેના દ્વારા અનેક ફોટા અથવા લાઇવફોટોને …

Read More »

યશ અનિલ રાશિયા: સુરતનો વિશ્વ ચેમ્પિયન જેણે ભારતને રોલ બોલમાં ગૌરવ અપાવ્યું

સુરત, ગુજરાત | ૧૯મી જાન્યુઆરી ૨૦૨૬ — સુરતના યુવાન ખેલાડી યશ અનિલ રાશિયાએ ભારતીય રમતજગતમાં એક નવો ઇતિહાસ રચ્યો છે. માત્ર 20 વર્ષની ઉંમરે, દુબઈમાં યોજાયેલા 7મા રોલ બોલ વર્લ્ડ કપ 2025માં ટીમ ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કરીને ગોલ્ડ મેડલ જીત્યો અને ભારતને વિશ્વ ચેમ્પિયન બનાવ્યું. આ સિદ્ધિ માત્ર એક ખેલાડીની નહીં પરંતુ સમગ્ર સુરત, ગુજરાત અને દેશ માટે ગૌરવની ક્ષણ બની …

Read More »

Yi અમદાવાદના ૨૦ વર્ષની ઉજવણી: સાંઈરામ દવે સાથે હાસ્ય અને સંસ્મરણોની એક સાંજ

ગુજરાત, અમદાવાદ | ૧૯મી જાન્યુઆરી ૨૦૨૬ — યુવા નેતૃત્વને પ્રોત્સાહન આપવાના બે દાયકાની ઉજવણી તરીકે યંગ ઇન્ડિયન્સ (Yi) અમદાવાદ પ્રસિદ્ધ હાસ્યકાર અને વાર્તાકાર સાંઈરામ દવે સાથે એક વિશેષ સાંજનું આયોજન કરશે. આ કાર્યક્રમ શુક્રવાર, ૨૩ જાન્યુઆરીના રોજ પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે યોજાશે. સંસ્કૃતિ, સંવાદ અને હાસ્યને એકસાથે લાવતી એક વિશેષ સાંજ તરીકે આ કાર્યક્રમની કલ્પના કરવામાં આવી છે. આ માધ્યમથી …

Read More »

મેકમાયટ્રિપ દ્વારા મુકામ અને બસ બુકિંગ્સમાં મહિલાલક્ષી સુરક્ષા અને બાંયધરીના સંકેત રજૂ કર્યા

મહિલાઓ હવે તેમના પ્રવાસનું વધુ ને વધુ નિયોજન કરવા લાગી હોવાથી એઆઈ, યુઝર ફીડબેક અને પાર્ટનર ડેટાનો ઉપયોગ કરીને મંચ મુખ્ય સુરક્ષા અને પુનઃબાંયધરીને વધુ દ્રષ્ટિગોચર બનાવે છે. ગુરુગ્રામ | ૧૯ જાન્યુઆરી ૨૦૨૬ — ભારતની અગ્રણી ઓનલાઈન પ્રવાસ કંપની મેકમાયટ્રિપ મહિલા પ્રવાસીઓને મુકામ અને આંતરશહેરી બસ બુકિંગ્સમાં વધુ આત્મવિશ્વાસ સાથે પસંદગી કરવા મદદરૂપ થવા માટે ટેકનોલોજી અને યુઝર- નિર્મિત કન્ટેન્ટનો …

Read More »

કેવળ પ્રેમના દૂધમાં કેવળ જ્ઞાન સાકરની જેમ ભળી જાય છે.

સત્ય ભગવાન રામનો પ્રભાવ છે,વિરોધ કરનાર પણ રામને જ પસંદ કરે છે. પ્રેમ રામનો સ્વભાવ છે અને કરુણા રામનો પ્રવાહ છે. સનાતન ધર્મ એ છે જેને આકાશ પણ નાનું પડે છે. માનસની મશાલ લઈને એકલો જ નીકળ્યો છું,કોઈ નેટવર્ક વગર,કોઈ પણ પ્રકારની ગોઠવણ વગર નીકળેલો છું:મોરારિબાપુ. કર્મ અને ફળ બંને વિસ્તૃત થઈ જાય એ ધ્યાન છે.  ભારત મંડપમ્ દિલ્હીમાં ચાલી …

Read More »

વિશ્વશાંતિ મિશન માટે દિલ્હી ખાતે જૈનાચાર્યજી દ્વારા રામકથાનું થયું આયોજન

*આયોજન જ નહીં એક દૈવી અનુષ્ઠાન સંપન્ન થવા જઈ રહ્યું છે:રામનાથ કોવિંદ.* *ગૂગલ દુનિયા સાથે જોડી શકે છે,પણ કથા દરેકને *પોતાની સાથે જોડે છે:સ્વામી ચિદાનંદ સરસ્વતી.* *સત્ય,પ્રેમ,કરુણા અને અહિંસા સનાતન છે.* *જે ધર્મ વૈશ્વિક દિશા દર્શાવતો હોય એ સનાતન.* *વૈધિક એટલે કે વિશ્વમાં કોઈનો ધિક્કાર ન કરે એ સનાતન ધર્મનું લક્ષણ છે.* *રામ,કૃષ્ણ,શિવ સનાતન પુરુષ છે.* પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ …

Read More »

પેટની સ્થૂળતા અને હૃદયના સ્વાસ્થ્ય પર તેની જોખમી અસર

ડૉ. મનોજ વિઠ્ઠલાણી, સિનિયર કન્સલ્ટન્ટ ઇન્ટરનલ મેડિસિન, એચસીજી હોસ્પિટલ્સ, અમદાવાદ આજની બેઠાડુ જીવનશૈલીમાં, ડેસ્ક પર કામ કરવાથી વજન વધવું સામાન્ય બની ગયું છે. પરંતુ માત્ર તમારું વજન કેટલું વધે છે તે મહત્વનું નથી, પરંતુ ચરબી ક્યાં સંગ્રહિત થાય છે તે મહત્વનું છે. વિસેરલ ફેટ અથવા સક્રિય ચરબી, અંદર ઊંડાણમાં એકઠી થાય છે અને તમારા ઘણા આંતરિક અવયવોની આસપાસ નરમ, ગાદી …

Read More »

ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ ૨૦૨૬’માં બહુવિધ ક્ષેત્રની પ્રતિભાઓનું સન્માન

ગુજરાત, અમદાવાદ | ૧૭મી જાન્યુઆરી ૨૦૨૬ — તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલા ‘ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ ૨૦૨૬’માં ગુજરાતી સિનેમા, સંગીત, રમતગમત અને સમાજસેવા ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર પ્રતિભાઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આ એવોર્ડ ફંક્શનમાં ઇન્ડિયન સિનેમામાં ૩૦ વર્ષ પૂર્ણ કરનાર અભિનેત્રી રાની મુખર્જી ને ‘એક્સેલેન્સ ઇન ઇન્ડિયન સિનેમા’ એવોર્ડથી નવાજવામાં આવ્યા. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં હોરર અને સસ્પેન્સથી નવી દિશા દર્શાવતી ફિલ્મ ‘વશ …

Read More »